Page 1

PRECISE COLOR COMMUNICATION ચોક્કસ COLOR કોમ્યુનિકેશિ

(Gujarati Edition) રં ગ નિયંત્રણ- ધારણાથી ઇન્સ્ટ્રુમેન્સ્ટ્ટેશિ સુઘ ુ્ ી


રં ગ નિશેિી માહિતી. રં ગ દ્વારા નિશેષ માહિતી. કોઇપણ પયાાિરણમાં, રં ગો ધ્યાિ આકષે છે .


ચાલો રં ગોિો અભ્યાસ કરીએ.


શા માટે સફરજિ લાલ દે ખાય છે?


પ્રકાશ િિી, રં ગ િિી. પદાથા પરિો રં ગ સમજિા માટે આપણે પ્રકાશ, દ્રષ્ટટ અિે પદાથા ત્રણ ઘટકો િી જરૂર છે .


મનટુ ય ચોક્કસ તરં ગલંબાઇ િે રં ગો તરીકે જોઈ શકે છે .


આ સફરજિ િો રં ગ કયો છે ? લાલ!

િમ્મ ભડક લાલ.

હંુ હકરમજી કહુ છુ.

તેજરિી લાલ.


રં ગ અભભવ્યક્તત ઘણી િખત દસ જુદા જુદા લોકો માટે દસ નિનિધ રં ગો છે . "રં ગ િામાંકરણ" ખ ૂબ જ મશ્ુ કે લ બાબત છે . • જો તમે ચાર જુદા જુદા લોકોિે એક જ સફરજિ દશાાિો, તો તમિે ચાર જુદા જુદા જિાબો અચ ૂક મળશે. • શબ્દો કેટલી િદે રં ગ વ્યતત કરી શકે છે ? સામાન્સ્ટ્ય રં ગ િામો અિે વ્યિક્રથત રં ગ િામો આપણે લંબાઈ માપિા માટે માપપટ્ટી અિે િજિ માપિા માટે િજિકાંટાિો ઉપયોગ કરીએ છીએ. તો પછી રં ગ માપિા માટે કં ઈ િથી?


રં ગ મીટર રં ગો સરળ બિાિે છે .

રં ગ મીટર િાપરીિે, આપણે દરે ક રં ગ માટે તરત પહરણામો મેળિી શકીએ છીએ.

જો આપણે સફરજન નો રાં ગ માપીએ, તો આપણને નીચેના પરરણામો તાત્કાલીક મળે

L*a*b* color space L * = 43.31 a* = 47.63 b* = 14.12

(મોટા ભાગે L*a*b* વપરાશ માાં છે .) L*C*h color space L * = 43.31 C * = 49.68 h = 16.05

XYZ (Yxy) color space Y = 13.37 x = 0.4832 y = 0.3045

(આ Yxy એકમ રાં ગ તફાવતો સમજવા માટે સરળ નથી.)


ચાલો કેટલાક રં ગ એકમો જોઈએ. L*a*b* color space

L*a*b* રાં ગ એકમ (CIELAB તરીકે પણ ઓળખાય છે ) હાલમાાં સૌથી લોકપ્રિય રાં ગ એકમો પૈકી એક છે ઑબ્જેક્ટ રાં ગ માપવા એનો વ્યાપક રીતે બધા ક્ષેત્રો માાં ઉપયોગ થાય છે . તે મ ૂળ રાં ગ એકમ Yxy મુખ્ય સમસ્યાઓ ઘટાડવા માટે સને 1976 માાં CIE દ્વારા વ્યાખ્યાપ્રયત સમાન રાં ગ એકમો પૈકી એક છે . Yxy એકમો રાં ગ તફાવત માટે અન ૂકુળ ન હતા. CIELAB માાં L Lightness (Light / Dark) સ ૂચવે છે . અને a અને b કલર chromaticity કોઓરડિનેટ્સ છે . આકૃપ્રત 6 a, b રે ખાકૃપ્રત બતાવે છે . L* = 43.31 a* = 47.63 b*= 14.12

Figure 7: Part of L*a*b chromaticity diagram (Lightness vs. Saturation)


આકૃપ્રત 8: ઘન રાં ગ માટે L*a*b* એકમ દડો, (CIELAB SPHERE)


L*C*h* color space

L*C*h રાં ગ એકમ અને L*a*b* રાં ગ એકમ સરખી જ આકૃપ્રત વાપરે છે , પરાં ત ુ લાંબચોરસ કોઓરડિનેટ્સ ના બદલે નળાકાર કોઓરડિનેટ્સ ઉપયોગ કરે છે . આ રાં ગ એકમ, L* Lightness સ ૂચવે છે અને તેની રકિંમત L*a*b* ના L* ેટલી છે C* અને h તે અનુક્રમે ક્રોમા અને હ્યુ કોણ છે . C* ની રકિંમત કેન્દ્ર ખાતે 0 છે અને કેન્દ્ર થી દુરીના અંતર મુજબ વધે છે . હ્યુ કોણ + a* axis સામે થતા કોણ િમાણે વ્યાખ્યાપ્રયત કરવામાાં આવે છે અને રડગ્રીમાાં વ્યક્ત કરવામાાં આવે છે ; 0° at +a* axis (લાલ), 90° at +b* (પીળા), 180° at -a* (લીલી), અને 270° at -b* (વાદળી). જો આપણે સફરજન માપવા CIELCH લઈએ તો પરરણામો નીચે િમાણે મળે છે L* = 43.31 c* = 49.68 h*= 16.5

Figure 9: Portion of a*, b* chromaticity diagram of Figure-6


રં ગ મીટર ઝીંણા – ઝીંણા રં ગ તફાિતિી જાણ સંખ્યાત્મક હકિંમતો મારફતે દશાા િે છે . સંખ્યાત્મક હકિંમતો તફાિત દશાાિે છે . સફરજિ 1

નાના-નાના રાં ગ તફાવતો, રાં ગ વાપરનાર માટે સૌથી મોટો માથાનો દુખાવો છે . પરાં ત ુ રાં ગ મીટર સાથે, ઝીણો રાં ગ તફાવત સાંખ્યાની રષ્ટટએ વ્યક્ત કરી અને સરળતાથી સમજી શકાય છે . ચાલો આપણે L*a*b* અને L*C*h નો ઉપયોગ બે સફરજનો વચ્ચે રાં ગ તફાવત જોવા માટે કરીએ Apple1’s color (L* =43.31, a* =+47.63, b* =+14.12) Apple1 ને standard માનીને, જો આપણે Apple2’s color (L*=47.34, a*=+44.58, b*=+15.16) િમાણે જો તફાવત ગણીએ, તો આપણે નીચે િદપ્રશિત પરરણામો મેળવીએ. (તફાવત આકૃપ્રત 11) તફાવત સમજવા માટે L*a*b* રાં ગ એકમો બહુજ સરળ છે . ે ગ્રાફ પર બતાવવામાાં આવે છે A: L*a*b* color difference

સફરજિ 2

L* = +4.03 a* = -3.05 b* = +1.04 E* = 5.16

B: L*C*h* color difference L* = +4.03 C* = -2.59 H* = +1.92 E* = 5.16


__________________ E*ab= (L*)2+(a*)2+(b*)2 L*a*b* રં ગ એકમ રં ગ તફાિત એક સંખ્યાત્મક હકિંમત તરીકે વ્યતત કરી શકાય છે , DE*ab, રં ગ તફાિત કેટલો છે તે સ ૂચિે છે , પરં ત ુ કેિી રીતે રં ગો અલગ અલગ છે . તેિી જાણ DE*ab કરિા અસમથા છે . DE*ab િીચેિા સમીકરણ દ્વારા વ્યાખ્યાનયત કરિામા આિે છે . __________________ E*ab= (L*)2+(a*)2+(b*)2

આપણે રકિંમતો મ ૂકી DL*=+4.03, Da*=-3.05 અિે Db*=+1.04

ઉપરના સમીકરણ માાં મુકીએ તો DE*ab=5.16 મળે . બે સફરજન વચ્ચે રાં ગ તફાવત માપ જો L*C*h રાં ગ એકમ લઈએ તો, આપણને ઉપર િદશશન માાં બતાવ્યા િમાણે પરરણામો મળે . અહીં DL* ની રકિંમત સરખી જ છે ે L*a*b* રાં ગ એકમમાાં છે . DC*=-2.59 સફરજન-2 નો રાં ગ ઓછો સાંત ૃપ્ત છે (ડલ છે ) એવુ ાં સ ૂચવે છે . DH* (સમીકરણ દ્વારા વ્યાખ્યાપ્રયત) H*ab=(E*)2(L*)2-(C*)2 = +1.92, છે ે, જો આપણે આકૃપ્રત 12 જોઈએ, તો સફરજન-2 રાં ગ +b* axis ની વધુ નજીક છે અને તેથી વધુ પીળો છે , એમ કહી અને જોઈ શકાય. • "" (ડેલ્ટા) તફાિત સ ૂચવે છે


L*C*h Color Space


આકૃનત :13

chroma અિે lightness માં િણાિ તફાિતિી શરતો “શબ્દો” નાંબરો ેટલા ચોક્કસ નથી હોતા, તેમ છતાાં આપણે રાં ગ તફાવત વણશન કરવા માટે શબ્જદો વાપરી શકીએ છીએ.

આકૃપ્રત, Lightness Chroma અને તફાવતો વણશન કરવા માટે વપરાય આકૃપ્રતમાાં બતાવ્યા િમાણે રાં ગ તફાવત રદશા દશાશવે છે , જ્યારે વધારાની સુધારક મારહતી (સહેજ, ખ ૂબ વગેરે) માટે વપરાય છે ,

સફરજિ 2 એ સફરજિ 1 કરતા Pale (હફક્કો) કિેિાય, પણ Chroma તફાિત િિીિત િોિાિે કારણે, એમ કિી શકાય કે સફરજિ 2 સિેજ Pale (હફક્કો) છે .


એક સરખા દે ખાતા રં ગોિે જ્યારે રં ગ-મીટરથી માપિા માં આિે તો

સિજ તફાિતો

L* = a* = b* = E* =

-0.32 -0.01 +0.70 0.77

ધ્યાિમાં આિે છે .

મહુ દ્રત સામગ્રી રં ગ નિયંત્રણ

કાપડ રં ગ નિયંત્રણ L* a* b* E*

= +0.11 = -0.06 = +0.13 = 0.18

પ્લાષ્રટક ઉત્પાદિો રં ગ નિયંત્રણ L* = -0.08 a* = -0.02 b* = +0.13 E*ab = 0.15


ુ િત્તા નિયંત્રણ : એક ઉદાિરણ રં ગ મીટર મદદથી ગણ ચાલો આપણે જોઈએ કે રં ગ-મીટર કેટલી મદદ કરે છે રં ગ નિયંત્રણ માટે .


િારતિમાં તે જ રં ગ છે , છતાં પણ તે અલગ દે ખાય છે . શા માટે ? આપણે જાણીએ છીએ કે વાસ્તવમાાં રાં ગ તો એક રીફલેક્શન છે . આજુ-બાજુ ઉપર-નીચેના િકાશ માટે, જો િકાશ ફેરવાય તો રાં ગ પણ ફેરવાય જ.

અલગ પ્રકાશમાં પદાથાિો રં ગ અલગ દે ખાય છે .

ઉદાહરણ તરીકે, એક જ રાં ગ અલગ અલગ િકાશ સ્રોતો હેઠળ અલગ દે ખાય છે એવો અનુભવ ઘણીવાર થાય છે .


નિનિધ પહરબળો રં ગ કેિા દે ખાય છે , તેિા પર અસર કરે છે .  પ્રકાશ સ્ત્રોત તફાિતો  િરત ુ અિે પયાા િરણીય તફાિતો  િરત ુ સપાટી તફાિતો  નિરીક્ષણ હદશા અથિા પ્રકાશ પોભઝશિ તફાિત  દૃષ્ટટભ્રમ; અિે િૈયક્તતક ભભન્નતાઓ  કદ તફાિતો (એરીયા ઈફેતટ)  પ ૃટઠભ ૂનમ-તફાિતો  િૈયક્તતક ઓબ્ઝિાર તફાિતો

જયારે રં ગો જોઈએ ત્યારે સતત પહરક્રથનત જાળિી રાખિી મિત્િન ંુ છે .


રપેતરોફોટોમીટર આ સમરયાઓ સરળતાથી અિે ઝડપથી ઉકેલે છે . રપેતરોફોટોમીટર પ્રવશાળ શ્રેણી ના Features અને ઉચ્ચત્તમ ચોકસાઈ સાથે સાંખ્યાની રષ્ટટએ રાં ગો વ્યક્ત કરી શકે છે અને રાં ગો માટે સ્પેક્ટરલ આલેખ પણ બતાવે છે . સ્પેક્રોફોટોમીટર પ્રવપ્રવધ ઈલ્યુમીનેશન કન્દ્ડીશન નો ડેટા બેસાડેલો હોવાથી સ્પેક્રોફોટોમીટર એ બધી સમસ્યાઓ આસાનીથી હલ કરી શકે છે , ે સાદા રાયસ્ટીમ્યુલસ કલર-મીટર કદાપી ઉક્લી ન શકે. સ્પેક્રોફોટોમીટર ની અંદર ઘણા બધા ડેટા ેમ કે કલર રે ન્દ્ડીંગ, મેમરી, સ્પેક્રલસેન્દ્સર. આ બધી પ્રવકટ સમસ્યાઓ ેમ કે મેટામેરીઝમ, ચમક વગેરે તફાવતો બહુ આસાનીથી અને ઝીણવટથી ઉકેલી શકે છે . ુ ય લક્ષણો < કલર મીટર િા મખ્ અિે કાયો >

પ્રકાશમાિ શરતો પ્રવશાળ પ્રવપ્રવધતા સભર CIE Illuminants દ્વારા, અને પ્રવપ્રવધ િકાશમાન શરતો હેઠળ ગણતરી કરીને માપ પરરણામો મેમરીમાાં સ્ટોર કરી શકાય છે

માહિતી મેમરી માપન મારહતી આપોઆપ માપ સમયે સાંગ્રહાયેલ છે

માહિતી કોમ્યુનિકે શિ મારહતી સાંચાર આઉટપુટ મારહતી માટે યુએસબી કે બ્જલુટુથ દ્વારા કરવામાાં અથવા spectrophotometer દ્વારા પ્રનયાંપ્રત્રત કરી શકાય રપેતરલ પ્રનતભબિંભબત ગ્રાફ છે .. હડસપ્લે માપ પરરણામો ખાસ િપ્રતણબિંણબત ગ્રાફ દ્વારા િદપ્રશિત કરી શકાય છે .

તફાિતો અિલોકિ વણશપટ સેન્દ્સર સાંવદ ે નશીલતા, ે કોઈ સાધન વાપરે તેને અવગણીને, સતત હોય છે . રાં ગ મારહતી ગણવા ​માટે , સાધન મેમરી સાંગ્રહાયેલ CIE વ્યાખ્યાપ્રયત િમાણભ ૂત પ્રનરીક્ષકો માટે સ્પેક્ટરલ િપ્રતભાવ લાક્ષણણકતાઓ ધરાવે છે

પ ૃટઠભ ૂનમ અિે કદ તફાિતો માનવ આંખ ભ્રમ ેમ, spectrophotometers ભ્રમ પામતા નથી. સમાન શરતો નો ઉપયોગ કરીને અંતે, ખાતરી પુવક શ માપન બધી વખત કરી શકાય છે

આ ફોટો Konica Minolta રપેતરોફોટોમીટર CM-700d અિે CM-2500d બતાિે છે

ક્રથર પ્રકાશ / જોિાિા કોણ તેજ / જોવાના ભ ૂપ્રમપ્રત CIE અથવા અન્દ્ય સ્પટટીકરણો માટે સુધારે લ છે . માપન કરવા માટે સમાન શરતો ખાતરી ધરાવે છે .

રં ગ તફાિત માપ લક્ષ્ય-રાં ગ માાંથી રાં ગ તફાવતમાપી શકાય છે અને તરત જ સાંખ્યા અથવા સ્પેક્ટરલ આલેખ દ્વારા િદપ્રશિત કરી શકાય છે રપેતરલ સેન્સ્ટ્સર આ સ્પેક્ટરલ સેન્દ્સરમાાં અસાંખ્ય સેગમેન્દ્ટો નો સમાવેશ થાય છે આ સેગમેન્દ્ટો દરે ક તરાં ગલાંબાઇ અંતરાલ પર ઉચ્ચ ચોકસાઈથી િકાશ માપે છે .

રં ગ માપ માપન મારહતી ન્દ્યુમર ે ીકલી િદપ્રશિત કરી શકાય છે રાં ગ પ્રવપ્રવધ Yxy સરહત જગ્યાઓ, એલ  એ બી, હન્દ્ટર લેબ, વગેરે છે .


• PRECISE COLOR COMMUNICATION

• ચોક્કસ COLOR કોમ્યનુ િકેશિ •

(Gujarati Edition)

• રં ગ નિયંત્રણ- ધારણાથી ઇન્સ્ટ્રુમેન્સ્ટ્ટેશિ સઘ ુ્ ુ ી Thanks. www.jayinst.com www.konicaminolta.sg

Precise color communication(in gujarati language) a study booklet for understanding color & its scie  
Precise color communication(in gujarati language) a study booklet for understanding color & its scie  
Advertisement