FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE
દિટનમાં હવે ઈદમગ્રેશન મુશ્િેલ બનશે
એબીપીએલ દ્વારા શુભચ્ે છિો-સમથથિોનું સ્નેહદમલન
િરેિ દિશામાંથી અમને શુભ અને સુંિર દવચારો િાપ્ત થાઓ
પાન 2
પાન 16-17
| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE
સંવત ૨૦૮૦, મહા સુિ એિમ
10 FEBRUARY - 16 FEBRUARY - 2024
VOL 52 - ISSUE 39
SPECIAL DEPARTURES SO OU VIETNAM & JAPAN N AF FRICA CAMBODIA 2 days/11 / n nightss igh hts 17 days/16 nights 12 13 da ys/14 s nights f om £46 699 from o £2309 9 from £2999 fr from £3499 Departs on Departs on A
08 Mar 24 02 Apr 24 30 May 24
વસંત પંચમી પવવે અબુ ધાબી મંદિરનો િાણ િદતષ્ઠા મહોત્સવ
પૂ. મહંત સ્વામી અનેબ્રહ્મવવહારીદાસ સ્વામી સાથેચચાા કરતા વવરષ્ઠ પ્રધાન શેખ નહ્યાન મબારક અલ નહ્યાન અબુ ધાબીઃ બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની સોમવારે અબુ ધાબીમાં પધરામણી સાથે જ મમડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા ભવ્યામતભવ્ય મંમિરના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારત અને યુએઇ મિપક્ષી સંબધં ોમાં સોનેરી િકરણ ઉમેરનાર મંમિરનો િાણિમતષ્ઠા મહોત્સવ 14 ફેિુઆરી - વસંત પંચમી પવવે યોજાયો છે. આ િસંગે વડાિધાન નરેન્દ્ર મોિી અને યુએઇના ટોચના સત્તાધીશો હાજરી આપશે. યુએઇના િધાન શેખ નહ્યાન મબારક અલ નહ્યાને ‘સ્ટેટ ગેસ્ટ’ પૂ. મહંત સ્વામીને આવકારતા કહ્યું હતું ‘યુએઇમાં આપનું હામિિક સ્વાગત છે. આપના આગમનથી આ િેશની ધરતી પમવત્ર થઇ છે. આપની ઉિારતા અમારા મિલને સ્પશશી ગઇ છે, અને અમે આપની િાથિનાની અનુભૂમત કરી રહ્યા છીએ.’ (વિશેષ અહેિાલ - પાન 27)
Departs on 08 Mar 24 11 Sep 24
04 Mar 24 26 Mar 24 14 May 24
Departs on 15 Mar 24 05 5 Sep 24
02 20
www.citibondtours.co.uk
Why Book with h us: Travel with a group of like-minded people Tour managers accompanying you throughout Tou Vegetarian cuis uisine available
કકંગ ચાર્સાનેકેન્સર હોવાનુંવનદાન કિંગની સારવાર પેલેસ ખાતે જ શરૂ િરાઇ, સુનાિ અને નરેન્દ્ર મોિીએ ઝડપી સાજાપણાની શુભેચ્છા પાઠવી, દિન્સ હેરી અમેદરિાથી લંડન પહોંચ્યા
લંડન: કકંગ ચાર્સિ તૃતીયને કેન્સરનો રોગ લાગુ પડ્યો હોવાનું મનિાન થયું છે. બકકંગહામ પેલેસના જણાવ્યા અનુસાર કકંગ ચાર્સિને િોસ્ટેટનું કેન્સર નથી પરંતુ તાજેતરમાં એનલાર્ડડ િોસ્ટેટ માટેની સારવાર િરમમયાન આ મનિાન થયું હતુ.ં કકંગ ચાર્સિની સારવાર શરૂ કરી િેવાઇ છે. તેઓ હાલ તેમની જાહેર ફરજોથી િૂર રહેશે. બકકંગહામ પેલેસના િવિાએ જણાવ્યું હતું કે, કકંગ ચાર્સિની િોસ્ટેટની સારવાર િરમમયાન મચંતાજનક મામલો સામે આવ્યો હતો અને તેનું મનિાન કરતાં કકંગને કેન્સર હોવાનું જણાયું હતું. 75 વષશીય કકંગ તેમની સારવાર માટે ઘણા હકારાત્મક છે અને શક્ય એટલું ઝડપથી તેમની જાહેર કામગીરી શરૂ કરવા ઇચ્છે છે. તેમને થયેલા કેન્સર અંગે વધુ મવગતો જાહેર કરાઇ નથી. કકંગ ચાર્સવે તેમના બંને પુત્રને આ મનિાન અંગે જાણ કરી છે. મિન્સ ઓફ વેર્સ મવમલયમ્સ સતત કકંગના સંપકકમાં છે. અમેમરકામાં રહેતા મિન્સ હેરીએ પણ કકંગ સાથે વાત કરી હતી અને તેઓ યુકે મપતાની મુલાકાત લેવા મંગળવારે જ લંડન પહોંચી ગયા હતા. કકંગ સોમવારે સવારે સેન્ડમરંગહામથી લંડન પહોંચ્યા હતા અને સારવાર શરૂ કરાઇ હતી. મંગળવારે કકંગ ચાર્સિ અને ક્વીન કેમમલા ફરી એકવાર સેન્ડમરંગહામ રવાના થયા હતા. કકંગ િેશના વડા તરીકેની ભુમમકા ભજવવાનું જારી રાખશે. વડાિધાન
સુનાક સાથેની કકંગની મુલાકાતો પણ જારી રહેશે. યુકેના બંધારણમાં એવી જોગવાઇ છે કે જો િેશના વડા તેમની સત્તાવાર ફરજો બજાવવામાં મનષ્ફળ જાય તો કાઉન્સેલસિ ઓફ સ્ટેટની મનયુમિ કરી શકાય છે. હાલમાં તેમાં ક્વીન કેમમલા, મિન્સ મવમલયમ, મિન્સેસ રોયલ અને મિન્સ એડવડડનો સમાવેશ થાય છે. મિન્સ હેરી અને ડ્યુક ઓફ યોકક નોન વકકિંગ રોયર્સ હોવાથી તેમને તેમાં સામેલ કરાયાં નથી. મિન્સ મવમલયમ પણ તેમની પત્નીની નાિુરસ્ત તમબયતના કારણે હાલ જાહેર ફરજોથી િૂર છે. તાજેતરમાં મિન્સેસ કેટ પર સજિરી કરવામાં આવી હતી. આગામી સપ્તાહથી તેઓ જાહેર ફરજો મનભાવવાનું શરૂ કરે તેવી સંભાવના છે.
વહેલું દનિાન થયું તે સારૂં છેઃ વડાિધાન સુનાિ
મિટનના વડાિધાન મરશી સુનાકે કકંગ ચાર્સિને ઝડપથી સાજાપણાની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે, કકંગ ઝડપથી સાજા થઇને સંપુણિ ક્ષમતા સાથે ફરજ પર પાછા ફરશે. સમગ્ર િેશ તેમની સુખાકારીની િાથિના કરી રહ્યો છે. સારું થયું કે કકંગના કેન્સરનું વહેલું મનિાન થયું છે. અનુસંધાન પાન-30