Mahavir Foundation

Page 106

આદદનાથ ભગવાન : આરદનાથ ભગવાન : આપણા પ્રથમ તીથુંકર ભગવાન આરદનાથ ભગવાન પણ કહેવાય છે કારણકે તેઓ આરદ એટિેકે સહથ ુ ી પ્રથમ છે . મરુદેવી માતા અને નાલભરાયાના પુત્ર એવા ઋર્ભ દે વ ભગવાનનુાં તનવામણ અષ્ટાપદ પવમત પર થર્ુાં હત.ુાં તેમનુાં િા​ાંછન વ ૃર્ભ એટિેકે બળદ છે . તેમણે જગતને અસી મસી અને કૃતર્ શીખવ્યા.

સીમંધર સ્વામી : મહાવવદેહ ક્ષેત્રના, પુષ્કિાવતી તવજયમા​ાં પુડર ાં ગીરી નગરમા​ાં શ્રેયા​ાંસ રાજા અને સત્યકી રાણીના પુત્ર શ્રી સીમાંધર સ્વામી તવહરમાન તીથુંકર છે . તેમનુાં િા​ાંછન વ ૃર્ભ એટિેકે બળદ છે

શ્રી મુવનસુવ્રત સ્વામી રાજગૃહી નગરીના સુતમત્રા નામે રાજાની પદ્માવતી નામની રાણીની કુક્ષીએ, વૈશાખ વદી ૮ ના રોજ પ્રભુનો જન્મ થયો હતો. દે વ દે વીઓએ મળીને પ્રભુનો જન્મોત્સવ કયો. જયારે પ્રભુ ગભમમા​ાં હતા ત્યારે માતાએ અનેક પ્રકારના સારા સારા વ્રતો આચાયામ હતા તેથી બાળકનુાં નામ મુતનસુવ્રત રાખવામા​ાં આવ્ર્ુ.ાં તેમના િગ્ન પ્રભાવતી નામની કુાંવરી સાથે થયા હતા. તેમના પુત્રનુાં નામ સુવ્રત હત.ુાં તેમને કાળક્રમે દીક્ષા િીધી હતી. તેમનુાં તનવામણ સમેત તશખર પહાડ પર થર્ુાં હત.ુાં


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.