Gujarat Samachar

Page 35

Gujarat Samachar - Saturday 29th September 2012 n

શ્રી સનાતન મંદિર અને કોમ્યુદનટી સેડટર, ૮૪ વેમથ થટ્રીટ, લેથટર LE4 6FQ ખાતે શ્રાધ્ધ માસ દરનમયાિ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહિું આયોજિ તા. ૩૦-૯-૧૨થી તા. ૬-૧૦-૧૨ રોજ બપોરે ૪-૦૦થી સાંજિા ૭-૦૦ દરનમયાિ કરવામાં આવ્યું છે. તા. ૬િા રોજ સવારે ૧૦-૩૦થી કથા શરૂ થશે તે પછી ભોજિ િસાદીિો લાભ મળશે. વ્યાસપીઠ પર જાણીતા કથાકાર શ્રી રમણીકભાઇ દવે નબરાજશે. સંપકક: 0116 266 1402. n સત કેવલ સકકલ દ્વારા બ્રેડટ ઇન્ડિન એસોદસએશન સેન્ટર, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે પૂ. ગુરૂજીિા પાદુભાયવ મહોવસવિું આયોજિ તા. ૩૦-૯-૧૨િા રોજ બપોરિા ૨થી ૭ દરનમયાિ કરવામાં આવ્યું છે. સંપકક: યશવંતભાઇ 07973 408 069. n ગુજરાત દિડિુ સોસાયટી, સાઉથ મેડોલેિ, િેથટિ, PR1 8JN દ્વારા ગણેશ મહોવસવ િસંગે થથાપવામાં આવેલા ગણપનત દાદાિી િનતમાિું નવસજયિ તા. ૨૯-૯-૧૨િા રોજ નલવરપુલિા દનરયા કકિારે કરવામાં આવશે. આ િસંગે બપોરે ૨-૦૦ કલાકે કોચ મંનદરથી ઉપડશે. સંપકક: 01772 253 901. n શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટિ એવન્યુ, સડબરી, વેમ્બલી, નમડલસેક્સ HA0 3DW ખાતે ભારતીબેિ ચંદ્રકાંત રાભેરૂિા નપતાશ્રી અિે શ્રી સીજે રાભેરૂિા શ્વસુર થવ. મોહિલાલ રાજાણી (મ્વાંઝા)િે શ્રધ્ધાંજનલ અપયણ કરવા ભજિ કાયયિમિું આયોજિ તા. ૩૦-૯-૧૨િા રોજ બપોરે ૨-૩૦થી ૫-૩૦ દરનમયાિ કરવામાં આવ્યું છે. ભજિ પારસ બોરખાતરીયા રજૂ કરશે. સંપકકઃ સીજે રાભેરુ - 07958 275 222. n શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટિ એવન્યુ, સડબરી, વેમ્બલી, નમડલસેક્સ HA0 3DW ખાતે દર ગુરુવારે સાંજિા ૭.૦૦ વાગ્યાથી રાનિ​િા ૯.૦૦ સુધી ભજિ, થાળ અિે આરતી અિે િસાદ, દર શનિવારે સવારિા ૧૧.૦૦ બપોરિા ૨.૦૦ સુધી હિુમાિ ચાલી અિે િસાદિો લાભ મળશે. સંપકકઃ સીજે રાભેરુ - 07958 275 222. n પૂ. રામબાપાના સાદિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સવસંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હિુમાિ ચાલીસાિા કાયયિમિું આયોજિ તા. ૩૦-૯૧૨ રનવવારે સવારે ૧૧થી ૫ દરનમયાિ શ્રી િજાપનત એસોનસએશિ, ૫૧૯ િોથય સકકયુલર રોડ, નિસડિ NW2 7QG ખાતે કરવામાં આવ્યું છે. િસાદીિો લાભ મળશે. યજમાિ જમિાદાસભાઇ નમથિી અિે પનરવાર છે. સંપકક: 020 8459 5758 / 07973 550 310.

સંસ્થા સમાચાર n

લંિનની દવખ્યાત શાયોના થવીટ્સ અિે ફરસાણિો ભવ્ય શુભારંભ તા. ૨૯-૧૧-૧૨િા રોજ ૫૩૧ – ૫૩૩ પીિર રોડ, િોથય હેરો HA2 6EH ખાતે થિાર છે. જ્યાં શુધ્ધ સાત્વવક અિે મેવા મસાલાથી ભરપૂર થવનાદષ્ટ નમઠાઇઅો અિે ફરસાણ સોમવારથી શનિવાર સવારિા ૧૦થી ૭ અિે રનવવારે સવારે ૧૦થી ૫ દમનરયાિ મળશે. વધુ માનહતી માટે જુઅો જાહેરાત પાિ િં. ૫ અિે સંપકક: ફોિ િં. 020 8427 0836. n સનાતન ધમમ મંિળ અને દિડિુ કોમ્યુદનટી સેડટર, સી વ્યુ નબલ્ડીંગ, થપ્લોટ માકકેટ સામે, લુઇસ રોડ, કાડડીફ F24 5EL ખાતે તા. ૭થી ૧૪ અોક્ટોબર, ૨૦૧૨ દરનમયાિ શ્રીમદ ભાગવત સપ્તાહિું આયોજિ કરવામાં આવ્યું છે. વીકડેઝ દરનમયાિ બપોરે ૪થી રાતિા ૮ અિે શનિ રનવ દરનમયાિ બપોરે ૩થી ૭ કથાિો લાભ મળશે. કથાિું રસપાિ પોટટુગલવાળા પૂ. રમણીકભાઇ દવે કરાવશે. સંપકક: નવિોદભાઇ પટેલ 02920 623 760. n ઇસ્ટ લંિન ભક્ત મંિળ દ્વારા શ્રી રામદેવપીર જયંનત મહોવસવિું આયોજિ પૂ. સંતબાપુિી ઉપત્થથતીમાં શનિવાર તા. ૨૯-૯-૧૨િા રોજ સાંજે ૫થી નવશ્વ નહન્દુ પનરષદ હોલ, ૪૩ ક્લીવલેન્ડ રોડ, ઇલફડુ ખાતે કરવામાં આવ્યું છે. મહાિસાદ અિે મોડી રાિી સુધી ભજિ સવસંગિો લાભ મળશે. સંપકક જયંનતભાઇ વાઢેર 020 8500 4639. n નવનાત વદિલ મંિળ, િવિાત સેન્ટર, નિન્ટીંગ હાઉસ લેિ, હૈઝ UB3 1AR ખાતે તા. ૭-૧૨-૧૨િા રોજ સાંજે ૫૩૦થી ૭-૩૦ દરનમયાિ 'થમરણાંજનલ' કાયયિમિું આયોજિ કરવામાં આવ્યું છે. જેમાં અનમત કંસારા અિે ફ્રેન્ડ્ઝ ગૃપ ભજિ સંગીત રજૂ કરશે. સંપકક: પદ્માબેિ કામદાર 020 8930 9975. n ઇસ્ટ લંિન અને એસેક્સ બ્રહ્મ સમાજ દ્વારા ૩૦થી ૫૦ વષયિા ગુજરાતી નહન્દુઅો માટે જીવિસાથી પસંદ કરવા સાથી સંમેલિ​િું આયોજિ તા. ૩૦-૯-૧૨િા રોજ કરવામાં આવ્યું છે. સંપકક: હેમા ઠાકર 020 8554 0753. n ધમમજ સોસાયટી અોફ લંિનની એન્યુઅલ જિરલ મીટીંગિું આયોજિ તા. ૩૦-૯-૧૨િા રોજ બપોરે ૨થી ૯ દરનમયાિ કોપલેન્ડ થકૂલ, સેસીલ એવન્યુ, વેમ્બલી HA9 7DU ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સમાજિી પરનણત બહેિ નદકરીઅો સનહત સૌિે પધારવા નિમંિણ છે. આ િસંગે મિોરંજિ, રેફલ ડ્રો અિે ડીિર સનહત મફત ડાયાબીટીશ ચેકઅપ અિે બ્લડિેશર ચેક અપિો લાભ મળશે. વધુ માનહતી માટે જુઅો પાિ િં. ૨૨

www.abplgroup.com

35

સીબી લાઇવ / એમએ ટીવી અનિવાયય સંજોગોિે કારણે એમએ ટીવી ચેિલ પર દર ગુરૂવારે સાંજે ૭-૦૦ કલાકે આવતો કાયયિમ 'સીબી લાઇવ' િવી સૂચિા િ મળે વયાં સુધી કામચલાઉ બંધ કરવામાં આવ્યો છે. કાયયિમિા દશયકો તરફથી અપવામાં આવેલા સતત સહકાર બદલ અમે સવવે દશયકોિા આભારી છીએ અિે આ અંગે દશયકોિે અગાઉથી સૂચિા આપી િ શક્યા તે બદલ દીલગીરી વ્યિ કરીએ છીએ. સંપકક: કમલેશભાઇ પટેલ 07980 929 633. n જીપી પ્રમોશડસ દ્વારા નવખ્યાત ગાયક શ્રી કકશોરકુમારિી ૨૫મી પુણ્યનતથીએ શ્રધ્ધાંજનલ અપયવા એક કાયયિમ 'કકશોરકુમાર અિપ્લગ્ડ'િું આયોજિ તા. ૧૨-૧૦-૧૨ શુિવારે સાંજે ૭-૩૦ કલાકે કેવેન્ડીશ બેન્કવેટીંગ હોલ, એજવેર રોડ, કોનલન્ડેલ NW9 5AE ખાતે કરવામાં આવ્યું છે. વેજ િોિવેજ થ્રી કોસય ડીિર અિે સોફ્ટ ડ્રીંક્સિો લાભ મળશે. ગૃપ નડથકાઉન્ટ મળશે. જુઅો જાહેરાત પાિ િં. ૨૦. સંપકક: જીપી દેસાઇ 020 8452 5590. n એક્સ મોશી (ટાડઝાનીયા) રેદસિેડટ્સ રીયુદનયન દ્વારા ફ્રેન્ડ્ઝ અોફ મોશી ૨૦૧૨ કાયયિમિું આયોજિ તા. ૭-૧૦૧૨િા રોજ બપોરેિા ૨થી નિથટલ ક્લબ, પોપીિ નબલ્ડીંગ, સાઉથ વે, વેમ્બલી HA9 0HB ખાતે કરવામાં આવ્યું છે. સંપકક: િવીિ જે પટેલ 020 8206 1811 અિે મુત્થલમ કાિજી 020 8426 8666. n મ્યુદઝયમ અોફ એદશયન મ્યુદઝક, ૧ બ્રેડફોડુ રોડ, લંડિ W3 7SP ખાતે થવાતી િાટેકરિા 'અ રેર ટ્રીટ' એિ ઇવિીંગ અોફ ગઝલ, ઠટમરી ભજિ અિે ઇન્ડીયિ ક્લાસીકલ મ્યુઝીક કાયયિમિું આયોજિ કરવામાં આવ્યું છે. સંપકક: 020 8742 9911. n દવશ્વ દિડિુ પદરષિ, સાઉથોલિો હોલ ખૂબજ વ્યાજબી ભાડાથી બથય ડે, સગાઇ, ચાંદલો-માટલી, વેનડંગ રીસેપ્શિ કે અન્ય િસંગે ભાડે મળી સકે છે. ૨૦૦થી વધુ મહેમાિોિે સમાવી શકતા ગ્રાઉન્ડ ફ્લોર પરિો હોલ અિે ૩૫૦થી વધુ વ્યનિઅોિે સમાવતા િથમ માળિા હોલ એરકન્ડીશન્ડ છે. હોલ િવરાિી માટે પણ ભાડે મળશે. સંપકક: 07817 364 716.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.