GS 12th October 2013

Page 33

12th October 2013 Gujarat Samachar - www.abplgroup.com

શરિપુનમના કાયયક્રમો

• સાઉથ ઇપટ ગુજરાતી એસોતસએશન (SEGA) તા. ૧૮ ના રોજ તા. ૧૮ રાત્રે ૮થી શહીદ ઉધમતસંહ એતશયન કોમ્યુતનટી સેડટર, વ્હાઇટ હાટટ રોડ, પ્લમપટેડ, લંડન SE18 1DG. આજ પથળે તા. ૧૯ના રોજ સાંજે ચેરીટી મ્યુઝીકલ ઇવનીંગ કાયશક્રમ થશે. સંપકક: કકરીટભાઇ પટેલ 07780 533 391.

• બેિલી ગુજરાતી સમાજ તા. ૧૮ના રોજ બેિલી હીથ એકેડેમી, વુલીચ રોડ, બેિલીહીથ DA6 7DA. સંપકક: જયંતતભાઇ ગોકાણી 01322 271 186. • આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાગગીય વૈષ્ણવ પતરષદ તા. ૧૮ના રોજ ૭-૩૦થી ૧૧-૩૦ કોપલેડડ કોમ્યુતનટી પકૂલ પપોર્સશ હોલ, સેસીલ એવડયુ, વેમ્બલી HA0 4HH. સંપકક: સુરેશભાઇ કોટેચા 020 8900 1300. • નેશનલ એસોતસએશન અોફ પાટીદાર સમાજ અને NAPS સાઉથ લંડન શાખા તા. ૧૮ના રોજ NAPS હોલ, ૨૬બી ટૂટીંગ હાઇ પટ્રીટ, લંડન SW17 0RG. સંપકક: પ્રવીણભાઇ અમીન 020 8337 2873. • શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુતનટી યુકે દ્વારા SKLPC સેડટર, નોથશહોલ્ટ UB5 6RE ખાતે તા. ૧૮-૧૯ સાંજે ૭-૩૦થી ૧૧. સંપકક: માવજી વેકરીયા 07831 430 812. • શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ તા. ૧૮ સાંજના ૭-૩૦થી આલ્પટટન કોમ્યુનીટી પકૂલ (ફ્રડટ હોલ) ઇલીંગ રોડ, વેમ્બલી. સંપકક: દિેશ પટેલ 07984 187 708. • શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ યુરોપ દ્વારા ફોટગી એવડયુ, ધ એવડયુ, વેમ્બલી HA9 9PEતા. ૧૮ સાંજના ૭-૩૦થી સંપકક: પ્રફૂલ્લભાઇ બી. પટેલ 020 8368 2161. • ઇડટરનેશનલ તસધ્ધાશ્રમ શતિ સેડટર અને સંગત સેડટર દ્વારા હેરો લેઝર સેડટર ખાતે તા. ૧૮. સંપકક: 020 8426 0678. • શ્રુતી આર્સશ અને પીપુલ સેડટર દ્વારા તા. ૧૮ પીપુલ સેડટર ખાતે. સંપકક: શ્રુતી આર્સશ 0116 261 2264. • નવનાત વણીક એસોતસએશન, યુકે તા. ૧૮ના રોજ શરદપુનમ સાંજના ૭-૩૦થી સંપકક: કકરીટ બાટવીયા 07904 687 758. • ગુજરાત તહડદુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેપટન PR1 8JN ખાતે તા. ૧૨ સવારે ૧૦-૩૦ કલાકે માતાજીનો યજ્ઞ થશે તેમજ સાંજે ૫-૩૦ કલાકે ધજા આરોહણ. તા. ૧૩ના રોજ ૧૦ વષશથી નીચેની બાળાઅો માટે કુમારીકા ભોજન થશે. સંપકક: 01772 253 901. • તવિ તહડદુ પતરષદ, સાઉથ લંડન શાખા ૧૦ થોનશટન રો, થોનશટન હીથ પોંડ CR7 6JN તા. ૧૮ બપોરે ૧-૩૦થી ૩-૩૦. તા. ૧૨ના રોજ અષ્ટમી હવન. સંપકક: 020 8665 5502. • ધ વાંઝા સમાજ યુકે દ્વારા તા. ૧૮ સાંજના ૭-૩૦થી ૧૧-૦૦ ક્રેપટ ગલ્સશ એકેડેમી, ડોલીસ તહલ લેન એડટ્રડસ, નીસડન NW2 7SN. સંપકક: સુતનતા ચુડાસમા 07946 458 610. • યુકેશ્રી પુષ્ટી માગગીય વૈષ્ણવ મતહલા સમાજ દ્વારા તા. ૧૯ બપોરે ૨થી ૫ સેડટ બનાશડડેર્સ આરસી પ્રાયમરી પકૂલ, ક્લીફ્ટન રોડ, કેડટન હેરો HA3 9NS. સંપકક: મધુબેન સોમાણી 020 8954 2142. • શ્રી જલારામ જ્યોત મંતદર WASP રેપ્ટન એવડયુ, સડબરી, વેમ્બલી, HA0 3DW દુગાશષ્ટમી હવન શતનવાર, તા. ૧૨ બપોરના ૨.૩૦થી સાંજના ૫.૩૦. સંપકક: મંતદર 020 8902 8885. • ધમશજ સોસાયટી અોફ લંડન તા. ૧૮ સાંજે ૭-૩૦થી ૧૧ એશ્બટટન પકૂલ, શલગી રોડ, ક્રોયડન CR9 7AL. સંપકક: મનહરભાઇ 07860 430 895. • છ ગામ નાગરીક મંડળ યુકે તા. ૧૮-૧૯ તડપકો દાંડીયા સાંજે ૭૩૦થી અોકકંગ્ટન મેનોર પકૂલ, અોકકંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી HA9 6NF. સંપકક: જીપી દેસાઇ 020 8452 5590. • શ્રી જલારામ મંતદર, ૩૯-૩૪ અોલ્ડકફલ્ડલેન સાઉથ, ગ્રીનફડટ UB6 9LB તા. ૧૮ના રાત્રે ૮થી ગરબા અને તા. ૧૨ના રોજ સવારે ૧૧થી ૪ દરતમયાન દુગાશષ્ટમી હવન. સંપકક: 020 8578 8088.

• નાગરેચા િધસશ - હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેટન રોડ, લંડન E15 1DTખાતે શરદપુનમના ગરબા. સંપકક: 020 8555 0318. • જલારામ ઝુંપડી, હંસલો તા. ૧૮ ફેલ્ધામ એસેમ્બલી હોલ, TW4 0BD. સંપકક: 020 8569 5710. • કરમસદ સમાજ યુકે તા. ૧૯ બાનશતહલ કોમ્યુતનટી હાઇ પકૂલ, યેડીંગ લેન, હેઇઝ UB4 9LE. સંપકક: મહેડદ્રભાઇ એસ. પટેલ 07956 458 872. • કલાની સેવા તા. ૧૮ રાત્રે ૮થી અોકકંગ્ટન મેનોર પકૂલ, પપોર્સશ હોલ, અોકકંગ્ટન મેનોર, વેમ્બલી, HA9 6NF. સંપકક: જયંતતભાઇ પોપટ 07967 481 467. • મ્યુતઝક આર્સશ દ્વારા તા. ૧૯ રાત્રે ૮થી ધ કેતપટલ વેડયુ, ચાટટર પટ્રીટ, લેપટર LE1 3UD. સંપકક: પ્રતવણ મજીઠીયા 07971 626 464. • પીજ યુતનયન દ્વારા તા. ૧૮ રાત્રે ૮-૩૦થી અોશવાલ મહાજન વાડી, ૧ કેમ્પબેલ રોડ, ક્રોયડન CR0 2SQ. સંપકક: જેઆર પટેલ 01689 821 922. • સરે ગુજરાતી તહડદુ સોસાયટી તા. ૧૮ રાત્રે ૭-૩૦થી ગોનવીલ પકૂલ, ગોનવીલ રોડ, થોનશટન હીથ CR7 6DL. સંપકક: ભાવનાબેન 020 8684 4645. • લોહાણા કોમ્યુતનટી ઇપટ લંડન તા. ૧૮. અોએસીસ બેડકવેટીંગ, ૬૮ થેમ્સ રોડ, બાકકિંગ IG11 0HZ. સંપકક: ઉષા 07736110 840. • રેડતિજ ગુજરાતી વેલ્ફેર એસોતસએશન, ઇલફડટ મેથોતડપટ ચચશ, ઇલફડટ લેન, IG1 2JZ દ્વારા તા. ૧૮ના રોજ બપોરે. સંપકક: પુષ્પાબેન જાની 020 8270 2303. • તહડદુ કાઉસ્ડસલ િેડટ દ્વારા તા. ૨૬-૧૦-૧૩ના રોજ કોપલેડડ કોમ્યુતનટી પકૂલ, સેસીલ એવડયુ, વેમ્બલી ખાતે સાંજે ૭થી રાસગરબા અને બેપટ ડ્રેપડ હતરફાઇ. સંપકક: મનુભાઇ મકવાણા 07976 364 515.

મા તનેખમ્મા ખમ્મા...

માં તને ખમ્મા ખમ્મા માં (૨) ઓ માં અદભૂત શતિ તારી મા તું દૈત્યોને હરનારી મા તારી સાવજની અસવારી દેવો કરે અરજના તારી – માં તને ખમ્મા... ઊંચા ડુંગરવાળી માં ગબ્બર ગોખવાળી માં આરાસૂરની રાણી માં માં તારી જ્યોતત જલે ઉજયાળી મા... માં તારા ગીરની શોભા ડયારી આપે શ્રદ્ધાથી નરનારી માં તારી ધજા આભમાં ફરકે મા તારા ભિોની ભીડ ભાંગે. મા તને ખમ્મા... માં તારી આરતી લોકો ગાતા તેને અદભૂત દશશન થાતા વળી મન માગ્યુ લઈ જાતાં ભજતાં જય જય અંબે માતા મા તારા ભિો તૂજને બોલાવે મા દોડી દોડી આવે માં તને ખમ્મા... - સંકલન: કલા પી. રાઈચૂરા, થોનનટન હીથ

Incorporating Asian Funeral Services

Serving the Asian community 346-354 Foleshill Road, Coventry CV6 5AJ

024 7666 5676 A division of the Heart of England Co-operative Society Ltd.

Asian Funeral Service " "

"

#

"

$

! %

સંસ્થા સમાચાર

33

સરદાર પટેલ બેરીસ્ટર થયા તેની િતાબ્દીનો મિોત્સિ મુલત્િી

ભારતના મહાન મુત્સદી રાજપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ લંડનમાં બેરીપટર થયા તેની શતાબ્દી પ્રસંગે પ્લેક મૂકવાના કાયશક્રમને મુલત્વી રાખવામાં આવ્યો છે. આ કાયશક્રમનું આયોજન 'ધ ઇડડો તિટીશ કલ્ચરલ એક્સચેડજ યુકે અને ઇસ્ડડયા દ્વારા તમડલ ટેમ્પલ ખાતે તા. ૨૭મી અોક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતુ.ં અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહના 'ગુજરાત સમાચાર'માં પાન નં. ૧૪ અને 'એતશયન વોઇસ'ના પાન નં. ૮ ઉપર પ્રતસધ્ધ થયેલ 'એઝ આઇ સી ઇટ'

કોલમમાં ભારતના મહાન સપુત સરદાર વલ્લભભાઇ પટેલ અંગે શ્રી સીબી પટેલે 'જીવંત પંથ' કોલમમાં લખ્યું હતું. આ સમારોહના આયોજક IBCE યુકે અને ઇસ્ડડયાના પ્રફૂલ પટેલે આ સપ્તાહે પ્રતસધ્ધ કરાયેલ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે "અમે ખેદ સાથે જણાવીએ છીએ કે અતનવાયશ સંજોગોને કારણે તા. ૨૭મી અોક્ટોબરના રોજ બપોરે ૪ કલાકે તમડલ ટેમ્પલ ખાતે યોજાયેલ કાયશક્રમ મુલત્વી રાખવામાં આવેલ છે અને આગામી મતહનામાં તેનું આયોજન કરાશે.

દિવાળી મહોત્સવના કાયયક્રમો

પ્રકાશના સોનેરી પવશ દીપાવતલની શુભ શરૂઆત તા. ૩૦મી અોક્ટોબર, ૨૦૧૩ને બુધવારથી થઇ રહી છે. પ્રતત વષશની જેમ આ વષષે પણ 'ગુજરાત સમાચાર' દીપાવતલ પવશ પ્રસંગે આપના સમાજ, સંગઠન કે સંપથા દ્વારા યોજાતા તવતવધ કાયશક્રમોની સંતિપ્ત માતહતી 'સંપથા સમાચાર' તવભાગમાં પ્રતસધ્ધ કરનાર છે. આપની સંપથાઅો, મંતદરો કે સંગઠનો દ્વારા આયોજીત તદવાળી મહોત્સવ - કાયશક્રમની માતહતી શ્રી કમલ રાવને તા. ૨૧-૧૨-૧૩ પહેલા ફેક્સ નં. 020 7749 4081 અથવા email: kamal.rao@abplgroup.com અથવા પોપટ દ્વારા મોકલવા તવનંતી.

એશિયન ફ્યુનરલ ડાયરેક્ટર દ્વારા અક્ષયપાત્ર સશિત શિશિધ ચેરીટીઝનેદાન કરાયું

એતશયન ફ્યુનરલ ડારયેક્ટર દ્વારા અિયપાત્રના શ્રીમતી તદપીકા ખેતાનને ભારતમાં શાળાના બાળકોને ભોજન મળી રહે તે આશયે તા. ૨-૧૦-૧૩ના રોજ કડવા પાટીદાર સમાજ હોલ ખાતે યોજાયેલ સમારોહમાં £૨૫૦નો ચેક અપશણ કરાયો હતો. આ ઉપરાંત ગ્રેટ અોમશડડ પટ્રીટ હોસ્પપટલની ચેરીટી 'કેડસર ફોર તચલ્ડ્રન' માટે £૨૭૩ અને 'મેકતમલન નતસશસ' માટે £૨૫૦નો ચેક અપશણ કરાયો હતો. એતશયન ફ્યુનરલ ડારયેક્ટર દ્વારા ગત તા. ૨૨-૯-૧૩ના રોજ યોજાયેલ '૮મી તહડદુ સતવશસ ફોર રીમેમ્બરડસ' વખતે મૃતકોના પતરવારજનો તરફથી આ રકમ દાન કરાઇ હતી. પ્રપતુત તસવીરમાં ડાબેથી અતિન ગલોરીયા (ફ્યુનરલ ડાયરેક્ટર), નીતા વાજા (ફ્યુનરલ એરેડજર), તદપીકા ખેતાન (પ્રમુખ, અિયપાત્ર) અને અલ્પા પરમાર (ફ્યુરનલ એરેડજર) નજરે પડે છે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.