Gujarat Samachar

Page 7

ગુજરાત

Gujarat Samachar - Saturday 11th December 2010

લંડન-શિકાગોની સીધી ફ્લાઈટ ટૂંકમાં િરૂ થવાની િક્યતા અમદાવાદ: અમદાવાદને યુ . કે . (લં ડ ન) અને યુ . એસ.એ.(જશકાગો) સાથે િોડતી એર ઇન્ડડયાની સીધી ફ્લાઇટ સે વાઓ બં ધ થતાં અને ક મુ સાફરો ભારે હાલાકીમાં મુકાયા છે. િો કે આ હાલાકીનો અંત ટૂંક સમયમાં આવે તે વા સં કે ત રાજ્યના ટુજરઝમ જવભાગના અગ્રસજચવ જવપુલ જમત્રાએ આપતા િણાવ્યું હતું કે , ‘આ ફ્લાઇટો ટૂં ક સમયમાં િ શરૂ થવાની શક્યતા ઉડ્ડયન મંત્રાલયે દશાષવી છે.’ અહીં સોમવારે યોજાયે લા ટુજરઝમ પરના એક સેજમનારમાં તેમણે િણાવ્યું હતું કે,‘પ્રવાસન અને ઉડ્ડયન ક્ષેત્ર એકમેક સાથે સં ક ળાયે લ ા છે . તે થી હવાઇ સેવાઓ બંધ થાય તો પયષટનને પણ અસર થાય. િો કે જશકાગો અને લંડનની સીધી હવાઇ સેવાઓ બંધ થતા અનેક મુસાફરોની ફજરયાદો વધી હોવાથી રાજ્યકક્ષાના પ્રધાન સૌરભભાઇ પટેલે ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલ સાથે આ બાબતે પત્ર વ્યવહાર કયોષ છે . િે ના િવાબમાં આ સીધી હવાઇ સેવાઓ ટૂંક સમયમાં િ શરૂ કરવાની શક્યતા ઉડ્ડયન પ્રધાન દ્વારા દશાષવવામાં આવી છે.’ જવપુ લ જમત્રાએ વધુ માં િણાવ્યું હતું કે જરજલજીયસ સકકિટના જવકાસ માટે અંબાજી, પાજલતાણા અને દ્વારકામાં

અમદાવાદથી નજીકના ધોળકા ખાતે બનાવાયેલી તાજમહેલની આ પ્રતતકૃતતએ લોકોમાં અનેરું આકષષણ જમાવ્યું છે. ૫૧ ફૂટ ઊંચી આ પ્રતતકૃતત જોતાં આબેહૂબ આગ્રાનો તાજમહેલ હોય તેવું જણાય છે.

એરસ્ટ્રીપના જવકાસ માટે ની કામગીરી હાથ ધરાઇ છે . ઉપરાંત અંકલેશ્વરમાં એરપોટટ ઊભું કરવા માટે િમીનનું સંપાદન કાયષ પણ પૂણષ થઇ ચૂક્યું છે. રાિપીપળા, અંબાજી, ધોળાવીરા અને દહેિમાં પણ એરસ્ટ્રીપ જવકસાવવા ખાનગી મૂ ડી રોકાણને આકષષ વામાં આવશે.

લશ્કરે તોઈબાએ નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડ્યું હતુંઃ શવકકલીક્સનો ધડાકો નવી તદલ્હીઃ સમગ્ર જવશ્વમાં હાહાકાર મચાવનાર જવકકલીક્સ વે બ સાઈટ દ્વારા જાહે ર કરાયે લા ગુ પ્ત દસ્તાવેિોમાં તાિેતરમાં થયેલા ખુ લાસા મુ િ બ ત્રાસવાદી સં ગ ઠન લશ્કરે તોઈબાએ પાકકસ્તાની અને ભારતીયોની મદદથી ગુિરાતના મુખ્ય પ્રધાન નરેડદ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડયું હતું. આ ઘટસ્ફોટથી સમગ્ર ગુિરાતમાં િ નહીં પરંતુ ભારતભરમાં ખળભળાટ મચી ગયો છે. આ જાહે રાતથી ગુ િ રાત પોલીસમાં પણ હલચલ મચી ગઈ છે. કારણ કે ગુિરાત પોલીસને આિ સુધી આ અંગે અમેજરકા કે કેડદ્ર સરકાર તરફથી કોઈ િ માજહતી મળી નથી. તે િોતા

એવો પ્રશ્ન ઊભો થયો છે કે અમેજરકા આ અંગે ચૂપ રહ્યું અને ચૂ પ રહ્યું તો તે ની પાછળનો તેનો શું હેતુ હોઈ શકે. કારણ કે જવકકલીક્સે આ માજહતી અમે જરકન ગુ પ્ત ચર એિડસીઓના દસ્તાવેિો લીક કરીને િ અપાઈ છે. આ કાવતરું ક્યાં અને કેવી રીતે ઘડાયું તેની ઝીણવટભરી તપાસ રાજ્યના ત્રાસવાદ જવરોધી દળ (એટીએસ)ને સોંપવાનો જનણષય ગુિરાતના ડીજીપીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ અજધકારીઓની મીજટંગમાં લેવાયો હોવાનું સૂત્રો િણાવે છે. નરેડદ્ર મોદીના જીવ પર િોખમ હોવાનું બહાર આવતા ભાિપમાં જચંતા ઊભી થઇ છે. િો કે , આ ષડયં ત્ર પર

અમેજરકાએ મૌન સેવ્યું હતું. િેના પર ભાિપે અમેજરકા અને કેડદ્ર પર જનશાન સાધ્યું છે. ભાિપે આ મુ દ્દે ભારત સરકારને પુછ્યું છે કે, આ પ્રકરણને તે કેટલી ગંભીરતાથી લે છે અને શું કાયષવાહી કરશે. જવકકલીક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ગુપ્ત સંદેશા પ્રમાણે ચાલુ વષવે િૂન માસમાં પાકકસ્તાનમાં બેઠેલા લશ્કરના આતં ક વાદીઓએ ભારતમાં રહે લા તે ના સાથીઓ સાથે નરેડદ્ર મોદીને ઉડાવવા સંબંધે ચચાષ કરી હતી. ભાિપના નેતા બલબીર પુંિે સોમવારે સંસદના પજરસરમાં િણાવ્યું હતું કે , મું બ ઈ હુમલાના છ માસમાં લશ્કર ત્રણ મોટા ષડયંત્ર પાર પાડવાની કફરાકમાં હતું.

IF YOU CAN DANCE TO BOLLYWOOD

THEN THIS IS YOUR CHANCE TO STARDOM.

AUDITIONS OPEN India’s leading Dance Reality show is here. Colors announces Season 2 of Chak Doom Doom. And this time the show is for Group Dancers across the world. So if you are a group comprising of 4 or more dancers and can also tap your feet to the Bollywood beat then you’re invited. Start practising, stay tuned, and get ready to get famous.

REGISTER NOW! www.colorstv.in/uk/cdd2

પત્નીને ત્રાસ આપતા પતતની લંડનથી અમદાવાદ આવતા જ ધરપકડ કરવામાં આવી અમદાવાદ: અમરાઈવાડીમાં રહેતા ગોમતીબેન સાથે પાંચ વષષ પૂવવે પારસ સોસાયટીમાં રહેતા જિજ્ઞેશ પ્રજાપજતનાં લગ્ન થયાં હતાં. દોઢ વષષ પૂવવે જિજ્ઞેશભાઈએ લંડન િવા માટે રૂ. દોઢ લાખની માગણી કરી હતી અને ત્યારબાદ દાગીનાની પણ માગણી કરી અવારનવાર શારીજરક-માનજસક ત્રાસ આપતા હતો તે વો આક્ષે પ ગોમતીબે ને કયોષ હતો. અખબારી અહેવાલ અનુસાર આ પછી જિજ્ઞેશભાઇ દોઢ વષષ પહેલાં િ લંડન િતાં રહ્યાં હતા અને ત્યારબાદ ગત જાડયુઆરીમાં ગોમતીબેને ઓઢવ પોલીસ મથકે પજત સજહત સાસજરયાઓ જવરુદ્ધ શારીજરક-માનજસક ત્રાસની ફજરયાદ નોંધાવી હતી. સ્ટુડડટ જવઝા ઉપર લંડન ગયેલા જિજ્ઞેશને પકડવા ઓઢવ પોલીસ કવાયત કરતી હતી. પરંતુ તે લંડન હોઈ શક્ય ન હતું. તાિેતરમાં ૧૫ જદવસ પૂવષ જિજ્ઞેશ પ્રજાપજત લંડનથી પરત અમદાવદા આવ્યાની બાતમી મળતા ઓઢવ પોલીસે જિજ્ઞેશની ધપરકડ કરી કાયદેસરની કાયષવાહી હાથ ધરી હતી. જિજ્ઞેશના માતા-જપતા ઓસ્ટ્રેજલયા ખાતે રહેતાં હોવાનું પોલીસે િણાવ્યું છે.

તુલસી પ્રજાપતત એન્કાઉન્ટર કેસમાં અતમત શાહ સામે સીબીઆઇએ તપાસની માગ કરી નવી તદલ્હી: તુલસીરામ પ્રજાપજત નકલી એડકાઉડટર કેસમાં ગુિરાતના ભૂતપૂવષ ગૃહપ્રધાન અજમત શાહની ભૂ જમકા તપાસવા માટે સીબીઆઈએ સુ પ્રીમ કોટટ ની પરવાનગી માગી છે. શોહરાબુદ્દીન નકલી એડકાઉડટરની તપાસનો આખરી અહે વાલ સુ પ્રીમમાં રિૂ કરતાં સીબીઆઈએ આ માગણી કરી હતી. સીબીઆઈએ શંકા વ્યક્ત કરી હતી કે તુલસી શોહરાબુદ્દીન કેસનો નિરે િોનાર સાક્ષી હતો તેથી અજમત શાહ તેના એડકાઉડટરમાં સંડાવાયેલા હોઈ શકે. અને બંને કેસ િુદા ચલાવવાથી આરોપીઓ છટકી િશે. સીબીઆઈએ ૨૦મી જડસેમ્બર અને ૩૧મી જડસેમ્બર ૨૦૦૬ વચ્ચેના પૂવષ પ્રધાનના ટેજલફોન કોલમાં ચકાસણી કરવામાં આવ્યા બાદ ૨૮મી જડસેમ્બર ૨૦૦૬ના જદવસે તુલસીરામ પ્રજાપજતની હત્યા કરવામાં શાહની સંડોવણી અંગે શંકા વ્યક્ત કરી છે.

7


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.