Gujarat Samachar

Page 34

34

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 3rd November 2012

‘રિ-રિસ્કવિ ગાંધી’ અને ‘રિ-રિસ્કવિ સાવિકિ!’ - સિષ્ણુ પંડ્યા ઓક્ટોબર અને વિજ્યાદસમીએ છેક લંડનમાં, ભારતના બે ‘દોન ધ્રુિ’ એક મંચ પર મળ્યા હતા, તે ઈવતહાસનું લમરણ કરીશુ? ં સેક્યુલવરઝમ, ગાંધી-વિચાર, ગાંધી-િાદ, સંપણ ૂ ણ ક્રાંવત, લિદેશી, એફડીઆઈ (સીધા વિદેશી મૂડીરોકાણ) અને નૈવતક રાજકારણઃ આટલા મુદ્દે ૨૪ ઓક્ટોબર - ૧૯૦૯, બરાબર ૧૧૩ િષણ પહેલાં આ વિચારો લંડનની વનઝામુદ્દીન રેલટોરાંમાં ઊજિાયેલા વિજ્યાદસમી મહોત્સિમાં આપણા લિાતંત્ર્ય સંગ્રામની બે અલગ-અલગ વિચારધારાના મહાપુરુષોનાં વ્યાખ્યાન થયાં હતાં! વિષય હતો ભગિાન રામ અને વિજ્યાદસમીના પિણનો. બેવરલટર મોહનદાસ કરમચંદ ગાંધીએ આ સમારંભના અધ્યક્ષપદેથી કહ્યું કે વહડદુ, મુસ્લલમ કે પારસીએ ગિણ લેિો જોઈએ કે તે એ દેશનો િાસી છે, જ્યાં રામનો જડમ થયો હતો. રામનો િનિાસ, સીતાની પવતપરાયણતા, ભરતનો બાંધિપ્રેમ, લક્ષ્મણની સેિાવૃવિને આપણે જાગૃત કરીએ. .... અને આ જ સમારંભમાં, ગુજરાતી ક્રાંવતકાર, ‘ઈસ્ડડયન સોશ્યોલોવજલટ’ના તંિી પંવડત શ્યામજી કૃષ્ણિમાણના ‘ઈસ્ડડયા હાઉસ’ને સંભાળનારા વિનાયકરાિ દામોદર સાિરકરે વ્યાખ્યાનમાં યાદ દેિડાવ્યું કે દસમી પૂિવે દુગાણષ્ટમી આિે છે. શવિની આરાધનાથી જ રામરાજ્ય શક્ય છે. ગાંધી અને સાિરકર. બંનન ે ી જીિનયાિા અલગ અને અનોખી છે, અને તેથી ‘વર-વડલકિર ગાંધી’ તેમ જ ‘વર-વડલકિર સાિરકર’ એ આજની સખ્ત જરૂરત છે. કારણો પણ લપષ્ટ છે. જો ગાંધીજીએ પોતે જણાવ્યા પ્રમાણે ‘વહમાલયન બ્લડડસણ’ કરી હતી, તો સાિરકરને કેિળ ‘કટ્ટર વહડદુિાદી’ કહીને ગાંધીજીની હત્યા સાથે જોડિાનું કાયણ લિાધીન ભારતની સરકારે કયુ!ું કૃષ્ણલાલ શ્રીધરાણી તે સમયે વદપહીમાં

વિચારમુદ્રા શી ‘ અ મૃ ત બ જા ર હતી તે િાત જ પવિકા’ના મુખ્ય સ મ ય નાં સંિાદદાતા હતા. ખં વડ યે રો માં તેમણે લખ્યું હતુ,ં દબાઈ ગઈ છે. ‘જે માણસે બબ્બે આિા સંજોગોમાં જનમટીપની સજા અ મે વર કા - માિ ભારતની વન િા સી આઝાદી માટે અનુરૂપા વસનાર આં દા મા ન માં ‘ વર - વડ લ ક િ ર ભોગિી હોય, તેને સા િ ર ક ર ’ લિતંિ ભારતના અનુરૂપા સિનાર વનવમિે ‘બવનુંગ ડ યા યા લ ય માં ફોર વિડમ’ લખે છે તેના તરફ પ્રત્યેક પીંજરામાં ઊભેલા જોિાની કેિી વિડંબના છે?’ વિડંબનાથી આપણો ઈવતહાસ છલકાતો રહ્યો ઈવતહાસપ્રેમીની નજર જાય તે લિાભાવિક છે. છે અને પછી આપણે તેનું પુનરાિલોકન કરિું પડે ખ્યાત વિચારક ધમાણનદં કોસાંબી અને માતા ઈડદ્રાયણી શોકરનો િારસો છે. કેટલાં બધાં ચવરિો અને પુસ્તક પસરચય જાળિતાં અનુરૂપાની આ પ્રથમ ઘટનાઓ તેની સાક્ષી છે? નિલકથા છે, અને તેમાં તત્કાલીન ૧૮૫૭નો વિદ્રોહ એકલા સૈવનકો ણ િણી કે રાજિીઓનો જ બળિો હતો? ભગત વસંહની ઈવતહાસના દલતાિેજોને કુશળતાપૂિક ફાંસી રોકિામાં ઈરિીન-કરાર નાકાવમયાબ રહ્યા લીધા છે, જાણે કે દલતાિેજોનો કોઈ બોજ નથી ુ રીતેમાં ગાંધીજી પણ જિાબદાર હતા? સુભાષચંદ્ર અને કફક્શનનો અવતરેક પણ નહીં. ફેિઆ ુ રી-૧૯૬૬ બોઝની આઝાદ વહડદ ફૌજના બવલદાનોનું ૧૯૧૩થી કથા શરૂ થાય છે અને ફેિઆ મૂપયાંકન જ ના થયું અને લોડડ-લેડી માઉડટ (સાિરકરનાં દેહાિસાન)ના વદિસે સમાપન થાય બેટનના પ્રતાપે આઈએનએના લમારક પર અંજવલ છે. આ દરવમયાન નાવશકમાં ચાલેલો મુકદ્દમો, બે આપિાનો કાયણક્રમ નેહરુએ રદબાતલ કયોણ હતો? જનમટીપની સજા, આંદામાનની કાળ કોટડીમાં સુભાષ મૃત્યુ તપાસનાં છેપલાં તપાસ પંચના િીતાિેલાં િષોણ , ભારત-વિભાજનની િસમી અહેિાલમાં લપષ્ટ જણાવ્યું છે કે નેતાજી- સ્લથવત, ગાંધીહત્યા અને મુકદ્દમો... આ તમામ અિસાનની ખરેખરી તપાસની સરકારોની ઈચ્છા ઘટનાઓનું જીિંત આલેખન પુલતકમાં છે. કેટલાંક કસ્પપત પાિો પણ લેવખકાએ આલેખ્યાં છે, જેમ કે જ નહોતી. .... અને સૌથી ભીષણ તિારીખ તો ભારત- કેશુ અને લક્ષ્મી. પણ પ્રારંભે તેમણે લપષ્ટ કયુ​ું છે વિભાજનની છે. એક તરફ આઝાદી, બીજી તરફ કે સાિરકરના સુરક્ષા-સાથી પરથી તેનું સજણન થયું છે. ભારત-પાકકલતાનની રચના અને િીજી તરફ ૧૯૪૭-૪૮માં પાકકલતાનની દાનત, આઝાદ વહડદુ-મુસ્લલમ હત્યાકાંડ અને વહજરતો. ગાંધી ફૌજનો મુકદ્દમો, વિવટશ પ્રવતવનવધઓ સાથેની ત્યારે નિી વદપહી કે કરાચીમાં નહોતા, મંિણા... આ બધું એક વચિપટની જેમ નજર નોઆખલીની શાંવતયાિાએ હતા! અને સામેથી પસાર થાય છે. પણ કેટલાક એિા પ્રસંગો સાિરકર? ખરેખર તો એ સમયે સાિરકરની યે છે, જે િાચકને માટે તદ્દન અ-જાણ્યા છે.

આંદામાનમાં કેશિ પર ત્યાંના પઠાણ િોડડરનો સજાતીય હુમલો કે ભારતની પવરસ્લથવતથી ભગ્ન બનેલા સાિરકર પર હૃદયરોગનો હુમલો... આ નિલકથાને િધુ અસરકારક બનાિે છે. સાિરકર વિશે અનુરૂપાએ ઘણુબ ં ધું કહેિાનું છે. દલતાિેજી સામગ્રીની ખોજ સાથે તેમણે લંડન, રત્નાવગરી અને માસવેપસ બંદરગાહમાં સમુદ્ર-ભુસકા પછી હેગ અદાલતમાં ચાલેલા યાદગાર મુકદ્દમા વિશે બીજાં િણ પુલતકો લખિાં ધાયાું છે. તેમણે ખરા અથણમાં સાિરકરને ‘વડલકિર’ કરિા તરફ કદમ માંડ્યા છે. સાિરકર ‘િજ્રાદવપ કઠોરાવણ, મૃદુનીકુસમુ ાદવપ’ હતા. પાવરજાતનાં ફૂલો ખૂબ પસંદ હતા. કવિતાથી તેમનું હૃદય ઘૂટં ાયેલું રહ્યું હતુ.ં અખંડ ભારત માટેની પીડા અસહનીય હતી. નાથુરામ ગોડસેનો ઈરાદો ગાંધીહત્યાનો હતો, તેનો તેમણે સખ્ત વિરોધ કયોણ હતો, લતા મંગશ ે કરના કંઠને તેમણે વબરાદવ્યો હતો, લંડન અને અડયિ તેમના વમિોમાં મુસ્લલમ, પારસી અને શીખ સૌથી િધુ હતા. લટ્રુટગાટડમાં મેડમ કામાએ ફરકાિેલા પ્રથમ રાષ્ટ્રધ્િજમાં મુસ્લલમને નજરમાં રાખીને તેમણે ચાંદ-તારાનો સમાિેશ કરાિેલો. એક પોચ્યુગ ણ ીઝ લેખક ડો. કુસ્ડહનોએ જ સાિરકરના ૧૮૫૭ વિષેના ગ્રંથને ભારતમાં પ્રકાવશત કરિા જીિના જોખમે મહેનત કરી હતી, સુભાષ બાબુને તેમણે વિદેશે આઝાદ ફૌજ રચનાની પ્રેરણા આપી હતી... અનુરૂપા વસનારનાં આ તથ્યો દલતાિેજો પર આધાવરત છે. દેશ-વિદેશોનાં પુલતકાલયો, આકાણઈવ્ઝ, મુલાકાતોનો પવરશ્રમ કરી અનુરૂપાએ ગાંધી-સાિરકર વિશે જે તથ્યો તારવ્યાં છે તે www.anurupacinar.blogspot.com પર લગાતાર એિી રીતે આિી રહ્યાં છે કે ઘણા કટ્ટર સમથણકો અને વિરોધીઓ વિચારતા થઈ ગયા છે. ‘બવનુંગ ફોર વિડમ’ પુલતક અમેવરકામાં તો જાણીતું થઈ ગયુ,ં ભારતીય િાચકો તેને કેિી રીતે લિીકારે છે તેની લેવખકાને પ્રવતક્ષા છે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.