Gujarat Samachar

Page 22

22

હાસ્ય દરબાર

Gujarat Samachar - Saturday 11th December 2010

‘જામી’ નજરે

હળવી ક્ષણોએ... મંગુએ ચંગુને પૂછયુંઃ બોલ યાર, આખી જિંદગી કોણ આપણને સાથ આપી શકે? પત્ની‌કે િેજમકા? ચંગુઃ આમ તો બન્ને સાથ આપે, પણ િો બન્નેને એકબીજા જવશે ખબર પડી જાય તો બન્નેમાંથી એક પણ નહીં. • દીકરીઃ મમ્મી, આિે એક ખુ શ ખબર લાવી છું. મમ્મીઃ એવું તે શું છે કે તારા મોં પર આટલી ચમક છે? દીકરીઃ મમ્મી, હું મા બનવાની છું. મમ્મી અવાચક થઈ ગઈ. કુંવારી દીકરી મા બનવાની છે અને પાછી આટલી ખુશ પણ થાય છે? મમ્મીઃ નાલાયક, બેશરમ. એક તો મોં કાળું કરીને આવી ને પાછી ખુશ થાય છે? દીકરીઃ હાવતો મમ્મી, તેં િ તો કહેલું કે પહેલાં હું કંઈક બની જાઉં પછી િ તું મારાં લગ્ન કરીશ. • મહેશ અને રમેશ ઘણા જદવસ પછી મળ્યા. રમેશના એક કાનમાં ઇયરજરંગ હતી. એ િોઈને મહેશને નવાઈ લાગી. તેણે પૂછયું, ‘યાર, તું તો કેટલો જસમ્પલ હતો. હવે તો કાનમાં બુટ્ટી પહેરીને વરણાગી થવા લાગ્યો છેને?’ રમેશે ખાસ ઉત્સાહ જવના કહ્યું, ‘હા’. હજી મહેશની ઉત્સુકતા શમતી નહોતી એટલે પૂછયું, ‘ક્યારથી તું આ ઇયરજરંગ્સ કાનમાં પહેરવા લાગ્યો?’ રમેશે કહ્યું, ‘જ્યારથી મારી પત્ની પંદર જદવસ જપયર રહીને પાછી આવી છે ત્યારથી.’ મહેશે પૂછયું, ‘પત્નીના જપયરથી આવવા સાથે આ ઇયરજરંગ્સને શું લેવાદેવા?’ જનસાસો નાખતાં રમેશે કહ્યું, ‘તે પાછી આવી એ જદવસે મારા બેડરૂમનો પલંગ ખંખેરતાં તેને આ ઇયરજરંગ મળી હતી.’ • લેડી ડોક્ટર ચંપાએ તેના જિજનકની બહાર

‘બુજજ ખલલફા’માં ભારતીયોનું રાજ

માત્ર ૧૦૦૦ ડોલરનું ‘એગ હાઉસ’

દુબઈઃ દુબઇમાં આવેલા જવિના સૌથી ઊંચા ટાવર ‘બુિમ ખજલિા’માં સંપજિ ખરીદનારાઓની યાદીમાં સૌથી ટોચ પર ભારતીયો છે. આ ગગનચુંબી ઇમારતનું ઓપજનંગ થયું ત્યારથી અત્યાર સુધીમાં સાત મજહનાના સમયગાળામાં ભારતીયોએ ૭.૯ જમજલયન ડોલરની ફકંમતની િગ્યા ખરીદી છે. અજભનેત્રી જીવનસાથી જશલ્પા શેટ્ટીને અહીં એક એપાટટમેડટ ભેટ આપનારા લંડન સ્વથજત એનઆરઆઇ જબઝનેસમેન રાિ કુડદ્રા સજહત ૧૦૦ માળના આ ટાવરમાં જમલકત ખરીદનારા ભારતીયોમાં વથાજનક જબઝનેસમેન બી.આર. શેટ્ટી અને ડાનૂબે ગ્રુપના ચેરમેન જરઝવાન સિનનો સમાવેશ થાય છે. બી.આર. શેટ્ટીએ આખો ૧૦૦મો માળ ખરીદી લીધો છે. શેટ્ટી અબુ ધાબીની ડયુ મેજડકલ સેડટર ગ્રુપ ઓિ કંપનીઝના મેનેજિંગ જડરેક્ટર અને સીઇઓ છે. અહેવાલમાં િણાવ્યું છે કે જવિ હિુય આજથમક મંદીમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે ભારતીયોએ જવિના સૌથી ઊંચા આ ટાવરમાં ૭.૯ જમજલયન ડોલરનું રોકાણ કયુ​ું છે. તે પછી બીજા ક્રમે વથાજનક યુએઇના નાગજરકોનો આવે છે. િેમણે આ ટાવરમાં ૨.૬૨ જમજલયન ડોલરની સંપજિ ખરીદી છે.

બૈજિંગઃ ચીનના એક ઓફિસ કમમચારીએ ઇંડા આકારનું ટચૂકડું, પરંતુ સાંકડું મોબાઇલ ઘર બનાવ્યું છે અને તે કામની શોધમાં બૈજિંગ આવતા હજારો વસાહતીઓને પોસાય તેવો આશ્રય આપવામાં આશીવામદ સમાન નીવડશે તેવું મનાય છે. ચીનની રાિધાનીમાં ગયા મજહને િજત મીટર સરેરાશ ૨૯૩૪ ડોલરના ઊંચા ભાવે મકાન વેચાયા હતા તેની સરખામણીએ ઓફિસ કમમચારી દાઈ હેઈિેઈએ બનાવેલા ટચૂકડા મોબાઇલ ઘરે ઇડટરનેટ પર ધૂમ મચાવી છે.

પાન-૨૩નું ચાલુ

રદ થઈ હોવાથી એનઆરઆઈ ભારતમાં ૧૮૧ જદવસથી વધુ રહે અથવા ૬૦ જદવસથી વધુ તથા અગાઉના ૪ વષમમાં ૩૬૫ કે વધુ જદવસ ભારતમાં રહ્યા હોય તો તે નોન રેજસડેડટ નજહ ગણાય અને તેથી તેની એિસીએનઆરનું વ્યાિ ભારતમાં ટેક્સ પાત્ર થશે. ૩. આ એક ગંભીર બાબત છે કારણ કે હાલમાં એનઆરઆઈ વ્યજિઓની કુલ ૧૪.૭૫ જમજલયન ડોલસમ િેટલી એિસીએનઆર જડપોઝીટો ભારતની જવજવધ બેંકોમાં િમા છે કારણ કે એિસીએનઆર િમા કરવા માટે ‘િેમા’ કાયદા હેઠળ િે એનઆરઆઈ ‘પસમન રેજસડેડટ આઉટસાઈડ ઈસ્ડડયા’માં ગણાતા હોય તે જડપોઝીટ રાખી શકે છે. ૪. હવે િો તા. ૧-૪-૨૦૧૦થી િે વ્યજિ ૬૦થી વધુ જદવસ ઉપરાંત અગાઉનાં ૪ વષમ દરજમયાન ૩૬૫ કે વધુ જદવસ ભારતમાં રહેલા હોય તો જ્યારે ભારતના વ્યાિદર જવિમાં મળતા વ્યાિ સમાન િ હોય ત્યારે તે વ્યજિ ભારતમાં ટેક્સ ભરવાને બદલે જડપોઝીટ ભારત બહાર લઈ જાય તે વવાભાજવક છે. ૫. એક રસિદ વાત એ છે કે આ િ વ્યજિ ભારતમાં વ્યાિ ઉપર ટેક્સ ભરવા પાત્ર થાય છે ત્યારે ભારતની િ બેંકની જસંગાપોર, બહેરીન કે દુબઈના ઓિશોર શાખામાં જડપોઝીટ રાખે તો વ્યાિ કરમુિ િ રહે છે.

ડાયરેક્ટ ટેક્સ કોડ....

ફોરેન કરન્સી નોન રેજસડેન્ટ (એફસીએનઆર) વ્યાિ એ) ઈન્કમટેક્સ એક્ટ હેઠળ કરમુજિ ૧. હાલ ઈડકમટેક્સ એક્ટ હેઠળ એિસીએનઆર ડીપોઝીટનું વ્યાિ નોન રેજસડેડટ અથવા રેજસડેડટ બટ નોટ ઓડડીનરી રેજસડેડટ વ્યાખ્યામાં આવરાતાં એનઆરઆઇ માટે કરમુિ છે. ૨. િેથી એનઆરઆઇ વતમમાન વષમમાં ૧૮૧ અથવા ઓછા જદવસ ભારતમાં રહે તો તેની એિસીએનઆર ડીપોઝીટનું વ્યાિ કરમુિ ગણાય છે. ૩. ૧૮૧ જદવસથી વધુ રહેતાં એનઆરઆઇ પણ અગાઉનાં ૧૦ પૈકી ૯ વષમ નોન રેજસડેડટ હોય અથવા અગાઉનાં ૭ વષમમાં ૭૩૦ જદવસથી ઓછું ભારતમાં રહ્યા હોય તો પણ વ્યાિ કરમુિ ગણાય છે. બી) ડીટીસી હેઠળ એફસીએનઆર વ્યાિ માફી ૧. ૧લી એજિલ, ૨૦૧૨થી િે એનઆરઆઈ ‘નોન રેજસડેડટ’ની વ્યાખ્યામાં હેઠળ નજહ આવતા હોય તેમણે એિસીએનઆર વ્યાિ ઉપર ટેક્સ ભરવા અથવા જડપોઝીટ ભારત બહાર લઈ િવા તૈયાર રહેવું પડશે. ૨. ડીટીસી હેઠળ ‘આર બટ એનઓઆર’ વ્યાખ્યા

૨૪ વષમના દાઈએ છ ચોરસ મીટરનું આ ઘર બનાવ્યું છે, કારણ કે તેને પાટનગરમાં ઘર ખરીદવાનું કે ભાડે રાખવાનું પોસાય તેમ ન હતું. દાઈનું નવું ઘર તેને બધો ખચમ ગણતાં ૧૦૦૦ ડોલરમાં પડ્યું હતું અને તે બે મજહનાથી આ ઘર રહે છે. િોકે તેના ‘અેગ હાઉસ’નું એક માત્ર ઉધાર પાસું છે કે તેમાં ટોઇલેટ નથી. દાઈએ તેના જપતરાઈ પાસેથી ઉછીના નાણાં લઈને સાઉથ-ઇવટ હુનાન િાંતમાં આવેલા તેના ગામમાં આ ઘર બનાવ્યું હતું. આ પછી દાઈએ

ઊભેલા ચંગુને પૂછયુંઃ તમે રોિ સવારે અહીં ઊભા રહીને વત્રીઓને કેમ તાકતા રહો છો? ચંગુ બોલ્યોઃ ડોક્ટરસાહેબ, તમે િ તો બોડટ પર લખ્યું છે કે વત્રીઓને િોવાનો સમય સવારે ૯થી ૧૧ વાગ્યાનો છે. • એક માણસના નવાં-નવાં લગ્ન થયેલાં એટલે તે ઓફિસ છૂટવાની રાહ િોતા બેસી રહેતો. તેને ઘરે િવાની બહુ ઉતાવળ રહેતી. ઓફિસના લોકો તેને ચીડવતા. દસ વષમ પહેલાં પરણી ચૂકેલા એક જસજનયરે પૂછ્યું, ‘તને ઘરે િઈને શાની વધુ ઈડતેજારી રહે છે?’ નવપજરજણત યુવાને કહ્યું, ‘હું િેવો ઘરે પહોંચું છું ત્યારે પત્ની મને ભેટીને અને ફકસ કરીને વવાગત કરે છે જ્યારે મારું નવું પપી હિુ દોવતી બરાબર ન થઈ હોવાથી િોરિોરથી ભસે છે.’ પેલા જસજનયરે કહ્યું, ‘હજી નવાં લગ્ન છે એટલે બરાબર છે, બે-ચાર વષમ પછી ઘરે િઈને િોઈશ તો નજારો એકદમ જવરુદ્ધ હશે. તારા પપી અને પત્નીનો રોલ જરવસમ થઈ ગયો હશે.’ • એક યુગલ વચ્ચે રોિની િેમ ચકમક ઝરી હતી. પજત કહે, ‘તમે બૈરાંઓ ખાલી બોલો છો કે હું તમને િેમ કરું છું અને તમારા જસવાય કોઈની સાથે નહીં રહી શકું. પણ રોિેરોિ ઝઘડીને તું મારું અડધો શેર લોહી પી જાય છે. આમ ને આમ એક જદવસ મને હાટટ એટેક આવી િશે અને તું િોતી રહી િઈશ. પછી રહેિે તને િેના પર વધારે િેમ હોય તેની સાથે.’ પત્ની કહે, ‘તમને કંઈ પણ થાય તો હું િરી લગ્ન કરવાનું જવચારી પણ નથી શકતી.’ પજત ચહેરા પર ચમક સાથે કહે છે, ‘ખરેખર, તું મને એટલો િેમ કરે છે?’ પત્ની કહે, ‘ના, પરણ્યા પછી મને સમજાઈ ગયું છે કે બધા પુરુષો તમારા િેવા િ હોય છે. એકની એક ભૂલ બીજી વાર કરું એટલી મૂરખ હું નથી.’

આ ઘરને બૈજિંગ પહોંચાડ્યું. તેણે શરૂમાં કંપનીની ઓફિસ બહારના િાંગણમાં આ ઘર મૂક્યું હતું, પણ પછી કંપનીએ તેને ખસેડી લેવા આદેશ આપ્યો હતો. આ ઘરમાં એક મીટર પહોળો પલંગ અને વોજશંગ માટેની સુજવધા છે. તે મુખ્યત્વે બામ્બૂ અને વેર તથા ઘાસનાં ભૂસાથી ભરેલી શણની થેલીઓથી બનેલું છે, પરંતુ તેમાં ટોઇલેટ નથી. દાઈ કહે છે, ‘જ્યારે વસંત ઋતુ આવશે ત્યારે મારા ઘરમાં

૬. જ્યારે એનઆરઆઈ જડપોઝીટનું વ્યાિ એનઆરઆઈ ૩૬૫ જદવસ પણ ભારત રહે, પરંતુ ભારત વથાયી થવા ન આવ્યા હોય તો પણ કરમુિ રહે છે ત્યારે એિસીએનઆર જડપોઝીટનું વ્યાિ ઉપર મુિબ કરપાત્ર થાય તેવા કાયદા ઘડવાનો સરકારનો આશય િ ન હોઈ શકે અને આ ડ્રાફ્ટમેનની ભૂલ હોઈ શકે છે, પરંતુ કાયદાની કલમમાં તો લખેલું િ વંચાય. તેથી આ બાબત એનઆરઆઇ વ્યજિગત તથા એસોજસએશન દ્વારા નાણાં મંત્રાલયને સબળ રિૂઆત કરે તે અત્યંત િરૂરી છે. સાથોસાથ એનઆરઆઈ વ્યાિ, એિસીએનઆર વ્યાિ તથા જવિ આવકની કરમુજિ માટે ૩ િુદી શરતો તથા જનયમ હોય તે પણ સુસગ ં ત નથી િ. તેથી તે બાબત પણ એનઆરઆઇ વ્યાિની મુજિ ‘િેમા’ના કાયદા હેઠળ ‘પસમન રેજસડેડટ આઉટસાઈડ’ને આપવામાં આવેલ છે તે િ વ્યાખ્યા એિસીએનઆર વ્યાિ તથા વૈજિક આવક બાબત પણ અપનાવે તે િરૂરી છે તથા તે એક રીતે ડીટીસી ‘િેમા’ની વ્યાખ્યા સમાન તથા ઐક્યતાવાળી બનશે. જવિભરમાં જબનરહેવાસીની વ્યાખ્યા ૧૮૧ જદવસના રહેઠાણ સાથે સંલગ્ન છે. હાલના િ ઈડકમટેક્સ એક્ટ હેઠળ પણ આ જનયમ છે.

ઘાસ ઉગશે.’ તેનું કહેવું છે કે આનાથી બચેલા પૈસાનો ઉપયોગ તે રોિ સ્વવજમંગ અને સોના બાથ માટે કરે છે. તેના લગ્ન માટે પૈસા બચાવવા તેના મા-બાપ સખત મહેનત કરી રહ્યા છે, પરંતુ તેઓને ખબર નથી કે બૈજિંગમાં એપાટટમેડટ ખરીદવા માટે િરૂરી નાણાં ભેગાં કરવા તેમને ૩૦૦ વષમ કામ કરવું પડે.

સાથોસાથ યુકન ે ા ઈડકમટેક્સમાં પણ ૧૮૧ જદવસનો જનયમ લાગુ પડે છે. ભારતની યુકે તથા યુએસએ સાથેની ડબલ ટેક્સ ટ્રીટીમાં પણ ૧૮૧ કે ઓછા જદવસ ભારત કે અડય દેશમાં રહેતી વ્યજિને નોન રેજસડેડટ ગણવામાં આવે છે. અંતમાં એટલું કહી શકાય કે ડીટીસી-૨૦૧૦નો ઉદ્દેશ ટેક્સ બાબતના કાયદામાં સરળતા, ઐક્યતા તથા સુધારા લાવવાનો છે. જવિભરમાં ટેક્સના કાયદા સરળતા, સમાનતા તથા ડયાયધમમના આધાર ઉપર બનાવવામાં આવે છે ત્યારે ડીટીસીમાં એનઆરઆઈની ૩ જવજવધ આવક બાબત િુદી િુદી શરતોને બદલે એકસમાન શરત હોવી િરૂરી છે અને તેથી એિસીએનઆર વ્યાિ તથા વૈજિક આવક પણ એનઆરઆઈ વ્યાિમુજિની િેમ ‘િેમા’ હેઠળ ઠરાવાતાં એનઆરઆઈ િે ‘પસમન રેજસડેડટ આઉટસાઈડ ઈસ્ડડયા’ ગણાય તેવા વ્યજિને આપવી િોઈએ, નહીં તો ભારત કુટબ ું , લગ્નસંબધ ં ી, જાત્રા, મેજડકલ સવલત તથા કુટબ ું ને મળવા આવતાં તથા ૬૦થી વધુ જદવસ ભારતમાં રહેતા એનઆરઆઈને એિસીએનઆર જડપોઝીટ ઉપાડવી આવશ્યક બનશે. (વાચકો, આપના પ્રશ્નો ‘ગુજરાત સમાચાર’ અથવા rajesh@femaonline.com પર મોકલશો. ફોનઃ ૯૧-૨૮૧-૨૪૫૩૩૬૭)


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.