Gujarat Samachar

Page 35

Gujarat Samachar - Saturday 10th November 2012

સંસ્થા સમાચાર

પંડીત મદનમોહન માલવીયાજીની ૧૫૦મી જડમ જયંવત ઉત્સિનું શાનદાર આયોજન તા. ૧૦-૧૧-૧૨ શવનિારે બપોરે ૨-૩૦થી ૫-૩૦ દરવમયાન ધ નેહરૂ સેડટર, ૮ સાઉથ અોડલી થટ્રીટ, લંડન W1K 1HF ખાતે યોજિામાં આિેલ છે. આ પ્રસંગે પૂ. શ્રી માલિીયાજીના પૌત્ર અને ભારતના ભૂતપુિશ જથટીસ શ્રી ગીરીધર માલિીયા ઉપન્થથત રહી પ્રાસંગીક પ્રિચન કરશે. રીફ્રેશમેડટ મળશે. સંપકક: 020 7491 3567. n વિટીશ લાયિેિી દ્વારા સાઉથ એવશયન લીટરેચર ફેથટીિલ અંતગશત તા. ૯-૧૧-૧૨ શુિ​િારના રોજ 'લેટ એટ ધ લાયિેરી: મુગલ નાઇટ્સ' કાયશિમનું આયોજન કરિામાં આવ્યું છે. જેમાં ડીજે રીટુ (કુછ કુછ), વિથટોફર ગ્રીન, મહેંદી આટથીથટ એસ કુમાર, નટખટના ડાડસ, ઇડડીયન થટ્રીટ ફૂડ િગેરને ો લાભ મળશે. www.bl.uk/whatson n પૂ. શ્રી તિલોિન દશશન દાસજીના ૨૫મા મહા સંત સંમલ ે નનું આયોજન તા. ૧૧-૧૧-૧૨ રવિ​િારના રોજ બપોરે ૧થી ૬ દરવમયાન બાયરન હોલ, હેરો લેઝર સેડટર, િાઇથટ ચચશ એિડયુ, હેરો HA3 5BD ખાતે કરિામાં આવ્યું છે. જેમાં પૂ. તરલોચન દશશન દાસજી દ્વારા મહા કથા અને કકતશન તેમજ પ્રસાદીનો લાભ મળશે. સંપકક: 07961 939 010. n શ્રી િાધાકૃષ્ણ મંવદિ – શ્રી નાથજી હિેલી, ૩૩ બાલમ હાઇ રોડ, બાલમ SW12 9AL ખાતે તા. ૧૪-૧૧-૧૨ બુધિારે બપોરે ૧૨-૩૦ કલાકે ગોિધશન પૂજા અને અન્નકૂટ દશશન બપોરે ૧થી ૯ અને મહાપ્રસાદ ૩ િાગ્યા પછી થશે. જ્યારે આરતીનો લાભ સાંજે ૭ કલાકે મળશે. સંપકક: 020 8675 3831. n હ્યુમન સવવશસ ટ્રસ્ટ, યુકે દ્વારા ઇડડો યુકે આટ્સશ પ્રેઝડટેશન અને અહમદાબાદ થીએટર ગૃપ દ્વારા વનવમશત ભિાઇ થટાઇલના નાટક 'સૈયા ભયે કોટિાલ'ના શોનું આયોજન એડન દેપાળા વમત્ર મંડળ, ૬૭ એ ચચશ લેન, ઇથટ કફંચલી N2 8DR ખાતે તા ૧૬-૧૧૧૨ સાંજે ૬થી ૧૦ દરવમયાન કરિામાં આવ્યું છે. સંપકક: 020 8346 6686. બીજો શો તા. ૧૭-૧૧-૧૨ના રોજ સાંજે ૭-૩૦ કલાકે વિડથટન ચચથીલ હોલ, રાયથલીપ ખાતે થશે. સંપકક: િરૂણ ધ્યાની 07960 946 285. n શ્રી િંદના વવદ્યાપીઠ દ્વારા દીપાિલી ઉત્સિ અને ચોપડા પૂજનના કાયશિમનું આયોજન મંગળિાર તા. ૧૩-૧૧-૧૨ના રોજ સાંજના ૭થી ૯-૪૫ દરવમયાન ટેયલસશ હોલ, કકંગ્સબરી હાઇથકૂલ, (થટેગ લેન પ્રિેશ), િેમ્બલી ખાતે કરિામાં આવ્યું છે.

આ પ્રસંગે ડીનર, ચોપડા પૂજન, જાપ અને આરતીનો લાભ મળશે. સંપકક: કકશોરભાઇ 07880 725 023. n વવંગ્સ અોફ હોપ વિલ્ડ્રન િેવિટી દ્વારા રવિ​િાર તા. ૧૧-૧૧૧૨ના રોજ બપોરે ૧-૩૦થી ૪ દરવમયાન રોયલ કોલેજ અોફ સજશડસ, હોલબનશ ખાતે થપીડ મેડટરીંગ કાયશિમનું આયોજન કરિામાં આવ્યું છે. જેમાં લંડન ન્થથત ૬૦ જેટલી વિશ્વ વિખ્યાત ફમશ તેમજ કંપનીઅોના ૫૦થી િધારે પ્રોફેશનલ્સ ઉપન્થથત રહેશે અને ૧૪થી ૨૦ િષશની િયના ૨૦૦ વિદ્યાથથીઅો અને તેમના વશક્ષકોને માગશદશશન આપશે. સંપકક: 020 8438 1598. n પંકજ સોઢા પ્રથતુત 'હાથયનું િાિાઝોડુ' કાયશિમનું આયોજન તા. ૨૩-૧૧-૧૨ શુિ​િારના રોજ રાત્રે ૮ કલાકે ડીનર સાથે રાયથલીપ િેથટન ચચથીલ હોલ ખાતે (સંપકક: ભાનુભાઇ પંડ્યા 07931 78 026) અને તા. ૨૪-૧૧-૧૨ના શવનિારે લેથટર ગુજરાતી આયશ એસોવસએશન હોલ, ૪૯ વહલયાડટ રોડ, લેથટર LY4 5GG ખાતે (સંપકક: િસંત ભિા 07860 280 655) કરિામાં આવ્યું છે. જેમાં 'કકંગ્સ અોફ કોમેડી' ભાગ્યેશ િારા, વિજય રાિલ અને હાથયના બેતાજ બાદશાહ રમેશ ચાંપાનેરી 'હાથય લહેરી' આપને હાથયના હુલ્લડની મજા કરાિશે. િસંત પેરશ ે વિઝા ન મળિાથી આિી શકશે નવહં. n પ.પૂ. િામબાપાના સાવિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના મહાયજ્ઞ - કાયશિમનું આયોજન તા. ૧૧-૧૧-૧૨ રવિ​િારે સિારના ૧૧-૦૦થી ૫-૦૦ દરવમયાન સોશ્યલ ક્લબ હોલ, નોથશિીક પાકક હોન્થપટલ, િોટફડટ રોડ, હેરો, HA1 3UJ (લીથટર યુવનટ અને કાર પાકક ૩ સામે) ખાતે કરિામાં આવ્યું છે. કાયશિમ પછી પ્રસાદીનો લાભ મળશે. થપોડસરર નેમાબેન અને ફતુભાઇ મુલચંદાણી તેમજ સુવનતાબેન મંગલાણી USA છે. સંપકક: 020 8459 5758 / 07973 550 310. n શ્રી જલાિામ સત્સંગ મંડળ દ્વારા તા. ૨૫-૧૧-૧૨ના રોજ સિારે ૧૦થી રાતના ૯ દરવમયાન રામગવરયા કોમ્યુવનટી સેડટર, ૨૩૧ પ્લાસેટ રોડ, અપ્ટન પાકક, લંડન E13 ખાતે સંતશ્રી જલારામ બાપા જયંવતનું આયોજન ધામધૂમપૂિકશ કરિામાં આવ્યું છે. આ પ્રસંગે હિન, ભારતથી પધારેલા સાધ્િીજી જયશ્રીદાસ માતાજી, હવરદાન ગઢિી, સુરશ ે ભાઇ સોલંકી અને શ્રી ઘનશ્યામ મંડળના ભજનીકો દ્વારા પૂ. બાપાના ભજન, થાળ, આરતી તેમજ સાંજે ૭થી પ્રસાદીનો લાભ મળશે. સંપકક: ઉપેડદ્રભાઇ પટેલ 07956 230 307.

n

www.abplgroup.com

35

સત કેવલ સકકલ, ૨૮ થટોન રોડ, િોમલી કેડટ BR2 9AU દ્વારા તા. ૧૮-૧૧-૧૨ રવિ​િારના રોજ બપોરે ૧થી ૭ દરવમયાન િેડટ ઇન્ડડયન એસોવસએશન સેડટર, ૧૧૬ ઇલીંગ રોડ, િેમ્બલી HA0 4TH ખાતે અન્નકૂટ દશશનનું આયોજન કરિામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન, ગુરૂજીના ડીિીડી પ્રિચન, સત કેિલ સકકલ વબઝનેસ, અન્નકૂટ, ઉપાસના, આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપકક: યશિંતભાઇ 07973 408 069.

n

અવસાન નોંધ વિથટોલના થિ. હવરભાઇ અને હસુબને જોશીના સુપત્ર ુ જયેશભાઇ જોશીનું તા. ૧૦-૧૦-૧૨ના રોજ ૫૩ િષશની િયે અકાળે અિસાન થયું છે. સદ્ગતના આત્માને પ્રભુ શાંવત અપપે તેિી 'ગુજરાત સમાચાર' પવરિારની પ્રાથશના.

સવવોદય હિન્દુ એસવહસએશન દ્વારા રીમેમ્બરન્સ સન્ડે - શાંહિ માટે પ્રાથોના સભાનું આયવજન સિોશદય વહડદુ એસોવસએશન દ્વારા તા. ૧૧-૧૧-૧૨ રવિ​િારના રોજ બપોરે ૧થી ૬ દરવમયાન હેમ્પટન કોટટ ગાડટન રૂમ, KT16 9AU ખાતે રીમેમ્બરડસ સડડે અને શાંવત માટે પ્રાથશના સભાનું આયોજન કરિામાં આવ્યું છે. આ પ્રસંગે ક્લોિ સેડટરમાં હળિા નાથતા-પાણી, બપોરે ૨થી ૩ દરવમયાન કકંગથટનના મેયર શ્રીમતી મેરી હીથકોટ OBE, એમપી અને સેિટે રી અોફ થટેટ અોફ ધ એનજીશ અને ક્લાયમેટ ચેડજ શ્રી એડિડટ ડેિી અને સંથથાના પેટ્રન અને વહડદુ એકેડમે ીના શ્રી જય લાખાણી પોતાના વિચારો રજૂ કરશે. બપોરે ૩થી ૬ દરવમયાન શ્રી પારસ બોખરીયા અને સંગીત સરીતા ગૃપ દ્વારા ભજનો રજૂ કરાશે. સંપકક: 07508 346 810.

સ્કાયહિંકની અનવખી અવફર થકાયવલંક ટૂસશ એડડ ટ્રાિેલ્સ દ્વારા 'ગુજરાત સમાચાર'ના સિપે િાચકોને દીપાિવલ અને નુતન િષશ પ્રસંગે હાવદશક શુભકામનાઅો પાઠિે છે. િાચકોનું આ પિશ િધુ આનંદદાયી બને તે માટે તા. ૨૧૧૧-૧૨ પહેલા કૈલાસ માનસરોિર, ચારધામ અને ૧૨ જ્યોતવલિંગની યાત્રાનું બુકકંગ કરાિનાર સિપેને £૨૦૦નું વ્યવિ વદઠ વડથકાઉડટ આપિામાં આિશે. સિપે િાચકોને િેમ્બલી ન્થથત અોફીસે યાત્રા પ્રિાસના વનષ્ણાંત અવનલભાઇ પાસેથી િધુ માવહતી મળી શકશે. સંપકક: 020 8902 3007 અથિા જુઅો જાહેરાત પાન નં. 31.


Turn static files into dynamic content formats.

Create a flipbook