14
કવર સ્ટોરી અનુસંધાન પાન-૧
ગુજરાતમાં ચૂંટણી...
ભાજપે અમદાવાદ (પૂવ)વમાં ફિલ્મ અભભનેતા પરેશ રાવલને ભિફિિ આપતાં વતવમાન સાંસદ હભરન પાઠિ નારાજ છે. સતત સાત-સાત િમવથી ચૂિં ાતા પાઠિને મનાવી લેવા હાઇ િમાન્ડ પ્રયાસ િરી રહ્યુંછે. આ જ રીતેમહેસાણા બેઠિના ઉમેદવાર જયશ્રીબેન પિેલની પસંદગી સામે પણ િાયવિરોમાંઅસંતોષ છે. ભાજપની સરખામણીએ િોંગ્રસ ે માં ઉમેદવારોની પસંદગી બાબતેવધુ તીવ્ર અસંતોષ જોવા મળે છે. િાયવિરોની લાગણીને ધ્યાનમાં રાખીને ત્રણ બેઠિોના ઉમેદવારો બદલાય તેવી શક્યતા છે. મોદીનો માસ્ટર સ્ટ્રોક ગુજરાતમાં ચૂિં ણી લડવા વડોદરા બેઠિની પસંદગી િરીને મોદીએ માથિર થટ્રોિ માયોવ છે. વડોદરાની પસંદગીથી ખેડા, આણંદ, છોિાઉદેપરુ , પંચમહાલ અનેછેિ દાહોદ સુધીના લોિસભા ભવથતારોમાંભાજપના ઉમેદવારોને વધારે બળ મળશે. લોિસભા ચૂિં ણીની તૈયારીઓ શરૂ િરી ત્યારથી મોદીએ અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરા જેવા મહાનગરો પર વધારેધ્યાન િેન્દ્રીત િયુુંહતુ.ં છેલ્લેતેમણેવડોદરા અને
સુરતમાં મેરથે ોન અને નાઇિ મેરથે ોન જેવી થપધાવઓ યોજીનેબન્ને શહેરોની એિ વષવમાંએિાદ ડઝન વખત મુલાિાતો લઇને પોતાની રીતેસમગ્ર સ્થથભતનો ક્યાસ િાઢયો હતો. વડોદરા લોિસભા મતભવથતારમાં માત્ર સાવલી ભવધાનસભા મતભવથતાર જ ગ્રામ્યનો છેઅનેઆ બેઠિ અપક્ષ પાસેછે, જેભાજપનેસમથવન આપે છે. આ ભસવાય વાઘોભડયા, વડોદરા ભસિી, સયાજીગંજ, અિોિા, રાવપુરા, માંજલપુર જેવી ભવધાનસભા બેઠિો ભાજપ સારી લીડથી જીતેલો છે. મોદી માિે મધ્ય ગુજરાતનો િોંગ્રસ ે ી ગઢ તોડવો પ્રભતષ્ઠાનો પ્રશ્ન છે. આ માિે ગયા વખતે પ્રયાસો િયાવ હતા તેમાં પંચમહાલ, છોિાઉદેપરુ જેવી બેઠિો મળી હતી, પરંતુ ખેડામાં સાવ ૮૫૦ મતથી ભાજપનો પનો િૂિં ો પડયો હતો. આ વખતે ખેડામાં દેવભુસંહ ચૌહાણને ઉતારવામાં આવ્યા છે. આણંદમાં પણ ભાજપ હજુ િાવ્યું નથી. આ વખતેઆણંદમાંભાજપે વતવમાન ધારાસભ્ય ભદલીપ પિેલને મેદાનમાં ઉતાયાવ છે. છોિા ઉદેપરુ માંવતવમાન સાંસદ રામભસંહ રાઠવાને ભરભપિ િયાવ છે. જ્યારે પંચમહાલમાંપ્રભાતભસંહ ચૌહાણનું નામ જાહેર િયુું છે. દાહોદ માિે ભાજપે જશવંતભસંહ ભાભોરને
મિય વાચક મમત્રો, તંત્રી-િકાશક સી. બી. પટેલ પામરવામરક કારણોસર ભારત િવાસે ગયા હોવાથી આ સપ્તાહે તેમની લોકમિય કોલમ ‘જીવંત પંથ’ આપી શક્યા નથી તે બદલ મદલગીર છીએ. - વ્યવસ્થાપક
બેઠક
ભાજપ-કોંગ્રેસની ટક્કર
કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાિાદ (પૂિવ) અમદાિાદ (પશ્ચચમ) સુરેન્દ્રનગર રાજકોટ ભાિનગર અમરેલી પોરબંદર જામનગર જૂનાગઢ િડોદરા આણંદ ખેડા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ ભરૂચ સુરત નિસારી િલસાડ બારડોલી
ભાજપ
વિનોદભાઈ ચાિડા હવરભાઈ ચૌધરી લીલાધર િાઘેલા વદપવસંહ રાઠોડ જયશ્રીબેન પટેલ લાલ કૃષ્ણ અડિાણી પરેશ રાિલ ડો. કકરીટ સોલંકી દેિજી ફત્તેપુરા મોહન કુંડાવરયા ડો.ભારતીબેન વશયાળ નારણ કાછવડયા વિઠ્ઠલ રાદવડયા પૂનમબેન માડમ રાજેશ ચુડાસમા નરેન્દ્ર મોદી વદલીપ પટેલ દેિુવસંહ ચૌહાણ રામવસંહ રાઠિા જશિંત વસંહ ભાભોર પ્રભાતવસંહ ચૌહાણ મનસુખ િસાિા દશવનાબેન જરદોશ સી. આર. પાટીલ ડાે. કે. સી. પટેલ પ્રભુભાઈ િસાિા
ભિફિિ આપી છે. આ તમામ ઉમેદવારોને વડોદરામાં મોદીની ઉમેદવારીથી બળ પણ મળશે. ગુરુ-શિષ્યની મથામણ ભાજપે જાહેર િરેલી ૨૬ ઉમેદવારોની યાદીમાં ગાંધીનગર અને અમદાવાદ (પૂવ)વની
29th March 2014 Gujarat Samachar - www.abplgroup.com
કોંગ્રેસ
ડો. વદનેશ પરમાર જોઈતારામ પટેલ ભાિવસંહ રાઠોડ શંકરવસંહ િાઘેલા જીિાભાઈ પટેલ કકરીટ પટેલ વહંમતવસંહ પટેલ ઈશ્વર મકિાણા સોમાભાઈ પટેલ કુંિરજી બાિળીયા પ્રિીણ રાઠોડ િીરજી ઠુમ્મર કાંધલ જાડેજા (NCP) વિક્રમ માડમ જશુભાઈ બારડ મધૂસુદન વમસ્ત્રી ભરતવસંહ સોલંકી વદનશા પટેલ નારણ રાઠિા ડો. પ્રભા તાવિયાડ રામવસંહ પરમાર (હિેજાહેર થશે) (હિેજાહેર થશે) (હિેજાહેર થશે) કકશન પટેલ ડો. તુષાર ચૌધરી
ઉમેદવારી સૌથી ચચાવથપદ બની છે. ગાંધીનગર બેઠિ લાલ િૃષ્ણ અડવાણીના િારણેતો અમદાવાદ (પૂવ)વ બેઠિ હભરન પાઠિની નારાજગીના િારણે સમાચારોમાં ચમિી છે. પક્ષમાંગુરુ-ભશષ્ય તરીિે જાણીતા આ પીઢ નેતાઓમાંથી
અડવાણીને ગાંધીનગરથી બેઠિ લડવા િરજ પડાઇ છે તો હભરન પાઠિનુંપત્તુંજ િાપી નંખાયુંછે. અડવાણીએ તેમનેિાળવાયેલી ગાંધીનગર બેઠિ પરથી ચૂિં ણી લડવાનો ઇન્િાર િરીને ભોપાલ બેઠિ પરથી જ ચૂિં ણી લડવાની જીદ પિડી હતી. અનેિ મનામણાં છતાં તેઓ ભોપાલની મમત છોડવા તૈયાર ન થતાં સંઘ પભરવારની મદદ માંગવામાંઆવી હતી. છેવિેઅડવાણી ગાંધીનગર બેઠિ પરથી સંમત થઇ ગયા છે. જ્યારેઅમદાવાદ (પૂવ)વ બેઠિ પરથી તો હભરન પાઠિના નામનો છેદ જ ઉડાવી દેવાયો છે. સતત સાત િમવથી આ બેઠિ પરથી ભવજેતા થતા હભરન પાઠિ આ વખતેપણ ભિફિિ માિેના મજબૂત દાવેદાર હતા, પણ પક્ષે તેમના બદલે અભભનેતા પરેશ રાવલને ભિફિિ િાળવી છે. પાયાના િાયવિરો સાથે નાતો ધરાવતા પાઠિને ૨૦૦૯માં અડવાણીએ ધરાર ભિફિિ અપાવી હતી. જોિે આ વખતે અડવાણી તેમને ભિફિિ અપાવી શક્યા નથી. અડવાણી ખુદ પોતાની પસંદગીના થથળેથી ભિફિિ મેળવી શક્યા નથી. કોંગ્રસ ે માટેકપરાંચઢાણ ગુજરાતમાંસતત ત્રણ વખત ભવધાનસભા ચૂિં ણી હારતી રહેલી િોંગ્રસ ે માિેલોિસભાની ચૂિં ણીમાં પણ િપરાં ચઢાણ છે. રાજ્યમાં મોદી-મોજું તો છે, પરંતુ પક્ષને
આંતભરિ જૂથબંધી પણ નડે છે. અધૂરામાંપૂરુ,ં ભિફિિ િાળવણી મુદ્દે પક્ષમાંઅસંતોષનો ચરુ ઉિળી રહ્યો ે ે પ્રથમ રાઉન્ડમાં ૨૧ છે. િોંગ્રસ બેઠિો માિે ઉમેદવારોના નામ જાહેર િયાવ હતા. આમાંથી ત્રણ બેઠિો - અમદાવાદ (પસ્ચચમ), ગાંધીનગર અને બનાસિાંઠાના ઉમેદવારો સામેપક્ષમાંજ એિલો ઉગ્ર ભવરોધ થયો છેિેપક્ષેપોતાના ભનણવય અંગેિેરભવચારણા શરૂ િરી છે. પક્ષ આ ઉમેદવારો બદલવા ભવચારી રહ્યો છે. ગુજરાત પ્રદેશ િોંગ્રસ ે પ્રમુખ અજુનવ ભાઇ મોઢવાભડયાએ જણાવ્યું હતું િે આ ત્રણેય બેઠિોના ઉમેદવારો સંદભભે િાયવિરોએ જે લાગણી રજૂ િરી છે તેને હાઇ િમાન્ડ સુધી પહોંચાડાઇ છે. આ ત્રણેય બેઠિોના ઉમેદવારો બદલાય તેવી શક્યતા છે. અમદાવાદ (પસ્ચચમ)ના ઉમેદવાર ઇશ્વર મિવાણા ભાજપમાંથી પક્ષાંતર િરીનેઆવ્યા હોવાથી ભવરોધ છે. જ્યારે બનાસિાંઠા બેઠિના ઉમેદવાર જોઇતારામ પિેલનો રબારી સમાજે ભવરોધ િયોવછે. તેમણેમાગ િરી છે િે િોઇ પણ સંજોગોમાં આ બેઠિ રબારી સમાજને જ િાળવવી જોઇએ. ગાંધીનગર બેઠિના ફિરીિ પિેલ સામેિાયવિરોએ એવો વાંધો ઉઠાવ્યો છે િે અડવાણી જેવા ભદગ્ગજ નેતા સામે િોઇ વભરષ્ઠ નેતાનેમેદાનમાંઉતારવા જોઇએ.
ગુજરાતની તમામ ૨૬ બેઠકોના રાજકીય લેખાંજોખાં માટે આવતા સપ્તાહનું ‘ગુજરાત સમાચાર’ વાંચવાનું ચૂકતા નહીં...
1ST OF MAY THURSDAY @ 8PM HAYES, NAVNAT VANIK ASSOCIATION OF UK CALL HASHMITA DOSHI 0208 573/ 0488 07702 811 381 BHARAT MEHTA 01923 728 300/ 07850 166 556
2ND MAY FRIDAY @ 8PM RUISLIP WINSTON CHURCHILL HALL CALL BHANUBHAI PANDYA 0208 427 3413/ 07931 708 026 P.R PATEL 0208 922 5466/ 07957 555 226
3RD MAY SATURDAY @ 8PM ILFORD URSULINE ACCADEMY CRANBROOK ROAD CALL ANANT PATEL 07958 744 464 SUBHASHBHAI 07977 939457 4TH MAY SUNDAY @ 2PM RUISLIP WINSTON CHURCHILL HALL JAIN SOCIAL GROUP LONDON.CALL VANDANABEN 0208 958 1626
4TH MAY SUNDAY @ 8PM RUISLIP WINSTON CHURCHILL HALL SATYAM SHIVAM SUNDERAM GROUP. CALL VINABEN 07791 226 658/0208 578 5529 JYOTIBEN 0208 904 3232/07817 691 050
5TH MAY MONDAY @ 2.30PM RUISLIP WINSTON CHURCHILL HALL CALL ASH/DEEPA 07947 561 947 VADGAMA 0208 427 5715
5TH MAY MONDAY @ 7.30PM RUISLIP WINSTON CHURCHILL HALL LOHANA COMMUNITY NORTH LONDON CALL DINESH SHONCHHATRA 0208 424 8686/07956 810 647 PRATIBHA LAKHANI 07956 454 644 PUPSHPABEN KARIA 0208 907 9563 VINOD THAKRAR 07960 541 216
7TH MAY WEDNESDAY @ 8PM RUISLIP WINSTON CHURCHILL HALL CALL NAREN/ILLA SHAH 0208 428 4832/ 07831 362 146
8TH MAY THURSDAY @ 7.30PM BHARATIYA VIDYA BHAVAN WEST KENSINGTON CALL SURENDRA PATEL 0208 205 6124/07941 975 311 BHANUBHAI PANDYA 0208 427 3413/07931 708 026 9TH MAY FRIDAY RUISLIP WINSTON CHURCHILL HALL LIONS CLUB OF MOOR PARK CALL BHARAT DAVE 07767 448 888 NARENDRA SHAH 07831 200 201
10TH MAY SATURDAY @ 8PM HATCHEND HIGH SCHOOL APNU KUTCH; CALL MANJU MADHAPARIA 07931 543 270
11TH MAY SUNDAY @ 1PM WEMBLEY COPLAND SCHOOL NAVRANG; CALL PINAL 07878 249 449 VIDEORAMA 0208 907 0116
11TH MAY SUNDAY @ 7.30PM POTTERS BAR CARE EDUCATION TRUST FUND CALL NITIN SHAH 0208 361 2475 KIRTIBEN LAKHANI 0208 366 9871 BHARAT SOLANKI 0208 854 9820