Advertisement
The "Patidar Sandesh" user's logo

Patidar Sandesh

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈ-બહેનો માટેનું દર મહિનાની ૧૦ મી તારીખે પ્રકાશીત થતું સમાચાર પત્ર. સને ૧૯૮૦માં જ્ઞાતિના ૪૦ યુવાનો દ્વારા તદ્દન નિઃસ્વાર્થ ભાવે, ચાર પાનાંના નાનકડા ચોપાનીયાંની ૧૦૦૦ નકલોથી શરૂઆત. (૦૧-૦૪-૧૯૮૧). છેલ્લા ૩૯ વર્ષથી, Non-Stop, એક પણ અંકના બ્રેક વિના પ્રસિદ્ધ અને વૈચારિક ક્રાંતિના માધ્યમની અસરકારકતાની નોધ લઈને ભારતીય ટપાલ ખાતાએ તા. ૧૪-૧૦-૨૦૧૧ના રોજ "વિશેષ કવર" પ્રસિદ્ધ કર્યું. હાલમાં સંસ્થાના ૧૪૩ સભ્યો અને ૨૩,૦૦૦+ થી વધુ ગ્રાહકોનું વિશાળ-ભારતભરમાં પથરાયેલુ સામ્રાજ્ય. જ્ઞાતિનાં જ ભાઈ-બહેનો દ્વારા વિભાગો-કટારોનું પ્રકાશન. જ્ઞાતિનાં ભાઈ-બહેનોની સ્વરુચિત કૃતિઓ, લેખો અને વિચારોની અભિવ્યક્તિ માટેનું અસરકારક માધ્યમ. ગ્રાહક સંખ્યા (Life Time Subscribers) તા. ૩૧-૦૭-૨૦૨૦ ના રોજ. અને બીજું ઘણું બધુ...

Publications