GS 10th June 2017

Page 22

22 તિટન

@GSamacharUK

ગાડડન િરવાના બહાને ધોળેદહાડે ચોરીલૂંિ િરવા આવતા ઠગોથી ચેતજો

િોકિલા પિેલ લંડનઃ રિટનમાં આવતા યુરોરપયન ઇરમગ્રંટ્સ ભારતીયો પાસે સોનાનાં ઘરેણાં વધુ હોય છે એનાથી જાણિાર થઇ ગયા છે. સોનું રદનપ્રરતરદન મોંઘુ થતું જાય છે એટલે તસ્િરો એરશયનોના ઘરોને ટારગેટ બનાવી રહ્યા છે. લંડનમાં ધોળે રદવસે બની રહેલા િેટલાિ ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં િેટલાિ પાસાલ લઇને તો િેટલાિ ગાડટન િરવાના બહાને ગુજરાતીઓના બારણાં ખખડાવી એિલતાનો લાભ ઊઠાવતા હોય છે. તમારે ઘરે ડોરબેલ વગાડી આ ગરઠયાઓ સસ્તાદરે ગાડટન િરાવવું છે? એવી ઓફર િરી તમને ચોરી-લૂંટ માટે રનશાન બનાવે છે. સોમવારે (૫ જૂને) આવા યુરોરપયન લૂટં ારાનો ભોગ બનેલા એિ ગુજરાતી વાચિ “ગુજરાત સમાચાર" િાયા​ાલયમાં આવ્યા હતા અને તેમણે એમની આપવીતી જણાવી આપણા સમાજના ભાઇ-બહેનો અને ખાસ િરીને રનવૃત્ત વડીલોને ચેતતા રહેવા અપીલ િરી હતી. રોમફડટ-એસેક્સના હાઇકફલ્ડ રોડ પર રહેતા આ ૬૫ વષાના ગુજરાતી દંપતીને ઘરે ગયા અઠવારડયે એિ યુરોરપયન જેવા દેખાતા શખ્સે "તમારું ગાડટન િરવું છે? હું ખૂબ જ સસ્તા દરે તમામ પ્લાન્ટ અને ટ્રી ટ્રીમ િરી, લોન સરખી િાપીને તમારો ગાડટન સુદં ર બનાવી આપીશ. આ

ગુજરાતી વડીલે એમના ઘરની સાઇડમાં રસ્તો (એલી વે) હતો ત્યાંથી પેલા શખ્સને ગાડટનમાં લઇ ગયા. એમની સાથે એમનાં ધમાપત્ની પણ ગાડટનમાં ગયાં. એ દરરમયાન તિની રાહ જોઇ રહેલો બીજો એિ યુરોરપયન શખ્સ સાઇડમાં િીચનનો દરવાજો ખુલ્લો હતો એમાંથી ઘરમાં ઘૂસ્યો. એ દરરમયાન પહેલાં આવેલા શખ્સે ગાડટનમાં આ િરીશ-તેમ િરીશ એવી વાતોમાં બીઝી રાખ્યાં ત્યાં સુધીમાં એના સાગરીતે ઉપરના માળે જઇ £૧૧૦૦૦ કિંમતના સોનાના ઘરેણાં અને એિ હજારથી વધુ રોિડ રિમની તફડંચી િરી પલાયન થઇ ગયો. આ ગુજરાતી વડીલે જણાવ્યું િે, “છ-સાત રમરનટ સુધી અમને બન્ને ને વ્યસ્ત રાખ્યાં ત્યાં સુધીમાં અમારી માલમત્તા લૂંટાઇ ગઇ. આ બન્ને લૂટં ારા વચ્ચે ફોન પર ટેક્સ્ટ સાઇન ચાલતી હશે. એ ગાડટનર યુરોરપયન ગયો િે તરત જ મારે બહાર જવાનું હોઇ હું દાદર ચઢી ઉપર ગયો ત્યાં બેડરૂમોમાં બધું વેરરવખેર થયેલું જોઇ હું અવાિ બની ગયો. આ લૂંટારા સોનાના ઘરેણાં માટે મેટલ રડટેિટર મશીન લીને આવતા હોય એવું લાગે છે. િબાટમાં સોના સાથે જૂઠ્ઠી જ્વેલરી પણ હતી એ બધી દબાવી દઇ ફલોર પર ફેંિલ ે ી હતી. બેડરૂમમાં એિ લોિ િરેલી િીફિેશ હતી એ પણ ઉઠાવી ગયો.

બતમિંગહામ મેચમાંકાશ્મીરની આઝાદીના બેનસસ

બશમિંગહામઃ એજબસ્ટન ગ્રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચનો પ્રારંભ થયો તે પહેલાં તહરરિ-એ-િાશ્મીર યુિે નામના પાકિસ્તાન પ્રેરરત જૂથ દ્વારા િાશ્મીરની આઝાદી માટે નારેબાજી િરાઈ હતી. આ સંગઠનના લોિોએ ભારતરવરોધી દેખાવો પણ િયા​ા હતા. જોિે સ્ટેરડયમની બહાર થયેલા દેખાવો દરરમયાન ભારત તરફી પ્રક્ષિોએ પણ સામી નારાબાજી િરી હતી. ભારતીય મૂળના દશાિોએ 'મોદી મોદી' તેમજ 'િાશ્મીર હમારા હૈ'ના સુિોચ્ચારો તેમજ બ્યુગલોનો ઘોંઘાટ િરી િાશ્મીર તરફી દેખાવિારોને પડિાયા​ા હતા. જોિે, બન્ને જુથો વચ્ચે િોઇ ઝપાઝપી થઇ હોવાના અહેવાલો નથી. આ અંગેની રવડીયો ક્લીપ વોટ્સએપ અને ફેસબુિ જેવા સોશ્યલ મીડીયા પર પણ ફરતી થઇ હતી. ગુપ્તચર તંિના અહેવાલો પ્રમાણે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ચેમ્પપયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચ માટે ૧૪થી વધારે એજન્ટો મોિલ્યા હતા. આ એજન્ટોને સ્થારનિ સંગઠનોની મદદથી વૈરિ​િ મીરડયાનું ધ્યાન ખેંચાય એ રીતે ભારતરવરોધી ધરણાં-પ્રદશાન યોજવાનું િામ સોંપાયું હતુ.ં આઈએસઆઈએ એવા બેનરો તૈયાર િરવાનો પણ આદેશ આપ્યો હતો જેમાં િાશ્મીરની આઝાદીની વાત િરાઈ હોય. આ આદેશને પગલે જ બરમિંગહામ મેચમાં ‘િાશ્મીર લહુલુહાન હૈ’, ‘હમ િાશ્મીર િે સાથ હૈ’, ‘િાશ્મીર િો આઝાદ િરો’, અને ‘િાશ્મીર માંગ રહા હૈ આપ િી નજર’ જેવા બેનરો જોવાં મળ્યાં હતાં. આઈએસઆઈ છેલ્લા ઘણા સમયથી િાશ્મીર મુદ્દે ભારત રવરુદ્ધ વૈરિ​િ મત ઊભો િરવા પ્રયાસ િરી રહી છે. આ માટે તેઓ અલગતાવાદીઓને આરથાિ અને વૈચારરિ રીતે સાથ આપી રહ્યા છે.

Vacancy

Counter clerk/manager required for a Post office near central London. Only personnel with Post Office experience need apply

Contact Kumar: aakritiuk@aol.com or SMS 07448 368 989 / 07958 956 909 or Call after 6.30pm

BEAUTICIAN REQUIRED

An experienced beautician required for top salon in London. Candidate must know Threading and Waxing. Attractive wages offered.

»є¬³¸Цєઆ¾щ»Ц ªђ´ Ú¹ЬªЪ Â»Ь³ ¸Цªъ અ³Ь·¾Ъ Ú¹ЬªЪ¿Ъ¹³ §ђઇએ ¦щ. Ĩщ¬Ỳ¢ અ³щ¾щΤỲ¢³ђ અ³Ь·¾ §λºЪ ¦щ. આકÁ↓ક ´¢Цº ¸½¿щ.

Contact 07771 359 183 / 07886 205 810

ગુજરાત સમાચાર એશિયન વોઇસ સૌથી વધુ કિફાયતી, સૌથી વધુ વાંચન

10th June 2017 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પહેલાંએજબસ્ટન મેદાનમાંઅનેપછી લંડનના રસ્તાઓ પર તતરંગો છવાયો ભારત સશહત શિશિ​િ ભારતીયોમાં હષો​ોલ્લાસ: પાકિસ્તાનમાં જબ્બર રોષ: ઘરોમાં િી.વી તૂટ્યાં

- િોકિલા પિેલ લંડનઃ ગયા રરવવારે રજાનો રદવસ અને બરમિંગહામ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે ચેપપીયન ટ્રોફીની રિ​િેટ મેચ યોજાઇ હતી એટલે બન્ને દેશોના રિ​િેટ ચાહિો બરમિંગહામના એજબસ્ટન ખાતે મેચ માણવા ઉમટ્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ એટલે બે દેશો વચ્ચે યુધ્ધ જામતું હોય એટલો જુસ્સો બેઉ તરફ જોવા મળે. રરવવારે સવારે સ્પેશીયલ પાકિસ્તાની ફલેગ અંકિત બસો લઇને ઉમટેલા પાકિસ્તાની રિ​િેટ રરસિોએ અત્યંત ખાતરીપૂવાિના રનવેદનો સાથે ટી.વી. ઇન્ટરવ્યુમાં િહ્યું હતું િે, “રમઝાનના રોજા વખતે ભારત સામે પાકિસ્તાન ટક્કર લેવાનું છે એટલે "ઇન્સાલ્લાહ હમ હી મેચ જીતેંગે"!! પાકિસ્તાન ધ્વજ ચીતરેલા ચહેરા અને ટોપીઓ પહેરી તેમજ પાકિસ્તાની ધ્વજ અંકિત "િાશ્મીર હમારા હૈ"ના બેનરો સાથે આવેલા ઝનૂની પાકિસ્તાની રિ​િેટ રરસિોનો પારો રરવવારે સાંજે સાવ નીચે ઉતરી ગયેલો જણાયો. ભારતીય રિરંગા અને ભૂરા રંગના ટીશટટ પહેરી એજબસ્ટનમાં ઉતરી આવેલા ભારતીય રિ​િેટ રરસિોની સંખ્યા વધુ હતી. મેદાનની ચારેય િોર ભારતીય રિરંગા લહેરાતા દેખાતા હતા. ભારતે ૧૨૪ રને પાકિસ્તાનને હરાવતાં દેશરવદેશોના ભારતીયોમાં ભારે હષોાલ્લાસ ફેલાયો. ભારતના નાનિડા ગામ-િસબાથી માંડી મોટા નગરો-શહેરોમાં રાિે જ લોિોના ટોળે ટોળાં ભારતીય રિરંગા અને "ભારત માતા િી જય"ના જયઘોષ સાથે શેરીઓ-માગોા ઉપર ઉતરી આવ્યા હતા. લંડનમાં દરેિ ભારતીય િલબો-રેસ્ટોરન્ટોમાં મહાિાય સ્િીન ઉપર મેચ માણવાનું આયોજન િરાતાં તમામ જગ્યાએ રિ​િેટ રરસિો ઉમટ્યા હતા. આપણા બલ્લેબાજો અને બોલરો રવરાટ િોહલી, યુવી, રોરહત શમા​ા, હારદાિ પંડ્યા અને રશખર ધવનની િુશળ િરામતે પાકિસ્તાનને ભોંયપરાસ્ત િરતાં ભારતે ૧૨૪ રને રવજય મેળવ્યો હતો. સાંજે છેલ્લા પાકિસ્તાની બેટ્સમેન હસન અલીને માિ બે જ રને આપણા બોલર રશખર ધવન (જેનું લાડિું નામ ગબ્બર છે)ની

vAùckAene nmñ ivnùtI sAE su´A vAùckAene joAvvAnuù ke ‘gujrAt smAcAr’mAù æis Œ ¸tI ÀherAtAe Àe¤ kAe¤po cIj-vStunI ŠrIwI krAe a¸vA sÈvsnAe ¦pyAeg krAe tAe te mAqe amArI kAe¤ jvAbwArI n¸I. aenI yAeGytA je-te VyiKtae pAete tpAsI te aùge ino#y levAe.

ACCOUNTANTS REQUIRED LONDON’S WESTEND FIRM OF CHARTERED ACCOUNTANTS REQUIRES AUDIT/ ACCOUNTS SENIOR AND SEMI SENIOR ACA OR ACCA QUALIFIED OR FINALIST WITH PRACTICE FIRM EXPERIENCE TO JOIN BUSY AND EXPANDING OFFICE. EXCELLENT OPPORTUNITY. SALARY NEGOTIABLE

PLEASE SEND CV TO : bipin@rawi.co.uk

બોલીંગે છેલ્લી રવિેટ લઇ પેવેલીયન ભેગો િયોા ત્યાં જ ભારત સરહત દેશરવદેશના ભારતીયોમાં રવજયોલ્લાસ છવાયો હતો. ક્વીન્સબરી ટયૂબ સ્ટેશન નજીિ રીજન્સી િલબ બહાર સિકલ પર થોિબંધ ભારતીય રિ​િેટચાહિો એિઠા થયા હતા અને ઢોલ-નગારા ને મંજીરાના નાદ સાથે રવજયોત્સવ મનાવ્યો હતો. ભારતીય રિ​િેટનું બ્લુ શટટ પહેરીને ઝૂમી ઊઠેલા ચાહિોમાંથી બે જુવારનયા સિકલ વચ્ચે ઉંચા થાંભલા પર ચઢી ગયા હતા અને ત્યાં રવશાળ રિરંગો ફરિાવ્યો હતો. ગુજરાતીઓના ગઢ સમા વેપબલીના ઇલીંગ રોડ પર ગાડીઓ ભરીને જુવારનયા ભૂરાં ટીશટટ પહેરીને આવ્યા હતા. અહીં રિરંગા સાથે ઢોલના તાલે નાચતા જુવારનયાઓએ ટ્રાકફિ જામ િયોા હતો. એ વખતે જતી-આવતી બસોના ડ્રાઇવરો પણ બસ રોિી સૌને આનંદ માણવા દીધો હતો. પાકિસ્તાનનાં શમશડયા રડ્યા અને લોિોએ રોષે ભરાઈ િી.વી તોડ્યા પાકિસ્તાનની શરમજનિ હાર થતાં એઝબેસ્ટનમાં ચહેરા ચીતરાઇને આવેલી પાકિસ્તાની યુવતીઓ રડતી દેખાઇ હતી. પાકિસ્તાનના ઝંડા લઇ આવેલા પાકિસ્તાની ટેિેદારો િોરધત થઇ પાકિસ્તાની રિ​િેટરોને ગાળો ભાંડતા હતા. િેટલાિ એવું બોલતા હતા િે, “હમ ઇંગ્લેન્ડ, શ્રીલંિા, ઓસ્ટ્રેરલયા, ન્યુઝીલેન્ડ િે સાઉથ આરિ​િા સામે હારી જઇએ તો દુ:ખ નથી થતું પણ ભારત સામે રમવું એટલે અમારે માટે યુધ્ધ લડવા જેવું છે. દર વખતે ભારતના હાથે પાકિસ્તાન માર ખાય એ અમારાથી સહેવાતું નથી". પાકિસ્તાની ટી.વી. રમરડયાએ પણ પાકિસ્તાનને રશિસ્ત મળતાં રડવાનું શરૂ િયુિં હતું. િરાંચીમાં તો એિ ખુલ્લા પાિકમાં રવશાળ ટી.વી સ્િીન મૂિવામાં આવ્યો હતો. પાકિસ્તાનને જીતવાની ગળા સુધી ખાતરી ધરાવનારા પાકિસ્તાની યુવાન-યુવતીઓએ એમના રિ​િેટરોને બેફામ ગાળો દીધી હતી. િેટલાિે તો ગુસ્સે ભરાઇને એમના ઘરનાં ટી.વી. તોડી નાખ્યાં હતાં.

OCI, ´Ц´ђª↔અ³щ·Цº¯³Ц ╙¾¨Ц³Ъ Âщ¾Ц

·Цº¯³Ц ╙¾¨Ц, OCI અ³щ´Ц´ђª↔¸щ½¾¾Ц, PIO ¸Цє°Ъ OCI, ³¾Ц ´Ц´ђª↔´º OCI ĺЦ×µº, ·Цº¯Ъ¹ ´Ц´ђª↔º׬ººЪ×¹Ьઅ», §×¸щ»Ц ¶Ц½કђ³Ц ´Ц´ђª↔, ¶°↓º,çĺъ¿³³Ъ કЦ¸¢ЪºЪ ¸Цªъ¸½ђ. કЦ¸ ³╙Ãє¯ђ µЪ ³╙Ãє. ¸ЦĦ ∞ § ╙±¾Â¸Цє·Цº¯³Ц ≠√ ╙±¾Â³Ц ઇ╙¾¨Ц ¸щ½¾ђ.

Our new address: DX Telecom, Viva Village, Unit 3, 192 Ealing Road Wembley HA0 4QD

www.ocivisa.co.uk

Contact Nilesh Shah

0208 453 5666 / 07961 816 619 Email: nileshsairam@gmail.com

HALL FOR HIRE FROM £60 P.H. Shree Aden Depala Mitramandal U.K. Charity: 293627

67A Church Lane, London N2 8DR

Contact: N. Chauhan 0208 346 8456 J. Depala 0208 349 0747. Well suited for Socials, Religious, Cultural and Official events. Terms & Conditions Apply. Capacity 350 Tel: 0208 444 2054 Email: sadmmlondon@gmail.com


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 10th June 2017 by Asian Business Publications Ltd - Issuu