GS 2nd November 2013

Page 28

28

રમતગમત

ટી૨૦ વર્ડડકપ: ભારત-પાકકસ્તાન વચ્ચેસીધી ટક્કર

દુબઈઃ બાંગ્લાદેશમાં ૨૦૧૪માં ૧૬મી માચચથી છઠ્ઠી એભિલ સુધી રમાનારા આઇસીસી ટ્વેકટી૨૦ વર્ડડ કપમાં ભારતીય ટીમ પરંપરાગત હરીફ પાકકસ્તાન સામે િથમ મેચ રમીને પોતાના અભભયાનનો િારંભ કરશે. બાંગ્લાદેશના ભચત્તાગોંગ, ઢાકા તથા ભસલહટ ખાતેટૂનાચમકેટની ૬૦ મેચ (૩પ મેકસ તથા ૨પ ભવમેકસ) રમાશે. આ ટૂનાચમકેટ ૨૨ ભદવસ સુધી રમાશેઅનેભૂતકાળની જેમ મેકસ તથા ભવમેકસની સેભમફાઇનલ એક જ ભદવસેરમાશે. આ ઉપરાંત મેકસ તથા ભવમેકસની ફાઇનલ પણ એક જ ભદવસેરમાશે. આગામી વષચની આઇસીસીની આ ટૂનાચમકેટની ફોમમેટમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે અને ટીમોની સંખ્યા ૧૨થી વધારીને ૧૬ની કરવામાં આવી છે. આ વખતે બે તબક્કામાં ટૂનાચમકેટ રમાશે. ૧૬થી ૨૧ માચચ સુધી િથમ રાઉકડ તથા ૨૨મીથી સુપર ૧૦ રાઉકડ રમાશે.

સુપર-૧૦ની આઠ ટીમો ૨૦૧૨ની આઠમી ઓસટોબર સુધી ટ્વેકટી૨૦ રેન્કકંગની ટોચની આઠ ટીમો સુપર-૮ તબક્કામાં સીધો િવેશ કરશે. જેમાં ભારત, પાકકસ્તાનનો પણ સમાવેશ થાય છે. વતચમાન ચેન્પપયન વેસ્ટ ઇકડીઝ ભારત સામે ૨૩ માચમે રમીને અભભયાનની શરૂઆત કરશે. યજમાન બાંગ્લાદેશ તથા ભઝપબાબ્વે ટોચની આઠ ટીમોમાંનથી, જેના કારણેબંનને ેિથમ રાઉકડમાંરમવું પડશે. િથમ રાઉકડમાંબંનેગ્રૂપમાં ચાર-ચાર ટીમો રહેશે અને તેની પસંદગી યુઇએમાં૧પમીથી ૩૦મી નવેપબર સુધી રમાનારી ક્વોભલફાઇંગ ટૂનાચમકેટ દ્વારા થશે. મેકસ ઇવેકટની ઇનામી રકમ ૩૦ લાખ ડોલરની છે, જેમાંભવજેતાને ૧૧ લાખ ડોલર મળશે. ૧૦ વિમેન્સ ટીમો ભવમેકસ ટ્વેકટી૨૦ વર્ડડકપનો

િારંભ ૨૩મી માચચથી બીજી એભિલ સુધી ભસલહટમાં રમાશે અને ફાઇનલ છઠ્ઠી એભિલે યોજાશે. ટીમોની સંખ્યા પણ વધારીને આઠમાંથી ૧૦ કરવામાં આવી છે. ઓસ્ટ્રેભલયા ૨૩મી માચમેકયૂઝીલેકડ સામેરમીનેઅભભયાન શરૂ કરશે. ભવમેકસ ઇવેકટની ઇનામી રકમ ૧.૮૦ લાખ ડોલર છે, જેમાંથી ભવજેતાને૬પ હજાર ડોલર મળશે. મેન્સ સુપર-૧૦ ગ્રૂપ-૧: શ્રીલંકા, ઇંગ્લેકડ, સાઉથ આભિકા, કયૂઝીલેકડ, ગ્રૂપ-બી ક્વોભલફાયર-૧ ગ્રૂપ-૨: વેસ્ટ ઇકડીઝ, ભારત, પાકકસ્તાન, ઓસ્ટ્રેભલયા, ગ્રૂપ-એ ક્વોભલફાયર-૧ વિમેન્સ સુપર-૧૦ ગ્રૂપ-એ: ઓસ્ટ્રેભલયા, કયૂઝીલેકડ, સાઉથ આભિકા, પાકકસ્તાન, આયલમેકડ ગ્રૂપ-બી: ઇંગ્લેકડ, વેસ્ટ ઇકડીઝ, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ

ઈડન ગાડડનમાંસચીન પર ૧૯૯ કકલો ગુલાબની વષા​ાથિે

કોલકતાઃ િાસ્ટર બ્લાસ્ટર િમચન તેંડુલકર છઠ્ઠી નવેપબરે વેસ્ટ ઇડડીઝ િાિે પોતાની કેમરયરની ૧૯૯િી ટેસ્ટ રિવાનો છે ત્યારે આકાિ​િાંથી ૧૯૯ ફકલો ગુલાબનાં િૂલોની વષા​ા કરવાિાં આવિે. આ ઉપરાંત આકાિ​િાં ૧૯૯ બલૂન પણ છોડાિે. િમચન તેંડુલકર વેસ્ટ ઇડડીઝ િાિેની બે ટેસ્ટ િેચ રિીને મિકેટજગતિાંથી મનવૃમિ લેવાનો છે. િમચન અત્યાર િુધી ૧૯૮ ટેસ્ટ િેચ રિી ચૂક્યો છે. આગાિી છઠ્ઠી નવેપબરથી િરૂ થતી ટેસ્ટિાં િમચન પોતાની કારફકદદીની ૧૯૯િી ટેસ્ટ િેચ રિ​િે. િમચન

ઇડન ગાડડન પર છેલ્લી િેચ રિવાનો હોવાથી બંગાળ મિકેટ એિોમિયેિન દ્વારા િમચનને મવદાય આપવાની મવમવધ તૈયારીઓ હાથ ધરી છે, જેિાં િેચના પ્રથિ અને બીજા મદવિે િેચ જોવા આવનારા ૬૫ હજાર જેટલા દિાકોને િમચનનાં િાસ્ક અને પ્લેકાડડ આપવાનું નક્કી કરાયું છે. િીએબી અધ્યક્ષ મવશ્વરૂપ ડેએ જણાવ્યું હતું કે, િેચના ત્રીજા મદવિે િમચન િેચ રિવા િેદાને ઊતરિે ત્યારે ઇડન ગાડડનિાં ૧૯૯ ગુબ્બારા છોડાિે. િેચના ચોથા મદવિે િમચનને િ​િમપાત લેખવાળા પુસ્તકનું લોકાપાણ થિે.

2nd November 2013 Gujarat Samachar - www.abplgroup.com

િાઉિેભાિતીય ટીમનેકાિની ઓફિ કિી અનેકદપલેકાઢી મૂક્યો

પૂણેવોદિયસસ આઇપીએલમાંથી આઉટ

ચેન્નઇઃ આઇપીએલની ફ્રેડચાઇઝી તરીકે ટકી રહેવા િાટે ભારતીય મિકેટ બોડડની િાંગણી અનુિાર રૂ. ૧૭૦.૨ કરોડની બેડક ગેરડે ટી ન ચુકવાતા આખરે પૂણે વોમરયિાની ઇમ્ડડયન પ્રીમિયર લીગ (આઇપીએલ)િાંથી હકાલપટ્ટી કરાઇ છે. ભારતીય મિકેટ બોડડની વફકિંગ િમિમતની બેઠકિાં અપેક્ષા પ્રિાણે પૂણે વોમરયિાને ટમિાનેટ કરવાની ઔપચામરકતા પૂણા કરાઇ હતી. આ િાથે ઇમ્ડડયન પ્રીમિયર લીગ ટ્વેડટી-૨૦ ટુના​ાિેડટ િરી આઠ ટીિોની બની ગઇ છે. ચેન્નઇિાં બીિીિીઆઇની બેઠક બાદ એક મનવેદનિાં જણાવાયું હતું કે, પૂણે ફ્રેડચાઇઝીના િામલકે બેડક ગેરેડટી ન આપતાં િમિમતના તિાિ િભ્યોએ એકિતે ફ્રેડચાઇઝીને ટમિાનેટ કરવાનો મનણાય લીધો હતો. ભારતીય મિકેટ કડટ્રોલ બોડેડ ગયા િાચા િમહનાિાં જ પૂણે વોમરયિાને રૂ. ૧૭૦.૨ કરોડની બેડક ગેરડટી રજૂ કરવા િાટે જણાવ્યું હતું. જે પછી બોડડના પાંચ મરિાઇડડિા છતાં પૂણેએ બેડક ગેરડે ટી રજુ ના કરતાં આ મનણાય લેવાયો હતો. પૂણે વોમરયિાના ફ્રેડચાઇઝી િામલક િહારાની િાગ હતી કે બોડેડ તેના વચન પ્રિાણે િેચો રિાડી ના હોવાથી તેિની ફ્રેડચાઇઝી િીિાં ઘટાડો કરવાિાં આવે. જોકે િહારાની આ રજુઆતને બોડેડ િાંભળી નહોતી અને તેના કારણે આ મવવાદ વધુ ઘેરો બડયો હતો.

! (

%*( '( % +(

! (

-* %)!&%

! (

&("

! ( %

નિી વદલ્હીઃ ભૂતપૂવચ ભિકેટર ભદલીપ વેંગસરકરે સનસનાટીજનક ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ૧૯૮૬માં ઓસ્ટ્રલ-એભશયા કપની ફાઇનલ મેચમાં પાકકસ્તાનને હરાવવા માટે અંડરવર્ડડ ડોન દાઉદ ઇબ્રાહીમે ભારતીય ટીમના તમામ ખેલાડીઓને કાર આપવાની ઓફર કરી હતી, જોકેકભપલ દેવેદાઉદની ઓફર ઠુકરાવી તેને‘ગેટઆઉટ’ કહીને ડ્રેભસંગ રૂમમાંથી કાઢી મૂસયો હતો. ૧૯૮૬માં ભારતપાકકસ્તાન વચ્ચે ઓસ્ટ્રલએભશયા કપની મેચમાં દાઉદ મેચ કફન્સસંગ કરાવવા માગતો હતો. કભપલ દેવ મેચ અગાઉ િેસ કોકફરકસ સંબોધી રહ્યો હતો ત્યારે દાઉદ ઇબ્રાહીમ ભારતીય ડ્રેભસંગ રૂમમાં આવ્યો હતો.

એશિયન હોકીઃ ભારતીય ટીમનુંસુકાન મનપ્રીત શસંહને

નવી દિલ્હીઃ મિડફિલ્ડર િનપ્રીત મિંહની જપાનિાં યોજાનારી ત્રીજી એમિયન હોકી ચેમ્પપયનમિપિાં ભાગ લેનારી ૧૮ િભ્યની ભારતીય ટીિના િુકાનીપદે વરણી કરાઇ છે. આ સ્પધા​ા બીજીથી દિ​િી નવેપબર િુધી રિાિે. ટીિના અનુભવી મિમનયર ખેલાડી િરદાર મિંહને આ ટૂના​ાિેડટ િાટે આરાિ અપાયો છે. ટૂના​ાિેડટિાં ભારત ઉપરાંત ચીન, જપાન, િલેમિયા, ઓિાન તથા પાફકસ્તાનની ટીિો ભાગ લેિે. ભારતે જાહેર કરેલી ટીિ​િાં ૧૩ ખેલાડીઓ જુમનયર હોકી ટીિના છે. ભારતે ૨૦૧૧ના પ્રથિ વષાિાં આ ટૂના​ાિેડટ જીતી હતી. ત્યારબાદ બીજા વષષે રનિાઅપ બનેલા ભારતને પાફકસ્તાને ૪-પથી પરાજય આપ્યો હતો. બીજી નવેપબરે ચીન િાિે રિીને ભારત પોતાના અમભયાનનો પ્રારંભ કરિે. ત્યારબાદ ત્રીજીએ જાપાન, પાંચિીએ ઓિાન, િાતિીએ પાફકસ્તાન તથા આઠિી નવેપબરે િલેમિયા િાિે રિ​િે.

$ . ( $!+$ (!, #)& , !# #

($!*

"

*+ %* !) !%!*

, *& )! %

*+( #!) *!&%

એસટર મહેમૂદે દાઉદની ઓળખાણ એક ભબઝનેસમેન તરીકે કરાવી હતી. દાઉદે ભારતીય ખેલાડીઓને ઓફર કરી હતી કે, જો તેઓ ઓસ્ટ્રલએભશયા કપની ફાઇનલમાં પાકકસ્તાનનેહરાવશેતો તમામ ખેલાડીઓને કાર ભેટમાં આપશે. દરભમયાન કભપલ દેવ િેસ કોકફરકસ પૂણચકરી ડ્રેભસંગ રૂમમાં આવ્યો હતો. કભપલ દેવ તેવખતે દાઉદનેઓળખતો ન હતો. દાઉદે કભપલને પણ ઓફર કરી હતી, જેનેકારણેતેગુસ્સેભરાયો હતો અનેદાઉદનેડ્રેભસંગ રૂમની બહાર જતા રહેવા જણાવ્યુંહતુ.ં કભપલ દેવની િભતભિયા જોઇ દાઉદ ઇબ્રાહીમ રૂમની બહાર નીકળી ગયો હતો. ૧૯૮૬ની એ ફાઇનલ મેચ પાકકસ્તાન એક ભવકેટેજીતી ગયુંહતુ.ં

! #

$

$ !% ' ($!*

(!*!)

!*!/ %) !'

%

& "

' # "' # " " %%% "' # "

"

!#

# &

³ЦºЦ¹® Âщ¾Ц Âєç°Ц³ ¹Ь.કы. અ³щ³ЦºЦ¹® Âщ¾Ц Âєç°Ц³ ઉ±¹´Ьº ·Цº¯

Happy Diwali & a Prosperous New Year

Happy Diwali & a Prosperous New Year

─±Ц³ એ§ ╙¾¥Цº²ЦºЦ, ±Ц³ એ§ ¸Ьà¹, ±Ц³ એ§ ´ЬÒ¹"

ÂЦ¾²Ц³: અ¸ЦºЦ ¾¯Ъ કђઇ ´® Âєç°Ц³щ³ЦºЦ¹® Âщ¾Ц Âєç°Ц³ ¸Цªъ³Ьє±Ц³ »щ¾Ц³Ъ ¸³Цઇ ¦щ.

³ЦºЦ¹® Âщ¾Ц Âєç°Ц³ Âє¶є²Ъ ¾²Цºщ ¸Ц╙Ã¯Ъ ¸Цªъ અ¸Цºђ Âє´ક↕ કºђ.

Offices: 1) 68-76 Bellgrave Rd., Victoria, London SW1V 2BP Tel : 07973 266 569 2) Unit -1, 120 Melton Road, Leicester, LE4 5ED Tel : 0116-3800 212


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.