FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ
·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:
G G
80p
સંવત ૨૦૭૩, ચૈત્ર વદ ૪ તા. ૧૫-૪-૨૦૧૭ થી ૨૧-૪-૨૦૧૭
અંદરના પાને...
• ભારતનેયુરવેનયમ આપશુંઃ ઓસ્ટ્રેવલયન વડા પ્રધાન પાન ૧૭ • ભારત-બાંગ્લાદેશ વચ્ચેવવવવધ ક્ષેત્રે૨૨ સમજૂતી કરાર પાન ૧૮ અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok
Journey to the Far East Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok. Singapore - City tour, Botanic Gardens, Night safari Bangkok - Grand Palace, Emerald Buddha, Buddha Temples, Dinner Cruise on Chaophraya River Based on double/twin/triple basis.
£1775 pp
Air Travel Fare
Mumbai £365 Ahmedabad £370 Bhuj £470 San fransisco £615 Dubai £296
New York £352 Chicago £530 Houston £611 Bangkok £460 Nairobi £365
BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
www.holidaymood.co.uk
15th April 2017 to 21st April 2017
G G
´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ
020 8951 6989
TM
Volume 45 No. 49
╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³
www.axiomstone.co.uk info@axiomstone.co.uk
Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.
ભારતના પૂવવનેવી ઓકિસરને પાકિસ્તાનમાંિાંસીની સજા તો પાકિસ્તાનેગંભીર પરરણામ ભોગવવા પડશેઃ ભારતની ચીમિી
નવી દિલ્હી, મુંબઈઃ ભારતની ગુપ્તચર સંસ્થા રરસચચ એડડ એનારિરસસ રિંગ (‘રો’) માટે જાસૂસી કરતા હોિાના કરથત આરોપસર પાકકસ્તાનની જેિમાં કેદ ભારતના પૂિચનેિી ઓકિસર કુિભૂષણ જાધિને પાકકસ્તાનની કિલ્ડ જનરિ કોટટ માશચિ (એિજીસીએમ)એ સજા-એ-મોત િરમાિી છે. સોમિારે રાિિરપંડી કોટેટ પાકકસ્તાનમાં શાંરતનો ભંગ કરિાના પ્રયાસ બદિ તેમજ પાકકસ્તાન રિરુદ્ધ યુદ્ધ છેડિાના ગંભીર આરોપસર કુિભૂષણ જાધિને િાંસીની સજા િટકારી હતી. ભારતે પાકકસ્તાની કોટટના આ ચુકાદાને આકરા શબ્દોમાં િખોડી કાઢીને તેનો ઉગ્ર રિરોધ કયોચછે. કુિભૂષણને સજા િરમાિાયાના અહેિાિ પછી ભારત સરકારેપાકકસ્તાનના હાઈ કરમશનર અબ્દુિ બારસતને રિરોધ પત્ર સોંપીને કહ્યું હતું કે, જો ભારતીય નાગરરક કુિભૂષણ જાધિને ખોટી રીતે િાંસી આપિામાં આિશે તો તે િાંસી નહીં, પરંતુ સમજીરિચારીને કરાયેિી હત્યા હશે. ભારતે આ
ઘટનાના રિરોધમાં ડઝન જેટિા પાકકસ્તાની કેદીઓને છોડિાનો રનણચય પણ મુિત્િી રાખ્યો છે. રિશ્વભરમાં પાકકસ્તાનના આ રનણચયને િખોડી કાઢિામાં આવ્યો છે. એટિુંજ નહીં પાકકસ્તાનના આ મનસ્િી રનણચયને પગિે ભારત અનેપાકકસ્તાન િચ્ચેસંબંધો િધુ તણાિભયાચબનશે. પાકકસ્તાનના હાઈ કરમશનર બારસતને સોંપાયેિા ૫ત્રમાં જણાિાયું છે કે પાકકસ્તાનમાં િરજ બજાિતા ઇન્ડડયન હાઈ કરમશનનેપણ કુિભૂષણ પર કેસ
પૂવવનેવી ઓફિસર કુલભૂષણ જાધવ
ચાિતો હોિાનુંજણાિાયુંનહોતું. જાધિની િાંસીની સજાનો જો અમિ થશે તો તે કાયદા અને રનયમોની રિરુદ્ધ હશે, તેનેહત્યા ગણાશે. બીજી બાજુ એમ્નેસ્ટી ઈડટરનેશનિે જણાવ્યું કે જાધિને િાંસીની સજા આપી પાકકસ્તાને આંતરરાષ્ટ્રીય માપદંડોનુંઉલ્િંઘન કયુુંછે. ભારતીય નાગરરક કુિભૂષણ જાધિને કરથત જાસૂસીના આરોપમાં મળેિી િાંસીની સજાથી બચાિિા માટે ભારત સરકાર દરેક સંભિ રસ્તો
વવશેષ
અપનાિશે તેિી જાહેરાત ભારતે કરી છે. મંગળિારે સંસદમાં સરકારે આ ખાતરી ઉચ્ચારતા પાકકસ્તાનને પરરણામ ભોગિિાની સખત શબ્દોમાં ચેતિણી પણ આપી. સંસદના બડને ગૃહોએ એક સૂરમાં પાકકસ્તાનના આ પગિાંની કડક ટીકા કરી હતી અને તેને ભારતરિરોધી ષડયંત્ર ગણાવ્યું. સરકાર તરિથી ગૃહ પ્રધાન રાજનાથ રસંહ અનેરિદેશ પ્રધાન સુષમા સ્િરાજેકહ્યુંહતુંકે સરકાર રહડદુસ્તાનના પુત્ર કુિભૂષણ જાધિનેબચાિિા માટે ‘આઉટ ઓિ ધી િે’ જતાં પણ નહીં ખચકાય.
અમેતેને'પૂવાવયોવજત હત્યા' ગણીશું: ભારત
જો પાકકસ્તાન ભારતીય નાગરરક કુિભૂષણ જાધિને િાંસીની સજા આપશે તો તે પૂિાચયોરજત હત્યા ગણાશે તેમ ભારતે સોમિારે જણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે કાયદા અનેડયાયના મૂળભૂત રસદ્ધાંતોની અિગણના કરીને પાકકસ્તાને કુિભૂષણને િાંસી આપિાનો રનણચય િીધો છે. અનુસંધાન પાન-૧૬