Page 1


WAS Z વષન: ૩

અંક:૨૪

માસ:

H}GvH],F.,

૨૦૧૮

સંપાદક મંડળ તંત્રીશ્રી ભાનપ્રસાદ પંચાલ

તંત્રીની કલમે

મારી વાત સૌ ને માટે

ભાષા કોનનર

કહતેન સોલંકી મ.વશ. (પ્રા.શા.એકતાનગર)

કેવ ં કહેવાય!!!

મઝા પડી ગઈ!

સભ્યો

પ્રજ્ઞાની પાંખે

કકરણકમાર સોલંકી મ.વશ. (પ્રા.શા.એકતાનગર)

કમ ૂ ળી કલમે

અજબ ગજબ

અવનતાબેન પારે ખ મ.વશ. (પ્રા.શા.એકતાનગર)

દપનણમાં ડોકકય ં

S.M.C

આચાયન (પ્રા.શા.એકતાનગર) સહતંત્રી

ઘનશ્યામ તળપદા વવદ્યાર્થી (ધો.૭ પ્રા.શા.એકતાનગર) જયોવતકા રોકહત વવદ્યાર્થી (ધો.૭ પ્રા.શા.એકતાનગર) કકિંજલ સોનારા વવદ્યાર્થી (ધો.૬ પ્રા.શા.એકતાનગર)

શાળાના સકાનીઓ •

આપને કેમ ભ ૂલી શકાય.!!!

અનોખ.ં ..!!!

માસ વવશેષ

એક્તાનગર પ્રાથમિક શાળા (નાપા) તા: બોરસદ જિ: આણદ Mo. +91 9737229670


તંત્રીશ્રીની ક્લિે

- શ્રી. ભાનપ્રસાદ પંચાલ

1

મ.વશ. એકતાનગર

અિારી શાળાન ં ઈ - િેગેઝીન ' ધબકાર ' છે લ્લા ત્રણ વર્ષથી શાળાકીય પ્રવ ૃમિઓને સતત વાચા આપત ં િાધ્યિ બની રહ્ ં છે . દર િાસે શાળા કક્ષાએ થતી અવનવી પ્રવ ૃમિઓ લઈ ડિજિટલ સ્વરૂપે મ ૂકી આિારા બાળકોના જ્ઞાનિાં વધારો કરતા રહયા છીએ.. www.ekatanagar.org નાિની શાળાની વેબસાઈટ પર તાલકા, જિલ્લા ,દે શ અને

પરદે શના લોકો પણ દર િાસે મકવાિાં આવતી િાડહતીને િાનતા રહેલા છે . અિબગિબ મવભાગિાં મકાતી િાડહતીથી બાળકોના સાિાન્ય જ્ઞાનિાં વધારો કરવાનો પ્રયાસ સફળ રહ્યો છે . હ ં બન ં મવશ્વ િાનવી પસ્તકોિાંથી પણ િાડહતી મકવાન ં શર કર્ું છે . વેકેશન બાદ િાંિયા છીએ ત્યારે બે િાસની પ્રવ ૃમિઓને આપની સાિે મકતાં આનંદ અનભવીએ

છીએ..પ્રસંગોપાત

મવશેર્

વાતો

શાળાના

ફેસબક

પેિ www.facebook.com/ektanagarnapa પર િોતા રહેશો..નવા સત્રથી ધો. 1 િાં પ્રવેશ પાિનાર

બાળકોને

આવકારવાનો

નવો

પ્રયાસ

એટલે

"

આગિન

" કાયક્ર ષ િ. ગણોત્સવ - 8 િાં જિલ્લા મવકાસ અમધકારી સાહેબના હસ્તે દાતા દ્વારા િળે લ કીટ આપી આ બાળકોને આવકારી નવો ચીલો ચાતયો. ફાયદો એ થયો કે, દર વર્ષ

કરતાં આ વર્ે. 1 િાં બાળકોની સંખ્યા પણ વધી છે અને ખાનગી શાળાના બાળકોએ પણ પ્રવેશ િેળવ્યો છે . વાચન, લેખન અને ગણનની શરૂઆત કરી મપ્રય બાળકોને હોમશયાર બાળકોની હરોળિાં લાવવાનો આપનો પ્રયાસ ચોક્કસ પડરણાિ આપશે. આવો, સૌ સાથે િળી બાલદે વો િાટે કડટબદ્ધ બનીએ. એસ.એિ.સી.ના નવા સભ્યોને આવકાર સાથે શાળાન ં ભાવાવરણ બદલાય તે િાટે સૌ સાથે િળી પ્રયત્નશીલ બનીએ.


િારી વાત સૌને િાટે શ્રી. નરવતવસિંહ સંગાડા મ.વશ. એકતાનગર

2

ચાલો જાણીએ ભારતના વતરં ગાનો ઈવતહાસ ભારતને િળે લી આઝાદીને ઊિવવા િાટે આબાલવ ૃદ્ધ સૌ લાલ દરવાજાના િેદાનિાં એકઠા થઈ ‘ અપને દે શિે અપના રાિ’,‘આઝાદ ડહિંદ ઝીંદાબાદ’ જેવા નારા સાથે ૧૪ િી ઓગષ્ટ ૧૯૪૭ ની રાત્રે ૧૨.૨૦ મિમનટે ભદ્રના ડકલ્લા પર શહેર સમિમતના પ્રમખ ગલાિ રસલ કરે શીએ રાષ્રધ્વિ ફરકાવ્યો હતો. આખા શહેરિાં ડહિંદ, મસલિાન, ખ્રિસ્તી, શીખ

અને પારસી એિ બધી િ જ્ઞામતના લોકો ઘંટનાદ, બ્ર્ગલ અને થાળીઓ વગાિીને ઊિવણી હતી. તો ચાલો જાણીએ ભારતના મત્રરં ગાનો ઈમતહાસ. હાલિાં આપણો રાષ્રધ્વિ મત્રરં ગો છે . આ ત્રણ રં ગો એટલે- ઉપરના ભાગે કેસરી, વચ્ચેના ભાગિાં સફેદ અને નીચેના ભાગિાં લીલો તથા વચ્ચે અશોકચક્ર.આપણા દે શનો પ્રથિ રાષ્રધ્વિ ૭ િી ઓગસ્ટ ૧૯૦૬ ના ડદવસે પારસી બાગાન સ્ક્વેર(ગ્રીનપાકષ) કલકિાિાં ફરકાવ્યો હતો. લાલ,પીળો અને લીલો રં ગ ધરાવતા આ રાષ્રધ્વિિાં સૌથી ઉપર લાલ રં ગ આવેલો હતો. જેિાં આઠ સફેદ કિળ ક્રિિાં ગોઠવાયેલા હતા. વચ્ચે આવેલા પીળા રં ગના પટ્ટા પર વાદળી રંગથી દે વનાગરી લીપીિાં ‘વંદે િાતરિ‘ લખેલ ં હત ં. નીચે લીલા પટ્ટાિાં િાબી બાજએ સફેદ સ ૂરિ અને િિણી બાજએ સફેદ અધચ ષ દ્રં અને

મસતારા હતા. બીિો રાષ્રધ્વિ િેિિ કાિાએ ૧૯૦૭ િાં પેરીસ ખાતે ફરકાવ્યો હતો. આ ધ્વિ સૌ પ્રથિ સ્પેમશયાખ્રલસ્ટ કોન્ફરન્સ, બખ્રલિન ખાતે પ્રદમશિત કરાયો હતો. ઓગસ્ટ ૧૯૩૩િાં સ્વાતંત્ર્યતાની ચળવળ વખતે કેસરી, સફેદ અને લીલા રં ગ સાથેના ધ્વિને અપનાવવાિાં આવ્યો. વચ્ચેના ભાગિાં વાદળી રં ગિાં અશોક ચક્રને સ્થાન અપાર્.ં ૧૯૦૬ના રાષ્રધ્વિિાં વચ્ચેના ભાગિાં ‘વંદે િાતરિ‘ લખેલ ં હત ં. ૧૯૩૧ના રાષ્રધ્વિિાં વચ્ચેના ભાગિાં ‘ચરખા‘ ખ્રચહ્ન હત ં. હાલ આપણા રાષ્રધ્વિિાં િધ્યિાં ‘અશોકચક્ર’ શોભે છે . રાષ્રધ્વિિાં રહેલા રં ગોની વાત કરીએ તો, ઉપરના ભાગે આવેલો કેસરી રં ગ બખ્રલદાન, વીરતા, સાહસ અને શૌયષન ં પ્રમતક છે . દે શ િાટે જાન ન્યોછાવર કરનાર શહીદોની યાદ

અપાવે છે . વચ્ચેનો સફેદ રં ગ પમવત્રતા, શદ્ધદ્ધ, વાણી, સાદગી, શાંમત અને સચ્ચાઈન ં પ્રમતક છે . નીચેના ભાગિાં આવેલો લીલો રં ગ સમદ્ધૃ દ્ધ, હડરયાળી ક્રાંમત, આબાદી અને મવશ્વાસન ં પ્રમતક છે . રાષ્રધ્વિિાં વચ્ચે રહેલ ં અશોક ચક્ર સમ્રાટ રાજા અશોકની યાદ અપાવે છે . અડહિંસાનો સંદેશો મવશ્વિાં ફેલાવી ધિષચક્રન ં મ ૂલ્ય વધાર્ું છે . અશોકચક્રિાં


3 રહેલા ૨૪ આરા ચોવીસે કલાક મનરં તર પ્રગમત અને પડરશ્રિ કરવાની પ્રેરણા આપે છે . ધ્વિ એક પ્રમતકાત્િક રાષ્રીય ખ્રચહ્ન અને વ્યક્ક્ત સ્વાતંત્ર્યન ં પ્રમતક છે . ગાંધીજીના િાટે રાષ્રધ્વિન ં સન્િાન એ એક મ ૂમતિપ ૂજા છે અને આદશષન ં પ્રમતક છે . આપણા દે શન ં રાષ્રીય

ગૌરવ એટલે આપનો રાષ્રધ્વિ. િાત્ર સલાિ કરી ‘િેરા ભારત િહાન’ બોલીને પ ૂરં થઈ િત ં નથી. આપણે રાષ્રધ્વિન ં સન્િાન િળવાય તે િાટે કડટબદ્ધતા કેળવવી પિશે. આવો, સૌ સાથે િળી આિના બાળિાનસિાં ગૌરવ ઊભ ં કરીએ ને ત્યાગ, સાદગી, મવશ્વાસના બીિ વાવીએ.


ભાર્ા કોનર ષ

- કહતેન સોલંકી

મ.વશ. એકતાનગર

4

અન્ય વવષયોની સરખામણીમાં ભાષા વશક્ષણ એક રીતે સરળ છે કારણ કે ભાષા સીધી રીતે જ રોજબરોજના વ્યવહાર સાર્થે સંકળાયેલી છે . અન્ય રીતે જોઈએ તો ભાષા વશક્ષણ અઘરં પણ ગણી શકાય કારણ કે અન્ય વવષયની જેમ ભાષા વશક્ષણ યાદશક્તત પર આધાકરત નર્થી; અલબત વ્યાકરણની પદ્ધવત દ્વારા ર્થતાં ભાષા વશક્ષણમાં યાદશક્તત પર વધારે ભાર મકાય છે . તેર્થી જ હાલના તબ્બકામાં ભાષા વશક્ષણની વ્યાકરણ પર આધાકરત પ્રણાલી પર આધાકરત ના રહેતા અન્ય પધ્ધવત જેમ કે Mod Com (modified communication) પર વધારે ભાર મકવામાં આવે છે . ભાષા વશક્ષણની અંવતમ વસદ્ધદ્ધ વવદ્યાર્થીના ભાષાકીય વ્યવહારમાં હકારાત્મક બદલાવ લાવવાની છે જે એની મૌલલકતા પર વધારે આધાર રાખે છે . એટલે જ ભાષાને એક વવષય તરીકે નકહ પરં ત એક ભાષા તરીકે અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે તેવા પ્રયત્નો ઉપલા સ્તરે ર્થઇ રહ્યા છે . એટલે આ લખાણમાં ભાષાને વવષય તરીકે ન જોતા એક ભાષા તરીકે કેવી રીતે શીખવી શકાય તેવી વાત મકવાનો પ્રયત્ન છે . ‘અંગ્રેજી’ શબ્દ Egnlish ન ં માત્ર ગજરાતીકરણ પ્રતીત ર્થાય છે જેર્થી અંગ્રેજી વશક્ષણ કરતાં English ભાષાના વશક્ષણની વાત કરવી વધારે યોગ્ય ગણાય. ભાષાવશક્ષણમાં LSRW (Listening – Speaking –Reading –Writing) પાયાના કૌશલ્યોનો યોગ્ય ક્રમમાં અભ્યાસ કરાવવામાં આવે તે ઈચ્છનીય હોય છે . આ કૌશલ્ય પૈકી Listening અને reading એ receptive skills તરીકે ઓળખાય છે , એટલે કે તે વવદ્યાર્થીની ગ્રહણ શક્તત પર આધાકરત છે . જયારે અન્ય બે કૌશલ્ય speaking અને

writing એ productive skills તરીકે

ઓળખાય છે અને તે વવદ્યાર્થીની પ્રદવશિત કે પ્રસ્તત કરવાની આવડત પર આધાકરત છે . આમ, પ્રર્થમ તબ્બકામાં બાળક શ્રવણ કરે અને બોલે તર્થા બીજા તબ્બકામાં બાળક વાચન કરે અને લખતા શીખે એવી પદ્ધવત ભાષા વશક્ષણમાં વધારે ફળદાયી બની રહે. English ભાષા વશક્ષણમાં ‘loan words’ , એવા શબ્દો જે અન્ય ભાષામાંર્થી લેવાયેલા છે અને માત ૃભાષામાં સામાન્ય રીતે સ્વીકારાયેલા છે , ને શરૂઆતના તબ્બકામાં વવદ્યાર્થીને શ્રવણ કરાવીને બોલતા શીખવવામાં આવે તો તેના મનમાંર્થી વવદે શી ભાષા શીખવાનો હાઉ દૂર ર્થાય અને તેના આત્મવવશ્વાસમાં ચૌક્કસર્થી વધારો ર્થાય. ઉપરાંત, વવધાર્થીને રોજબરોજ વાતચીતમાં ઉપયોગી એવા શબ્દસમ ૂહો (Phrases)ર્થી અવગત કરાવી તેના ઉપયોગ માટે પ્રોત્સાકહત કરાવવામાં આવે તો યોગ્ય પકરણામ મેળવી શકાય છે .


5 બીજા તબ્બકામાં alphabets ને યોગ્ય રીતે વાંચતા તર્થા યોગ્ય રીતે લખતા શીખવવામાં આવવા જોઈએ. Alphabets શીખવતી વખતે ધ્યાન પર લેવા જેવી બાબત છે કે વવદ્યાર્થી અક્ષર (letter) અને તેની સાર્થે સંકળાયેલ અવાજ (sound)ને યોગ્ય રીતે ઓળખે અને સહજ રીતે યાદ રાખી શકે. જડતાર્થી alphabets શીખવવામાં બાળક ઘણી મઝ ં ૂ વણોનો વશકાર બને છે . જેમ કે, ‘z’

અક્ષરન ં કોઈપણ શબ્દમાં ‘ઝેડ’ ઉચ્ચારણ ર્થત ં નર્થી. આવા

કેટલાય અક્ષરો છે જેના ઉચ્ચારણમાં તફાવત જોવા મળે છે . English alphabets ને માત ૃભાષામાં ર્થતાં ઉચ્ચારણોનો સહારો લઇ ને યોગ્ય રીતે શીખવાડી શકાય છે . અલબત, English alphabets સાર્થે ગજરાતી અક્ષરો લખીને બાળકને ઉચ્ચારણ શીખવવાની પદ્ધવતમાં બાળક English letters પર ધ્યાન ન આપતા ફતત ગજરાતી અક્ષરોને ધ્યાનમાં લે છે કારણકે તે તેના માટે વધારે સહેલ ં છે . આર્થી, ગજરાતી અક્ષરો લખવાને બદલે મૌલખક રીતે English alphabets ને ગજરાતી ઉચ્ચારણ સાર્થે સાંકળીને અભ્યાસ કરાવવો વધારે લાભદાયી બનશે. આમ, listening ને speaking સાર્થે અને reading ને writing સાર્થે સાંકળી લઈને ર્થત ં English ભાષા વશક્ષણ વધારે સફળ રહે છે . English ભાષા વશક્ષણની વધ ચચાન આવતા અંકમાં કરીશ!ં (તમારા પ્રવતભાવ આવકાયન છે . 9687650731)

hitensolanki82@gmail.com

what’s app no:


કેવ કહેવાય ? સંકલન કોમલબેન તળપદા ધો. 5

6

વવમાનનો રં ગ સફેદ કેમ હોય છે ? આપણે ત્યાં એક િગાએથી બીજી િગાએ િવા િાટે અલગ અલગ વાહનોનો ઉપયોગ થાય છે . તે પૈકી એક િગાએથી બીજી િગાએ ઝિપી પહોંચવા િાટે મવિાની સેવાનો ઉપયોગ કરવાિાં આવે છે . આ મવિાન રં ગબેરંગી હોય છે પણ એનો બેઝ કલર તો હોય છે . આવ ં કેિ હોય છે તો તેના મવર્ે જાણવ ં ખબ િ િરૂરી છે .

સફેદ િ

ચાલો આખી વાત

જાણીએ. પહેલ ં કારણ તો એ છે કે , મવિાનને ઠંડ રાખવા િાટે એને સફેદ રં ગ કરવાિાં આવે છે . સફેદ રં ગ ગરિીને બીજા કલરની સરખાિણીિાં

દૂર રાખે છે . એક મવિાનને કલર

કરવા િાટે આશરે 3 લાખથી 1 કરોિ રૂમપયા જેટલો ખચષ થાય છે અને ચાર સપ્તાહ જેટલો સિય પણ લાગે છે . એવાિાં કંપનીને ખબ િ નકશાન ભોગવવ ં પિે છે . સફેદ કલર આ

દરે ક પરે શાનીઓનો સરળ ઉકેલ છે . તિકાિાં રહેવાને કારણે બીિો કલર ધીરે ધીરે ઓછો થવા લાગે છે , પરં ત સફેદ કલરિાં આવી સિસ્યા િ રહેતી નથી. આ કારણથી િ દરે ક મવિાનનો રં ગ સફેદ રાખવાિાં આવે છે .

િઝા પિી ગઇ ...!!!

સંકલન -- ઘનશ્યામ તળપદા ધો. 8 અ

સમેય સંખ્યાઓ •સંિેય સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગણાકારની ડક્રયા અંગે સંવ ૃત હોય છે . •સરવાળો અને ગણાકારની ડક્રયા દરમ્યાન -- 1. સંિેય સંખ્યાઓ િાટે ક્રિના ગણધિન ષ ં

પાલન થાય છે . 2.સંિેય સંખ્યાઓ િાટે જૂથના ગણધિષન ં પાલન થાય છે . સંિેય સંખ્યા 0 (શ ૂન્ય) એ સંિેય સંખ્યાઓ િાટે સરવાળાનો તટસ્થ ઘટક છે . સંિેય સંખ્યા 1 (એક) એ સંિેય સંખ્યાઓ િાટે ગણાકારનો તટસ્થ ઘટક છે . સંિેય સંખ્યા ની મવરોધી સંખ્યા

છે . ઊલટં પણ સાચ ં છે .

સંિેય સંખ્યા િાટે મવભાિનનો ગણધિષ : સંિેય સંખ્યાઓ a ,b અને c િાટે, a (b + c) = ab + ac અને a (b - c) = ab - ac •સંિેય સંખ્યાઓ સંખ્યારે ખા પર મનરૂપણ કરી શકાય છે . કોઈપણ બે સંિેય સંખ્યાઓની વચ્ચે અગખ્રણત સંિેય સંખ્યાઓ આવેલી હોય છે . બે

સંખ્યાઓના િઘ્યકનો ખ્યાલ બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ શોધવાિાં િદદરૂપ થાય છે .


પ્રજ્ઞાની પાંખે

7

ધો. 1 થી 5 ના બાળિેળાિાં પ્રજ્ઞા વગન ષ ા બાળકોએ પોતાને આવિત ં હત ં તે મિબન ં ખ્રચત્ર દોરી તેિાં કરી રં ગપ ૂરણી।..

ધો. 1,2 િાં આવેલા બાળકોને સાચવવા

અને કેળવવા બંને અઘરં તો છે િ. પ્રજ્ઞા વગષિાં

િેદાનિાં

બેસાિી

પ્રવ ૃમિ

કરાવવાની વાતને સ્વીકારી પણ હવે કેિેય કરીને વગષિાં પાછા િવાન ં નાિ નથી લેતા.

NCERT ના િાળખા મિબ આપણે ત્યાં બદલાયેલા

અભ્યાસક્રિને

અનલક્ષીને

ગખ્રણત શીખવવા પયાષવરનો સહારો લઈ બાળકો ઇટોની ઈિારત પ્રકરણ શીખી રહયા છે . મશક્ષકની હાિરીિાં રોકટોક વગર

િાટીિાં

ડિઝાઇન

પાિવાની

પ્રવ ૃમિથી બાળકોને િઝા પિી ગઈ.


ૂ ળી કલિે... કિ લેખન - સાધના તળપદા ધો. 6 A

8

પરીક્ષા વવષે મારા વવચારો પરીક્ષા એટલે િનની કસોટી. પરીક્ષા શબ્દ સાંભળતાં િ મવદ્યાથી ખ્રચિંતાિાં પિી જાય છે , હૃદયના ધબકારા વધી જાય છે . એક રીતે િોવા િઈએ તો, મવદ્યાથીઓિાં વર્ષ દરમ્યાન અભ્યાસ પ્રત્યે ધગશ અને ઉત્સાહ હોય છે . પરીક્ષાના ડદવસો નજીક આવતાં િ પરીક્ષા કેવી િશે?, પ્રશ્નો કેવા પ ૂછશે?, હ ં બધ ં લખી તો શકીશ ને?, સિય તો ઓછો નડહ પિે ને? જેવા અવનવા મવચારોિાં મવદ્યાથી ખોવાઈ જાય છે . એટલ ં િ નડહ, ઊંઘ િ હરાિ થઇ જાય છે . પરીક્ષાની ખ્રચિંતાિાં ને ખ્રચિંતાિાં પસ્તક દૂર થવાન ં ગિત ં િ નથી. મવદ્યાથીઓને ખ્રચિંતાિાં િોઈ િા-બાપ પણ કાિ છોિી િદદ કરવાિાં લાગી જાય છે . ઘણા િા-બાપ તો બાળકોને તો ખ્રબનિરૂરી દબાણ કરી બાળકને વધારે ખ્રચિંતાિાં મ ૂકી દે છે . અરે , ઘણા િા બાપ તો આટલા ટકા તો આવવા િ િોઈએ એવ ં દબાણ કરી બાળકને યાદ હોય તે પણ ભ ૂલાવી દે છે , જે સારં ના કહેવાય. છાપાિાં બાળકોના આપઘાતના ડકસ્સા સાંભળીને િને તો ખ ૂબ િ દ ખ થાય છે કે આવ ં તો હોત ં હશે ? શ ં આ પરીક્ષાએ િ જીવનની છે લ્લી પરીક્ષા છે ? િારા પપ્પા તો િને અભ્યાસિાં િદદ કરે ને ખ્રચત િં ા ઓછી કરજે એવી મશખાિણ આપે તે િને ગિે ને તેથી વધ ખશ રહી વધ િહેનત કરતી રહ ં તેથી િારા િાક્સષ પણ વધારે આવે. પરીક્ષાના કારણે આત્િહત્યા એ તો સારં ના કહેવાય. અરે , િને તો બીજાનાિાં િોઈને લખવાન ં કે ચોરી કરવાન ં પણ ના ગિે. િારા વગષના મિત્રો અને શાળાિાં ભણતા બીજા બાળકોને હ ં તો આવી સિિ આપ ં િ છં. િારા શાળાના મશક્ષકોની કહેલી વાતો િાની

પરીક્ષાિાં િહેનત કરીને આગળ વધ છં તો, મિત્રો તિે પણ આવ ં કરશો ને ? વર્ષ દરમ્યાન ખ્રચિંતા છોિી િહેનત કરીએ તો પરીક્ષાનો િર િ ના રહે. ચાલો, સૌને ર્મનટ ટેસ્ટ િાટે શભેચ્છાઓ...


અજબગજબ:

લેખન : ત ૃવષકાબેન પટેલ,

9

મ.વશ. એકતાનગર પ્રા.શાળા ચાલો જાણીએ ગજરાતની ભ ૂગોળ

ગિરાત ભારત દે શની પમિિે ઉષ્ણકટીબંધિાં આવેલ ં રાજ્ય છે . જેના ઉિર ૃ પસાર થાય છે . ગિરાતની ઉિર ડદશાિાં ભાગ (પ્રાંમતિ- ડહિંિતનગર) િાંથી કકષવિ પાડકસ્તાનની આંતરરાષ્રીય સરહદ અને કચ્છન ં િોટં રણ, દખ્રક્ષણ ડદશાિાં િહારાષ્ર રાજ્ય તથા ખંભાતનો અખાત, પમિિે અરબસાગર તથા કચ્છનો અખાત, ઈશાન સરહદે રાિસ્થાન રાજ્ય અને પ ૂવષ ડદશાિાં િધ્યપ્રદે શની સરહદ આવેલી છે . ૨૦.૧

અંશથી

૨૪.૭ અંશ ઉિર અક્ષાંશ અને ૬૮.૪ અંશથી ૭૪.૪ અંશ પ ૂવષ રે ખાંશની વચ્ચે આવેલા ગિરાતને ૧૬૦૦ ડકલોિીટર લાંબી દડરયાઈ સીિા ૧૦ જિલ્લાને અિીને આવેલી છે .

ગિરાત ૩૩ જજલ્લાિાં ફેલાયેલ ં છે . ૫૬૫૬ ડકલોિીટર રે લ્વે િાગષ અને ૭૨૧૬૫ ડકલોિીટર સિક િાગષ ધરાવનાર ગિરાત રાજ્યિાં મક્ત વ્યાપારક્ષેત્રન ં કંિલા િહાબંદર આવેલ ં છે . દર ચો..િી એ ૧૭૩ ની વસ્તીગીચતા છે , જેિાં દર ચો..િી એ ૬૦૬ ની સૌથી વધ વસ્તીગીચતા અિદાવાદિાં અને દર ચો..િી એ ૨૭ ની સૌથી ઓછી વસ્તીગીચતા કચ્છ જિલ્લાિાં છે . ગિરાત રાજ્યિાં દર હજાર પરર્ોએ ૯૩૬ સ્ત્રીઓ આવેલી છે . ૧૦ જીલ્લાઓને િળે લા દડરયાડકનારાને કારણે વેરાવળ િત્સ્ય ઉદ્યોગન ં િોટં કેન્દ્ર બન્ર્ ં છે . વસ્તીની દ્રષ્ટીએ સૌથી િોટો જીલ્લો અિદાવાદ અને સૌથી નાનો જીલ્લો િાંગ છે . કંિલા જેવા મખ્ય બંદર ઉપરાંત, નાના િોટા બંદરોથી શોભતા ગિરાતિાં નળ સરોવર, કાંકડરયા તળાવ, સીદી સૈયદની જાળી, અિાલિની વાવ, સહસ્ત્રખ્રલિંગ તળાવ, અક્ષરધાિ, નળસરોવર, અશોકનો

મશલાલેખ, કીમતિ િંડદર અને નિદ ષ ા િેિ જેવા

િોવાલાયક સ્થળો આવેલા છે . મસિંહ, રીંછ, ખ્રચિંકારા, ઘિખર અને સ્થળાંતરીત પક્ષીઓ િાટે અભ્યારણ્ય પાકષ અને આરખ્રક્ષત મવસ્તાર પણ આવેલો છે . ભારતિાં પ્રમતષ્ષ્ઠત અમ ૂલ િેરી, મસમવલ હોક્સ્પટલ અને સરદાર સરોવર યોિના ગિરાતની શાન વધારી રહ્યા છે .


દપષણિાં િોડકર્ ં

10

શાળા પ્રવેશોત્સવ પ્રસંગે નાપા હાઈસ્કૂલ ખાતે અિારી શાળાની બાખ્રલકા સાધના તળપદાએ પાણી બચાઓ પાર પોતાના મવચારો રજૂ કરી સૌને ખશ કરી દીધા હતા.

સવષ મશક્ષા અખ્રભયાન, આણંદ દ્વારા ચાલ વર્ે દૂરથી શાળાિાં આવતા બાળકો િાટે રાન્પોટે શનની સમવધાને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે હાિર િહાનભાવોના હસ્તે લીલી ઝંિી આપી પ્રારં ભ કરવાિાં આવ્યો. શાળા પ્રવેશોત્સવની સાથે સાથે બાળકોને આનંદિય વાતાવરણ પ ૂરં પાિવાના હેતથી ધો. 1 થી 5 િાં બાળિેળો અને ધો. 6 થી 8 િાં લાઈફ ષ્સ્કલ બાળિેળાન ં આયોિન કરાર્ ં. જેિાં બાળકોએ ઉત્સાહથી ભાગ લઈ કંઈક નવ ં જાણવાનો અને પોતે તૈયાર કરે લા નમ ૂનાને પ્રદશષનિાં મનહાળી ખ ૂબ ખશ થયા.

ઓરી

-રબેલા

(એિ.આર.)

રસીકરણ

જાગૃમત

અંતગત પી.એચ.સી. નાપા દ્વારા એક જાગૃમત ષ રે લીન ં

આયોિન

એકતાનગર.શાળાના એસ.એિ.સી.સભ્યો,

કરાર્ ં

હત ં.

બાળકો, ગ્રાિિનો

તથા

જેિાં મશક્ષકો, આરોગ્ય

મવભાગનો સ્ટાફ િોિાયો હતો. બાળકોએ રે લીિાં સ ૂત્રો બોલાવી એકપણ બાળક આ રસી મકાવ્યા મવના બાકી ન રહે તે િાટે જાગૃત રહેવા િણવ્ર્.ં MPHW વડરયા ભાઈએ બાળકોને ફરજીયાત રસી મકાવી રોગમક્ત જીવન જીવવાની સલાહ પણ આપી હતી. શાળા દ્વારા પણ વધ જાગૃમત િાટે પ્રયત્નો કરવાની ખાતરી અપાઈ હતી.


દપષણિાં િોડકર્ ં તા : 25 થી 29 જૂન દરમ્યાન સિગ્ર ગિરાતની

પ્રાથમિક

શાળાઓિાં

11

શાળા

સલાિતી સપ્તાહની ઉિવણી કરવાિાં આવી. શાળા કક્ષાએ પ્રવ ૃમિઓ ઉપરાંત, બાળકોને તેની વધ સિિ િળે તે હેતથી બોરસદથી 108 ના કિષચારીઓએ શાળાિાં આવી 108 ની સમવધાઓ મવશે મવશેર્ િાડહતી પણ આપી િેિોસ્રેશન કરવાિાં આવ્ર્.ં એટલ ં િ નહી, 108 ની

િોબાઈલ

એપ્પ્લકેશનના

ઉપયોગની

મશક્ષકોને િાડહતી આપી િરૂર પિે એકબીજાને સહાયરૂપ થવા અનરોધ પણ કયો. દર વર્ષની જેિ ચાલ વર્ે મવશ્વ યોગ ડદનની ઉિવણી કરવાિાં આવી. જેિાં બાળકો, મશક્ષકો તથા એસ.એિ.સી. સભ્યોએ હાિર રહી આસનો, પ્રાણાયાિ અને યૌખ્રગક ડક્રયાઓિાં ભાગ લીધો. શાળાના મ.મશ. ભાનપ્રસાદ પંચાલે તથા કનભાઈ રબારીએ

સૌને સાથે રાખી યોગ કરાવ્યા

હતા. સિગ્ર આયોિન તથા સંચાલન ડકરણભાઈ સોલંકી એ કર્ું હત ં. મનવેડદતા ફાઉન્િેશન આણંદ આયોજિત સાત ડદવસીય પેઇષ્ન્ટિંગ શાળાન ં આયોિન કરાર્ ં હત ં. જેિાં સરકારી શાળાિાં અભ્યાસ કરતા અને ખ્રચત્રકળાિાં રસ ધરાવતા 25 જેટલા બાળકોને પસંદ કરી વૉટર કલરની િદદથી ખ્રચત્રો

બનાવી

આવ્ર્ ં.

રં ગ પૈકી

પ ૂરતાં

શીખવવાિાં

અિારી

એકતાનગર

શાળાના સાત બાળકોએ ભાગ લઇ પોતાના વેકેશનને આનંદિયી બનાવી દીધ.ં


S.M.C

શાળાના સકાનીઓ

12

વાલીસભ્યશ્રી હીરાભાઈ રોકહત વાલીસભ્યશ્રી શંક રભાઈ ઠાકોર

ઉપાધ્યક્ષશ્રી રાજ ભાઈ તળપદા

સભ્યસલચવશ્રી ભાન પ્રસાદ કે પંચાલ વાલીસભ્યશ્રી રમે શ ભાઈ ઠાકોર

મકહલા સભ્યશ્રી સાયરાબાન ં સૈ ય દ

અધ્યક્ષશ્રી

રમીલાબે ન ઠાકોર

મકહલા સભ્યશ્રી ઉષાબે ન મકવાણા PRI સભ્યશ્રી મંજ લાબે ન ઠાકોર

વાલીસભ્યશ્રી ઇનાયાતમીયા કાજી

મકહલા સભ્ય વવમળાબે ન તળપદા

મકહલા સભ્યશ્રી વષાન બે ન ઠાકોર


આપને કેિ ભ ૂલી શકાય...!!! મનવેડદતા

ફાઉન્િેશન

દ્વારા

વેકેશનિાં

13 બાળકો

ખ્રચત્રકળાિાં આગળ વધે તે હેતથી જિલ્લાની ત્રણ પસંદગીની શાળાઓ પૈકી અિારી શાળાના 7 બાળકોએ પેઇષ્ન્ટિંગ શાળાિાં ભાગ લઇ સ ંદર ખ્રચત્રો દોયાષ. શાળાની સહભાખ્રગતા બદલ તેિના દ્વારા િળે લ પ્રિાણપત્રનો સહર્ષ સ્વીકાર કરી આભાર વ્યક્ત કરીએ છીએ. શાળાના બાળિેળા પ્રસંગે નાપાના વતની અને હાલ અિેડરકા ક્સ્થત કૃપાબેન પટેલે શાળાિાં હાિરી આપી બાળકો સાથે આખો ડદવસ પસાર કયો. એટલ ં િ નડહ, બાળિેળાની બધી િ પ્રવ ૃમિઓને મનહાળી બાળકોને અખ્રભનંદન પણ પાઠવ્યા.

જીલ્લા મવકાસ અમધકારી અમિતપ્રકાશ યાદવ સાહેબના હસ્તે "આગિન' કાયક્ર ષ િ અંતગત ષ ધો. 1 િાં નાિાંકન પાિેલા 50 થી વધ બાળકોને ગણોત્સવ-8 પ્રસંગે સ્વ.બાબભાઇ પટેલ પડરવાર તરફથી મપર્ર્ભાઇ પટેલની હાિરીિાં નોટબક,પેક્ન્સલ, રબરની કીટ આપી આવકાયાષ હતા. એમપ્રલ િાસથી શાળાિાં આનંદથી ડકલ્લોલ કરતાં

બાળકોને હવે કોઈ પ્રકારનો નથી િર કે ભીમત. હવે પહેલા ધોરણિાં પ્રવેશ િેળવી ચ ૂકેલા

આ બાળકો તો ચોકલેટ સાિે ચાલીને િાંગે છે . મશક્ષક અમનતાબેન પારે ખ અને નરવતમસિંહ સંગાિા ચીવટની વાતોની સાથે સાથે ગમ્િત સાથે જ્ઞાન પીરસતા િઈ ચોકલેટ અચ ૂક આપે છે .

અનોખ.ં ..!!! ફતેિી

તલાવિી

મવસ્તારિાં ખેતીિજૂરીન ં કાિ

કરી

ગિરાન ચલાવતા અને અિારી એસ.એિ.સી.ના સભ્ય એવા શંકરભાઇ ઠાકોરે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે શાળાને 501/- રૂ.ન ં દાન આપી અિને સહકાર પ ૂરો પાિયો છે તે બદલ શાળા પડરવાર તેિનો ઋણી રહેશે. ભાઈ! અિારે િાટે તો આ પણ અનોખ ં િ કહેવાય !!!


માસ વવશેષ -

કહતેન સોલંકી મ.વશ. એકતાનગર

14

સ્વાિી મવવેકાનંદનો િન્િ 12 જાન્ર્આરી 1863 િાં મવશ્વનાથ દિ અને િાતા ભવનેશ્વરી દે વીને ત્યાં થયો હતો.નાનપણિાં નરે ન્દ્રનાથ દિ નાિથી ઓળખાનાર રાિકૃષ્ણ પરિહંસના પરિ મશષ્ય એવા સ્વાિી મવવેકાનંદે મશકાગો ખાતેની ધિષ પડરર્દિાં 1893િાં ભારતન ં પ્રમતમનધત્વ કરી દે શન ં નાિ રોશન કર્ું હત ં.ડહન્દૂ ધિષને મવશ્વકક્ષાએ િાન્યતા અપાવવાનો શ્રેય એિને આપવાિાં આવે છે . મપતાએ તેિના બૌપ્ધ્ધક ડદિાગથી તથા િાતાએ તેિના ધામિિક સ્વભાવથી. બાળપણથી િ તેિનાિાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર િાટે લગાવ દે ખાતો હતો. તેઓ તત્વજ્ઞાન, ઇમતહાસ, સિાિશાસ્ત્ર, મવનયન, સડહત્ય અને અન્ય મવર્યોિાં મવદ્વતા ધરાવતા હતા. પાિાત્ય તત્વજ્ઞાનના અભ્યાસની ં ોથી અને બંગાળી રચનાઓથી પણ સપેરે સાથોસાથ તેઓ ભારતીય સંસ્કૃત પમવત્ર ધિષગ્રથ પડરખ્રચત હતા.તેિણે જ્ઞામત અને ધિષ આધારીત ભેદભાવો તથા ખોટા રીત ડરવાિોની સાિે અવાિ ઉઠાવ્યો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્ક્તની શોધિાં તેઓ રાિકૃષ્ણને િળ્યા અને તેિના મશષ્ય બની ગયા. પ્રારં ભિાં નરે ન્દ્રએ રાિકૃષ્ણને તેિના ગર તરીકે સ્વીકાયાષ નહોતા તેિ છતાં તેઓ તેિના વ્યક્ક્તત્વથી આકર્ાષયા હતા. રાિકૃષ્ણના િાગષદશષન હેઠળ તાલીિના પાંચ વર્ષ બાદ ગર તરીકે સ્વીકાર કયો. નરે ન્દ્રનાથે િોટાભાગનો પ્રવાસ પગે ચાલીને અને પ્રવાસ દરમિયાન તેિને િળતા ચાહકોએ આણેલી રે લ્વે ડટકીટો પર કયો.આ પ્રવાસો દરમિયાન તેિણે મવદ્વાનો, ડદવાનો, રાજાઓ અને જીવનના તિાિ ક્ષેત્રોના લોકો- ડહન્દૂ, મક્સ્લિ, ખ્રિસ્તી અછતો, સરકારી અમધકારીઓ - સાથે ઘરોબો કેળવ્યો અને તેિની સાથે રહ્યા. ં ઈથી ખેત્રીના િહારાજાએ સ ૂચવેલ ં મવવેકાનંદ નાિ ધારણ કરીને ૩૧િી િે, ૧૮૯૩એ મબ મશકાગો િવા નીકળ્યા. ધિષ પડરર્દિાં પોતાના વક્તવ્યિાં "અિેડરકાના ભાઈઓ અને બહેનો!" સાથે સંબોધન કરતાં સાત હજારની િેદનીએ ઉભા થઈને તાળીઓ પાિીને તેિન ં સન્િાન કર્ષ અને બે મિમનટ સધી આ સન્િાન ચાલ્ર્. ફરી જ્યારે શાંમત સ્થપાઈ ત્યારે તેિણે પોતાન ં વક્તવ્ય શરૂ કર્.ષ 'ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્પ્ત સધી િંિયા રહો' ની મવચારપ્રણાલી સાથે જીવનાર મવવેકાનંદના વક્તવ્યોની ઊંિી અસર િહાત્િા ગાંધી, જેવા ભારતીય નેતાઓ પર થતી હતી, 1 િેં 1897િાં કલકિા મકાિે રાિકૃષ્ણ મિશન અને રાિકૃષ્ણ િઠની સ્થાપના કરી હતી. 4 જલાઈ 1902 ના રોિ મવવેકાનંદન ં અવસાન થર્ ં હત ં.


Cover page courtesy : Rudra Tech. - 9712820118

Dhabkar July (2018)  

Dhabkar is a monthly magazine exhibiting the school activities and updates of Ektanagar Primary School (Napa). It also gives an outlet to th...

Dhabkar July (2018)  

Dhabkar is a monthly magazine exhibiting the school activities and updates of Ektanagar Primary School (Napa). It also gives an outlet to th...

Advertisement