GS 08th August 2020

Page 1

એળશયન વેપાર-ધંધાનું ડામાડોિ ભાળવ અને ઉત્સવોની ઉજવણી • ભારતમાંલેભાગુ એજન્ટોથી સાવધ રહેવા ળવદ્યાથથીઓનેસલાહ

First & Foremost Gujarati Weekly in Europe

અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

માન્ચેસ્ટર, લેન્કેશાયર સહહત નોથથમાંલોકડાઉન

લંડનઃ કોરોના વાઇરસના કેસમાં ઉછાળો આવતા સરકારે સમગ્ર ગ્રેટર માસચેસ્ટર, મોટા ભાગના લેસકેશાયર અને વેસ્ટ યોકકશાયર સહિતના હવસ્તારોમાં ગુરુવાર રાતથી લોકડાઉન લાગુકરાયુંછે. આ લોકડાઉનથી ૪.૫ હમહલયન લોકોને અસર થશે. જેઓ સાથે રિેતા િોય તે હસવાયના લોકો સાથે મુલાકાતો કરી શકાશે નહિ પરંત,ુ લોકો પબમાંજઈ શકશે. િેલ્થ સેક્રેટરી મેટ િેનકોકે નવા હનયંત્રણો જાિેર કરવા સાથે કોહવડ-૧૯ના કેસમાંનવા ઉછાળા માટે સોહશયલ હડસ્ટન્સસંગ હનયમોનો ભંગ થતો િોવાને જવાબદાર ગણાહયું છે.

Vol 49 Issue 15

સંવત ૨૦૭૬, શ્રાવણ વદ પાંચમ તા. ૮-૮-૨૦૨૦ થી ૧૪-૮-૨૦૨૦

લોકડાઉનની અસર િેઠળના હવસ્તારોમાં ગ્રેટર માસચેસ્ટર, બ્લેકબનન હવથ ડાવવેન, બનનલી, િીસડબનન, પેસડલે, રોઝેનડેલ,

અંદર વાંચો.... સુશાંતળસંહેએવુંકેમ કહ્યુંહતુંઃ ‘હવેઆ લોકો મનેનહીં છોડે...’ ગુજરાતમાંળવદેશી માટે હવે૧૪ ળદવસ ક્વોરેન્ટાઇન ફરળજયાત પૂણણપુરુષોત્તમના જન્મનુંપવણઃ જન્માષ્ટમી

8th August to 14th August 2020

મોજાંની ચેતવણી આપી િતી. જોકે, લોકડાઉનમાં મૂકાયેલા નવા પોકેટ્સમાં કોરોના વાઈરસના ઉછાળા માટે બ્લેક, એહશયન એસડ માઈનોહરટી એથનીક (BAME) કોમ્યુહનટી પર દોષનો ટોપલો ઓઢાડાવાથી નવો હવવાદ પણ સજાનયો છે. ઈદની ઉજવણી અગાઉ કોઈ પણ પૂરાવા હવના જ કાલ્ડેર વેલીના ટોરી સાંસદ ક્રેગ ન્હિટકરે દાવો કયોનિતોઃ ‘BAME કોમ્યુહનટીઝ’ આ વાઈરસને ગંભીરતાથી લઈ બ્રેડફડડ, કાલ્ડેરડેલ અનેકકકલીઝનો રિી નથી.’ તેમની આ હટપ્પણીથી સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે BAME સમુદાયમાં આક્રોશનું કે વડા પ્રધાન બોહરસ જ્િોસસને મોજુંફરી વળ્યુંછે. પણ યુકેમાં કોહવડ-૧૯ના બીજા અનુસંધાન પાન-૩૦

80p

BAME કોમ્યુનિટીિેકોરોિા સંક્રમણ માટેદોનિત ઠરાવવી કેટલી વાજબી?

કાલ્ડેર વેલીના ટોરી સાંસદ વ્હિટકરની રેસસથટ કોમેસટ્સ સામે આકરો પ્રિાર કરતાં શાડવેલના સલબરલ ડેમોક્રેટ્સ કાઉવ્સસલર રાસબના ખાને ‘ગુજરાત સમાચાર અને એસશયન વોઈસ’ સાથે વાતચીતમાં જણાહયું િતું કે,‘તેમની ટીપ્પણીઓ એકતરફી છે કારણકે તેમાં ઘણા પસરબળો સંકળાયાં છે. દરેક કોમ્યુસનટીહિાઈટ અને BAMEમાં કેટલાક લોકો એવા િશે જ જેઓ સોસશયલ સડથટવ્સસંગની સરકારી ગાઈડલાઈસસનું પાલન કરતા ન િોય. તમારે બોનનમાઉથ બીચ, પવ્લલક પાર્સન તેમજ અસય થથળોએ તાજેતરમાં એકત્ર થયેલી ભીડ પર પણ નજર નાખવાની જરુર છે. આ રાષ્ટ્રીય મુદ્દો છે માત્ર BAME સંબંસિત મુદ્દો નથી. ડોસમસનક કસમંગ્સ સાથે સંકળાયેલો સવવાદ, તેમના ઘરની બિાર હિાઈટ જનાનસલથટ્સ અને ફોટોગ્રાફસનની ભીડ, જેમાંથી કેટલાકે માથક્ પિેયાન ન િતા, તેને પણ ધ્યાનમાં લેવો જોઈએ.

અયોધ્યામાંઆવી તેઘડી રળિયામણી... અનુસંધાન પાન-૨૧

દીવડાથી ઝળહળી ઊઠી રામ કી પૈડી, રામનગરીનેરંગબેરંગી ફૂલોનો શણગાર

અયોધ્યાઃ કરોડો સિસદુઓની આથથાનું કેસદ્ર એવું અયોધ્યા જ નિીં સમગ્ર ભારત રામરંગે રંગાયું છે. શ્રીરામ મંસદર સશલાસયાસ પવવે રામ કી પૈડી એક લાખ દીવડાઓથી ઝળિળી ઊઠી છે તો રામ નગરીને રંગબેરગ ં ી ફૂલોથી શણગારાઈ છે. સાકેત મિાસવદ્યાલયથી િનુમાનગઢી સુિી એક માઇલના પટ્ટામાં અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. રથતા પર બસને કકનારાના ભવન પીળા રંગમાં છે. તેમના પર રામકથાના સચત્ર સદહયતાનો અનુભવ કરાવે છે. રામ મંસદરના સશલાસયાસની પૂવસ ન ધ્ં યાએ રામ કી પૈડી પર દીવડાઓ પ્રગટાવવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા િતા. અયોધ્યા ફૂલો અને પીળા કપડાંથી દમકી રહ્યું છે તો માગોન રંગબેરગ ં ી રોશની રેલાઇ રિી છે. અયોધ્યામાં ૫૦૦ વષનનાં લાંબા સંઘષન પછી આખરે ભહય રામ મંસદરનાં સનમાનણની શુભ ઘડી

અને શુભ મુહૂતન આવી ચૂકયાં છે. સોમવારે ભગવાન ગણેશ તેમજ રામ અને સીતાજીનાં કુળદેવીની પૂજાઅચનના સાથે ત્રણ સદવસ ચાલનારા ભૂસમપૂજનની સવસિ તેમજ અનુષ્ઠાન શરૂ કરવામાં આહયા છે. માતા સીતાજીનાં

કુળદેવી છોટી દેવકાલી તેમજ ભગવાન રામનાં કુળદેવી બડી દેવકાલીનાં પૂજા સાથે ભૂસમપૂજનનાં પિેલા તબક્કાનો પ્રારંભ કરાયો િતો. મંગળવારે રામ જસમભૂસમમાં રામાચાયન પૂજા થઇ િતી. કાશી અને અયોધ્યાના

નવ વેદાચાયોનએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી િતી, જે છ કલાક ચાલી િતી. આ પ્રસંગે યજમાન તરીકે ભાજપ મિાનગર અધ્યક્ષ અસભષેક સમશ્રા અને તેમના પત્ની ઉપવ્થથત રહ્યા િતાં. અનુસંધાન પાન-૧૪

¯¸щGAS & ELECTRIC BILLS ¸Цє∫√% ¶¥¯ કºЪ ¿કђ ¦ђ!! ¾²Ь¸Ц╙Ã¯Ъ ¸Цªъø®Цє§ µЦà¢Ь³Ъ ¸Цλ³щµђ³ કºђ

07588 463 505 / 03301 247 333

Email : info@utility-deals.com Web: www.utility-deals.com » Broadband, Phone & TV package only for £ 29.99 pcm

» Lucky Draw - Join us & Win Free Gas & Electricity bills for 1 year.

(T&C applies.)

Best Utility Deals on

• GAS & ELECTRICITY • Alarm System & CCTV • Phone • Brodband & TV


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.