Gujarat Samachar

Page 10

10

Gujarat Samachar - Saturday 23rd July 2011

તમારી વાત.... મડો​ોકનું માફીનામું, પણ વવવાદ શમતો નથી ‘ડયૂસ ઓફ ધ િલ્ડટ’ અખબાર પર ભલે ૯ જુલાઇએ પરદો પડી ગયો હોય, પરંતુ તેના કરતૂતોથી ઊઠેલા વિ​િાદની આંધી શમતી નથી. અત્યાર સુધીમાં રુપટટ મડોિકની કંપનીનાં સીઇઓ રેબકે ા િૂક્સથી માંડીને લંડનના પોલીસ િીફ સર પોલ થટીફડસન, આવસથટડટ કવમશ્નર પોલ યેટ્સ સવહતના ૧૧ મોટાં માથાં હોિા ગુમાિી િૂક્યા છે. અને હજી બીજા કેટલા માથાં િધેરાશે તે સમય જ કહેશ.ે પિકારત્િ, પોલીસ અને રાજકારણના િપંિીઓની વિપુટી ભેગી થઇને કારસો રિે ત્યારે કેિો અંજામ આિે તેનું આ િરિું ઉદાહરણ છે. મીવડયાજગત માટે ‘એક્સક્લુવઝિ’ અને ‘િેકકંગ ડયૂસ’નું આગિું મહત્ત્િ છે તેની ના નહીં, પણ લક્ષ્મણ રેખામાં રહીને. તેમાં ર્યારે સરક્યુલશ ે ન િધારીને નાણાં કમાઇ લેિાનો તથા યેનકેન િકારે િભાિ (દબાણ) િધારિાનો ઉિેશ ભળે છે ત્યારે સમથયા સજાિતી હોય છે. વિટનમાં ગટવરયા િેસનો એક ડોળો હંમશ ે ા કફલ્મ ઇડડથટ્રી, રમતિીરો, િવરષ્ઠ નેતાઓ પર જ મંડાયેલો હોય છે. તેમને હંમશ ે ા સનસનાટી સજજે, ગલગવલયા કરાિે તેિી માવહતીની તલાશ હોય છે. આ માટે ફોન હેક કરિા, ઇ-મેઇલ આંતરિા, લાંિ આપિી, જે તે વ્યવિના અંગત માણસોને ફોડિા (અરે તેમના ડથટબીન ફંફોસિા) માટે લાજશરમ, નૈવતિા બધું નેિે મૂકી દે છે. વિટનમાં અખબારી ક્ષેિે જે બડયું છે તે શરમજનક છે. ‘મીવડયા મોગલ’ હિે રોજ અખબારોમાં પાનાં ભરીને માફીનામા છપાિે છે, પણ આ તો રાંડ્યા પછીનું ડહાપણ છે એિું તેમને સમજાિ​િાની જરૂર છે. તેમના પિકારોની ગોબાિારી બહાર આિી, જનઆિોશ ફાટી નીકળ્યો પછી તેમને હકીકતનું ભાન થયું છે. આ પૂિજે મૃત વમલી ડાઉલરનો ફોન હેક થયો, અફઘાવનથતાનમાં શહીદ થયેલા વિટીશ

સૈવનકોના પવરિારજનોના ફોન હેક થયા, અને હિે - અમેવરકાની એફબીઆઇ કહે છે તેમ ૯/૧૧ હુમલામાં માયાિ ગયેલાઓના પવરિારજનોના ફોન હેક થિા અંગે તપાસ હાથ ધરાઇ છે. આશરે ૪,૦૦૦ ફોન હેક થયા. કેટલું ધૃણાથપદ અને અધમ કૃત્ય! હિે ‘ડયૂસ ઓફ િલ્ડટ’ના સંિાલકોની હાલત િોરની મા કોઠીમાં મોં ઘાલીને રુએ તેિી થઇ છે. અત્યાર સુધીમાં કંપનીના સીઇઓ રેબકે ા િૂક્સથી માંડીને ૧૧ જણાંની ધરપકડ થઇ િૂકી છે, પણ દરેકનો દાિો છે કે તેમને આિી જાસૂસીની જાણ જ નહોતી! પોલીસ િીફ સર થટીફડસને રાજીનામું આપ્યું તેનું કારણ એ છે કે તેમણે ‘ડયૂસ ઓફ ધ િલ્ડટ’ના ભૂતપૂિ​િ ઉપસંપાદક નીલ િૉવલસને લંડન પોલીસના પગ્લલક વરલેશન કડસલ્ટડટ તરીકે નીમ્યા હતા. આપણી સુરક્ષાની જિાબદારી સંભાળતા પોલીસ િડાએ િૉવલસના બેકગ્રાઉડડને તપાસિાની દરકાર સુદ્ધાં નહીં કરી હોય? ‘ડયૂસ ઓફ ધ િલ્ડટ’ના ભૂતપૂિ​િ તંિી એડડી કોલ્સનની ફોન હેકકંગ િકરણમાં ધરપકડ બાદ જામીન પર છુટ્યા છે. વિ​િાદ િવયો ત્યારે કોલ્સન ૧૦ ડાઉવનંગ થટ્રીટના મીવડયા સલાહકાર પદે હતા. તમને જાણીને નિાઇ લાગશે કે ભારે દબાણના પગલે રાજીનામું આપનાર કોલ્સન િડા િધાન ડેવિડ કેમરનના અત્યંત વિશ્વાસુઓમાંના એક હતા. આજે મોટાં માથાં રગદોળાઇ રહ્યાં છે તેનો જશ ‘ગાવડટયન’ને આપિો ઘટે. તેણે મીવડયા તરીકે સુપરે ે ફરજ વનભાિી. વિપક્ષ લેબરના નેતા એડ વમવલબેડડના યોગદાનને પણ વબરદાિ​િું રહ્યું. તેમણે આ મુિો સતત િ​િાિમાં રાખતા સરકારને પણ નમતું જોખિા ફરજ પડી અને િગદારો સામે તપાસના આદેશ આપિા ફરજ પડી છે. ઉપદેશ અને આિરણમાં સમાનતા હોય તો િજાનો આિકાર મળે, બાકી તો પાપનો ઘડો ફૂટિાનો જ છે.

આંતકવાદ નાથવા વનષ્ક્રિયતા છોડવી પડશે ભારતની આવથિક રાજધાની ફરી વિથફોટોથી ધણધણી. તો શું થયુ?ં આપણે ગૃહ િધાન પી. વિદમ્બરમના શલદોમાં સંતોષ માનિો કે ‘૩૧ મવહને મુબ ં ઇમાં હુમલો થયો છે’! (કોંગ્રેસના મહામંિી વદગ્વિજય વસંહનો બફાટ જૂઓ) પાકકથતાન કરતાં આપણી ગ્થથવત સારી છે... વિથફોટમાં વહડદુ સંગઠનોની સંડોિણી નકારી શકાય નહીં. (‘ભાવિ કોંગ્રેસી િડા િધાન’ રાહુલ ગાંધીનું નાદાન વનિેદન જૂઓ...) અફઘાવનથતાન, ઇરાકમાં પણ હુમલા થાય છે. આ િાતોનો મતલબ શુ?ં આતંકિાદી હુમલા તો થતા રહે, આમાં અમે (સરકાર) કંઇ કરી શકીએ નહીં - એિું સમજિુ?ં આમ આદમીએ જીિ આપતો રહેિાનો? આતંકિાદી દેશની છાતી પર ધડાકા કરી ગયા. અને ગૃહ િધાન બોલ્યા કે ૩૧ મવહના પછી દેશમાં બોમ્બ ધડાકાની ઘટના બની છે. અરે ભાઇ, પલનીઅપ્પનજી, આ ગાળો નાનો નથી. ૩૧ મવહના એટલે િણ િષિમાં પાંિ માસ ઓછા. ધડાકા કેટલા મવહને થયા તેની ગણતરીના બદલે એ વહસાબ માંડો કે સુરક્ષા તંિ કાિું ક્યાં પડ્યુ?ં વિથફોટોએ આતંકિાદ સામે લડિાની આપણી તૈયારીઓ સામે િશ્નાથિ સર્યોિ છે. વિથફોટો દશાિ​િે છે કે આતંકિાદીઓનું આયોજન કેટલું સજ્જડ હતુ.ં ઇગ્ડડયન મુજાવહવિન (આઇએમ) અને લશ્કરએ-તૈયબા (એલઇટી) શંકાના ઘેરામાં છે. આ હુમલો બંને જૂથ ફરી સવિય થયાનો બોલતો પુરાિો છે. ગૃહ િધાન થિીકારે છે કે હુમલા અંગે કોઇ માવહતી નહોતી, અને આ ‘ગુપ્તિર

તંિની વનષ્ફળતા’ નથી. આગોતરી માવહતી મળે અને પગલાં ન લેિાય તે જ નહીં, હુમલાની બાતમી ન મળિી તે પણ વનષ્ફળતા જ છે. મુબ ં ઇ પરના ૨૬/૧૧ના હુમલા બાદ આતંકિાદ વિરુદ્ધની લડાઇ મજબૂત બનાિ​િા કરોડો રૂવપયા ખિાિ યા છે. નેશનલ ઇડિેગ્થટગેવટિ એર્સી ૨૦૦૯માં થથપાઇ, પણ ૨૬/૧૧ પછી પાંિ ઘટના એિી બની છે કે જે સરકારી ‘િોકસાઇ’ની હાંસી ઉડાિે છે. ફેિઆ ુ રી ૨૦૧૦માં પૂનામાં વિથફોટ, એવિલ ૨૦૧૦માં બેંવલોરમાં ધડાકા, સપ્ટેમ્બર ૨૦૧૦માં જામા મગ્થજદ પર ફાયવરંગ અને વડસેમ્બર ૨૦૧૦માં િારાણસીના વસમલા ઘાટ પર વિથફોટ. ગયા મે મવહનામાં વદલ્હી હાઇ કોટટ પાસે કારમાં બોંબ મળ્યો. સદનસીબે એ ફૂટ્યો નહોતો. આ બધા કેસ આઇએમ કે એલઇટી સાથે જોડાયેલા છે. ગુજરાત પોલીસે તાજેતરમાં પકડેલા અમદાિાદ બોમ્બ લલાથટ કેસના આરોપી દાવનશ વરયાઝે માવહતી આપી’તી એ પછીય આપણી એજડસીઓ કંઇ ન કરી શકી! આપણે આતંકિાદ વિરુદ્ધ અમેવરકા જે લડાઇ લડે છે તેમાંથી ધડો લેિાની જરૂર છે. ૯/૧૧ પછી અમેવરકામાં મોટી આતંકી ઘટના બની નથી. મુબ ં ઇના ધડાકામાં એમોવનયમ નાઇટ્રેટ િપરાયાની ખબર પડી, સી.સી. ટીિી કેમરે ાના ફૂટજ ે થી પણ કદાિ કડી મળશે. પણ પછી શુ?ં મનમોહન વસંહ સરકારે આકરાં પગલાં લીધા િગર છૂટકો નથી. અને આની શરૂઆત તેમણે પોતાના જ સરકારી તંિથી કરિી પડશે.

આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે. - એમસસન

ગુજરાતમાં સરદારની પ્રવતમા નવિ તો યુકેમાં ઓવલષ્પપક્સ શા માટે યોજવી જોઈએ? ભારતને સંસ્થાનવાદી શાસનની ચુંગાલમાંથી આઝાદ કરાવવા અને દેશના ભવવષ્ય માટે તેને એકસંપ - અખંડ બનાવવા માટે પોતાના જીવનનું બવલદાન આપનારા ભારતીયો અંગે તમારા ન્યૂઝ પેપરમાં આવટિકલ પ્રવસદ્ધ થાય છે ત્યારે યુકેમાં વસતાં ભારતીય મૂળનાં લોકો અને ગુજરાતીઓ તરીકે વચંતા થવી સ્વાભાવવક છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના સ્વાતંત્ર્ય માટે તેમની લડાઈ અને તેથી પણ વધુ આઝાદી મેળવ્યા પછી ભારતને અખંડ બનાવી રાખવા માટે ભારતના રાષ્ટ્રનાયક છે. ભારતની અખંવડતા માટે લડવાની તેમની મજબૂત ઈચ્છાશવિના કારણે તેઓ ‘લોહપુરૂષ’ તરીકે પ્રખ્યાત છે. ઘણાં લાંબા સમયથી સરદાર પટેલની યોગ્ય કદર કરાઈ નથી અને વવશ્વમાં સૌથી ઊંચી પ્રવતમાઓમાં એક પ્રવતમા સ્થાપવાની વહંમતભરી પહેલ કરવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને અવભનંદન આપવાની જરૂર છે. તમારા આવટિકલમાં આ નાણાંનો ઉપયોગ ગુજરાતમાં ગરીબી નાબૂદીકરણ માટે કરી શકાય તેવો ઉલ્લેખ છે. જો આ જ દલીલ કરવાની હોય તો યુકેમાં પણ ઓવલમ્પપક્સ યોજાવી ન જોઈએ. કારણકે યુકેમાં પણ બેરોજગાર અને ગરીબીરેખા હેઠળ જીવતાં લોકો છે. ગુજરાત તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવસ્તોત્રના સંદભભમાં ઉત્તમ સુવવધાના કારણે આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટરો માટે પ્રથમ ક્રમનું સ્થળ છે. ગુજરાત ભારતમાં સૌથી સલામત રાજ્યોમાંનું એક છે. મુખ્ય પ્રધાન અને તેમની કેવબનેટે ગુજરાતને અત્યારે જે છે તે બનાવ્યું છે. દરેક રાષ્ટ્રને કોઈ આદશભ કે રોલ મોડેલની જરૂર હોય છે. યુકેએ સમગ્ર વવશ્વમાં હજારો પ્રવતમાઓનું વનમાભણ કરાવ્યું છે અને યુરોપે પણ આમ કયુ​ું છે, તો ગુજરાતની ટીકા કરવાનું કોઈ કારણ ખરૂં? સરદાર પટેલની પ્રવતમા ભારત અને સમગ્ર વવશ્વમાં વસતાં ગુજરાતીઓ અને ભારતીયો માટે ગૌરવની લાગણી ઊભી કરશે. એ દયાજનક છે કે 'ઈકોનોવમક ટાઈપસ'માં ગુજરાતના આવથભક વવકાસનો અહેવાલ અપાયો છે, પરંતુ ડીન નેલ્સને તેનો ઉલ્લેખ સુદ્ધાં કયોભ નથી. આ પ્રવતમાનો ખચભ સરકારી વતજોરીમાંથી અથવા તો દવરયાપારની સહાયમાંથી થવાનો નથી, પરંતુ શભેચ્છકો દ્વારા કરાવાનો છે. - સી. જે. રાભેરૂ, સેક્રેટરી - લોહાણા કોમ્યુનિટી વેસ્ટ લંડિ (શ્રી સરદાર પટેલિી પ્રનિમા અંગે ગિ િા. ૧૭ જૂિ, ૨૦૧૧િા નદવસે ડીિ િેલ્સિ દ્વારા ડેઇલી ટેનલગ્રાફમાં જે લેખ છપાયો હિો. જે અંગે સાચી અિે વાસ્િનવક હકકકિો રજૂ કરિો માનહિીપ્રદ લેખ િેમજ િંત્રીલેખ 'ગુજરાિ સમાચાર'િા િા. ૨૫-૬-૨૦૧૧િા અંકમાં પ્રનસધ્ધ થયો હિો. િેિા અિુસંધાિે ડેઇલી ટેનલગ્રાફિે લખાયેલ પત્રિો અિુવાદ અત્રે પ્રસ્િુિ છે. વાચકો આપ પણ ૨૨૫ શબ્દોિી મયા​ાદામાં પત્ર લખી પોિાિો મિ વ્યક્ત કરી શકો છો.)

આપના અવિયાન સફળ બને ‘ગુજરાત સમાચાર’ વિટનમાં રહેતાં ભારતીયો માટે એમની તકલીફોને સમજી જાગૃવત લાવી ખૂબ જ અસરકારક રીતે દૂર કરવામાં ઘણીવાર સફળતા મેળવી છે. ‘વિટન હાઈકમીશન’ની 'રાઈટ ટુ અપીલ' રદ કરવાની જીદ ને રદ કરતા તમારું આ અવભયાન સફળ થાઓ એવી શુભચ્ે છા સાથે. - માણેક સંગોઈ, લંડિ

અક્ષયપાત્રને દાન 'ગુજરાત સમાચાર' વનયવમત મળે છે. અમે તો 'ગુજરાત સમાચાર'ના આજીવન સભ્ય ૨-૪૧૯૯૩થી છીએ. આમ છતાં આપના સવવે 'ગુજરાત સમાચાર - એવશયન વોઈસ'ના સવવે કાયભકતાભ ખૂબ જ સારા સમાચાર સાથે સેવાનું કાયભ કરી રહ્યા છે. અિયપાત્રને ૫૦ હજાર પાઉન્ડનું દાન કરી આપ્યું છે. ખરેખર ખૂબ જ સારું કહેવાય. આપ સૌને ધન્યવાદ અને શાબાશી આપું છુ.ં ભાઈ શ્રી કમલ રાવ, જ્યોત્સના બહેન તથા કોકકલાબહેન ખૂબ જ સારા વરપોટિર છે. મેં પણ અિયપાત્રને દાન-ભેટ માટે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરેલ છે. - વવષ્ણભ ુ ાઈ મોહનદાસ, આસ્ટિ અંડરલાઈિ

આંખ આડા કાન ક્યાં સુિી ભારતની બધી તકલીફોનું મૂળ ભ્રષ્ટાચારને નાથવા માટે સમથભન આપવાનો સમય આવે ત્યારે આપણે આંખ આડા કાન કરી બેસી રહીએ છીએ. એનો પુરાવો ૧૯મી જૂને લંડનમાં યોજાયેલ ભ્રષ્ટાચાર વવરોધની રેલીમાં હાજરીની સંખ્યા પરથી મળે છે. ભલે આપણે બાબા રામદેવને અન્ના હજારેજીને (વ્યવિગતરૂપે) સમથભન આપીએ કે નહીં પરંતુ ભ્રષ્ટાચારની લડતને ટેકો આપવો ખૂબ જ જરૂરી છે. ભ્રષ્ટાચાના પવરણામરૂપે ભૂખથી દરરોજ ૨૦,૦૦૦ માણસો મરે છે. ખેડત ૂ ો જમીન વવહોણા થઈ જીવન દુષ્કર લાગતા પોતાનું જીવન ટૂક ં ાવે છે. મા, બહેનો કે દીકરીઓ આજે સુરવિત નથી. તે ઉપરાંત કેટલાયે ગુનાઓ હરપળ થઈ રહ્યા છે. સ્વામી રામદેવના શાંવતપૂણભ સત્યાગ્રહ સામેની વાતો પણ બધાને ખબર જ છે. આપણે એટલા બધા લાગણીવવહોણા થઈ ગયા કે આપણા ભાઈબહેનોનું દુઃખ, તેઓની તકલીફ માટે આપણને કંઈ જ દુઃખ દદભ નથી. આપણું હૈયું કેમ વલોવાઈ નથી જતું કે પછી મારે શુ? ં હું સલામત છું મારું કુટબ ું તો સલામત છે ને? 'મારે શુ'ં ની વવચારસરણીમાંથી બહાર આવવું જોઈશે તો જ આપણી સંસ્કૃવત, ધમભ અને દેશ સલામત રહેશ.ે - ગુલાબદાસ, રૂક્ષ્મણી અને રૂપલ કાપડીયા, બેકિહામ • મુબ ં ઇમાં થયેલ બોપબ ધડાકા અંગે વાચકો જગદીશભાઇ ગણાત્રા - વેવલંગબરો, પ્રફૂલ્લ પંડ્યા - લેસ્ટર અને શ્રીવલ્લભભાઇ એચ. પટેલ – વેપબલી દ્વારા લખાયેલ પત્રો મળ્યા છે જે આવતા સપ્તાહે પ્રકાવશત કરીશુ.ં

ગુજરાત સમાચાર અને એિશયન વોઇસને આપ કોઇ સંદેશ આપવા માગો છો? લવાજમ/વવજ્ઞાપન સંબંવિત કોઇ માવિતી જોઇએ છે? િમણાં જ ફોન ઉઠાવો અથવા ઇ-મેઇલ કરો. અમે આપને મદદ કરવા તત્પર છીએ.

Karma Yoga House, 12 Hoxton Market (Off Coronet Street) London N1 6HW

Tel: 020 7749 4080/4000 Fax: 020 7749 4081 Email:gseditorial@abplgroup.com aveditorial@abplgroup.com www.abplgroup.com


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.