GS 26th October 2013

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુિવશ્વત: | દરેક ડદશામંાથી અમનેશુભ અનેસુંદર ડવચારો પ્રાપ્ત થાઅો

80p

Volume 42, No. 26

સંવત ૨૦૬૯, આસો વદ ૭ તા. ૨૬-૧૦-૨૦૧૩ થી ૦૧-૧૧-૨૦૧૩

ડવશેષ અહેવાલ

યુગાન્િામાંઅગ્રણી એડશયનોનું પ્રેડસિન્ટ એવોિડથી સન્માન પાન ઃ ૮

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Fly to India

Worldwide Specials

Mumbai £445 Ahmedabad £439 Delhi £445 Bhuj £575 Rajkot £565 Baroda £499 Amritsar £495 Goa £515

Nairobi £485 Dar Es Salam £559 Mombasa £549 Dubai £335 Jo’burg £499 Durban £639 Cape Town £625 Bangkok £469

Arabian Courtyard Hotel & Spa – Dubai

2 Adults & 1 Child 5 Nights with Full Breakfast Direct Flights from £589 Per Person

BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. G We offer visa service for India, Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

<

(8076 -+,76 %;6

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પાસે આવેલા ઉન્નાવ જજલ્લાના દૌજિયા ખેિા ગામની જમીનમાં ૧૦૦૦ ટન સોનું દટાયેલું હોવાના દાવા બાદ ભારતીય પુરાતત્વ જવભાગે ખોદકામ શરૂ કયુ​ું છે. ૧૯મી સદીના રાજા રાવ રામ બખ્શ જસંહના કકલ્લામાંસોનાનો ખજાનો દટાયેલો દાવો સાધુશોભન સરકારે કયો​ોછે. શોભન સરકારેદાવો કયો​ો છે કે રાજા રાવ રામ બખ્શ જસંહે તેમના સપનામાં આવીને આ ખજાના જવશેમાજહતી આપી છે. બહોળો અનુયાયી વગો ધરાવતા શોભન સરકારના શબ્દોમાં ભરોસો મૂકીને લાખો રૂજપયાના ખચચે ખોદકામ શરૂ કરાવવાના ઉત્તર પ્રદેશ સરકારના જનણોયને બહુમતી વગો ભલે અંધશ્રદ્ધાથી પ્રેજરત પગલુંગણાવે, પણ થથાજનક ગ્રામજનોનેજવશ્વાસ છે કે બાબાની વાત સો ટચના સોના જેવી સાજબત થશે. જમીનના પેટાળમાંથી સુવણોભંિાર મળશેજ. આકકિયોલોજીકલ સવચે ઓફ ઇંજિયા (એએસઆઇ) દ્વારા ૧૮ ઓક્ટોબરથી ખોદકામ શરૂ થયુંછે, અને મંગળવાર સુધીમાં એકાદ મીટર ઊંિુંખોદકામ થયુંછે, જેમાં માટીના પૌરાજણક વાસણો મળ્યા હોવાનું જાહેર થયું છે. જનધાોજરત ઊંિાઇ સુધી ખોદકામ કરતાંએકાદ મજહનો લાગી શકેછે. ખોદકામના પ્રારંભ પૂવચેમુખ્ય પ્રધાન અજખલેશ યાદવના સહયોગી અને િેરી

સુવણણભંડારની શોધ એક સાધુનેઆવેલા સપનાનેસાચુંમાનીને ઉત્તર પ્રદેશ સરકારેખોદકામ શરૂ કરાવ્યું

<

$

$

!

<

<

"

લોકોની નજરનુંકેન્દ્ર બનેલુંદૌડિયા ખેિા

કાનપુરમાંઆવેલા ફતેહપુરના ઐજતહાજસક કકલ્લામાં આશરે ૨,૫૦૦ ટન સોનુંદટાયેલુંછે. 'સરકાર', સ્વપ્ન અનેસોનું શોભન સરકારનેઆવેલાં એક સપનાના આધારે રાજ્ય સરકારે ૧,૦૦૦ ટન જેટલું સોનુ ં બહાર કાઢવા કવાયત સદથયોની ટીમ આ સંશોધન કરી રહી છે. એક મીટર જેટલુંખોદકામ હાથ ધરી છે. જોકે કેટલાંક લોકો થયુંછે, જેમાંએક પુરાતન દીવાલ કહેછેકેમહેલમાંથી સોનુંબહાર તેમ જ માટીના કેટલાક પાત્રો મળી કાઢવા માટે સરકારે પહેલીથી જ આવ્યા છે. તેનેજાળવીનેસંશોધન તારીખ નક્કી કરી દીધી હતી અને શોભન સરકારનો ઉપયોગ કરીને આગળ ચાલી રહ્યુંછે. હજુતો આ ભંિાર મળ્યો નથી સરકાર રાજા રાવ રામ બખ્શ ત્યાં શોભન સરકારે બીજું એક જસંહના મહેલમાં દટાયેલું સોનું સપનુંજોયાનો દાવો કયો​ોછે. તેમનું બહાર કાઢવા માગેછે. કહેવું છે કે ઉત્તર પ્રદેશનાં અનુસંધાન પાન-૨૭

ફેિરેશનના અધ્યક્ષ સુનીલ કુમાર યાદવે સાધુ શોભન સરકારની મુલાકાત લીધી હતી અને બંને વચ્ચે ૪૦ જમજનટ સુધી બંધ રૂમમાંવાતચીત થઇ હતી. શોભન સરકારે ખજાનો મળવાની સ્થથજતમાં અમુક જહથસો રાજયના જવકાસમાંખચો કરવાની માગ કરી છે. કકલ્લાની આસપાસ ભારેભીિ જમા થઇ છે. ખોદકામને જોવા માટેદૂર-દૂરથી લોકો પહોંચી રહ્યા છે. ચારે તરફ ઉમટી રહેલા લોકસમૂહ વચ્ચે ભારે સલામતી વ્યવથથા સાથે આ સંશોધન ચાલે છે. એએસઆઈના નાયબ વિા પી. કે. જમશ્રાના વિપણ હેઠળ ૧૨

"

(8076 -+,76 %;6

26th October to 1st November 2013

! " " %$

<

%$

*35

! $

%(807

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 !

" %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%12-/&,%%5%6

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 26th October 2013 by Asian Business Publications Ltd - Issuu