અંિરના પાને...
નિો ડોમેશ્ટિક એબ્યુઝ કાયિો અમલી • ભરૂચની કોવિડ હોશ્ટપિલમાં આગ
મમતાની બંગાળમાં હેવિક, આસામમાં ફરી ભાજપ સરકાર
નવી દિલ્હીઃ લાંબા સમયથી દેશ-વિદેશમાં િસતાં ભારતીયોની જેના પર નજર હતી તે ચાર રાજ્યો અને એક કેડદ્રશાવસત િદેશની વિધાનસભા ચૂંટણીના પવરણામ રવિિારે જાહેર થયા છે. આઠ તબક્કામાં - બે મવહના કરતાં િધુસમય સુધી ચાલેલી પશ્ચચમ બંગાળ વિધાસભાની ૨૯૨ બેઠકોની મતગણતરીમાં મમતા બેનરજીની આગેિાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસનેથપષ્ટ બહુમતી સાથે૨૧૪ બેઠક મળતાંમમતા બેનરજી સતત ત્રીજી િાર રાજ્યમાંસત્તાની ધૂરા સંભાળશે. પશ્ચચમ બંગાળ પશ્ચચમ બંગાળમાં મમતા બેનરજીને ટક્કર આપીને રાજ્યમાંસરકાર રચિાનો દાિો કરી રહેલા ભાજપનો વિજયરથ માત્ર ૭૬ બેઠક પૂરતો સીવમવત રહી ગયો હતો. ભાજપ હિે બંગાળમાં એક માત્ર વિપક્ષ રહેશે. દેશની સૌથી જૂની રાજકીય પાટટી કોંગ્રેસ અને બંગાળમાં૩૫ િષષસુધી શાસન કરનારા ડાબેરી પક્ષોના સૂપડાં સાફ થઈ ગયાંછે. એક સમયના ગાઢ સહયોગીમાંથી કટ્ટરવિરોધી બનેલા મમતા અને શુિેડદુ અવધકારી િચ્ચે નંદીગ્રામમાં છેલ્લી ઘડી સુધી રસાકસી સજાષઇ હતી અનુસંધાન પાન-૧૬ (વિશેષ અહેિાલ િાંચો - પાન ૧૭)
First & Foremost Gujarati Weekly in Europe
અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:
Vol 50 Issue 1
સંિત ૨૦૭૭, ચૈત્ર િિ બારસ તા. ૮-૫-૨૦૨૧ થી ૧૪-૫-૨૦૨૧
8th May to 14th May 2021
ભારતમાંકોવિડ -૧૯ની િકરતી સ્થિવત
આઈપીએલને કોરોનાનું ગ્રહણ
નવી દિલ્હીઃ દેશમાં કોરોના દદટીઓની સંખ્યા ૨ કરોડનેપાર થઈ ગઈ છે. એટલે કે અત્યાર સુધીમાં ૨ કરોડ ૨ લાખ ૭૫ હજારથી િધારે લોકો સંક્રવમત થઈ ચૂસયા છે. ભારતમાંદરરોજ ૩ લાખ ૮૦ હજારથી િધુ કેસ નોંધાઈ રહ્યા છે. મૃતકોની સંખ્યા પણ િધી રહી છે. કોરોના મહામારીની આ બીજી લહેર ભારત માટે હજુ પણ ઘાતક પુરિાર થશે એિું મેડીકલ વનષ્ણાતોનું માનિું છે. હાલ કોરોનાને લીધે મેડીકલ ઈમરજડસી ઉભી થઈ છે. ઓશ્સસજન િગર લોકો મોતને ભેટી રહ્યા છે. એક પણ રાજ્ય સરકાર કે કેડદ્ર પાસે િેશ્સસનેશનનુંફૂલિુફ આયોજન નથી આ શ્થથવતમાં કોરોનાના િાયરસની અસર િધુઘાતક થઈ છે. દરવમયાન વબહારે પણ સંક્રમણની ચેઈન રોકિા માટે
લોકડાઉનનો વનણષય લીધો છે. હવરયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર િદેશ, વદલ્હી, રાજથથાન, કણાષટક અને ગોિા પછી હિે વબહાર લોકડાઉન કરનારુંસાતમુરાજ્ય બડયું છે. રાજ્યના િધાનો અને અવધકારીઓ સાથે મંગળિારે ૪થી મેએ મુખ્ય િધાન નીવતશ કુમારે બેઠક કરી હતી. વબહાર સરકારે ૧૫ મે સુધી રાજ્યમાં સંપૂણષ લોકડાઉન લગાિિાનો વનણષય જાહેર લીધો છે. IPL 14 તરીકે ઓળખાતી ૨૦૨૧ ઈશ્ડડયન વિવમયર લીગની મેચો હાલ અમદાિાદમાં રમાઈ રહી છે. જોકે, તેના ઘણાં ખેલાડીઓ અને થટાફ કોરોના સંક્રવમત થતાંતેનેસથપેડડ એટલે કે મુલતિી રાખિાનો વનણષય લેિાયો હતો. BCCIના િાઈસિેવસડડટ રાજીિ શુક્લાએ આ માવહતી આપી હતી. બે વદિસમાં િરુણ ચક્રિતટી, સંદીપ િોવરયર, વરવિમાન સાહા,
અવમત વમશ્રા અનેબોવલંગ કોચ બાલાજી સવહત ૮ ખેલાડી તેમજ બેકોવચંગ થટાફ મેમ્બર કોવિડ – ૧૯ પોવિવટિ આિતા આ વનણષય લેિાયો છે. ૨૯ મેચ પછી IPLને રોકી દેિાઈ છે. બાકીની મેચને રી-શેડ્યુઅલ કરાશે. IPLનેસથપેડડ કરાઈ છે. જો તેને સમગ્ર રીતે રદ્દ કરાશે તો લગભગ ૨૦૦૦ કરોડનું નુકસાન થશે. સાથે ભારતમાં યોજાનાર T20 િલ્ડડકપ પર પણ જોખમ ઊભુંથશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનિી લેિાશે તો પણ BCCIનેકરોડોનુંનુકસાન થશે. હાલની પવરશ્થથવત પર તો અંકુશ આિતાં આિશે, ત્યાં તો દેશમાં કોરોના િાયરસનો નિો થટ્રેન સામેઆવ્યો છે. તેનુંનામ એપી થટ્રેન (AP Strain) છે. આ થટ્રેન આંધ્રિદેશમાં મળી આવ્યો છે. િૈજ્ઞાવનક ભાષામાં તે N440K થટ્રેન કહેિાય છે. સેડટર ફોર સેલ્યુલર એડડ મોલેસયુલર બાયોલોજી (સીસીએમબી)ના િૈજ્ઞાવનકો દ્વારા તેની શોધ કરિામાં આિી છે. એિું કહેિામાં આિી રહ્યું છે કે આ થટ્રેન ૧૫ ગણું િધુ સંક્રમણ ફેલાિેછે. આનેકારણે, લોકો ૩ થી ૪ વદિસમાંબીમાર થઈ જાય છે. તો બીજી તરફ નાગપુરમાં કોરોનાના ૫ નિા થટ્રેન મળ્યા છે. ૩૫ સેમ્પલમાં આ થટ્રેન જોિા મળ્યો છે. અનુસંધાન પાન-૨૮
80p
યુકેઅનેભારતના વિપક્ષી સંબંધોમાંનિો ઈવતહાસ રચાયો
લંડન, નિી વિલ્હીઃ ભારત અનેયુકન ે ા વડા પ્રધાનો- નરેન્દ્ર મોદી અને બોરરસ જ્હોન્સન વચ્ચે૪ મે, મંગળવારેયોજાએલી વર્યુુઅલ મંત્રણામાં રિપક્ષી સંબંધોનો નવો ઈરતહાસ રચાયો છે. તેઓ યુકે-ભારત સંબંધોના આગામી દાયકાના મહત્ત્વાકાંક્ષી રોડમેપ તેમજ બંને દેશો, અથુતત્ર ં ો અનેપ્રજાનેવધુરનકટ લાવવા માટે સહમત થયા હતા. ‘૨૦૩૦ રોડમેપ’માં આરોગ્ય, ક્લાઈમેટ, વેપાર, એજ્યુકેશન, રવજ્ઞાન અને ટેકનોલોજી અને રડફેન્સના ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવાની કરટબદ્ધતા વ્યક્ત કરાઈ છે. વડા પ્રધાન બોરરસ જ્હોન્સનેજણાવ્યુંહતુંકે,‘યુકેભારત અનેક મૂળભૂત મૂલ્યોમાં સહભાગી છે. યુકેસૌથી પ્રાચીન લોકશાહીઓમાં એક છે જ્યારે ભારત રવિમાં સૌથી મોટી લોકશાહી છે. બંને કોમનવેલ્થના કરટબદ્ધ દેશ છે ને બંને દેશની પ્રજાઓને સાંકળતો જીવંત સેતુ પણ છે.
ગત સપ્તાહે યુકે અને ભારત વચ્ચે ગાઢ સંપકકના પ્રદશુન તરીકે આ કપરા કાળમાં ભારતીય રમત્રોની સહાયતા કરવા રિરટશ લોકો હજારોની સંખ્યામાં આગળ આવ્યા હતા. આ સંપકક આગામી દાયકામાં પણ વધશે અને રવિની સૌથી મોટી સમથયાઓ ઉકેલવા અને આપણા લોકોનું જીવન બહેતર બનાવવા સાથે મળીને કામ કરવાના છીએ. આજે આપણે કરેલા કરારો યુકે-ભારતના સંબંધોમાં નવા યુગનો આરંભ કરશે.’ ‘૨૦૩૦ રોડમેપ’માં વૈરિક આરોગ્ય સુરક્ષા અને મહામારીમાં સ્થથરતથથાપકતા વધારવા બારત-યુકેવચ્ચેહેલ્થ પાટટનરરશપને રવથતારવાનો સમાવેશ થયો છે. મહત્ત્વપૂણુ દવાઓ, વેસ્સસન્સ તેમજ અન્ય મેરડકલ ઉત્પાદનો જરુરરયાતમંદો સુધી પહોંચાડવા આંતરરાષ્રી વય સપ્લાય ચેઈન્સનેમજબૂત બનાવાશે. અનુસંધાન પાન-૨૮