www.abplgroup.com - Gujarat Samachar 23rd March 2013 n
વેદાંત વર્ડડ, લંડન િારા 'લાઇફ ઇઝ ટુ ગીવ' વવષયે થવામી પાથથસારથીના પ્રવચનનું આયોજન તા. ૧૮-૬-૧૩ના મંગળવારે સાંજે ૭થી ૮-૧૫ દરવમયાન કોનવે હોલ, ૨૫ રેડ લાયન થકવેર, લંડન WC1R 4RL હોલબનથ થટેશન પાસે કરવામાં આવ્યું છે. સંપકક: www.vedanta.org.uk n પ.પૂ. રામબાપાના સાસિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ િારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના મહાયજ્ઞનું આયોજન તા. ૧૬-૬૧૩ રવવવારે સવારે ૧૧-૦૦થી વિકલવુડ વટમ્બર, રેડવુડ હાઉસ, કારા વે, વિકલવુડ, લંડન NW2 3EA ખાતે કરવામાં આવ્યું છે. કાયથિમ પછી પ્રસાદીનો લાભ મળશે. થપોન્સરર વવજયભાઇ કારા અને પવરવાર છે. સંપકક: 020 8459 5758 / 07973 550 310. n ઇન્ટરનેશનલ સસધ્ધાશ્રમ શસિ સેન્ટર, પામરથટન રોડ, વવલ્ડથટોન HA3 7RW િારા રવવવાર તા. ૧૬-૬-૧૩ના રોજ સાંજે ૮થી ૧૦ દરવમયાન ભોજન સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપકક: 020 8426 0678. n ઇસ્કોન - ક્રોયડન િારા જગિાથ રથયાત્રા કાયથિમનું આયોજન તા. ૧૬-૬-૧૩ના રોજ બપોરે ૧૨ કલાકે િોયડન હાઇ થટ્રીટ (નોથથ એન્ડ, માર્સથ એન્ડ થપેન્સર સામે) CR0 1TY ખાતે કરવામાં આવ્યું છે. ત્યાંથી રથયાત્રા બપોરે ૨-૩૦ કલાકે પાકક વહલ રીિીએશનલ ગ્રાઉન્ડ, િોયડન CR0 1BN ખાતે પહોંચશે અને ત્યાં રથયાત્રા ઉત્સવનો પ્રારંભ થશે. આ પ્રસંગે ભવિ સંગીત, નાટીકા, પારંપવરક ભારતીય નૃત્યો, થટોલ્સ અને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપકક: વિષ્ના 07961 767 978. n સિન્દુ ફોરમ અોફ સિટનની એન્યુઅલ જનરલ મીટીંગ શ્રી સનાતન મંવદર, ૮૪ વેમથ થટ્રીટ, અોફ કેથરીન થટ્રીટ, લેથટર LE4 6FQ ખાતે તા. ૧૬-૬-૧૩ રવવવારના રોજ સવારે ૧૧૦૦થી રાખવામાં આવી છે. આ પ્રસંગે સવારે ૧૧ કલાકે એલાયન્સ અોફ વહન્દુ અોગગેનાઇઝેશન્સ િારા કાથટ વડસ્થિમીનેશન વવષે રજૂઆત થશે અને યુવન. અોફ મુબ ં ઇના ફફલોસોફી વવભાગના ડો. રાધાવિષ્ણન વપલ્લાઇ ચાણર્ય વવષે વિવ્ય આપશે. તે પછી બપોરે ૨થી એજીએમ શરૂ થશે. સંપકક: થવામીનાથન 07534 601 008. n પુષ્ટીસનધી યુકે દ્વારા શ્રીજીધામ પ્રથમ પાટોત્સવ કાયથિમનું આયોજન તા. ૨૨થી ૨૪ જૂન, ૨૦૧૩ દરવમયાન પૂ. શ્રી િારકેશલાલજી મહારાજની ઉપસ્થથતીમાં શ્રીજીધામ હવેલી, ૫૦૪
સંસ્િા સમાચાર
મેલ્ટન રોડ, લેથટર, LE4 7SP ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વવવવધ મનોરથ, રાજભોગ, વ્યાખ્યાન ગરબા- ફકતથન, મહાપ્રસાદ વગેરન ે ો લાભ મળશે. વધુ માવહતી માટે જુઅો જાહેરાત પાન નં. 22 સંપકક: પ્રવવણભાઇ મજીઠીયા 07971 626 464. n ગુજરાત સિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેથટન PR1 8JN ખાતે તા. ૧૯-૬-૧૩ના રોજ ૧૦૮ ગાયત્રી મંત્ર જાપના કાયથિમનું આયોજન કરવામાં આવ્યું છે. વટસાવીત્રી વ્રત પ્રસંગે તા. ૨૧ના રોજ સવારે ૧૦-૧૫ કલાકે પૂજા થશે જે તા. ૨૩ જૂન, ૨૦૧૩ દરવમયાન ચાલશે. સંપકક: 01772 253 901. n પૂ. શ્રી સ્વામી સવવેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંવત પ્રસંગે સનાતન વહન્દુ મંવદર, ઇલીંગ રોડ, અલ્પટટન HA0 4TA ખાતે 'વવવેકાનંદ એર્ઝીબીશન અોન એન્સીયન્ટ ઇન્ડીયન સીવીલાઇઝેશન'નું આયોજન તા. ૨૨ અને ૨૩ જૂનના રોજ સવારે ૧૦થી સાંજના ૭-૩૦ દરવમયાન કરવામાં આવ્યું છે. સંપકક: સંજય વાઢેર 07958 293 930. n શ્રી મતીયા પાટીદાર સમાજ લેસ્ટર િારા ૬૦ વષથ કરતા વધુ વયના સમાજના સદથયોના સ્નેહ વમલનનું આયોજન સેન્ટ ચાડ્સ ચચથ હોલ, કોલમન રોડ, લેથટર LE5 4LH ખાતે બપોરે ૧૨થી ૫ દરવમયાન કરવામાં આવ્યું છે. સંપકક: સુરશ ે ભાઇ 0116283 5080. n શ્રી ખડસૂપા કછોલી પસરવાર યુકે િારા તા. ૩૦-૬-૧૩ના રોજ બપોરે ૧૨થી ૫ દરવમયાન સ્નેહવમલન સમારોહનું આયોજન સેન્ટ ચાડ્સ પેરીસ સેન્ટર, કોલમન રોડ, લેથટર LE5 4LH ખાતે કરવામાં આવ્યું છે. સંપકક: સુરશ ે ભાઇ 0116283 5080. n નિેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે તા. ૧૮-૬-૧૩ના રોજ સવારે ૧૦થી ૬ અને તા. ૨૨અને ૨૩-૬-૧૩ના રોજ સવારે ૧૧થી ૨ દરવમયાન 'યુફોરીયા ગ્લોબલ વીમેન ટૂર' પ્રદશથન, તા. ૧૮ના રોજ સાંજે ૬-૩૦ કલાકે 'ગાંધી અવતત નવહ, ભવવષ્ય ભી હૈ' વવષય પર શ્રી જનદથન વિવેદીના વાતાથલાપ, તા. ૧૯-૬-૧૩ના રોજ સાંજે ૬-૩૦ કલાકે સાવિધ્ય, વહન્દી સવમતી અને વાતાયન િારા વિટનના વહન્દી લેખક ડો. ગૌતમ સચદેવને અંજવલ અને તા. ૨૧-૬-૧૩ના રોજ અરૂણ ખોપકર (રોયલ આર્સથ અોફ વિટીશ આફકકટર્ે ટ) વનમમીત ફફલ્મ 'વોલ્યુમ ઝીરો - ધ વકક અોફ ચારલ્સ કોરીઆ' ફફલ્મના થિીનીંગનું આયોજન કરાયું છે.
37 n
અંજસલ પ્રમોશન િારા 'ગીતો કે સીલસીલે' ફફલ્મી ગીતો અને ડીનર એન્ડ ડાન્સ કાયથિમનું આયોજન િોલીની થથાવનક ચેરીટીના લાભાથગે રામાદા પ્લાઝા લંડન ગેટવીક, ટીન્સલી લેન સાઉથ, થ્રી િીજીસ, િોલી RH11 8XH ખાતે કરવામાં આવ્યું છે. સંપકક: ભરતભાઇ 07967 339 790.
શુભ લગ્ન ભાદરણના વતની અને લંડન ખાતે રહેતા શ્રીમતી નીરૂબેન અને શ્રી ગીરીશભાઇ નટુભાઇ પટેલના સુપત્ર ુ ી વચ. કૃપાલીના શુભ લગ્ન સોજીત્રાના વતની અને હાલ લંડન ખાતે રહેતા શ્રીમતી ુ વચ. નીતાબેન અને શ્રી ઇન્દ્રવદનભાઇ સી. પટેલના સુપત્ર વવશાલ સાથે તા. ૧૮-૮-૧૩ના રોજ વનરધાયાથ છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરવવાર તરફથી શુભકામનાઅો.
સુધારો તા. ૮-૬-૨૦૧૩ના 'ગુજરાત સમાચાર'માં પાન નં. ૨૮ ઉપર થવ. ચંપાબેન આશાભાઇ પટેલના આભાર દશથનમાં તેમનું નામ થવ. ચંચળબેન આશાભાઇ પટેલ હોવું જોઇએ. ક્ષવત બદલ ક્ષમા.
આપણા અતિતિ: સ્વામી શ્રી કેશવાનંદજી શ્રી સનાતન સેવા મંડળના અધ્યક્ષ થવામી શ્રી કેશવાનંદજી ધાવમથક પ્રવાસ અથગે ૧૪મી જૂન ૨૦૧૩ના રોજ ઈંગ્લેન્ડ પધાયાથ છે અને ઈંગ્લેન્ડમાં એક અઠવાવડયું રહી તા. ૨૧મી જૂન ૨૦૧૩ના રોજ અમેવરકાના પ્રવાસે જશે. ત્યાં બેકસથફીલ્ડ કેવલફોવનથયામાં પૂ. સંત શ્રી મોરાવર બાપુની કથામાં ભાગ લઇ સાન્ડીયાગો, એટલાન્ટા, સીનસીનાટી, કોલંબસ, ન્યુ જસમી, ન્યૂ યોકકમાં સત્સંગ કાયથિમમાં ઉપસ્થથત રહેશ.ે તે પછી તેઅો ઈંગ્લેન્ડ આવીને પ્રેથટન, માંચથે ટર વગેરે શહેરોમાં સત્સંગનો લાભ આપશે અને િેડફડટ પ્રજાપવત સમાજના મંવદરના વાવષથકોત્સવમાં તેમજ ગુરૂપૂવણથમાના અવસરે લુટન મંવદરમાં શ્રી પ્રાગજીભાઈ લાડવા સાથે ઉપસ્થથત રહેશ.ે ત્યાર પછી એક અઠવાવડયા માટે થપેઈનની મુલાકાતે જશે. િારકા શ્રી સનાતન સેવા મંડળમાં થવામીજી વષોથથી અનાથ ગરીબ બાળકો માટે વવદ્યાલય તથા છાત્રાલય, વૃદ્ધાશ્રમ અને ગૌશાળા, આયુવગેવદક હોસ્થપટલ ચલાવે છે. સંપકક: શ્રી પ્રાગજીભાઈ લાડવા: 020 8570 5064 અને શ્રી હરસુખભાઈ સોની 01582 720 854.