Gujarat Samachar

Page 34

34

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 23rd July 2011

૨૦૪ ૧

૧૪

૧૦

૧૧

૧૯

૨૦

૧૭

૧૮

૨૧

૨૨ ૨૪

૧૨

૧૫ ૧૬

૨૩

૨૫

૨૬

૨૭

૨૮ ૩૨

૨૯ ૩૩

૭ ૮

૧૩

૩૦

૩૧

૩૪

૧. દનરાશ, હતાશ ૨. ખાક, ભટમ ૩. દહસાબની તપાસ ૪. છાંયડો ૫. ડોશી ૮. ગટર, મોરી ૧૦. ધૂળનો કણ ૧૧. ઓળ, બેડી ૧૨. એક ઝાડ ૧૪. મશ્કરી ૧૬. ટંટો, તકરાર ૧૭. તોતડું ૧૮. પુત્ર, રાજકુમાર ૧૯. ચોક્કસ, નક્કી ૨૧. આદર, આબરુ ૨૨. પડવું તે, પતન ૨૫. બકાસુરની બહેનનું નામ ૨૭. અચૂક, અવશ્ય ૨૮. કકનારો, બાજઠ ૩૦. નવું, નવીન ૩૧. આદમી, પુરૂષ

૪ ૨ ૪ ૨ ૩ ૨ ૪ ૨ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૪ ૨ ૩ ૩ ૨ ૨ ૨

તા. ૯-૭-૧૧નો જવાબ ૧. જૂઠ્ઠું, અપ્રામાદણક ૩. સુખ-દુઃખ ૬. મોં, ચહેરો ૭. કકરીટ, મુગટ ૯. મગ્ન, લીન ૧૨. કાંપ, મલાઈ ૧૩. પૈસાનો ચોથો ભાગ ૧૫. ફજેતી ૧૭. વાચાળ, વાતોદડયું ૧૯. વટતી વચ્ચેની ખુજલી જગ્યા ૨૦. ચરો, ગભાણ ૨૨. પાળવું તે ૨૩. ઘેલું, નાદાન ૨૪. સારો પુત્ર ૨૬. નીચ, હલકું ૨૮. પણમ ૨૯. સાવજ, દસંહ ૩૨. તરકટ, ફજેતી ૩૩. માતા ૩૪. અક્ષર, રંગ

૩ ૬ ૨ ૨ ૨ ૨ ૩ ૩ ૩ ૨ ૩ ૩ ૨ ૩ ૨ ૨ ૪ ૪ ૧ ૩

નં

દદ

ની ને

ડી

તા

કો

થ્ય

જ ઝ

લ ઝ

રે

ઠ પ

ફા

સાં

પા

હા

લં

સં

દિ

લો

ળ તો ક લા

સુ

મમ

સા

મે

રું

ભા ડ

વી

ખો

જ ન

દા

ભ વ

૨ ૮

૩ ૬

૬ ૨

૮ ૧

િવ ઊભી લાઈિ અિે િવ આડી લાઈિ​િા આ ચોરસ સમૂહિા અમુક ખાિામાં ૧થી ૯િા અંક છે અિે બાકી ખાિા ખાલી છે. તમારે ખાલી ખાિામાં ૧થી ૯ વચ્ચેિો એવો આંક મૂકવાિો છે કે જે આડી કે ઊભી હરોળમાં નરનિટ િ થતો હોય. એટલું િહીં, ૩x૩િા બોક્સમાં ૧થી ૯ સુધીિા આંકડા આવી જાય. આ નિઝિો ઉકેલ આવતા સપ્તાહે.

સુડોકુ-૨૦૩િો જવાબ ૫

૨ ૬

૯ ૮

૭ ૩

૬ ૪

૩ ૫

૧ ૯

૫ ૨

૮ ૭

૪ ૧

પુરુષાથથ પાસે નસીબ પણ પાણી ભરે

મેનેજમેન્ટ મંત્ર

ઈતિહાસની આરસી.... વેલિંગ્ટન - ધ આયનથ ડ્યૂક ફટટટ ડ્યૂક ઓફ વેદલંગ્ટન આથમર વેલટે લી (૧૭૬૯-૧૮૫૨)નો જન્મ ડબ્લલનમાં થયો હતો. દમદલટરી ટ્રેદનંગ મેળવ્યા પછી તેઓ ૧૭૮૭માં આમમીમાં જોડાયા ડો. અનિલ મહેતા હતાં. કારકકદમીના આરંભ (૧૭૯૬-૧૮૦૫)માં તેમનું પોબ્ટટંગ ભારતમાં થયું હતુ,ં જ્યાં તેમના મોટા ભાઈ દરચાડટ (માકકદવસ) ગવનમર જનરલ હતા. તેમણે મરાઠા અને મૈસરુ ના યુદ્ધમાં ભાગ લઈ નોંધપાત્ર દવજય હાંસલ કયોમ હતો. વેદલંગ્ટને નેપોદલયન સાથેના દવદવધ યુદ્ધ (૧૮૦૫-૧૮૧૫)માં દિદટશ દળોના કમાન્ડર તરીકે ટપેન-પોટુગ ટ લમાં અનેક જીત મેળવી હતી. જોકે, તેમનો શ્રેષ્ઠ દવજય ૧૮૧૫માં બેટલ ઓફ વોટલૂમ (બેબ્જજયમના નગર)માં નેપોદલયન પ્રથમ સામે એલાઈડ દળોનાં કમાન્ડર-ઈન-ચીફ તરીકે હતો. આ હાર સાથે યુરોપમાં નેપોદલયનના શાસનનો અંત આવ્યો હતો. આ યુદ્ધમાં કુલ ૪૭,૦૦૦ સૈદનકોના મોત થયા હતા, જેમાંથી ૧૫,૦૦૦ સૈદનક વેદલંગ્ટનના હતાં. આ અંગે વેદલંગ્ટને કહ્યું હતું કે ‘ગુમાવેલી લડાઈ સાથે બીજી ખરાબ વાત યુદ્ધમાં દવજય છે.’ યુરોપના ઈદતહાસમાં બેટલ ઓફ વોટલૂમ મહત્ત્વપૂણમ વળાંક બની રહી હતી અને દેશના સવોમચ્ચ તથા સવમકાલીન મહાન લડવૈયાઓમાં તેણે ટથાન મેળવ્યું હતુ.ં અગાઉ વેદલંગ્ટનનું પોબ્ટટંગ ભારતમાં હોવાથી નેપોદલયને દસપોય જનરલ કહીને તેમની હાંસી ઉડાવી હતી. જોકે, વોટલૂમ ખાતે દવજયની વરમાળા તો વેદલંગ્ટનના નસીબમાં જ હતી. તેણે રણભૂદમમાં પગને સૂકાં અને હુંફાળા રાખવા ખાસ બનાવટના બૂટ પહેયામ હતા. વોટલૂન મ ી લડાઈ પછી ‘વેદલંગ્ટન બૂટ’ પ્રખ્યાત થયાં હતાં. વેદલંગ્ટન તેજટવી સૈદનક અને સક્ષમ રાજકારણી પણ હતા. વોટલૂમ પછી તેમની કારકકદમી સાંસદથી વડા પ્રધાન સુધીની હતી. વડા પ્રધાન તરીકે તેમણે કેથોદલક દિટતીઓને સંસદમાં ટથાન મળે તેવી જોગવાઈ કરાવી હતી. સંસદીય સુધારાઓ સામે દવરોધથી તેઓ એટલા બદનામ થયા કે તેમના લંડન બ્ટથત દનવાસ એપ્ટલે હાઉસ પર પથ્થરમારો થયો હતો. તેમણે ઘરના રક્ષણ માટે લોખંડના શટસમ ફીટ કરાવ્યાં હોવાથી તેમનું ઉપનામ ‘આયનમ ડ્યૂક’ પડ્યું હતુ.ં રાજકારણમાંથી દનવૃદિ પછી તેમની દનમણૂક દિદટશ આમમીનાં કમાન્ડર-ઈન-ચીફ તરીકે થઇ અને આ હોદ્દે તેઓ ૧૮૫૨માં મૃત્યુ સુધી રહ્યા હતા. હાઈડ પાકક કોનમરમાં શાહી ટાઉન હાઉસ એપ્ટલે હાઉસ (જે વેદલંગ્ટનના સમયમાં ‘નંબર વન, લંડન’ તરીકે ઓળખાતું હતુ)ં અત્યારે મ્યુદઝયમ છે, જે મુલાકાતીઓ માટે ખુજલું છે, જેના માટે દટકકટ (www.english-heritage.org.uk) લેવાની રહે છે. આ ભવ્ય મેન્શન ડ્યૂકની ઝળહળતી દમદલટરી કારકકદમીને અંજદલરૂપ છે. ૧૭૭૦ના દાયકામાં બંધાયેલી આ ઈમારતમાં દવદવધ સામગ્રીની યુદ્ધની યાદગીરીઓ છે. હાઈડ પાકક કોનમરની મધ્યમાં ૧૮૨૮માં ઊભું કરાયેલું દવજય ટમારક વેદલંગ્ટન આચમ તરીકે ઓળખાય છે.

લ ફ

ફો

ન ન

પા

લ ભ

એક બાળકનાં માતા-દપતા નાનપણમાં જ ગુજરી ગયાં. બાળકને એના બનેવી શહેરમાં લઈ આવ્યા. તેની પાસે પહેલાં તો ઘરનું કામ કરાવતા, પણ બહેનના ઘરમાં પૈસાની અછત વતામવા લાગી. બનેવીએ પંદર વષમની ઉંમરે છોકરાને એક પ્રેસમાં કામે લગાવી દીધો. છોકરો રાત્રે ભણતો ને દદવસે કામ કરો. સૌ તેના માટે કહેતા, આ છોકરાનું નસીબ જ ખરાબ છે. નાનપણમાં મા-બાપ ગુજરી ગયાં અને હવે નાની ઉંમરે કાળી મજૂરી કરવી પડે છે. જોકે છોકરો કોઈને કંઈ જવાબ આપતો નહીં. છોકરો છાપખાનામાં કચરા-પોતાંનું કામ પણ કરી લેતો અને શેઠનાં નાના-મોટાં કામ તે એકદમ ચીટવથી પૂરાં કરતો હતો. શેઠને પણ આ છોકરા માટે દવશેષ લાગણી હતી. શીખવાની ધગશને કારણે પ્રેસમાં ગેલીમેન તરીકેનું કામ તેણે કયુ​ું. નવરાશે ટાઈપોનાં ખાનાં શીખવામાં ધ્યાન પરોવ્યું. ટટીક કઇ રીતે પકડવી અને ટાઇપ કેમ ગોઠવવા એમાં એની સારી ફાવટ આવી ગઈ. આ પછી તેણે કંપોઝ પર હાથ અજમાવ્યો. તેને શેઠે ફોરમેન બનાવ્યો. છોકરાનું કામ ચોકસાઈવાળું રહેતંુ એટલે નોકરી ઉપરાંતના કામ પણ શેઠની પરવાનગીથી કરવા લાગ્યો. ૨૧ વષમની ઉંમરે તે ગ્રેજ્યુએટ સુધી ભણવા સાથે પોતે જે કામ કરતો હતો એમાં દનષ્ણાત બની ગયો હતો. તેને વધુ ને વધુ કામના કોન્ટ્રેક્ટ મળવાના શરૂ થયા હતા. થોડીક દહંમત કરીને તેણે એક નાનકડું પ્રેસ ખરીદ્યું. તેનું પ્રેસ ધમધોકાર ચાજયું અને આગળ જતાં તેના ‘નસીબ’ની લોકો ઈષ્યામ કરવા લાગ્યા! આ દખાલો કોઈ પણ મહેનતું માણસને પ્રેરણા આપે એવો છે. મેનેજમેન્ટની દૃદિએ દવચારીએ તો કોઈ પણ વેપાર-ધંધામાં જો ચીવટપૂવમક અને પ્રામાદણકતાથી કામ કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. વ્યવસાયની ફાવટ, નીદત અને પુરુષાથમની ક્ષમતા માણસમાં હોય તો નસીબ પણ સાથ આપે છે. દરેક કામ શીખવાની વૃદિ કેળવીને માણસે ધંધામાં પ્રાવીણ્ય કેળવવું જોઈએ. Success is like a beautiful lover, it will leave us at any time, but failure is like a mother, it will teach us some important lessons of life.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.