મુખ્ય સમાચાર... • પ્રાઇમરી સ્કૂલ ખોલવાના ધનણજયને જાકારોઃ િાળાઓ બંધ • ક્વીન્સ બથજડે ઓનસજ ધલસ્ટમાં ફ્રન્ટલાઇન વકકસનજ ે ધબરદાવાિે • મનીલોન્ડધરંગ કેસમાં બે ભારતીયને સજા
વોધિંગ્ટન: મમમિયાપોલીસમાં અશ્વેત જ્યોજજફ્લોયડિુંપોલીસ દમિમાં મૃત્યુ િીપજ્યા બાદ અમેમિકાભિમાં પ્રચંડ આક્રોશ ફાટી િીકળ્યો છે. મવિોધિી એક મચિગાિીએ સમગ્ર દેશિે મિંસાિા દાવાિળમાંધકેલી દીધું છે. ૧૯૬૮માં ડો. મામટિિ લ્યૂથિ કકંગિી િત્યા બાદ પિેલી વાિ અમેમિકામાં આટલા વ્યાપક થતિે આક્રોશ જોવા મળ્યો છે. એક તબક્કે તો અમેમિકી પ્રમુખિા સત્તાવાિ મિવાસથથાિ વ્િાઇટ િાઉસ િજીક સ્થથમત એટલી થફોટક બિી િતી કે
First & Foremost Gujarati Weekly in Europe
Vol 49 Issue 6
અશ્વેત પર દમનઃ અમેરરકા આક્રોશની અગનલપેટમાં
સંવત ૨૦૭૬, જેઠ વદ એકમ તા. ૬-૬-૨૦૨૦ થી ૧૨-૬-૨૦૨૦
પ્રમુખ ડોિાલ્ડ િફપ અિે તેમિા પમિવાિિેબંકિમાંઆશિો લેવો પડ્યો િતો. પ્રમુખ ડોિાલ્ડ િફપે સેિાિી ટુકડીઓિે તૈયાિ િિેવાિા આદેશ આપ્યા છે. અમેમિકામાં ૧૯૯૨ પછી પિેલી વાિ આમમીિે એલટિ િિેવાિાંઆદેશો અપાયા છે. આ અગાઉ ૧૯૯૨માં લોસ એસજલસમાં તોફાિો બેકાબુ બિતા તત્કામલિ સિકાિ દ્વાિા આમમીિે એલટિ કિાઇ િતી. વોમશંગ્ટિ, સયૂયો કક, કેમલફોમિજયા, મશકાગો, લોસ એસજલસ, મેસ્ફફસ, કફમિઝસ,
ડેિવિ, લાસ વેગાસ, હ્યુથટિ, એટલાસટા સમિત અિેક શિેિોમાંમિંસા ફાટી િીકળી છે. િજાિો દેખાવકાિો િથતા પિ ઉતિી પડ્યા છે. મિંસક દેખાવકાિોએ વ્િાઈટ િાઉસિી સામે જ આવેલા ૨૦૦ જૂિા ઐમતિામસક સેસટ જોિ ચચજિે સળગાવી િાંખ્યું છે. પ્રદશજિકાિીઓએ કેટલીય ઇમાિતોિા કાચ તોડી િાંખ્યા છે તો કેટલીક કાિિે આગ ચાંપી દીધી િતી. વોમશંગ્ટિ મોસયુમસે ટ િજીક પણ આગચંપીિી ઘટિા બિતાં ચોમેિ ધુમાડાિા
6th June to 12th June 2020
ગોટેગોટા છવાઇ ગયા િતા. દેખાવકાિોએ અમેમિકી િાષ્ટ્રધ્વજિે આગ ચાંપતાં પોલીસિે અશ્રવાયુ અિે બળપ્રયોગ કિીિે તેમિે મવખેિવાિી ફિજ પડી િતી. અશ્વેત િાગમિક જ્યોજજ ફ્લોયડિી પોલીસ દ્વાિા િત્યાિા મવિોધમાં વીતેલા છ મદવસથી અમેમિકાિા ૧૪૦ શિેિોમાં મિંસક દેખાવો અિે લૂંટફાટિો દોિ ચાલે છે. િમખાણો અિે મિંસાિે કાિણે અમેમિકાિા ૪૦ જેટલા શિેિોમાં કિફ્યૂલદાયો છે. આ શિેિોમાં
નેપાળ ચીનના ચાળેઃ ભારતીય સરહદેસેના ગોઠવશે
કાઠમંડુ: ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા સરહદ વવવાદમાં નેપાળ ચીનની ઉચકેરણી હેઠળ એક પછી એક વવવાદાસ્પદ વનણણયો લઇ રહ્યુંછે. ભારત વવરુદ્ધ ઝેર ઓકતા નેપાળના ડાબેરી વડા પ્રધાન કે. પી. શમાણ ઓલીએ પહેલાં ભારતના િણ સ્થળોને પોતાના નક્શામાં દશાણવીને વવવાદ ઉભો કયોણ. હવેતેમણેભારત - નેપાળ સરહદેસૈન્ય ગોઠવવાનો વનણણય કયોણછે. વડા પ્રધાન ઓલીએ નેપાળમાં પ્રવેશ કરવા માટે ખુલ્લી સરહદોનેબંધ કરી દેવાનું નક્કી કયુું છે. આ વનણણયના ભાગરૂપે નેપાળ સરકાર વનશ્ચચત સરહદીય ક્ષેિમાંથી જ લોકોનેનેપાળમાંપ્રવેશ આપશે. સાથોસાથ ભારત સાથેના
દોસ્ત દોસ્ત ના રહાઃ વડા પ્રધાન મોદી સાથે નેપાળના વડા પ્રધાન ઓલી
તણાવનેધ્યાનમાંરાખતાંનેપાળે તેના સરહદીય વવસ્તારોમાંસૈન્ય ગોઠવવાને પણ મંજૂરી આપી દીધી છે. આમ બન્ને દેશને અલગ કરતી સરહદ પર પ્રથમ વખત નેપાળ સૈન્ય ગોઠવશે. નેપાળ અને ભારત વચ્ચે અત્યાર સુધી અંદાજે ૧૭૦૦ કક.મી. ખુલ્લી સરહદો છે. નેપાળ અને ભારતના નાગવરકો કોઇ
મુખ્ય સમાચાર... • ઓગસ્ટથી ફલોજ સ્કીમ બદલાિેઃ ધરધિ સુનાકની જાહેરાત • કોરોનાના વધતા કેસ વચ્ચે ગુજરાતમાં જનજીવન ધબકતું થયું • ગુજરાતમાં ૧૯ જૂને રાજ્યસભા ચૂટં ણી
પણ રોકટોક વવના એકબીજાની સરહદો ઓળંગી શકતા હતા. જોકે નેપાળ સરકારના તાજા વનણણયથી હવે માિ ચોક્કસ સરહદો પરથી જ લોકોને નેપાળમાં પ્રવેશવાની મંજૂરી મળશે. નેપાળ સરહદ વવવાદમાં ભારત સાથેસંઘષણના મૂડમાંછે. વડા પ્રધાન ઓલના પ્રધાનમંડળે સરહદ વ્યવસ્થાપન
અને સલામતીના નામે કડકાઇ દશાણવતા સરહદી ક્ષેિમાં સૈન્ય ગોઠવવાને પણ મંજૂરી આપી દીધી છે. આમ પહેલી વખત નેપાળ-ભારત સરહદે સૈન્ય ગોઠવાઇ રહ્યુંછે. મૈત્રી સંધધનો ભંગ જોકે નેપાળ-ભારત વચ્ચે સરહદને વનયંવિત કરવી, બંધ કરવી અને સૈન્ય ગોઠવવું એ બન્ને દેશો વચ્ચે ૧૯૫૦માં થયેલી મૈિી સંવધ વવરુદ્ધ છે. નેપાળની ડાબેરી કોમ્યુવનસ્ટ પાટટી હંમેશા આ સંવધની વવરુદ્ધ રહી છે. ચીનના છૂપા સમથણનથી નેપાળમાં ઊભા થયેલા ડાબેરી નેતાઓનો મોટો એજન્ડા ભારત સાથે સાંસ્કૃવતક, ધાવમણક, પાવરવાવરક અનેરાજકીય સંબધં ો ખતમ કરવાનો છે. અનુસંધાન પાન-૨૯
80p
આગજિી અિેલૂંટિી ઘટિાએ માઝા મૂકી છે. પોલીસે૪,૦૦૦થી વધુલોકોિી ધિપકડ કિી છે. િમવવાિે વિેલી સવાિે ૧૧ િાજ્યો અિે મડસ્થિઝટ ઓફ કોલંમબયામાં િેશિલ ગાડિ તિેિાત કિાયાં િતા. જેમાં કેમલફોમિજયા, જ્યોમજજયા, મમિેસોટા, િેવાડા, ઓમિયો, વોમશંગ્ટિ, ટેિેસી, ટેઝસાસ, ઉટાિ સામેલ છે. િાલ ૪૦ શિેિોમાં કિફ્યૂ લદાયો છે. જેમાં એટલાસટા, સાિ ફ્રાસ્સસથકો, લૂઇસ મવલે, લોસ એસજલસ, પોટિલેસડ, કોલંમબયા, સાઉથ કેિોમલિા, મસિમસિાટી, ક્લીવલેસડ, મસએટલ, મશકાગો વગેિેિો સમાવેશ થાય છે. મિંસાિે અટકાવવા મવમવધ શિેિોમાં િેશિલ ગાર્સજિી તૈિાતી અિે કિફ્યુ છતાં સ્થથમતમાં કોઇ સુધાિો જોઇ શકાયો િિોતો. મોટી સંખ્યામાં પોલીસિાં વાિિો સળગાવી દેવાયાં િતા અિે થટોસજમાં લૂંટફાટ કિાઇ િતી. મિંસાિા એપી સેસટિ મમમિયાપોમલસમાં મિંસક ટોળાંિે મવખેિવા પોલીસિે મટયિગેસિા શેલ
છોડવા પડ્યા િતા.
ટ્રમ્પ પધરવાર બંકરમાં!
આ પૂવવે શુક્રવાિે મોડી િાતે વ્િાઈટ િાઉસ બિાિ સજાજયેલી ગંભીિ સ્થથમતિા અિેવાલો િવે બિાિ આવી િહ્યા છે. તે મદવસે વ્િાઈટ િાઉસ બિાિ જ મિંસક મવિોધ સાથે આગચંપી કિી િિેલા લોકો અિે સુિક્ષા દળો વચ્ચે સજાજયેલી અથડામણમાં મસક્રેટ સમવજસિા ૫૦ એજસટિે ઈજા પિોંચી િતી. સ્થથમત એટલી થફોટક બિી િતી કે મસક્રેટ સમવજસિે અમેમિકી પ્રમુખિે સુિક્ષા માટેતૈયાિ થયેલા મવશેષ બંકિમાં ખસેડવા ફિજ પડી િતી. તેસમયેસેંકડો દેખાવકાિો એસ્ઝઝઝયુમટવ મેસશિ બિાિ જ એકઠા થઈ ગયા િતા. પોલીસ બેમિકેડિે તોડવા પ્રયાસ કિતા તેઓ ભાિેપથ્થિમાિો કિી િહ્યા િતા. મસક્રેટ સમવજસિા એજસટ તે સમયે પ્રમુખ િફપિી સુિક્ષા માટે તેમિે બંકિમાં લઈ ગયા િતા. મોટો ત્રાસવાદી હુમલો થાય તો પ્રમુખિો બચાવ થઈ શકે તે િેતુસિ આ બંકિ બિાવેલું છે. અમેમિકી પ્રમુખે બંકિમાં એક કલાક પસાિ કયોજિતો. અનુસંધાન પાન-૨૯
અંદર વાંચો....
મને શ્વાસ લેવામાં તકલીફ થાય છેઃ જ્યોજજ ફ્લોયડના છેલ્લા િબ્દો
એધિયનોમાં િારીધરક ધનષ્ક્રિયતા કોરોનાથી મોત તરફ ધકેલી િકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ભારતીયોને ખુલ્લો પત્ર