Gujarat Samachar

Page 17

પ્રાસંગિક

Gujarat Samachar - Saturday 11th December 2010

17

મમતા સાથે સમતાનો ગિરલ સમન્િય ધરાિતી ગિશ્વ ગિભૂગત

સાધુ આિશશજીિનિાસ

જન્મડિન ડિશેષ ૭ ડિસેમ્બર

સને ૧૯૯૦ની એક મધરાતની વાત છે. મધરાત વીત્યાને બે-અઢી કલાક િયા હશે. કોણ જાણે કેમ, અચાનક સેવક સંતની આંખ ઊઘિી ગઈ. અત્યંત આછા ઉજાસમાં એમને લાગ્યું કે પ્રમુખથવામી મહારાજ પલંગ પર બેઠા છે! નીરખીને જોયું તો થવામીશ્રી બે હાિની પ્રણામમુદ્રા સાિે ભગવાનની પ્રાિણનામાં ખોવાઈ ગયા હતા. આમ અધરાતે પ્રાિણનામાં એકતાર િયેલા થવામીશ્રીને જોઈ સેવક આશ્ચયણમાં ખોવાઈ ગયા. અધાણ કલાક પછી પ્રાિણના સવરમી ત્યારે સેવક સંતે પ્રશ્ન પૂછ્યો, ‘આપ શાની પ્રાિણના કરતા હતા?’ થવામીશ્રીએ કહ્યું, ‘ભારતમાં ભયંકર િુકાળ છે. લોકો પાણી વગર િુખી િાય છે. વરસાિ વરસે તે માટે પ્રાિણના કરતો હતો, જેિી સુકાળ િાય ને પશુ-પંખીઓ ને મનુષ્યો સુખી િાય.’ આગ્રહપૂવક ણ સેવકે પૂછ્યુ,ં ‘આપ આવી પ્રાિણના ક્યારે ક્યારે કેટલા સમયિી કરો છો?’ જવાબ ન મળ્યો. વારેવારે પૂછાયું ત્યારે થવામીશ્રી

એટલું જ બોલ્યા, ‘ઘણી વાર રાત્રે પ્રાિણના કરું છુ.ં જે લોકો સિવસ િરસમયાન એમના પ્રશ્નો મારી પાસે લાવે છે, એમને માટે પ્રાિણના કરું છુ.ં ’ પૂ. થવામી સત્યાસમત્રાનંિજી કહે છેઃ ‘હું એમ ચોક્કસ કહી શકું કે આસિ શંકરાચાયણજી પછી પૂ. પ્રમુખથવામી મહારાજે સમાજમાં આવી ક્રાંસત આણી છે. પૂ. પ્રમુખથવામી મહારાજે સમાજને અપાર આપ્યું છે એ શબ્િોમાં વણણવી શકાય એમ નિી. ઇસતહાસ એ બધું કહેશ,ે પણ ઇસતહાસમાં એક પાનું પૂરતું નહીં િાય. પૂ. પ્રમુખથવામીજી માટે તો એક આખો ગ્રંિ આરસિત રાખવો પિશે.’ એક સાિે હજારો ઠેકાણે નાચી ઊઠતાં સૂયકણ કરણોની જેમ એક સાિે અનેક િેત્રોમાં પ્રકાશી રહેલાં પ.પૂ. પ્રમુખથવામી મહારાજ પ્રત્યે એક મૂધન્ણ ય સંતનો આ અહોભાવ માત્ર નિી, આ તો

લાખો સામાન્યજનનો અનુભવ પણ છે. નમણિાયોજના જાગૃસત અસભયાન હોય કે જળસંચય અસભયાન હોય; આસિવાસી ઉત્કષણ પ્રવૃસિ હોય કે િસલતોદ્વારક કાયણક્રમો હોય; મસહલા જાગૃસત મંિળો હોય કે વ્યસનમુસિ સવરાટ યજ્ઞો હોય; કુિરતી કોપ સમયના રાહત કાયોણ હોય કે છાત્રાલયો, શાળાકોલેજોને હોસ્થપટલોના સનમાણણ હોય... સમાજ-સેવા પરોપકારના એકેય એવા િેત્ર નિી જ્યાં થવામીશ્રીએ વહેલા ને પહેલાં પહોંચીને, સૌને સાિ ને હાિ ન આપ્યો હોય. સમાજ પર સંજીવની બનીને વરસનાર થવામીશ્રીએ અધ્યાત્મનો રંગ આપી સમાજસેવાના િેત્રને સંપૂણણતા આપી છે. તેઓની પ્રેરણાિી બોચારણવાસી શ્રી અિરપુરુષોિમ થવામીનારાયણ સંથિા દ્વારા સંચાસલત,

િેશ-સવિેશમાં કાયણરત ૭,૦૦૦ જેટલાં સત્સંગ કેન્દ્ર લાખો અબાલવૃદ્ધોમાં સંથકાર સસંચનની પ્રવૃસિ કરી રહ્યા છે. ઇ.સ. ૧૯૯૨માં ભારત સરકારે ઉપરોિ સંથિાને િેશની શ્રેષ્ઠ બાળસંથકાર પ્રવૃસિ કરવા બિલ પાસરતોસષકિી નવાજી ત્યારે સૌને આ સવભૂસતમાં સામાસજક સવકાસના સૂત્રધારની સાિોસાિ સવિનું ઉજાગર કરે તેવી નવી પેઢી સજણનાર સવિકમાણન ું િશણન િયું હતુ.ં ભલે લોકોએ થવામીશ્રીને ‘ગુજરાત ગૌરવ’ કહી સન્માન્યા હોય કે ભલે સહંિુઓ તેમને ‘સહંિુ ઓફ ધ સેન્ચ્યુરી’ (સિીના શ્રેષ્ઠ સહંિ)ુ કહી સન્માનવા તલપાપિ હોય - થવામીશ્રી એક વૈસિક સવભૂસત છે, જેમાં મમતા સાિે સમતાનું સવરલ સંસમશ્રણ છે. ગુજરાતમાં િયેલી મોરબી હોનારત

પ.પૂ. પ્રમુખ સ્િામી મહારાજ પૂણણ રીતે સ્િસ્થ બોરસિઃ તાલુકાના સ્થિત સુપ્રસસદ્ધ યાત્રાધામ બોચાસણ મંસિર ખાતે રોકાયેલાં પ.પૂ. પ્રમુખ થવામી મહારાજની તસબયત તીવ્ર શીતલહેરના પગલે નાિુરથત બનતાં તેઓને ચોિી સિસેમ્બરે સારવાર માટે મુંબઈ લઈ જવાયાં છે. તેમને બોચાસણિી વિોિરા અને ત્યાંિી સવશેષ સવમાનમાં મુંબઈ જવાયા હતા. જ્યાં તેઓ સંપૂણણ થવથિ હોવાના અહેવાલ છે. ‘બાપ્સ’ સંથિાના બ્રહ્મપ્રસાિ થવામીએ જણાવ્યા પ્રમાણે, ‘બોચાસણવાસી શ્રી અિરપુરુષોિમ થવામીનારાયણ સંથિાના વિા પ.પૂ. પ્રમુખ મહારાજ િેવ-સિવાળીના તહેવારના પગલે બોચાસણ ખાતે મુકામ કયોણ હતો. બાિમાં તેઓ આણંિ ખાતે થવામીનારાયણ મંસિરનો િશાબ્િી મહોત્સવ પૂણણ કરીને ૧૦મીએ મુંબઈ જવાના હતાં, પરંતુ તેઓને શરિી તિા કફની અસર િતાં રૂસટન ચેકઅપ માટે છ સિવસ વહેલાં મુંબઈ લઈ જવાયાં છે.’ આણંિ થવામીનારાયણ મંસિરના કોઠારી ભગવતચરણ થવામીએ જણાવ્યું હતું, ‘પ.પૂ. પ્રમુખ થવામી મહારાજની તબીયત સારી છે, તેઓ રૂસટન ચેકઅપ માટે મુંબઈ જવાના જ હતાં, પરંતુ ઠંિી વધુ હોવાિી તબીબી સલાહને અનુસરીને સનધાણસરત કાયણક્રમ કરતાં ચાર સિવસ વહેલાં મુંબઈ ગયાં છે. આિી, હસરભિોએ થવામીના થવાથથ્ય અંગે સચંતા કરવી નહીં.

વખતે બેઘર બનેલા હજારો મુસ્થલમ સબરાિરોને ઈિની મીઠાઈ જમાિનાર પ.પૂ. પ્રમુખથવામી મહારાજ હતા. મોટીબેજની આસિવાસીઓની સભામાં રાત્રે ૧ વાગ્યે તેઓને સંબોધતાં થવામીશ્રીએ કહ્યું હતુ,ં ‘હું તમારામાં ભગવાન જોઉં છુ.ં ’ ગીતાકાર કહે છેઃ ‘...જે બધા અચર-ચર ભૂતોમાં નાશરસહત અને સમાન રીતે રહેલા પરમેિરને જુએ છે તે જ યિાિણ જુએ છે.’ (ગીતાઃ ૧૩/૨૩) આવી પારગામી દૃસિનો પ્રસાિ પામેલા પ.પૂ. પ્રમુખથવામી મહારાજે અત્યાર સુધી ૨,૫૦,૦૦૦િી વધુ ઘરોમાં પધરામણી કરીને અનેક જીવનનું અમૃત પાયું છે. પોતાના પ્રત્યેક પગલે ગીતાના કમણયોગને મૂસતણમાન કરતાં તેઓએ ૫,૫૦,૦૦૦િી યે વધુ પત્રો લખીને અનેકને સ્નેહ, હૂંફ અને માગણિશણન આપ્યાં છે. છઠ્ઠી સિસેમ્બર, ૧૯૮૯ના રોજ ભરુચના કોલેજ ગ્રાઉન્િમાં ભરાયેલી સવરાટ સભાને સંબોધતાં એક વકતાએ િહેજના િૂષણ અંગે વાતો કરી. વાત પૂરી િયા બાિ એમણે િહેજ નહીં િેવા-લેવાનો જે સનશ્ચય કરતા હોય તેમની પાસે આંગળી ઊંચી કરાવી. િોિીક આંગળીઓ ઊંચી િઈ. આ જોઈ પ્રમુખથવામી મહારાજ બોલ્યા, ‘બધાને કહો કે આંગળી ઊંચી કરે.’ માઈક પર આ જાહેરાત િઈ અને ઈસતહાસમાં ક્યારેય ન સાંભળેલ,ું વાંચલ ે ું કે જોયેલું દૃશ્ય ખિું િયુ.ં એક સાિે ૨૦ હજાર વ્યસિઓએ િહેજ પ્રિાનો ત્યાગ કરવાની પ્રસતજ્ઞા કરી. અનુસંધાન પાન-૩૬

INDIA VISA APPLICATION CENTRE /

&

/9]d /7Y / [D7!a:/ 1c4j 3Y6+/Y s9'Y 4Y(` &X6\ -K+Y9_&c 6&^ !6+\ 9"+_ ;d0^*j0*_ 369]d &X6\ %_ /9]d 1c4j 78 + .' 7565 + ;4L 5]/Y (`) Z!e#)44Yd 47\ 2C5]d %_ <Y !s4:/ 1 [C)5Y 7d)/ +,Y !cCK5]7_( &/67 1 [C)5Y 2s4l#<Y4 /_ s)/2#j 9+\ !Y5j6+ [C)5Y s9'Y [D7!a:/ ;_C(6 9\ ;\ 4Yd ,+\ [D7!a:C; 4Y(` 1c4j 16s&5Y+ %_ /9]d s9'Y [D7!a:/ 1c4j [C)5Y s9'Y [D7!a:/ ;_C(;j/\ 9\ 1 ; 9_2;Y ( 06 07F. %_ &c +4/_ 9.] !c 4Ys<+\/\ &X6 <c5 +c 4/_ 06 4_ 7 !6c op4\ /9_G26 omnm 0%\ ,5_7\ +4Y4 [D7!a:C; 4Y(` 6&-Y6_ /9Y [D7!a:/ 1c4j/_ /];69Y/]d %_ /_ +_/Y 06 ;<\ !69Y/\ 6<_:_ 6&-Y6_ +_4/\ [D7!a:/ ;Y,_ 2_ 1c(cLY1 09Y/Y 6<_:_ ! 1c(c [D7!a:/ 1c4j 06 $i(Y)9Y/c 6<_:_ /_ 2 2\u 1c(c/_ 1c4j/\ 0Y%8/\ 2Y&] K(`07 !69Y/c 6<_:_ 78 .' 7565 ) ! . 1 *% ) : ) *& 0 .% 4 !) / ) . ,2 ,2 *& 0 1 4 ( + ) ) )2 . !3 9\ 1 ; >7c27/\ 9_2;Y ( 06 <9_ 9.Y6Y/\ 4Ys<+\ 4Y(`/Y 1c4j /c/ 5]!a 1c4j !c7d2c 1c4j 2bs&d# 1c4j /_ G07c54_C( s9'Y 4Y(`/Y s):/7 C14h:/ 1c4j 9#_6_ s;9Y5 #Y /Y s9'Y [D7!a:/ 1c4j 07F. /,\

!

'

&

/7Y / 1c4j ;68+Y,\ 4_89\ :!Y5 +_ 4Y(` 9\ ;\ 06 C(6/_( Z! K!/\ ;]s9.Y 07F. %_

#)

(

r /7Y / [D7!a:/ 1c4j/Y NY6d3_ +_4 & -6_! 0_& 06 C(6\4 5]s/! 6_16C; /d26 %0Y5c <c9Y/]d ;]s/[J$+ !6c r +4YWd [D7!a:/ 1c4j 36Y #5Y 2Y- 2/_7c 6_16C; /d26/_ 6_!c)k !6\ 7c !a /i.\ 7c r +4Y6\ [D7!a:/4Yd 4_ 7 "Y; P`; 0c &_,\ +_/Y 06 +4Y6Y 5]s/! 6_16C; /d26 #_/\ 4Ys<+\ 4c!7\ :!Y5 r 6&-Y6c/_ /]6c. !69Y4Yd 9_ %_ !a 9b![H0! <c9Y %+Yd 0* +_ 9_2;Y ( UY6Y 0c C(4_C( 4_89_ +_ s<+Y9< %_ r &c )27 O\07 CO\ s9'Y 4Y(` [D7!a:/ !6+Y <c +c N9Y;/\ $cQ; /_ s9#+9Y6 4Ys<+\ 0c &c!a ,\ s9'Y 48:_ & +_/\ !c #_6C(\ /,\ +_ 2Y2+ +c <Y !s4:/ 1 [C)5Y 7d)/ /_ !cCK5]7_( &/67 2s4l#<Y4 /_ s)/2#j /Y s/*j5/_ .\/ & 6<_:_ r [D7!a:C; 06 C5 !c I5sR/\ /<f 06d+] 6&-Y6_ 0c+_ & ;<\ !69Y/\ 6<_:_ r 0cK(7 [D7!a:C; 4Y(` !Y5j9Y<\ !69Y 4/_ +_ 0cK( !6\ <c5 B5Y6,\ nm,\ nq s-9;/c ;45 09Y s9/d+\ r +4Y6\ s9'Y [D7!a:/ 0+Yd 0<_7Yd 4<_62Y/\ !6\/_ +4Y6Y

/

!

'

0Y;0c(k4Yd $_! !6\ 7c !a +_4Yd 3Y6+ 4Y(` 9_s7) s9'Y / <c5 9 ) *& 0 1 4 ) ) : ) " . + , ):! + + . 1 # ) . ) ) . + ):! + ) !1 $ ) . 1( 1 ) + ) ) ; ) 1

#)

(

r op4\ /9_G26 omnm 2Y9\ ;\ "Y+_ 17Y / <Y, 9)` 7"_7Y [D7!a:C; 1c4j [K9!Y69Y4Yd 9+Y /,\ r !76 2_!LY C) .6Y9+Y 1c(cLYE; [K9!Y6Y:_ /<f 9\ ;\ "Y+_ 4YM ;1a- ,9Y %Y ;1a- 2_!LY C) .6Y9+c 1c(c & [K9!Y6Y:_ r 4<_62Y/\ !6\/_ [D7!a:/ 1c4j 06 2dV_ 1c(cLY1 K(`07 !6+Y /<f ! 1c(cLY1 1c4j/Y #8/Y 3Y#4Yd $i(Y)9Y/c 6<_:_ @5Y6_ 2\u 1c(cLY1/_ 0Y%8/\ 2Y&] K(`07 !69Y/c 6<_:_ r 9\ ;\4Yd [D7!a:/ 1c4j ;]N+ !6+Yd 0<_7Yd 9Y+ $!Y;\ 7c !a +_/\ ;Y,_ +4Y4 &X6\ -K+Y9_&c &c)9Y4Yd I5Y <c5 #_ 9_2;Y ( 06 4Ys<+\ 09Y4Yd 9\ %_ r &c +4_ ; 4 ; ;_9Y/c %Y -6_ 9.Y6Y/\ 9b![H0! ;_9Y/c 05c# !69Y 4Y#+Yd <c +c ;^$/Y N4Y*_ /d26 09c &X6\ %_ 4<_62Y/\ !6\/_ 9Y+/\ "Y; /i. 7_:c !a &c 5c>5 1c64_(4Yd /d26 0Y5c /<f <c5 +c ; 4 ; 48:_ /<f

( * " # -. "

% !

% " -+,+ ' ( %

0/

) $ /

)

" %

r -6_! 6&-Y6c 4Y(` )`S_6_:/ 1c4j )Y /7c) !6\/_ +_/Y 06 ;<\ !69Y/]d &X6\ %_ 1c4j 9_2;Y (

r 9_2;Y ( 06 7c# / !6c r /7Y / s9'Y [D7!a:/ 1c4j 369Y/\ s7C! 06 sS! !6c r /7Y / 1c4j 369Y/]d :X !6c B5Y6_ "Y; !Y8v 6Y"c !a 1c4j/Y N,4 0_& /_ 0%\/Y -6_! 0_& 06 5]s/! 6_16C; /d26 <c5 4Y#j-:j/ 0+\ 4Ys<+\ 0* 09Y4Yd 9:_ r ;^$/Y N4Y*_ +4Y4 &X6\ s9#+c 0c r /7Y / [D7!a:/ 1c4j ;d0^*j 36Y #5Y 2Y- /_ +_/_ ;_9 !5Yj 2Y6&-Y6/_ +_*_ 1c4j 36+\ 9"+_ 0_7Y 4_ 7 06 1Y /7 6_16C; /d26 ;s<+/\ 4Ys<+\ 0Y:_ +2Q_ 6&-Y6/_ [D7!a:/ 1c4j/_ )Y /7c) sNC( !69Y/c s9!H0 48:_ r 06 sS! !69Y,\ +6+ & 6&-Y6 =5Y ;_C(6 06 [D7!a:/ ;2s4( !69Y 4Y#_ %_ !7_=://Y N!Y6 #_ +_4 & ; 4 ;/Y s9!H0 #_ 0;d-#\ !6\ :!:_ r +2Q_ 6&-Y6/_ 0c C( 4_899Y 4Y(`/c !a /7Y / 0_4_C( !69Y 4Y(`/c s9!H0 0* 48:_ 2dV_ ;_9Y 9b![H0! %_ /_ !c 0* I5sR 0c C(4_C( 7\.Y 9#6 0* 9\ ;\ "Y+_ )c=5]4_C( ;2s4( !6\ :!a %_ !a 0_4_C( !6\ :!a %_ r 1c4j ;2s4( , #5Y 2Y6&-Y6/_ 2\&c ! 4_ 7 48:_ &_4Yd [D7!a:/4Yd -:Yj9Y5_7\ s9#+c ;Y4_7 <:_

06 07F. %_ /_ +_/_ s9'Y ;_C(6 "Y+_ [D7!a:/ ;Y,_ ;2s4( !69Y/]d 6<_:_ r 4<_62Y/\ !6\/_ 9\ ;\ "Y+_ +4Y4 &X6\ -K+Y9_&c 0^6Y 0Y)c

( %/ ) ;Y4YC5 ;d&c#c4Yd 4c(Y 3Y#/\ s9'Y [D7!a:C;/_ Nc;_s;d#4Yd %Y4Yd %Y o p s-9; ,Y5 %_ $cQ; s9'Y !a(`#6\4Yd 9.+c %c ;45 7Y#\ :!a %_ /c/ 5]!a 0Y;0c(k /_ $cQ; /Y#s6!+Y ;d2ds.+ Z!K;Y4Yd 9.] ;45 0* 7Y#\ :!a %_ #_ s/*j5 7_9Y/c 2Ys.+ s.!Y6 <Y !s4:/ 1 [C)5Y /_ +_/Y !cCK5]7_A; .6Y9_ %_ 2.Y & s9'Y ?%]!c/_ /]6c. !69Y4Yd 9_ %_ !a s9'Y 4_8I5Y 2Y- & +_4*_ N9Y;/\ 5c&/Y/_ "6\ 0 09c , ):! + ) / !. ) + + . . ) 9\ 1 ;9g;\; 5]!a s7s4(`)/\ &9Y2-Y6\ 4YM [D7!a:C; K9\!Y69Y /_ Nc;_s;d# !69Y 0^6+\ & ;\s4+ 6<_:_ +4Y4 [D7!a:C;/\ $!Y;*\ <Y !s4:/ 1 ts)5Y 7d)/ /_ +_/Y s)/2#j +,Y 2s4l#<Y4 [K,+ !cCK5]7_A; &/67 UY6Y & !69Y4Yd 9:_ s9'Y Nc;_s;d#/\ ;4545Yj-Y ;TY9Y8Y /_ .\/ %_


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.