36
www.abplgroup.com
Gujarat samachar - Saturday 10th July 2010
અાભાર દશશન જય શ્રી જલારામ બાપા
જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ જન તો તેને કિીએ જે પીડ પરાઇ જાણે રે... પરદુઃખે ઉપકાર કરે તોયે મન અહભમાન ન આણે રે, એ ભજનથી હદવસની શરૂઆત કરનાર અમારા બાપુજી તેવું જ જીવન જીવ્યા. તેઅો જીવન એવું જીવી ગયા કે ધૂપસળીની જેમ સુવાસ ફેલાવી ગયા. કમોગ એવા કયાગ કે હ્રદયમાં સૌના સમાઇ ગયા. સુખદુ:ખમાં િસતા જ રહ્યાા અને સુવાસ ફેલાવતા ગયા હદવસો જાશે, વષોગ હવતશે પણ તમારી યાદ નહિં ભૂલાય. અગહણત છે ઉપકાર આપના એ કદી હવસરાશે નહિં પ્રેરણાદાયી પથદશગક તમારા હચંધેલા માગગે ચાલીને તમારી યાદ િંમેશા હદલમાં રાખીશું.
સૌમાં 'બાપુજી તરીકે અોળખાતા અમારા પૂજ્ય બાપુજી શ્રી ઠાકરશીભાઇ હિંડોચા વષોોથી મીવાની - કેન્યામાં રહ્યા બાદ યુકે આવી લંડનમાં સ્થાયી થયેલા. અમારા પરમ પૂજ્ય બાપુજી પરષોત્તમ હમિનાના છેલ્લા દેવસે તા. ૧૪-૫-૨૦૧૦ શુક્રવારે તેમના સંસારની જીવનલીલા સંકેલી લઇ હવશાળ લીલીવાડીના દોરને ત્યજી દઇ અંહતમ હવદાય લઇ લીધી. અમારા પહરવાર ઉપર આવી પડેલી આ હવપત્ત વેળાએ અમોને રૂબરૂ મળી, ટેહલફોન, ઇમેઇલ, ટપાલ દ્વારા શોકસંદેશાઅો પાઠવનાર અને સદ્ગતના આત્માની શાંહત અથથે પ્રાથોના, ભજન ધૂન, સત્સંગ કરનાર સવથેનો અમે િાહદોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા પૂ. બાપુજીના આત્માને શાંહત અાપે તેમજ તેમની હચરહવદાયનો આઘાત સિન કરવાની અમને શહિ આપે એવી પરમેશ્વરને પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
સ્વ. શ્રી ઠાકરશીભાઇ હિંડોચા જન્મ: ૭-૬-૧૯૨૦ સ્વગગવાસ: ૧૪-૦૫-૨૦૧૦ Late thakarshibhai hindocha the great soul has departed leaving behind Mrs. Kashiben T. Hindocha (wife) Bharat T. Hindocha (son) Pratibha B. Hindocha (daughter-in-law) Viren T. Hindocha (son) Gita V. Hindocha (daughter-in-law) Bakul T. Hindocha (son) Neeta B. Hindocha (daughter-in-law) Kundan R Vasant (daughter) Rashmi D. Vasanat (son-in-law) Jyotsna V. Sonecha (daughter) Vallabhdas Sonecha (son-in-law) Vibha V. Saujani (daughter) Late Vijay Saujani (son-in-law) Lata R. Popat (daughter) Raju N. Popat (son-in-law) Rakhee Shah (Granddaughter) Mehul Shah (Grand-son-in-law) Reha Kamdar (Granddaughter) Mehul Kamdar (Grand-son-in-law) Amee Radia (Granddaughter) Bhavin Radia (Grand-son-in-law) Grand children: Sonali, Raj, Zoia, Aneka, Vishali, Vinay, Viraj, Amar, Neha, Vishal, Kumar, Amit, Ajit, Anisha. Great Grand children: Raina, Zenya, Romil, Kian. Jai shree krishna.
It is with deep regret that we announce the loss of our beloved father / grand father and great grand father Mr Thakarshibhai Hindocha who passed away on Friday 14th May 2010. He stood by us as a pillar of wisdom and strength in our family. Bapuji was loving, generous, selfless with big heart and had a joyful personality. He was very outgoing, vivacious and loved every one he met. He always wanted the best for us, and worked hard through his life to ensure we got it - from education, to homes to holidays. He loved his grand children and was a friend to all of them. Bapuji's smile will always remind us that he was the 'light of our life' and would want everyone to live their lives to the fullest. Bapuji we know, you will be with us forever through your blessings. The family would like to take this opportunity to thank everyone for their kind thoughts, support and sharing loving memories of our Bapuji.
Kashiben T. Hindocha 020 8930 3698 Bharat Hindocha 020 8204 2228 Email: bharat@pricemann.co.uk Viren Hindocha 020 8204 2228 Email: viren@pricemann.co.uk Bakul Hindocha 020 8325 2595 Email: bakulhindocha@hotmail.com
આભાર દશગન
ભૂલાય બીજું બધું આપના વાત્સલ્યને ભૂલાય નતહ અગતિિ છે ઉપકાર આપના એ કદી તવસરાય નતહ પ્રેરિાદાયી પથદશશક આપ કમશયોગીનાચરિોમાં ધરીએ અમે સૌ ભાવાંજતલ મૂળ વતન બોરીયાવીના ઘણાં વષોો કકસુમુ - કેન્યામાં રિેલા અને યુકે આવી લંડન સ્થાયી થયેલા અમારા પૂ. હપતાશ્રી બાબુભાઇ ચુનીભાઇ પટેલ તા. ૨૯-૬-૨૦૧૦ મંગળવારે દેવલોક પામ્યા છે. તેમની અચાનક હચરહવદાયથી અમારા કુટુંબમાં વાત્સલ્યસભર સ્વજનની ખોટ પડી છે. યુકે આવી પોતાના કુટુંબીજનોને સ્થાયી કરવામાં પોસ્ટ અોકફસમાં અને પોતાના હબઝનેસ કરવા ઘણી મિેનત કરી. ખૂબ જ લાગણીપ્રધાન, િસમુખા, સવો પ્રત્યે સમાનભાવી સ્વભાવના હપતાશ્રી સ્વજનો અને હમત્રોમાં 'ગુરૂભાઇ'ના હુલામણા નામે જાણીતા િતા. આ દુ:ખદ સમયે રૂબરૂપધારી, ટપાલ – ટેહલફોન કે ઇમેઇલ દ્વારા હદલાસો અપોનાર અમારા સવો સગાં સંબંધી તથા હમત્રોનો અમે અંત:કરણપૂવોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા હપતાશ્રીના પૂણ્યાત્માને શાશ્વત શાંહત આપે એજ પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: It is with great sadness and regret to inform you of the sad demise of Mr. Babubhai Chunibhai Patel of Boriyavi, also known to many as Gurubhai, on Tuesday 29th June at 00:30 aged 63, was a loving father of 3 sons Vikesh, Jiten and Binay and a devoted husband of Manjulaben. Gurubhai died of a heart attack. He is also the brother of Manubhai, Santsharan, Kumudben and Sharan Chunibhai Patel (Boriyavi). He arrived from Kisumu Kenya in the late 60's and helped setup the family home then the family business. He ran a post office located in Harlesden with his nephews Anil and Pradip from mid-70's to early 90's, then a shop in Alexandra Palace. The last part of his life moved him to Tottenham. His Funeral was on Saturday 3rd July 2010 at St. Marylebone Crematorium, East End Road, Finchley, London N2. Radhasoami. May God rest his soul in peace. Om Shanti, Om Shanti, Om Shanti.
શ્રી બાબુભાઇ ચુનીભાઇ પટેલ (બોરીયાવી) જન્મ: ૫-૯-૧૯૪૬ (કેન્યા - અાહિકા) સ્વગગવાસ: ૨૯-૬-૨૦૧૦ (લંડન – યુકે)
મંજુલાબેન બાબુભાઇ પટેલ (ધમોપત્ની) પુત્ર: હવકેશ બાબુભાઇ પટેલ, જતીન બાબુભાઇ પટેલ અને હબનય બાબુભાઇ પટેલ ભાઇઅો: મનુભાઇ અને સંતશરણ બહેનો: કુમુદબેન અને શરન ચુનીભાઇ પટેલ ભત્રીજાઅો: અહનલ અને પ્રદીપ િથા સવશ કુટુંબીજનો ના રાધાસ્વામી. 80 The Lindales, Grasmere Road, London N17 0HE Tel: 020 8801 3232 / 0751 88 99 686 Email: vik.patel@mac.com