Issuu on Google+

Open letter to Sadhus supporting Satpanth OE 48 -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

OE 48 -Open letter to Sadhus supporting Satpanth / સતપંથ ને સમથન ક રનાર હં દુ ધમના સાધુ સંત ોને ખુ ી િચ ી http://www.realpatidar.com/a/oe48

November 18, 2012

Print this entry (In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમથન કરનાર હંદુ ધમના સાધુ સંતોને ખુ ી િચ ી… િવ ષ ય : અ િખ લ ભ ાર ત ીય સંત સિમ િત નું અ િધ વ ેશ ન ત ા .૧ ૭ -૧ ૮ -૧ ૯ નવ ે બ ર ૨ ૦ ૧ ૨ મ ું પ ીર ાણા , અ મ દ ાવ ાદ બ ાબ ત ે હાલમાં અિખલ ભારતીય સંત સિમિતનું અિધવેશન તા.૧૭-૧૮-૧૯ નવે બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદમાં યો ઈ ર ું છે . તેમાં સાધુ સંતો ારા સતપંથને ટે કો આપી ર ા છે . કોઈ પણ અ ય ધમ લીકોને સનાતન હંદુ ધમમાં ભેળવવા માટે થતા ય નોને િબરદાવવા ઈએ. સંત સિમિત ારા સતપંથને હંદુ ધમમાં ભેળવવા માટે ઘણા વષ થી ય નો થઇ ર ા છે . આટ આટલા ય નો પછી પણ ઈતી સફાળા કે મ નથી મળી? કોઈ તેમનો ગેર ઉપયોગ તો નથી કરતોને? બે- બે દાયકાઓનો િવશાળ સમય અંતર પછી સતપંથી લોકોના યવહારમાં કે ટલો ફરક પ ો છે ? ૧ ) સત પ ંથ ીઓ ાર ા હં દ ુઓ ને ત ોડવ ાના ય નો : આપ ણતા હશો કે સતપંથના અનુયાયીઓનો મુ ય અને બહુજ મોટો વગ ક છ કડવા પાટીદારનો (ક.ક.પા.) છે . આવા સાધુ સ મેલનના કારણે સમ ત ભારતના ક છ કડવા પાટીદાર ાિતના સતપંથી ભાઈઓ, તેમના ચો ખા સનાતની ભાઈઓને હે રાન પરે શાન કરવાના ક સાઓ વધતા ય છે . ચો ખા સનાતન હંદુ ધમ અપનાવેલ ક.ક.પા. ાિતની સં થાઓમાં ઘૂસીને તેની સં થાઓને તોડવાનું કામ કરી ર ા છે . સમાજની સામા ય મીટ ગો બોલાવવામાં આવે તો ફ ત હે રાન કરવાના હે તુથી કામ અટકાવવા માટે કાનૂની ટે (રોક) નો આદેશ લઇ આવવામાં આવે છે . િવ ાથ માટે બનાવેલ હો ટે લને એક સુિનયોિજત કાવત ા ના મા યમથી એક અલગ ટ ટ બનાવીને તેમાં તે ોપટ ફે રવી નાખવામાં આવે છે . તેમજ ક છના દરે કને દરે ક ગામોમાં કે ટલાક લોકો પર અસં ય, ત ન ખોટા, કોટ અને પોલીસ કે સ કરીને હે રાન કરવામાં આવેલ છે . ૨ ) હં દ ુઓ ને ત ોડવ ા મ ાટે ત ન ખ ોટ ા ક ોટ અ ને પ ોલ ીસ કે સો ક ર વ ામ ાં આ વ ે છે : ૯૮ વષના બાપા જે પોતાના પગ પર ઉભા પણ ના થઇ શકતા હોય તેવા વડીલ પર માર પીટના ખોટા કે સો કરવા, ભારતભારના મુ ય સનાતન સમા માં સતપંથીઓ ારા જગડા કરીને તોડવાના ય નો કરવા, મુંબઈની સમા માં યાં યાં જગડા કરવા… વગેરે વગેરે. આવું કે મ થઇ ર ું છે ? ક છ કડવા પાટીદાર ાિતમાં સનાતન સમાજ અને સતપંથ સમાજ એમ બે સમા વષ થી અલગ છે . ક છ કડવા પાટીદાર ાિતમાં સનાતન સમાજની થાપનાને લગભગ ૫૦ વષ થયા છે , જયારે ૫૦૦ વષ થી વધારે સમય સતપંથ સમાજને થયો છે . ૩ ) સનાત ની ઉ દ ાર ત ાની સામ ે ત ેમ ની સં થ ાને ત ોડવ ાનું ક ાવ ત ં : સતપંથ સમાજથી અલગ થઇ સનાતની સમાજની થાપના કરવામાં આવી. ક છ કડવા પાટીદારના જે લોકો મુસલમાની ધમ છોડીને સનાતન વૈ દક ધમ અપના યો, તે લોકોએ સનાતન સમાજની થાપના કરી. સનાતન સમાજના સંતોએ એવો આદેશ આપેલ હતો કે પોતાના ભૂલેલા મુસલમાન સતપંથી ભાઈઓ જયારે પાછા હંદુ ધમ અપનાવે યારે તમે તેમને વીકારી લે . ધીરે ધીરે સતપંથી હંદુ

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------Page 1 of 3 www.realpatidar.com Link: http://www.realpatidar.com/a/oe48


Open letter to Sadhus supporting Satpanth OE 48 -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

બનતા ગયા. સતપંથ ખતમ થવાની અણીએ આવી ગયું હતું. સતપંથના ચારકો ઘબરાઈ ગયા. સતપંથીઓ હંદુ બની શકે એટલા માટે સનાતની સમાજમાં સતપંથીઓને આવવાની છૂટ હતી. સંત સિમિતનો સમથન મ ા બાદ સતપંથી લોકોમાં હ મત આવી ગઈ અને સનાતન સમાજની સં થાઓની અંદર રહી સનાતની સં થાને તોડવાનું કામ કરવા લા યા. હ રો પુરાવાઓ અને દાખલાઓ છે . શું સંત સિમિત એવા લોકોને સાથ આપશે જે સનાતન વૈિધક હંદુ લોકોની સં થાઓને તોડવાનું કામ કરી ર ા છે ? યાનમાં રાખવાની વાત છે કે ક છ કડવા પાટીદાર ાિતની સનાતન સમાજ તૂટસે તો તેનો સીધો ફાયદો સતપંથીઓને થશે. યારે સતપંથીઓ ઈમામશાહ અને િન કલંકી નારાયણના અસલી મુસલમાની પને સામે રાખશે અને લોકોને મૂળ મુસલમાન સતપંથી ંથ દેખ ાડીને મુસલમાન બનાવવાનું કામ શ કરશે. યારે સંત સિમિતની તેમને જ ર ન હ હોય. સંતોની જ યાએ મુસલમાન સૈ યદોને બોલાવવામાં આવશે. યારે સંત સિમિત રોકવા માટે કંઈ ન હ કરી શકે . અગર આવું થાય તો સંત સિમિતના સંતો પોતાને માફ ન હ કરી શકે .

૪ ) વ -બ ચ ાવ મ ાટે સનાત ની સમ ાજ એ લ ેધ ેલ ા પ ગ લ ાંઓ : જયારે સતપંથી ભાઈઓ સનાતની સમાજમાં ભાંગ ફોડ કરવાનું કામ કરતા હતા, યારે તેવા સતપંથી ભાઈઓને ેમથી બેસાડીને ઘણી વખત સમ વવામાં આ યું, િવનંતી કરવામાં આવી કે સનાતન સમાજ સાથે ચેડા કરવાનું બંદ કરી દો. પણ સતપંથી ભાઈઓને બહુ ગુમાન હતું. સંતોના સમથનના કારણે તેમનો મનોબળ ચું હતું. કોઈની વાત ના સાંભળી. તેવો સનાતની સમાજના લોકો સામે ત ન ખોટા કે સો કરતા ર ા. સનાતન સમાજની સં થાને નુકસાન કરતા ર ા. જયારે પરી થીતી અસ બની ગઈ યારે ના છૂટકે સનાતની સમાજને પોતાના વ-બચાવ માટે પગલાં લેવા પ ા. આ દ શકારાચાય ારા ચાર થાપેલ મઠોના શકારચાય , જે હંદુ ધમમાં સવ ચ છે , તેમના ારા સતપંથને મુસલમાન ધમ તરીકે હે ર કરવો, ઈ ટરનેટ પર સતપંથ મુસલમાન ધમ હોવાના અસં ય પુરાવાઓને લોકો સામે રજુ કરવા, જેવા અ ય અસં ય કાય શ કરવામાં આ યા. સાધુઓમાં યાં યાં મત ભેદ હોય, યાં હંદુઓમાં સવ ચ ગણાતા એવા શંકરાચાયથી ઉપર કોઈ નથીને. પછી ભલે બી સંતો ગમે તેમ બોલે. સતપંથીઓને આના કારણે બહુજ મોટું અને કાયમી નુકસાન થયું છે . હવે તો પ રિ થિત એવી એવી થઇ ગઈ છે કે લોકો કહે છે કે ક છ કડવા પાટીદાર ાિતમાંથી સતપંથને ખતમ કરી નાખો. જયારે એક મોટી સં થા બી નાની સં થા સાથે લડે તો નુકસાન વધારે કે નું થાય? સં થા ારા છે ડવામાં આવેલ લડાઈને બંદ કરાવી સહે લી નથી. સંતો તો બહારના છે . પોતાના ભાઈઓ સાથે સતપંથીઓ કે ટલા વષ લડી શકશે. ખુબ િવન તાથી કહં ુ છું કે સતપંથી લોકો સનાતની સમાજને સુખ ેથી વવા ન હ દે, તો સતપંથી લોકોનું વવું ભારે થઇ જશે, તેમાં બે મત નથી. સ ચાઈની સામે ખોટું ટકી ન હ શકે , એ આપ વ-મુખ ે વારમ વાર કહે તા રહો છો. સનાતની સમાજ સ યના પ માં છે , તે પણ આપ બહુ સારી રીતે ણો છો. ૫ ) પ ર િ થ િત ના જ વ ાબ દ ાર ક ોણ ? આવી પ ર થીતીના જવાબદાર કોણ છે ? આનો જવાબદાર હોય તો કે વળ સતપંથીઓ છે . તેમનું ખોટું ગુમાન છે અને સતપંથ ચારકોનો, સનાતની સમાજને તોડવાનો, છૂપો એજે ડા છે . આજે પણ સતપંથીઓ ારા ખોટા કે સો ચાલુ છે . તેવો ેમથી સમ યા તેમ સમ ગયા હોત તો આજે તેમની પોલ બહાર પાડવાની અમને કોઈ જ ર નોહતી અને અમો કરત પણ ન હ. ૬ ) સત પ ંથ ના ચ ાર ક ોની મ નમ ાની : સાધુ સંતોનો િવ ાસ તીને શું સતપંથના ચારકો પોતાનું ધાયુ અને છૂપું લ ય માટે કામ નથી કરતા? અગર સંતોની વાત તેમને માનવી હોય તો ઈમામશાહ અને િન કલંકી નારાયણને છોડી કે મ બી કોઈ પણ હંદુ દેવને અપનાવી કે મ નથી લેતા? કારણ કે સતપંથના અનુયાયીઓનો બહુ મોટો વગ ઈમામશાહને છોડી ચોકે લો વગ હતો. અનુયાયી તો ઈમામશાહને છોડવા તૈયાર છે , જે સંત સિમિતના યાસોના કારણે હંદુ ધમ છોડીને પાછો ઈમામ શાહને માનવા લા યો. શું સંતો આવું ચાહતા હતા? અનુયાયીતો ઈમામશાહને છોડવા

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------Page 2 of 3 www.realpatidar.com Link: http://www.realpatidar.com/a/oe48


Open letter to Sadhus supporting Satpanth OE 48 -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

તૈયાર છે . તેવો મુસલમાન બની જશે તેવો કોઈ ભય છે જ ન હ. સંત સિમિત શા માટે આવો ભય રાખે છે .

૭ ) પ ર ણામ : ચો ખા વૈ દક સનાતન હંદુઓને હે રાન પરે શાન કરીને તેમને તોડવામાં આવતા યાશોને શું સંત સિમિત પરો રીતે અનુમોદન નથી આપી રહી? શું હંદુઓ હે રાન પરે શાન થાય અને મુસલમાન ધમ અપનાવવા મજબુર થઇ ય એવું સંત સિમિત ચાહે છે ? એક વખત ક છ કડવા પાટીદાર ાિતમાં સનાતની સમાજ તૂટશે તો ઘણા હંદુ એક મુસલમાનને પોતાનો ઇ દેવ તરીકે માનવા લાગશે. શું સંત સિમિત આવું કરવા માંગે છે ? સંતોને ઉપર જણાવેલ વાતમાં સ ચાઈ શે, તો તેમને િવચાર કરતા થઇ જવું પડશે. યાંક તેમનાથી ભૂલ થઇ રહી છે , તેમાં બે મત નથી. રીયલ પાટીદાર email: mail@realpatidar.com

Related Posts

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------Page 3 of 3 www.realpatidar.com Link: http://www.realpatidar.com/a/oe48


OE 48 -Open letter to Sadhus supporting Satpanth