FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to Ahmedabad
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુમવશ્વતઃ | દરેક મદશાિાંથી અિનેશુભ અનેસુંદર મવચારો િાપ્ત થાઓ
fr
£85
Other Destinations
Delhi Mumbai Nairobi Kochi
fr fr fr fr
£95 £75 £85 £85
Call us on
0208 548 8090
Or book online at www.travelviewuk.co.uk
80p
TM
Volume 45 No. 42
સંવત ૨૦૭૩, િહા વદ ૧૪ તા. ૨૫-૨-૨૦૧૭ થી ૩-૩-૨૦૧૭
અંદરના પાને...
• અંતમરક્ષિાંહનુિાનકૂદકોઃ ઇસરોના ૧૦૪ ઉપગ્રહ લોન્ચ પેજ-૩૨ • નવી કોલિ ‘દેશમવદેશેગુજરાત’ આજોલિાંયોમગનીબહેનનો પેજ-૨૬ કન્યા-મશક્ષણ સેવાયજ્ઞ અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Nairobi Mombasa Toronto New York
£355 £425 £345 £427
Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
* * * *
www.holidaymood.co.uk
બેંગ્લૂરુઃ રમત-રંગ-રોમાંચના ડિવેણીસંગમ સમાન ઇંડિયન િીડમયર લીગ (આઇપીએલ)ની ડસઝન-૧૦ માટે સોમવારે યોજાયેલી ડિકેટસસની હરાજીમાં ડવદેશના, ખાસ તો ઈંગ્લેન્િના ખેલાિીઓ છવાઇ ગયા હતા. ટ્વેન્ટી૨૦ ફોમમેટની આ ટૂનાસમન્ેટ માટેરાઇડઝંગ પૂણેસુપરજાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીએ ઈંગ્લેન્િના બેન સ્ટોક્સને રૂ. ૧૪.૫ કરોિની માતબર રકમથી ખરીદી લીધો હતો. સ્ટોક્સનેરૂ. ૨ કરોિની બેઝ િાઇઝ કરતાં સાત ગણી વધારે કકંમત મળી હતી. માિ સ્ટોક્સ જ નહીં, ઈંગ્લેન્િના અન્ય ખેલાિીઓને પોતાની ટીમમાં સામેલ કરવા ફ્રેન્ચાઇઝીઓએ ભારે રસ દાખવ્યો હતો. ડિકેટચાહકોમાં ‘િેથ ઓવર સ્પેશ્યાડલસ્ટ’ તરીકે જાણીતો ટાયમલ ડમલ્સ રૂ. ૫૦ લાખની બેઝ િાઇઝ સામેરૂ. ૧૨ કરોિમાંવેચાયો હતો. હરાજીમાંતે બીજા નંબરેરહ્યો હતો. આ હરાજીમાં ઈંગ્લેન્િના કેટલાક ખેલાિીઓ સૌથી મોંઘા પુરવાર થયા હતા, પરંતુસૌથી વધુ ખરીદી ભારતીય ખેલાિીઓની થઇ હતી. જેમાંકેટલાક સાવ અજાણ્યા ખેલાિીઓનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ, ફાસ્ટ બોલર ઇશાંત શમાસ, ક્લાડસક બેટ્સમેન ચેતશ્વ ે ર પૂજારા, એક સમયેટી૨૦ ફોમમેટનો સ્ટાર ખેલાિી ઇરફાન પઠાણ અનેટી૨૦ ફોમમેટનો નંબર વન બોલર ઇમરાન તાડહર જેવા
25th February 2017 to 3rd March 2017
9888
* All fares are excluding taxes
ઈંગ્લિશ ખેિાડી છવાયા
કરોિ રૂડપયા લગાવી દીધા હતા. અફઘાડનસ્તાનના બે ખેલાિીઓ પર ૪.૩૦ કરોિ રૂડપયા ખચસવામાં આવ્યા હતા. ગુજરાત લાયન્સે ખરીદેલા ડચરાગ સૂરીને બેઝિાઇસ ૧૦ લાખમાં ખરીદવામાંઆવ્યો હતો.
પાંચિી એમિલથી રિઝટ
ભારતીય ડિકેટ કન્ટ્રોલ બોિડ (બીસીસીઆઇ) દ્વારા આ વષમે યોજાનાર આઈપીએલ ટૂનાસમન્ેટ કાયસિમ જાહેર થયો છેતેઅનુસાર ટૂનાસમન્ેટની શરૂઆત પાંચમી એડિલેહૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ડિકેટ સ્ટેડિયમમાં થશે. અહીં ગત ડસઝનની ચેમ્પપયન સનરાઇઝસસ હૈદરાબાદ અને રનસસ અપ રહેલી રોયલ ચેલન્ેજસસબેંગલોર ટકરાશે. ગુજરાત ખચસવામાંઆવ્યા હતા. લાયન્સ ટીમની ટીમ રાજકોટમાં ૯૭ ખેલાડી કરોડપમત આ વખતે પાંચ મેચ રમશે. આઇપીએલ-૧૦ માટેથયેલી ગુજરાતની રાજકોટમાંિથમ મેચ હરાજી બાદ કુલ ૯૭ ખેલાિીઓ સાતમી એડિલે છે, જે કોલકાતા કરોિપડત બની ગયા છે. સૌથી સામેરમાશે વધારે૧૬ કરોિપડત ખેલાિી ડદલ્હી આઈપીએલ ફોમમેટ અનુસાર િેરિેડવલ્સ ટીમમાં છે. બીજી તરફ દર વખતની જેમ સાત મેચ દરેક સૌથી ઓછા ૧૦-૧૦ કરોિપડત ટીમ હોમ ગ્રાઉન્િમાં રમશે. આ રોયલ ચેલન્ેજસસ બેંગલોર તથા વખતે પંજાબે ઇન્દોરને પણ હોમ રાઇડઝંગ પૂણે સુપરજાયન્ટ્સ ગ્રાઉન્િ બનાવ્યુંછે. પંજાબની ટીમ ટીમમાંછે. િણ મેચ ઇન્દોરમાંઅનેચાર મેચ ટીમ ફ્રેન્ચાઇઝીઓએ અપેક્ષા મોહાલીમાં રમશે. ટૂનાસમન્ેટની મુજબ ઇંગ્લેન્િના ખેલાિીઓ પર ફાઇનલ ૨૧મી મેના રોજ ઘણો ખચસ કયોસ છે. ૧૪૮ કરોિ હૈદરાબાદમાં રમાશે. આ વખતે રૂડપયાથી વધારેરકમના પસસસાથે ૪૭ ડદવસ ચાલનાર આઈપીએલ હરાજીમાં ઉતરેલી ટીમોએ દેશના ૧૦ શહેરોમાંયોજાનાર છે. ઇંગ્લેન્િના ખેલાિીઓ પર ૩૪.૩ અનુસંધાન પાન-૧૬
સ્ટોક, મિલ્સ તગડી કકંિતેવેચાયા, પણ ઇશાંત, ચેતેશ્વરના કોઇ લેવાલ નહીં ઘણા લોકડિય ખેલાિીઓ વેચાયા વગરના પણ રહ્યા હતા. ભારતીય ખેલાિીઓમાં ઉત્તર િદેશના કણસ શમાસને મુબ ં ઇ ઇંડિયન્સે રૂ. ૩૦ લાખની બેઝ િાઇઝ સામેરૂ. ૩.૨ કરોિ ખરીદયો હતો.
ગુજરાત ખરીદીિાંિોખરે
ગુજરાત લાયન્સની ટીમેસૌથી વધુ ખેલાિીઓ ખરીદયા હતા, પરંતુતેમણેજ સૌથી ઓછી રકમ ચૂકવી હતી. જ્યારે પૂણએ ે રૂ. ૧૭.૨૦ કરોિ ખર્યાસ હતા. આઇપીએલની દસમી ડસઝન માટે કુલ ૩૫૦ ખેલાિીઓ હરાજીમાં સામેલ હતા, જેમાંથી ૬૬ ખેલાિીની ખરીદી થઇ હતી અને આ માટે ૯૧.૧૫ કરોિ રૂડપયા