16 October 2020
Test -
-Meter
(1) DTAA (Double Taxation Avoidance Agreement) બાબતે સત્ય પસંદ કરો.
(I) મુખ્ય હેતુ આ દેશોમાં કરદાતાઓએ એક જ આવક પર ર વખત કર ચૂકવતા અટકાવવાનો છે.
(II) DTAA ત્યારે લાગુ પડે છે જ્યારે કરદાતા એક દેશમાં નિવાસ કરતા હોય અને તેને અન્ય દેશમાંથી આવક પ્રાપ્ત થતી
(A) માત્ર I
હોય.
(B) માત્ર II (C) I અને II (D) એક પણ નહીં (2) Angel Tax બાબતે સત્ય પસંદ કરો. (I) જો સ્ટાર્ટ અપ એન્ટીટીની ભરપાઇ થયેલી મૂડીએ રપ કરોડ રૂા. કે તેથી ઓછી હોય તો Angel Tax લાગુ પડતો નથી. (II) વર્ષ 2020-21ના બજેટમાં આ ટેક્ષ રદ કરવામાં આવેલ છે. (A) માત્ર I (B) માત્ર II (C) I અને II (D) એક પણ નહીં (3) ભારત સરકારની કુલ મહેસલ ૂ ી આવક તથા કુલ ખર્ચ અને બજારનું ઉધાર (Market Borrowing) અને જવાબદારી (Liabilites) નો તફાવત શું કહેવાય છે ? (I) રાજકોષીય ખાદ્ય (II) મહેસલ ૂ ી ખાદ્ય (III) અંદાજપત્રીય ખાદ્ય (A) I અને II (B) માત્ર I (C) II અને III (D) માત્ર II (4) કયા અર્થશાસ્ત્રી દ્વારા બ્રિટિશ સમયમાં ભારતની માથાદીઠ આવકનો અંદાજ રજૂ કર્યો હતો ? (I) દાદાભાઇ નવરોજી (II) વિલિયમ ડીગ્બી (III) આર.સી. દેસાઇ (A) માત્ર I (B) માત્ર II (C) માત્ર III (D) ઉપરોકત તમામ (5) Lead Bank સંદર્ભે સત્ય પસંદ કરો.
(I) વ્યક્તિગત બેંકો એ કોઇ ખાસ જિલ્લાને વિકાસ માટે દત્તક લેવા.
(A) માત્ર I
(II) મોટી બેકઁ ો દ્વારા જિલ્લાનાં સમૂહને વિકાસ માટે દત્તક લેવા. (B) માત્ર II
(C) I અને II (D) એક પણ નહીં જવાબો
1- C | 2 -A | 3 - B | 4 - D | 5 - A
Mains Question
(1) ITCZ (આંતર ઉષ્ણ કટિબંધીય અભિસરણ ક્ષેત્ર) વિશે જણાવી તેનું મહત્ત્વ સમજાવો.
(2) ભારતમાં આર્થિક અપરાધોના ભાગેડન ુ ે ભારત પાછા લાવવા અને તેની પર કાયદાકીય કાર્યવાહી કરવા વિવિધ સમસ્યાનો
સામનો કરવો પડે છે ટિપ્પણી કરો.
Click Here ? YouTube Lecture
11
Current Affairs