Gujarat Samachar

Page 37

સંસ્થા સમાચાર 37

Gujarat Samachar - Saturday 11th December 2010

સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી (યુકે)ના ઉપિમે ૧૫ મડસેમ્બર, બુધવારે સરદાર મનવાયણ મદન મનમમત્તે સાંજે ૭.૩૦ વાગ્યે શ્રધ્ધાંજમલ અને ભજન સંધ્યાનું અાયોજન કરવામાં અાવ્યું છે. થથળ: બ્રેડટ ઇસ્ડડયન એસોમસએશન, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી. સરદાર પટેલને થમરણાંજમલ, ભજન અને રાષ્ટ્રગીત બાદ શાકાહારી ભોજન પીરસવામાં અાવશે. l શ્રી જલારામ મંમદર, ગ્રીનફડડ ખાતે ૯ મડસેમ્બર, ગુરૂવારે સાંજે ૮ થી ૯-૩૦ શ્રી જલારામ માતૃસેવા મંડળ (વાલજીભાઇ દાવડા અને પમરવાર) તરફથી ભજન, ૧લી જાડયુઅારી શમનવારે સવારે ૧૧ થી ૬.૦૦ દરમમયાન હનુમાન િાલીસા, બુધવારે ૨૬ જાડયુઅારીએ ગણતંત્ર મદનની ઉજવણી કરાશે. કાયયિમના યજમાન બનવા માટે સંપકક: અસ્થમતાબેન મશરાણી 0208 868 4536 l શ્રી મજજ્ઞાસુ સત્સંગ મંડળ તથા પૂજય રામબાપાના સામિધ્યમાં ૧૨ મડસેમ્બર, રમવવારે સવારે ૧૧ થી ૫ શ્રી ૧૦૮ હનુમાન િાલીસા મહાયજ્ઞનું અાયોજન કરવામાં અાવ્યું છે. થથળ: બ્રેડટ ટાઉન હોલ, બીજા માળે, મમટીંગ રૂમ્સ, ફોટટી લેન, વેમ્બલી. કાયયિમના અંતે મહાિસાદ. અા મહાયજ્ઞના થપોડસરર િભાબેન ભગત અને પમરવારજનો છે. વધુ મવગત માટે સંપકક: 0208 459 5758; 07973 550 310. l ભારતીય મવદ્યાભવનના ઉપક્રમે રમવવાર, ૧૯ મડસેમ્બરે સાંજે ૪-૦૦ વાગે શ્રી જેમ્સ માર અાયોમજત ભવનનો મિસમસ વામષયકોત્સવ ઉજવાશે. જેમાં સૌને અામંત્રણ પાઠવાયું છે. સંપકક ભવન: 0207 381 3068 l અાદ્યશમિ માતાજી મંમદર (અકસબ્રીજ) ખાતે ૧૨ મડસેમ્બર રમવવારે બપોરે ૩.૦૦ વાગે યોગ મશક્ષક શ્રી શૈલેષભાઇ ગોમહલ દ્વારા ૧૫ મમમનટ યોગ શીખવ્યા બાદ ૩.૧૫ થી ૫.૩૦ વાગ્યા સુધી ભજન કકતયન થશે. શ્રી બુધ્ધેવ કંસારા, સુભાષભાઇ શમાય તથા અડય કલાકારો ભજનો રજૂ કરશે. થથળ: ૫૫ હાઇથટ્રીટ, કાઉલી, મમડેક્સ,UB8 2DX. કાયયિમના અંતે અારતી બાદ િસાદ. સંપકક: 07882 253 540 l શ્રી મહન્દુ કોમ્યુમનટી સેન્ટર (બમાંિગહામ)માં િાલતા અાનંદ મમલન કેડદ્ર તરફથી તા.૨૧.૧૧.૨૦૧૦, રમવવારના રોજ શ્રી લક્ષ્મીનારાયણ મંમદરમાં ધામધૂમથી તુલસી મવવાહ યોજાયો હતો. એ િસંગે વોલસોલના શ્રી રામમંમદરેથી શ્રીકૃષ્ણ ભગવાનની મૂમતય લઇને જાન અાવી હતી.

શ્રધ્ધાંજલલ સભા

l

અવસાન નોંધ lખેડા

મજલ્લાના કરમસદના મૂળવતની અને મોમ્બાસા-કેડયામાં વષોય સુધી રહી હાલ હેડડનમાં રહેતા શ્રી જયંમતભાઇ ઇશ્વરભાઇ પટેલ તા.૫-૧૨-૨૦૧૦, રમવવારના રોજ દેવલોક પામ્યા છે. સંપકક ભાનુભાઇ 0208 203 3871, સુઝી 0208 203 4087. l નવનાત વમણક એસોમસએશનના ભુતપૂવય વાઇસ િેમસડેડટ શ્રી શાંમતલાલ દીપિંદ કોઠારીનું રમવવાર તા.૫ મડસેમ્બર '૧૦ના રોજ લંડન ખાતે ૮૮ વષયની વયે દુ:ખદ મનધન થયું છે. સંપકક: 0208 902 6502. # ! . + # ' 2 - ; / : 1$ ;. !43 1 ! : . + - *1)+ 3 1 1 . + - + ( 4 : % 1% - 1 # ! . + # -

1$ ;. - + 0 & 2 .2 + / 77 - 78 ! + 1 1 - + / 78 66 - 7 66 ; + 3 1 !+2 / 9 - 76 '/ ;"# !+ / 1 # + + + "1 1

Asian Funeral Services

Serving the Asian Community 346 - 354 Foleshill Road, Coventry CV6 5AJ

0247666 5676

' 0 1 1 -, % !2 35

ખેડા સ્થથત ભગવતી શ્રી મેલડીમાના ઉપાસક પૂજ્ય માડી (શ્રી ભોગીલાલ શાંમતલાલ પંિાલ)નાં ધમયપત્ની અ.સૌ. ઇડદીરાબેન (ભગવતીબા) ૧૫ સપ્ટેમ્બરના રોજ ૫૫ વષયની વયે કૈલાસવાસી થતાં યુ.કે. તથા લેથટરસ્થથત શ્રી મેલડી મા પમરવાર દ્વારા એક શ્રધ્ધાંજમલ સભાનું અાયોજન કરવામાં અાવ્યું છે. લેથટરના શ્રી મબપીનભાઇ પટેલ તથા લંડન-ટૂટીંગ સ્થથત શ્રી પરેશભાઇ વી. પટેલ અાયોમજત અા શ્રધ્ધાંજમલ સભામાં હેરો સ્થથત શ્રી મસધ્ધાશ્રમ શમિ સેડટરના ગુરૂજી ડો. રાજેશભાઇ પરમાર અને એમનું સત્સંગ મંડળ ભજન-ધૂન રજૂ કરશે. અા િસંગે ખેડાથી પૂજય જયમાડી પણ ખાસ ઉપસ્થથત રહેશે. થથળ: ધ જંગલ કલબ, ૨૧ િેકેટ્સ રોડ, લેથટર. કાયયિમના અંતે ભોજન િસાદ. વધુ મવગત માટે સંપકક મબપીનભાઇ 01162 532069.

અાજની સી.બી. લાઇવની સાંજ દશશકો સંગ દર ગુરૂવારે રાત્રે ૭-૦૦ કલાકે MATV Sky-793 પર

લિસમસ અને ન્યુ યર ઇવની ધમાકેદાર ઉજવણી એસેક્સના રોમફોડિ મવથતારના મસટી પેવેમલયન ખાતે મિસમસ ઇવ (૨૪ મડસેમ્બર) અને ડયુ યર ઇવ (૩૧ મડસેમ્બર) નાઇટના યાદગાર મ્યુઝીકલ શોનું અાયોજન કરવામાં અાવ્યું છે. ૨૦ વષયથી લોકમિય બનેલ મવશ્વનું સૌથી શ્રેષ્ઠ ભાંગડા ગ્રુપ "શીન" દેશી કલ્િર શાઁક મહડદી કફલ્મજગતના મવખ્યાત પાશ્વગાયક મોહમ્મદ રફીના યાદગાર ગીતો રજૂ કરશે. મિસમસની ખાસ વેજ-નોનવેજ વાનગીઅો સાથે મમલેમનયમ શ્યૂટમાં સંગીતની મોજમથતી માણી શકશો. અા ઉપરાંત ૩૧મી મડસેમ્બરે (ડયુબ યર ઇવ)ની સાંજે વરોમનકા, મરશી રીિ, અબ્બાસ હસન, તાશા ટાહ, એિ. ધામી, મુમઝી એડડ રોમી સાથે ધમાકેદાર સંગીતભરી શામ સાથે નવા વષયને વધાવો. થથળ: મસટી પેવેમલયન, કોલીયસય રોવ રોડ, કોલીયસય રોવ, રોમફોડિ. મટકકટ બુકીંગ માટે સંપકક: 0208 924 4000.

શુભ લગ્ન કામડિફ સ્થથત ડો. મહેડદ્રભાઇ તથા ડો. કલ્યાણીબેન નાથદ્વારાવાળાના સુપુત્ર મિ. જય (લવ)ના શુભલગ્ન શ્રી દીપકભાઇ તથા મિતીબેન િંદારાણાની સુપુત્રી મિ. તેજલ સાથે ૧૫ મડસેમ્બર, બુધવારે વડોદરા ખાતે મનરધાયા​ાં છે. નવદંપમતને ગુજરાત સમાિાર પમરવારની શુભેચ્છા. Losing a loved one is a traumatic time

¢

¢

We operate from our modern and fully equipped premises on Mollison Way in Edgware

THURSDAY: 7:00 PM ગયા ગુરૂવારે પાવર કટને કારણે સી.બી.લાઇવ પ્રોગ્રામ પ્રસ્તુત થઇ શક્યો ન હતો એ માટે દશશક મમત્રોની ક્ષમાયાચના. જાહેર જનતાની માંગને ધ્યાનમાં રાખી અા વખતનો કાયશક્રમ MATVના દશશકો માટે રાખવામાં અાવ્યો છે. દશશકો એમના મવચારો અને સંવાદોની અાપ-લે સી.બી. સાથે કરી શકશે. (ગુજરાતીમાં બોલવાની તકલીફ હોય તો મહન્દી, અંગ્રેજીમાં પણ વાતાશલાપ કરી શકશો). MATVનો લોકમિય કાયયિમ સીબી લાઇવ જુઅો અને જોવાની મમત્રોને ભલામણ કરો. સમગ્ર મવશ્વમાં કોઇ પણ થથળે MA TV પર સીબી લાઇવ કાયયિમનું જીવંત િસારણ ઇડટરનેટ દ્વારા TVU Player Channel 75203 ઉપર જોઇ શકાય છે. TVU Player ડાઉનલોડ કરવા માટે જુઅો વેબસાઇટ

www.tvunetworks.com આપના મંતવ્યો આજે જ 'ગુજરાત સમાચાર'ને લખીને મોકલી આપો. કાયશક્રમમાં આપ પણ ફોન કરીને આપનો અવાજ રજૂ કરી શકો છો : ટેલી. નં. 020 8963 1001

Our comprehensive service includes:-

Large prayer room (Mandir) for performing the Funeral Rites or for paying the last respects All religious rites and wishes respected and administered Modern, fully equipped washing & dressing facilities Priest for final rites arranged Funeral ceremony items provided Repatriation arranged at short notice Horse drawn carriages arranged Sanjay Shah and Bharat Shah are the first & foremost Indian Funeral Directors in England serving the Asian community since 1984. For an efficient & professional service, contact either

Bharat Shah,Sanjay Shah, Neeta Shah, Alka Shah or Rashmi Doshi on

020 89 52 52 52

Asian Funeral Service " "

#

INDIAN FUNERAL DIRECTORS

44 South Parade, Mollison Way, Edgware, MIDDX. HA8 5QL Email: info@indianfuneraldirectors.co.uk www.indianfuneraldirectors.co.uk

24 Hours Mobile: 0777 030 66 44

"

"

$

! %

Call us at anytime for a complete package price UK’s leading funeral directors at your service...

!

A division of the Heart of England Co-operative Society Ltd.

)& )" & &* ' * (# ,#) )" & && " ( #)& $& ! ' ' #& " ,#)& #! ! # ( )" & ( ! ' # )( #& ( ' # )! "( ( #" $ &! (( " & #)' & ( ' " + ' ' & '$ ( " ! " '( & #&' & +" && && " & %) & # &" ) , %) $$ + ' " " & '' " ( ' & , & &##! #& $ & #&! " ( )" & ( ' #& #& $ , " )" & & !#", ( !' $&#* & '( && " #& $ & #&! " '( & ( ' $ (& ( #" ' &* ' (# " &#! ", $ &( # ( +#& ' ' '$ &' " " "

# " ,#)& " & '( & " $ ' #"( (

, ( " + " # " & '(&,

#& #& !#& " #&! ( #"

'( & '$ ('

"

,)/1'

"(-%,(7

$11/6

$22(7

8 $341'$7 $.' 4.'$7 4.(1$,2 8 /12( 1$6. 4.(1$, 8 ,/6(12 8 (0$31+$3+/. #

/43*$,,

7/3+

0+&(1

*/412 2(15+&( #


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.