કોલમનો રસથાળ... • આપણી NHS, લાખો મનરાશામાંછુપાયેલી અમર આશા • ૮૬ દેશ, ૧૨૫ ભાષા અને૧૩૦૩ કાવ્યો! • રાજસ્થાન હાઇકોટટ સંકલુ માંમનુની પ્રમતમાનો મવવાદ
First & Foremost Gujarati Weekly in Europe
Vol 49 Issue 10
લંડનઃ વિશ્વની સૌથી મોટી નટીલ વનમમાતમ કંપની આસસેલર વમત્તલનમ મમવલક અને વિટનનમ સૌથી ધવનક ભમરતીયોમમં એક લક્ષ્મી વમત્તલનમ ભમઇ પ્રમોદ વમત્તલને નમદમર જાહેર કરમયમ છે. તેઓ ૧૩૦ વમવલયન પમઉન્ડથી િધુરકમનુંદેિુંચૂકિી ન શકતમ તેમને નમદમર જાહેર કરિમમમં આવ્યમ છે. જોકે, તેઓ બેન્કરપ્સી ઓડડર વિરુદ્ધ અપીલ કરિમનુંવિચમરતમ હોિમનમ પણ અહેિમલ છે. તેઓ બોસ્નનયમની જે કંપનીમમં ગેરન્ટર હતમ તે ઓગસેનમઈઝ્ડ ક્રમઈમ સમથેસમંઠગમંઠની તપમસ હેઠળ હતી. પ્રમોદ વમત્તલ ૨૦૧૩મમં પોતમની પુત્રીનમ ભવ્યમવતભવ્ય લગ્નસમમરોહ મમટે દુવનયમભરનમ અખબમરોમમં છિમયમ હતમ. બમસસેલોનમમમં યોજાયેલમ ત્રણ વદિસનમ આ લગ્નસમમરોહ પમછળ ૫૦ વમવલયન પમઉન્ડનો જંગી ખચાથયો હતો. પ્રમોદ વમત્તલની નમદમરી નટીલ ઉત્પમદનમમંઉપયોગી કોકની ઉત્પમદક અને Gikilનમ નમમે જાણીતી બોસ્નનયમ-સ્નથત કંપની ગ્લોબલ ઈનપમત કોક્સનમ ઈન્ડનટ્રીજા લુકમિમકનમ દેિમં સમથે સંકળમયેલી છે, જેની અનેક લોન સમમેતેઓ ૨૦૦૬મમંજામીનદમર બન્યમ હતમ. Gikil ખમતે ઓગસેનમઈઝ્ડ ક્રમઈમની તપમસ િેળમ છેતરવપંડી અને સત્તમનમ દુરૂપયોગ બદલ ગયમ જુલમઈમમં પ્રમોદની ધરપકડ પણ કરમઈ હતી.
4th July to 10th July 2020
નવી દિલ્હી: લદ્દાખ સરહદે િવતતતા તણાવ વચ્ચે ભારત સરકારે સોમવારે ચીન પર ડિડિટલ થટ્રાઈક કરી છે. મોદી સરકારે અણધાયયું પગલયં ભરતાં મોબાઇલમાં અને મોબાઇલ ડસવાય અન્ય ડિડિટલ લલેટફોમત પર વપરાતી ૫૯ ચાઇનીઝ એપ્લલકેશન પર કલમના એક િ ઝાટકે િડતબંધ લાદી દીધો છે. િડતબંડધત એપમાં ભારતમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ડટકટોક, ડવચેટ, ઝેન્િર, હેલો, યયસીબ્રાઉઝર, કેમથકેનર, શેરઈટ, ડવવા વીડિયો વગેરન ે ો સમાવેશ થાય છે. આમાંય ડટકટોકને તો ભારતમાં અસાધારણ લોકડિયતા મળી છે. કેન્દ્ર સરકારે ડમડનથટ્રી ઓફ ઇન્ફમમેશન ટેક્નોલોજીની સેક્શન ૬૯-એ અંતગતત આ ડનણતય લીધો હોવાનયંિણાવ્યયંછે. સરકારી યાદીમાં િણાવાયયં હતયં કે
80p
લેસ્ટરમાંલોકલ લોકડાઉન લાગુ લેસ્ટરઃ યયકેમાં સૌિથમ થથાડનક લોકિાઉન લેથટરમાંદાખલ કરાયયંછે. લેથટરના લોકોને નવી આઝાદી મળે તે પહેલા િ છીનવાઈ ગઈ છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કોરોના વાઇરસના કેસીસમાં નોંધપાત્ર ઉછાળો આવવાના કારણે લેથટર અને આસપાસના ડવથતારોમાં ફરી કોરોના લોકિાઉન લાદવાની જાહેરાત હાઉસ ઓફ કોમન્સમાં કરી છે. આ ડનયંત્રણો ઓછામાં ઓછાં બે સલતાહ સયધી અમલી રહેશે. આ જાહેરાત અનયસાર મંગળવારથી ડબન-આવશ્યક શોલસ બંધ કરી દેવાઇ છે અને ગયરુવારથી મોટા ભાગના ડવદ્યાથથીઓ માટેશાળાઓ આગામી ટમતસયધી બંધ રહેશે. આ ઉપરાંત, ૪ િયલાઈથી દેશભરમાં િે ડનયંત્રણો હળવાં થઈ રહ્યા છે તે લેથટરમાં લાગયકરાશેનડહ. ગત સલતાહમાંદેશભરમાં કોરોના પોડઝડટવ કેસીસ આવ્યા તેના ૧૦ ટકા તો લેથટરમાં િોવાં મળ્યા છે. લોકોને આવશ્યકતા ડસવાય ઘરની બહાર નડહ નીકળવા સલાહ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે વિા િધાન બોડરસ જ્હોન્સને ડનયંત્રણો હળવા કરવાની જાહેરાત વેળાએ િ પડરપ્થથડત કાબય બહાર િશે તો ડનયંત્રણો ફરી લાદવાની ચેતવણી આપી હતી. બે ડદવસ અગાઉ, હોમ સેક્રટે રી િીડત પટેલેપણ લેથટરમાં લોકિાઉન લાદવાની ફરિ પિશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. લેથટર અને આસપાસના ડવથતારોમાંકોરોના કેસમાંતીવ્ર
ઉછાળો આવતા હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ફરી લોકિાઉન લાદવાની જાહેરાત કરી છે. દેશ ભલેખૂલ્યો, અહીં બધુંબંધ રહેશે આ લોકિાઉનના પડરણામેદેશભરમાં૪ િયલાઈથી હળવાં કરાનારા ડનયંત્રણો લેથટર અનેઆસપાસના ડવથતારોમાંઅમલી કરાશે નડહ. આનો અથત એ થાય છે કે રેથટોરાં, પબ્સ, કાફેઝ, હેર ડ્રેસસત અને ડસનેમા પણ ખયલી શકશે નડહ તેમિ સૌથી ડનબતળઅશક્ત લોકોનેવધયસમય બહાર ગાળવાની છૂટછાટ ૬ િયલાઈથી મળવાની હતી તેપણ હવેમળશેનડહ. અગાઉ, ખોલવામાંઆવેલી ડરટેઈલ સડહત ડબનઆવશ્યક ચીિવથતયઓની દયકાનો ફરી બંધ કરાઇ છે.
ભારતની ચીન પર દિદિટલ સ્ટ્રાઇક અનુસંધાન પાન-૨૮
૧૦ ડાઉમનંગ સ્ટ્રીટ પાછળ શું રંધાઇ રહ્યુંછે? • સુશાંતમસંહની સ્મૃમતમાંરચાશે ફાઉન્ડેશન
કોરોનાએ આઝાદી છીનવી
સંિત ૨૦૭૬, અષમઢ સુદ ચૌદશ તમ. ૪-૭-૨૦૨૦ થી ૧૦-૭-૨૦૨૦
પ્રમોદ મમત્તલ નાદાર જાહેર
વાંચન મવશેષ
ડવડવધ ચાઇનીઝ એપ્લલકેશન ડવશે અવારનવાર ફડરયાદો મળતી હતી. એટલયંિ નહીં, કેટલીક એપ્લલકેશન દ્વારા યયઝસતની માડહતીની ચોરી થતી હોવાના ડરપોટટ પણ વારંવાર િકાડશત થયા હતા. સરકારે કહ્યું હતયં કે અમયક એલસ તો દેશની એક્તા અને અખંડિતતા માટે પણ નયકસાનકારક હતી.
આવી એલસ દ્વારા અનેક િકારની માડહતી એકઠી કરીને દેશની આવેલા સવતસતમાં મોકલવામાં આવતી હતી. આ રીતેભારતમાંથી માડહતીભારત બહાર મોકલતા રહેવી એ દેશની સયરક્ષા માટે ખતરો છે. ચીનનેસ્પષ્ટ સંદેશ દેશની સયરક્ષા એિન્સીઓએ આવી ચાઇનીઝ એપની એક યાદી તૈયાર કરીને ભારત સરકારને સોંપી હતી અને આ બધી એપ્લલકેશન્સ પર િડતબંધ મૂકવા ભલામણ કરી હતી. ચીન ગમેત્યારેભારતીય િેટા હેક કરી શકેછેતેવી આશંકા દશાતવીને ચાઈનીઝ એપ પર બેન લગાવવા કહેવાયયં હતયં. ભારતે અણધાયયું પગલયં ભરીને ચીનને થપષ્ટ સંકેતો આલયા છે કે ભારત કોઈ પણ સંિોગોમાંચીન સામેઝૂકવા તૈયાર નથી. અનુસંધાન પાન-૨૮
િોકે, આના પડરણામે, થથાડનક ડબઝનેસીસ અનેનોકડરયાતોમાંડનરાશા ફેલાઈ છે. બાળકોના અભ્યાસનેગંભીર અસર મહત્ત્વપૂણત કમતચારીઓના બાળકો અને અશક્ત બાળકો ડસવાય તમામ ડવદ્યાથથીઓ માટે શાળાઓ આગામી ટમત સયધી બંધ રહેવાની છે. હેનકોકે શાળાઓ બંધ રાખવા ડવશેિણાવ્યયંહતયંકેબાળકોનેકોડવિ-૧૯થી સૌથી ઓછયંિોખમ છેપરંતય, તેઓ સંક્રમણ ફેલાવી શકે છે. લેથટરમાં પાંચ શાળા તો કોરોના કેસના કારણેિૂનની શરૂઆતથી િ બંધ હતી પરંતય, ગયરુવારથી બધી શાળા બંધ થતાંબાળકોના ડશક્ષણનેગંભીર અસર થશે. અનુસંધાન પાન-૨૮
અંદર વાંચો....
છૂરાબાજીની ઘટનાઓથી યુકમે ાં આતંકનો ઓથાર
ચીન સામેના જંગમાં ભારતનેમદદ કરવા પ્રમતબદ્ધ મમત્ર રાષ્ટ્રો ધામેચા પમરવાર દ્વારા મપતૃઓના સ્મરણાથથે શ્રીમદ્ ભાગવત કથા