જીસસ કોલ્સનું સપ્ટેમ્બર મહિનાનું સામયિક ડાઉનલોડ કરો અને ડો.પોલ દિનાકરનના લેખમાંથી આશીર્વાદો પ્રાપ્ત કરવાના સિધ્ધાંતો શીખો. તમને આ સામયિકમાં તમારા ચમત્કારની આશા માટે ઉત્તેજન પ્રાપ્ત થાય તે માટેની સાક્ષીઓ પણ જોશો. જુવાનો, પુરૂષો અને સ્ત્રીઓ માટે પ્રેરણાદાયી લેખો પણ ઉપલબ્ધ છે. આજે જ તમારી પ્રત પ્રાપ્ત કરો અને બીજાઓને પણ તેની માહિતી આપો અને આશીર્વાદિત થાઓ.