Gujarat Samachar

Page 20

20

www.abplgroup.com

• શ્રી BAPS સ્વાિીનારાયણ િંમદર, 105 – 119 બ્રેન્ટકફલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાિે શ્રી સ્વાતમનારાયણ જયંતિ અને શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન બુધવાર િા. ૨૪-૩-૧૦ના રોજ કરવામાં આવ્યું છે. સવારે ૯-૦૦થી સાંજે ૮-૦૦ ભગવાનના દશયન, અન્નકૂટ દશયન, સવારે ૧૧-૪૫ અન્નકૂટ આરિી, બપોરે ૧૨-૦૦ કલાકે શ્રી રામચંદ્ર જન્મોત્સવ આરિી, બપોરે ૧૨-૦૦થી સાંજના ૮૦૦ શ્રી રામચંદ્રજીનું પારણું ઝુલાવવાનો લાભ મળશે. સાંજે ૭-૦૦ સંધ્યા આરિી, રાત્રે ૮-૦૦થી ૧૦-૧૦ શ્રી સ્વાતમનારાયણ જયંતિ અને શ્રી રામનવમી િસંગે સભા થશે અને રાત્રે ૧૦-૧૦ કલાકે શ્રી સ્વાતમનારાયણ ભગવાન જન્મોત્સવ આરિી થશે. સંપકક: 020 8965 2651. જ્યારે અન્ય શહેરોમાં શ્રી સ્વાતમનારાયણ જયંતિ અને શ્રી રામનવમી ઉત્સવની ઉજવણી આ મુજબ થશે. આસ્ટન િા. ૨૮-૩-૨૦૧૦ સાંજે ૫-૦૦, (0161 330 5196) બતમિંગહામ િા. ૨૭-૩-૨૦૧૦ બપોરે ૧૧-૦૦ (0121 733 7903) કોવેન્ટ્રી િા. ૨૮-૩-૨૦૧૦ સાંજે ૫૦૦ (02476 725567) હેવન્ટ િા. ૨૩-૩-૨૦૧૦ સાંજે ૮-૩૦ (023 9259 5932) લેસ્ટર િા. ૨૮-૩-૨૦૧૦ સાંજે ૮-૦૦ (0116 262 3791) લાફબરો િા. ૨૮-૩-૨૦૧૦ સાંજે ૭-૩૦ (01509 240675) લુટન િા. ૨૮-૩-૨૦૧૦ સાંજે ૫-૩૦ (01582 455295) નોતટંગહામ િા. ૨૮-૩-૨૦૧૦ સાંજે ૩-૩૦ (0115 978 8029) િેસ્ટન િા. ૨૮-૩-૨૦૧૦ સાંજે ૫-૦૦ (01772 562 252) સાઉધેન્ડ અોન સી િા. ૨૫-૩-૨૦૧૦ સાંજે ૮-૧૫ (01702 617381) વેતલંગબરો િા. ૨૦-૩-૨૦૧૦ સાંજે ૭-૩૦ (01933 272 061) • િરેકૃષ્ણ િંમદર, ભમિવેદાંત િેનવર, ધમય માગય, વોટફોડડ WD25 8EZ ખાિે શ્રી રામનવમી ઉત્સવનું આયોજન રતવવાર િા. ૨૮ માચય ૨૦૧૦ના રોજ બપોરે ૩-૦૦થી સાંજના ૭-૦૦ દરતમયાન કરવામાં આવ્યું છે. આ િસંગે સ્ટેજ િોગ્રામ અને મંતદર યાત્રાનો લાભ મળશે. સંપકક: 01923 851 003. • ગુજરાત મિન્દુ િવિાયટી - મંતદર, સાઉથ મેડોલેન, િેસ્ટન PR1 8JN દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન બુધવાર િા. ૨૪-૩૧૦ના રોજ કરવામાં આવ્યું છે. આ િસંગે દૈતનક આરિી, સરયુ જળ સ્નાન, પારણું ઝુલાવવું રાજભોગ આરિી અને ફળાહારનો લાભ મળશે. સાંજે ૮-૦૦ કલાકે રામચતરિ માનસ પારાયણનો લાભ મળશે. િા. ૨૧-૩-૨૦૧૦ના રોજ ભજન ભોજનના કાયયક્રમનું અયોજન મંતદર ખાિે કરવામાં આવ્યું છે. આ િસંગે બાળકો અને બહેનોના ભજન ઉપરાંિ રાજભોગ આરિી અને િસાદીનો લાભ મળશે. બપોરે ૨-૩૦ કલાકે ઘુંટણ અને કમરના દુખાવા અંગે ડો. વી.

રામનવમીના કાયયક્રમો રાવિ માગયદશયન આપશે. સંપકક: 01772 253 901. • ગુજોર મિન્દુ યુમનયન – િનાતન િંમદર, ૧૧૦-૧૧૨ સ્પેન્સર રોડ, વેસ્ટ ગ્રીન, ક્રોલી RH10 7DA દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન મંગળવાર િા. ૨૩-૩-૧૦ના રોજ સવારે ૧૦થી સાંજના ૬-૦૦ દરતમયાન કરવામાં આવ્યું છે. આ િસંગે આરિી, પટદશયન અને પારણું ઝુલાવવાનો લાભ મળશે. સંપકક: 01293 530 105. • શ્રી જલારાિ િંમદર, જલારાિ ઝુંપડી, ૪૯૭ બેરેક રોડ, હંસલો, TW4 5AR દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન બુધવાર િા. ૨૪મી માચય ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યું છે. આ િસંગે ૧૦૩૦થી આરિી, પૂજન, રામ કથા, રામ જન્મ, વગેરેનો લાભ મળશે. િસાદ બપોરે ૧-૦૦થી ૩-૦૦. સંપકક: 020 8572 7222. • શ્રી જલારાિ િાતૃિેવા િંડળ, ન્યુબરી પાકક, ઇલ્ફડડ દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન િા. ૨૫-૩-૨૦૧૦ ગુરુવારના રોજ સાંજે સાંજના ૭ થી ૯ દરતમયાન વ્હીટચચય સ્કૂલ, વેમબરો રોડ, સ્ટેનમોર, તમડલસેક્સ, HA7 EQ ખાિે કરવામાં આવ્યું છે. ત્યાર બાદ િસાદનો લાભ મળશે. સંપકક શ્રી વાલજીભાઇ દાવડા: 07958 461 667/020 8881 3108. • શ્રી રાિ િંમદર, વવલફવડડ રવડ, સ્પાકકબ્રુક, બતમિંગહામ B11 1NR દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન બુધવાર િા. ૨૪મી માચય ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યું છે. આ િસંગે એક પાઉન્ડના ૨૫૦ જેટલા તસક્કાથી ભગવાનના પારણાને સજાવવામાં આવશે. આરિી, મહાિસાદ, ફરાળનો લાભ મળશે. સંપકક: નાનજીભાઇ ગોતહલ 0121 773 5735. • શ્રી યુકે લુિાર જ્ઞામત િંડળ દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન શતનવાર િા. ૩-૪-૨૦૧૦ના રોજ સાંજના ૬-૩૦થી રાિના ૧૧-૦૦ દરતમયાન ધ દરજી પેવેલીયન, અોકથોપય રોડ, પામસય ગ્રીન, લંડન N13 5JL ખાિે કરવામાં આવ્યું છે. આ િસંગે હનુમાન ચાલીસા, રામ ભજન, બાળિવૃત્તી, રાસગરબા અને આરિી હતરફાઇનો લાભ મળશે. સંપકક: પરેશભાઇ કાવીયા 07801 021 550. • આદ્યશમિ િાતાજી િંમદર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DX દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન બુધવાર િા. ૨૪મી માચય ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યું છે. બપોરે ૧-૩૦થી ૩-૩૦ દરતમયાન ભગવાન રામની સ્િુિી કરવામાં આવશે. સંપકક: 020 7736 3707. • નવનાત વણીક એિવમિએશન અવફ યુકે દ્વારા નવનાિ સેન્ટર, તિન્ટીંગ હાઉસ લેન, હૈઝ, UB3 1AR ખાિે શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન બુધવાર િા. ૨૭મી માચય ૨૦૧૦ના રોજ બપોરે ૪-૦૦થી ૮-૦૦ દરતમયાન કરવામાં આવ્યું છે. આ િસંગે રામ જન્મ,

Gujarat Samachar - Saturday 20th March 2010

ભજન, રાસગરબા, અને ફરાળી મહાિસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપકક: નીતિન પારેખ 07973 730 591. • શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ પમરવાર યુકે SSGP દ્વારા શ્રી હરી જયંતિ - રામનવમી અને શ્રી હનુમાન જયંતિના સંયુિ કાયયક્રમનું અયોજન િા. ૨૮-૩-૨૦૧૦ના રોજ સાંજે ૫-૦૦થી ૮-૩૦ દરતમયાન કકંગ્સબરી હાઇસ્કૂલ, સ્ટેગ લેન, કકંગ્સરબી, NW9 9AT ખાિે કરવામાં આવ્યું છે. આ િસંગે કકિયન ભતિ, તવડીયો સત્સંગ અને મહાિસાદનો લાભ મળશે. સંપકક: ગોતવંદભાઇ કેરાઇ 07831 092 042. • આંતરરાષ્ટ્રીય મિદ્ધાશ્રિ શમિ િેન્ટર, હેરો દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન બુધવાર િા. ૨૪મી માચય ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યું છે. સવારે ૧૦-૦૦થી ૧૨-૩૦ દરતમયાન શ્રી રામ જન્મોત્સવ, શ્રી રામ ધૂન, િેમજ ભજનન કાયયક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપકક: 020 8426 0678. • િવવોદય મિન્દુ એિવમિએશન દ્વારા શતનવાર િા. ૨૭-૩-૧૦ના રોજ સાંજના ૬-૩૦ કલાકે શ્રી રામનવમી અને શ્રી હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન ક્રોફ્ટ હોલ, ટોલવથય રીક્રીએશનલ સેન્ટર, ફૂલસય વે નોથય, ટોલવથય KT6 7LQ ખાિે કરવામાં આવ્યું છે. આ િસંગે સરસ્વિી કલા ભજન મંડળી ભતિ ગીિો રજૂ કરશે િેમજ સાંજે ૬૩૦ મહાિસાદ, ૭-૩૦થી કકંગસ્ટન ગુજરાિી સ્કૂલ અને સવોયદય યુથના બાળકોના મનોરંજક કાયયક્રમનો લાભ મળશે. સંપકક: રમણીકભાઇ 020 8949 6666. • ભારત મિન્દુ િ​િાજ – રાિ િંમદર, પીટરબરવ, PE1 3BU દ્વારા શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન બુધવાર િા. ૨૪મી માચય ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યું છે. આ િસંગે ફળાહારનો લાભ મળશે. પંડીિ કૌતશક જોષી 01733 315 241.

સનાતન મંદિર, લેસ્ટરમાં રામચદરત માનસ નવાહન પારાયણ સનાિન મંતદર, ૮૪ વેમથ સ્ટ્રીટ, અોફ કેથરીન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાિે િા. ૧૬-૩-૨૦૧૦ મંગળવારથી િા. ૨૪-૩૨૦૧૦ બુધવાર સુધી શ્રી રામચતરિ માનસ નવાહન પારાયણનું અયોજન કરવામાં આવ્યું છે. સમુહ વાંચનનો સમય સવારે ૧૦-૩૦થી ૧૨-૪૫ અને સાંજે ૭૩૦થી ૯-૦૦નો રહેશે. શ્રી રામ જન્મોત્સવ – શ્રી રામનવમી બુધવાર િા. ૨૪-૩-૨૦૧૦ બપોરે ૧૨-૦૦ કલાકે ઉજવવામાં આવશે. દૈતનક આરિી સવારે ૧૦-૦૦ કલાકે શ્રી રામ િાગટ્ય પૂજન સવારે ૧૧૩૦ કલાકે, શ્રી રામ જન્મોત્સવ આરિી બપોરે ૧૨-૦૦ કલાકે અને દશયન ભજન કકિયન બપોરે ૧૨-૦૦થી ૧-૦૦ દરતમયાન ચાલશે. સંપકક: 0116 266 1402.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.