Gujarat Samachar

Page 20

20

રમતગમત

Gujarat Samachar - Saturday 11th December 2010

ન્યૂઝીલેન્ડ ત્રીજી વન-ડેમાં પણ હાયયું વિકેટ વર્ડડ કપ-૨૦૧૧ઃ ૧૪ ટીમ, ૪૯ મેચ ભારતનો ૩-૦થી શ્રેણી વવજય વડોદરા, જયપુરઃ ભારતે વિજયકૂચ આગળ ધપાિતા જયપુર અને િડોદરામાં પણ મહેમાન ન્યૂઝીલેન્ડને હરાિી પાંચ મેચની િન-ડે શ્રેણી ૩૦થી જીતી છે. આ સાથે ગૌતમ ગંભીરે િન-ડે ટીમની કેપ્ટનશીપ સંભાળ્યાની પ્રથમ શ્રેણીમાં જ વિજયપતાકા લહેરાિ​િાની વસવિ મેળિી છે. િડોદરામાં પાંચ વડસેમ્બરે ભારતે પ્રિાસી ન્યૂઝીલેન્ડને નિ વિકેટે હરાવ્યું હતું. ભારતીય બોલરે ન્યૂઝીલેન્ડનો દાિ ૨૨૪ રનમાં સમેટ્યો હતો. ભારતે કેપ્ટન ગૌતમ ગંભીરના શાનદાર અણનમ ૧૨૬ અને વિરાટ કોહલીના અણનમ ૬૩ રનથી માત્ર એક વિકેટના ભોગે વિજયી લક્ષ્યાંક હાંસલ કયુ​ું હતું. ભારતે ટોસ જીતી

ન્યૂઝીલેન્ડને દાિ આપ્યો હતો. પહેલી ઓિરના ત્રીજા જ બોલે બ્રેન્ડન મેક્કુલમ સ્લીપમાં ઝડપાયો હતો. આ પછી માવટિન ગુપ્તીલ રન લેિા જતાં ગંભીરના સીધા થ્રોમાં રનઆઉટ થયો હતો. આ પછી માત્ર ૩૪ રનના જુમલે ત્રીજી વિકેટ રોસ ટેલરની પડી હતી. સ્ટાયરીસ વિઝ પર ટક્યો હતો, પણ તે અવિનની બોવલંગમાં આઉટ થતાં જ પ્રિાસીઓની લડતનો અંત આિી ગયો જણાતો હતો.

બીજી વન-ડે શ્રીસંતે ચાર વિકેટ ઝડપ્યા બાદ કેપ્ટન ગંભીરના અણનમ ૧૩૮ રનથી ભારતે જયપુરમાં પહેલી વડસેમ્બરે રમાયેલી બીજી િન-ડેમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડના આઠ વિકેટે ૨૫૮ રનના સ્કોર સામે ભારતે ૪૩ ઓિસસમાં બે વિકેટે ૨૫૯ રન બનાિીને વિજય મેળવ્યો હતો. કકવિ ટીમે આપેલા લક્ષ્યાંક સામે મેદાને પડેલા ભારતીય ઓપનર મુરલી વિજય અને કેપ્ટન ગંભીરે ૮૭ રનની ભાગીદારી નોંધાિી સંગીન શરૂઆત કરી હતી. વસવનયર સાથીદાર સેહિાગની ગેરહાજરીમાં ગંભીરે આિમક બેવટંગ કરી હતી. મુરલી ૩૩ રને આઉટ થયા બાદ કોહલીએ ૬૪ રનમાં ઝમકદાર ૭૩ રન નોંધાવ્યા હતા.

એવિઝ જંગમાં ઇંગ્લેન્ડનો જ્વલંત વવજય એડિલેિઃ િતિષ્ઠાનો જંગ ગણાિી એશીઝ શ્રેણીની બીજી ટેપટ મેચ ઈંગ્લેડડે એક ઇતનંગ અને ૭૧ રને જીિી લીધી છે. ઓવલમાં રમાયેલી બીજી ટેપટ મેચમાં ઈંગ્લેડડે શરૂઆિથી જ ઓપટ્રેતલયન ટીમને અંકુશમાં રાખી હિી. મંગળવારના આ તવજય સાથે જ ઈંગ્લેડડે પાંચ ટેપટ મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી છે. શાનદાર બેવડી સદી ફટકારીને ઇંગ્લેડડના તવજયનો પાયો નાખનાર કેતવન પીટરસનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હિો. િથમ ઈતનંગ્સમાં ખરાબ રમીને માત્ર ૨૪૫

રનમાં ઓલઆઉટ થઈ ગયેલી ઓપટ્રેતલયન ટીમ ઈંગ્લેડડના તવશાળ પકોર સામે બીજી ઈતનંગ્સમાં ધરાશયી થઇ ગઇ હિી. ઇંગ્લેડડે િથમ દાવમાં પાંચ તવકેટે ૬૨૦ રન કરીને દાવ તડકલેર કયો​ો હિો. ઈતનંગના પરાજયથી બચવા ઓપટ્રેતલયાએ ૧૩૭ રન કરવાના હિા અને છ તવકેટ હિી. જોકે િેણે માત્ર ૬૬ રનમાં આ બધી તવકેટ ગુમાવી હિી અને ૩૦૪ રનમાં િેનો દાવ સમેટાયો હિો. ઈંગ્લેડડના સ્પપનર પવાને કુલ સાિ તવકેટ લીધી હિી.

મુંબઇઃ જગિભરના તિકેટચાહકો જેની આિુરિાપૂવોક રાહ જોઈ રહ્યા છે િે તિકેટ વલ્ડટ કપ-૨૦૧૧નો કાયોિમ જાહેર થયો છે. ભારિ-બંગલાદેશ-શ્રીલંકાના સંયુક્ત યજમાનપદે યોજાઈ રહેલા આ વલ્ડટ કપની િથમ મેચ ૧૯ ફેબ્રુઆરીએ ઢાકામાં ભારિ-બંગલાદેશ વચ્ચે રમાશે. ૧૪ ટીમ વચ્ચે કુલ ૪૯ મેચ રમાશે. ફાઇનલ બીજી એતિલે મુંબઈમાં રમાશે. અમદાવાદને ચોથા ક્વાટટર ફાઇનલ સતહિ ત્રણ મેચ મળ્યા છે. આઇસીસી દ્વારા જાહેર કાયોિમ અનુસાર, ગ્રૂપ-એમાં ઓપટ્રેતલયા, પાકકપિાન, ડયૂ ઝીલેડડ, શ્રીલંકા, તઝપબાબ્વે, કેનેડા અને કેડયા છે. જ્યારે ગ્રૂપ-બીમાં ભારિ, દતિણ આતિકા, ઇંગ્લેડડ, બંગલાદેશ, વેપટ ઇસ્ડડઝ, નેધરલેડડસ િથા આયલલેડડ્સ છે. વલ્ડટ કપના મેચ મુખ્યત્વે ઢાકા, મુંબઈ, કોલકિા, મોહાલી, કોલંબો, ચેન્નઈ, નાગપુર, અમદાવાદ, બેંગલોર િથા તચિગોંગમાં રમાશે. શ્રીલંકા િથા બંગલાદેશના કેટલાક નવા પથળોએ પણ મુકાબલા થશે. ૨૦૧૧નો તિકેટ વલ્ડટ કપ ૧૦મો વલ્ડટ કપ છે. આઇસીસી દ્વારા અત્યાર સુધીમાં નવ વલ્ડટ કપ યોજાયા છે. જેમાં ઓપટ્રેતલયાએ સૌથી વધુ ચાર વખિ વલ્ડટ કપ જીત્યા છે. જ્યારે તવસ્ડડઝે બે વખિ િથા ભારિ, પાકકપિાન અને શ્રીલંકાએ એક-એક વખિ વલ્ડટ કપ જીત્યો છે. ઓપટ્રેતલયાએ ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩ અને ૨૦૦૭માં વલ્ડટ કપ કબજે કયો​ો હિો. તવસ્ડડઝે ૧૯૭૫નો િથમ વલ્ડટ કપ અને ત્યાર બાદ ૧૯૭૯માં જીત્યો હિો. ભારિ ૧૯૮૩માં વલ્ડટ ચેસ્પપયન બડયું હિું. પાકકપિાને ૧૯૯૨ અને શ્રીલંકાએ ૧૯૯૬માં વલ્ડટ કપ જીત્યો હિો.

તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦ ફેબ્રુઆરી ૨૦ ફેબ્રુઆરી ૨૧ ફેબ્રુઆરી ૨૨ ફેબ્રુઆરી ૨૩ ફેબ્રુઆરી ૨૪ ફેબ્રુઆરી ૨૫ ફેબ્રુઆરી ૨૫ ફેબ્રુઆરી ૨૬ ફેબ્રુઆરી ૨૭ ફેબ્રુઆરી ૨૮ ફેબ્રુઆરી ૨૮ ફેબ્રુઆરી ૧ માચો ૨ માચો ૩ માચો ૩ માચો ૪ માચો ૪ માચો ૫ માચો ૬ માચો ૬ માચો ૭ માચો ૮ માચો

ટીમ સ્થળ ભારિ-બંગલાદેશ ઢાકા ડયૂઝીલેડડ-કેડયા ચેન્નઈ શ્રીલંકા-કેનેડા હેપબનટોટા ઓપટ્રેતલયા-તઝપબાબ્વે અમદાવાદ ઇંગ્લેડડ-નેધરલેડડ્સ નાગપુર પાકકપિાન-કેડયા હેપબનટોટા દ.આતિકા-વેપટ ઇસ્ડડઝ તદલ્હી ઓપટ્રેતલયા-ડયૂઝીલેડડ નાગપુર બંગલાદેશ-આયલલેડડ ઢાકા શ્રીલંકા-પાકકપિાન કોલંબો ભારિ-ઇંગ્લેડડ કોલકિા વેપટ ઇસ્ડડઝ-નેધરલેડડ તદલ્હી તઝપબાબ્વે-કેનેડા નાગપુર શ્રીલંકા-કેડયા કોલંબો ઇંગ્લેડડ-આયલલેડડ બેંગલોર દ.આતિકા-નેધરલેડડ મોહાલી પાકકપિાન-કેનેડા કોલંબો ડયૂઝીલેડડ-તઝપબાબ્વે અમદાવાદ બંગલાદેશ-વેપટ ઇસ્ડડઝ ઢાકા શ્રીલંકા-ઓપટ્રેતલયા કોલંબો ભારિ-આયલલેડડ બેંગલોર ઇંગ્લેડડ-દ.આતિકા ચેન્નઈ કેડયા-કેનેડા તદલ્હી પાકકપિાન-ડયૂઝીલેડડ પાલ્લીકેલ્લી

૯ માચો ૧૦ માચો ૧૧ માચો ૧૧ માચો ૧૨ માચો ૧૩ માચો ૧૩ માચો ૧૪ માચો ૧૪ માચો ૧૫ માચો ૧૬ માચો ૧૭ માચો ૧૮ માચો ૧૮ માચો ૧૯ માચો ૧૯ માચો ૨૦ માચો ૨૦ માચો ૨૩ માચો ૨૪ માચો ૨૫ માચો ૨૬ માચો ૨૯ માચો ૩૦ માચો ૨ એતિલ

ભારિ-નેધરલેડડ શ્રીલંકા-તઝપબાબ્વે વેપટ ઇસ્ડડઝ-આયલલેડડ બંગલાદેશ-ઇંગ્લેડડ ભારિ-દતિણ આતિકા ડયૂઝીલેડડ-કેનેડા ઓપટ્રેતલયા-કેડયા પાકકપિાન-તઝપબાબ્વે બંગલાદેશ-નેધરલેડડ દ.આતિકા-આયલલેડડ ઓપટ્રેતલયા-કેનેડા ઇંગ્લેડડ-વેપટ ઇસ્ડડઝ શ્રીલંકા-ડયૂઝીલેડડ ઇંગ્લેડડ-નેધરલેડડ ઓપટ્રેતલયા-પાકકપિાન બંગલાદેશ-દ.આતિકા તઝપબાબ્વે-કેડયા ભારિ-વેપટ ઇસ્ડડઝ િથમ ક્વાટટર ફાઇનલ બીજો ક્વાટટર ફાઇનલ ત્રીજો ક્વાટટર ફાઇનલ ચોથો ક્વાટટર ફાઇનલ િથમ સેતમ ફાઇનલ બીજો સેમી ફાઇનલ ફાઇનલ

તદલ્હી પાલ્લીકેલ્લી મોહાલી તચિગોંગ નાગપુર મુંબઈ બેંગલોર પાલ્લીકેલ્લી તચિગોંગ કોલકિા બેંગલોર ચેન્નઈ મુંબઈ કોલકિા કોલંબો ઢાકા કોલકિા ચેન્નઈ ઢાકા કોલંબો ઢાકા અમદાવાદ કોલંબો મોહાલી મુંબઈ


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.