Issuu on Google+

the official blog of darkhorse info tech

By Brijraj Kanara


ભષાચાર મુકત ભારતનું િનમારણ શકય છે ખરં ?

Blog visitor

•September 9, 2012 • 2 Comments ઘણા િદવસથી એમ થતું હતું કે એક અલગ િવષય પર બલોગ લખું ,એવો િવચાર કરતા કરતા હુ ં visitor ઓફીસ માંથી મારા રમ મા ગયો અને ટી.વી. ઓન કયુર. સાંજનો આશરે ૭ :૦૦ વાગયા નો Minraj on Facebook સમય અને મે ગુજરાતી સમાચાર શર કયાર , અને જોયું તો પેલા થયું કે સમાચાર મા જહેરાત છે કે,જહેરાત મા સમાચાર .ન સમજણં ? સારં તો થોડા ફલેશબેક જઈએ .હતું એવું કે, ગુજરાત મા આજકાલ ચુંટણી નો માહોલ છે .કેમકે નવેમબર –ડીસેમબર મા િવધાનસભા ની ચુંટણી છે "Minraj" Education Centre .એટલે દરેક પક પોતાના સારા પાસા તેમજ વાયદાઓ ,વચનો આપવા માંડે .(જણેકે પોતે પેલા પજ ને સુખી કરીને પોતે જવતા હોય એમ ).એવામાં જ ગુજરાત મા સાશક પક (ભાજપ) પોતાની િફલોસોફી પમાણે વણથંભી િવકાસ યાતા ની જહેરાત અને ખાસતો એની થપપડ વાળી જહેરાત આજકાલ ખુબ ચચાર મા છે ,જે કેનદ ની કોગેસ સરકાર ને કેનદ મા રાખી ને આપે છે . એજ રીતે િવપક કોગેસ પણ પોતાને પાછળ કેમ માને અને એ પણ “ ગુજરાત ની દશા અને િદશા બદલવાની “ જહેરાત આપે છે . કેહવાનું મારો મમર એ છે કે શું જહેરાત આપવાથી અને ઉચા અવાજે વેણ બોલવાથી પજ ના પશનો દુર થશે ? બને પક અતયારે તો પોતાના સવાથર માટે Promote Your Page Too જ જહેરાત આપે છે જે દેખાય આવે છે . ચુંટાયા પછી પજ ની હાલત તો ધોબી ના કુતરા જે વી થશે .”ન ઘર નો કે ન ઘાટ નો “.

@Twits

એક જહેરાત માટે ઓછામાં ઓછો ૧૫ થી ૨૦,૦૦૦ નો ખચર થતો હોય ને એ કોના પૈસે? .પજ ના જ . આટલું બધું જણતી હોવા છતાં પણ પજ આંખ આડા કાન કરે છે . આ પશન દેશ માટે મોટો ઝળહળતો પશન છે .જે ના માટે પજ એ જ હવે િવચાર વાનું રહું કે , લોકશાહી મા પોતાના માટે ચુંટાયેલા સભયો ની ગુલામી જ કરવી કે ,હમેશા ને માટે આ ગુલામી માંથી મુકત થવું અને એક ભષાચાર મુકત ભારતનું િનમારણ કરવું. 22.296909 70.798363

Posted in મારા િવચાર « Previous Entries

• I posted a new photo to Facebook fb.me/22Azz65RV 8 hours ago • ભષાચાર મુકત ભારતનું િનમારણ શકય છે ખરં ? fb.me/1hsS6NvmE 1 week ago • kanarabrijraj.com/ 2012/09/09/%E0….. . fb.me/2278PXW3c 1 week ago • ભષાચાર મુકત ભારતનું િનમારણ શકય છે ખરં ? wp.me/p1CTEH-2s 1 week ago • I posted a new photo to Facebook fb.me/1crDDj6d1


Blog at WordPress.com. Theme: ChaoticSoul by Bryan Veloso.

Follow

Follow “The Official Blog of Darkhorse Info Tech”

Get every new post delivered to your Inbox.

Enter your email address

Sign me up

Powered by WordPress.com

Add your thoughts here... (optional)

Reblog Post

or Cancel

Post to

અહી િકલક કરવું



darkhorse