ગુજરાત
Gujarat Samachar - Saturday 29th September 2012
ગુજરાતમાં વધુ એક નવો જજલ્લો બનશે ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ સપ્ટેમ્બરે બોટાદનો નવો રજલ્લો રિવાની જાહેરાત કરી હતી. ભાવનગર રજલ્લાનું રવભાજન કરી ગઢડા, બરવાળા, શાહપુરને સમાવતો આ નવો રજલ્લો બનશે. બીજી તરફ તેમણે પાટણમાં રવવેકાનંદ યુવા પરરષદ અંતગણત્ સભામાં પાટણ રજલ્લામાં સરટવતી, શંખેશ્વર, અને સુઈગામ નામના ત્રણ નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી હતી. ઉપરાંત તેમણે પાટણધારપુરમાં ૬પ એકરમાં રૂ.૩૦૦ કરોડના ખિષે બનેલી મેરડકલ કોેલેજ-હોન્ટપટલ સંકુલનું લોકાપણણ કયુું હતું. આ નવી કોલેજનું નામ સરટવતી મેરડકલ કોલેજ નામારભધાન કરાયું હતું. મુખ્ય પ્રધાને યુવા પરરષદને સંબોધતાં જણાવ્યું હતું કે દરેક રજલ્લામાં મેરડકલ કોલેજો શરૂ કરીને ડોક્ટરો તૈયાર કરવાનું દૃરિવંત ઉદાહરણ પૂરું પાડવું છે. સદ્દભાવના રમશન વેળાએ પાટણ રજલ્લા માટેના રવકાસ પેકેજની જાહેરાત બાકી હતી. જેમાં હાલ રૂ.ર૭પ કરોડના રવકાસના કામો િાલી રહ્યા છે. તેમાં રૂ.૧૭રપ કરોડના આ વષણના રવકાસ આયોજન મળી કુલ રૂ.ર૦૦૦ કરોડનું
પાટણ રજલ્લાનું રવકાસ પેકેજ મંજુર કયુું છે. વહીવટી અને ભૌગોરલક સુગમતા ખાતર પ્રજાના રહતમાં ત્રણ નવા તાલુકા બનાવવાનું નક્કી કયુું છે. જેમાં પાટણ તાલુકો, વાગડોદના ગામો મળીને નવો સરટવતી તાલુકો, સમી તાલુકાનું રવભાજન કરીને નવો શંખેશ્વર તાલુકો, અને બનાસકાંઠા સરહદી વાવ તાલુકામાંથી નવો સુઈગામ તાલુકો આગામી ર૬મી જાન્યુઆરીથી કાયણરત થશે. ઉપરાંત સાંતલપુર-રાધનપુર ટપેરશયલ ઈન્વેટટસણ રીજીયન મંજુર કયાણની પણ તેમણે જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે દ આ તકે મહેસુલ પ્રધાન આનંદીબેન પટેલ, આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસ સરહતનાએ ઉદ્દબોધન કયાણ હતા. ૩૦ રજલ્લા-૨૩૨ તાલુકા િૂંટણી પૂવષેની રાજકીય સમીકરણવાળી જાહેરાતો કરતાં નરેન્દ્ર મોદીએ છેલ્લા ૪૦ રદવસમાં િાર નવા રજલ્લા અને છ નવા તાલુકાઓ રિવાની જાહેરાત કરી છે. અત્યારે ૨૨૫ તાલુકા અને ૨૬ રજલ્લાઓ અન્ટતત્વમાં છે અને નવી જાહેરાત મુજબ ૩૦ રજલ્લા અને ૨૩૨ તાલુકા થશે. જોકે આવનારા રદવસોમાં વધુ તાલુકા-રજલ્લાઓ
રિવાની જાહેરાત થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. ૧૯૬૦માં અલગ ગુજરાત રાજ્યની ટથાપના વેળા કુલ ૧૮ રજલ્લા કાયણરત થયા હતા. પૂવણ મુખ્ય પ્રધાન શંકરરસંહ વાઘેલાએ તેમના શાસનમાં એક સાથે છ નવા રજલ્લા રિીને વષોણ જૂની માગણી સંતોષી હતી. તેમણે પોરબંદર, પાટણ, આણંદ, દાહોદ, નમણદા અને નવસારી રજલ્લાની રિના કરી હતી. તે પછીના િૌદ વષણ બાદ અને બે વષણ પહેલાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા તાપી રજલ્લાની રિના કરી હતી. તાજેતરમાં જૂનાગઢમાં ટવાતંત્ર્ય રદનની રાજ્ય ટતરીય ઉજવણી દરરમયાન જૂનાગઢ રજલ્લાનું રવભાજન કરી નવો ગીરસોમનાથનો રજલ્લો રિવાની જાહેરાત કરી હતી. તે પછી રવવેકાનંદ યાત્રા દરરમયાન મુખ્ય પ્રધાને છોટાઉદેપુર (વડોદરામાં રવભાજન) અરવલ્લી (સાબરકાંઠાનું રવભાજન) અને બોટાદ (ભાવનગર રજલ્લાનું રવભાજન) એવા ત્રણ નવા રજલ્લાઓ તથા પોશીના, સૂઈ, સરટવતી, શંખેશ્વર, ધોલેરા અને વીંરછયા એવા છ તાલુકા આગામી ૨૬મી જાન્યુઆરી સુધીમાં કાયણરત કરવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાંથી ચોમાસાની રિદાય અમદાિાદઃ ગુજરાતમાંથી િોમાસુ રવદાય લઇ રહ્યું છે. આ સાથે આ વષષે વરસાદની સૌરાષ્ટ્રમાં ૩૫ ટકા, કચ્છમાં ૩૩ ટકા અને ગુજરાતમાં ૨૮ ટકાની ઘટ રહી હોવાનું હવામાન રવભાગે જણાવ્યું છે. આ વષષે સૌથી ઓછો વરસાદ પોરબંદર રજલ્લામાં સરેરાશ કરતાં ૭૦ ટકા ઓછો રહ્યો છે. જ્યારે તાપી રજલ્લામાં સૌથી વધુ વરસાદ સરેરાશ કરતાં ૨૩ ટકા વધુ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠામાં સરેરાશ કરતાં ૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે. બાકીના તમામ રજલ્લાઓમાં ૧૩ થી ૪૯ ટકા સુધીની ઘટ રહી છે. આમ એકંદરે િોમાસું નબળું રહ્યું છે. અમદાવાદ શહેરમાં મોસમનો કુલ વરસાદ ૨૪ ઇંિ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૬ ઇંિ ઓછો છે. ગત સપ્તાહે જૂનાગઢના રવસાવદર-ઉના પંથકમાં ૧થી દોઢ ઇંિ, બોટાદમાં પોણો ઇંિ, અમરેલીના નાના ભંડારીયામાં દોઢ કલાકમાં ૭ ઇંિ, વડેરા ગામમાં પ ઇંિ અને લીલીયામાં એક ઇંિ વરસાદ પડ્યો હતો. ઉપરાંત સુરેન્દ્રનગર, સાયલા, લખતર અને વઢવાણ પંથકમાં એકથી દોઢ ઇંિ તથા કચ્છના રાપરમાં બે ઇંિ વરસાદ નોંધાયો હતો.
11
અમદાવાદમાં વીરચંદ ગાંધી ચોકનું લોકાપપણ
િીરચંદ રાઘિજી ગાંધીની તક્તીના અનાિરણ પ્રસંગે જમણી બાજુથી અમદાિાદના મેયર અરસત િોરા, ધારાસભ્ય રાકેશ શાહ, કોપોોરેટરો અને અન્ય મહાનુભાિો, ડો. કુમારપાળ દેસાઈ તથા િીરચંદ ગાંધી પરરિારના મહેશકુમાર ગાંધી તથા ચંદ્રેશભાઈ ગાંધી
અમદાિાદઃ દેશરવદેશમાં જૈનદશણનનો પ્રસાર કરતી સંટથા-ઇન્ન્ટટટ્યૂટ ઓપ જૈનોલોજી દ્વારા શહેરના નવરંગપુરા રવટતારમાં ભારતીય સંટકૃરતના જ્યોરતધણર વીરિંદ ગાંધીની ટમૃરતમાં ‘શ્રી વીરિંદ રાઘવજી ગાંધી િોક’નું અમદાવાદના મેયર અરસત વોરાએ લોકાપણણ કયુું હતું. મેયરે કહ્યું હતું કે, વીરિંદ ગાંધીનું જીવન
આપણા સહુ માટે ગૌરવભયુું છે. એમણે વષોણ પહેલા ટવામી રવવેકાનંદ સાથે અમેરરકામાં જે કામ કયુું, અરવટમરણીય છે. આ વેળાએ ધારાસભ્ય રાકેશ શાહ, ઇન્ન્ટટટ્યૂટના ટ્રટટી કુમારપાળ દેસાઇએ પ્રાસંરગક પ્રવિન કયુું હતું. આ પ્રસંગે ઇન્ન્ટટટ્યૂટના િેરમેન રરતલાલ િંદરયાનો શુભેચ્છા સંદેશ પણ વાંિવામાં આવ્યો હતો.
• ગુજરાત સરકારે રરટેલમાં FDIની તરફેણ કરી હતીઃ કેન્દ્ર સરકારે રરટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરી આપવાનો રનણણય કયોણ છે તે અંગે ભારત સરકારના વારણજ્ય પ્રધાન આનંદ શમાણએ ગત સપ્તાહે અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વળતો જવાબ આપતાં જણાવ્યું કે, ‘કોંગ્રેસ પક્ષે સીધા રવદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના લીધેલા રનણણય અંગે નરેન્દ્ર મોદી જે ભાષામાં વાત કરે છે તે જોતાં જણાય છે કે તેમણે માનરસક સંતુલન ગુમાવ્યું છે, કારણ કે ગુજરાતે જ અગાઉ આ મુદ્દે સહમતી આપી છે. ગુજરાતના મુખ્ય સરિવે પત્ર લખીને કહ્યું હતું કે, આ બાબતે ગુજરાત સરકાર રવિારણા કરી રહી છે.’