Gujarat Samachar

Page 14

14

ઉત્તર ગુજરાત - કચ્છ

Gujarat Samachar - Saturday 29th September 2012

ભારત સરકાર એટલે ઓફ ધ ફોરેનર, બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનરઃ મોદી ભૂજઃ કેસદ્રની ડો. મનમોહન વસંહ સરકાર દ્વારા રીટેલ ધંધામાં સીધા વિદેશી રોકાણ (FDI)ને છૂ ટ આપિાના વનણો ય ને િખોડતાં મુ ખ્ ય પ્રધાન નરેસદ્ર મોદીએ એિી વટપ્પણી કરી છે કે, િડા પ્રધાને ભારતની લોકશાહીની વ્યાખ્યા બદલીને ભારતીય લોકતં ત્ર ને વિદે શીઓનું , વિદે શીઓ દ્વારા ચાલતું અને વિદેશીઓ માટેનું તંત્ર બનાવ્યું છે. નરે સ દ્ર મોદીએ ૨૧ સપ્ટેમ્બરે ભૂજ ખાતે સ્િામી વિ​િે કાનં દ યુ િા પવરષદમાં જણાવ્યું હતું કે, ‘હિે પેન, પે ન્ સસલ, નોટબુ કો તમારા પાડોશી દુકાનદાર નહીં પરંતુ ગોરા વિદેશી લોકો િેચશે અને તે થી સ્થાવનક દુ કાનદારો અને રીટે લ રો

દાખિ​િી પડશે, આ દેશને સરદાર પટે લ ની વદશાનું શાસન જોઈએ છે અને ગુ જ રાતે સરદાર પટે લ નું સપનું પૂણો કરિાની વદશા લીધી છે. આ કાયો ક્ર મમાં હાજર રહેલા ભાજપના રાષ્ટ્રીય નેતા અને ગાંધીનગરના સાંસ દ લાલકૃષ્ણ અડિાણીએ કહ્યું હતું કે , ‘ગુ જ રાત જે િું પ્રગવતશીલ રાજ્ય જોઈ મારા મનમાં ખૂ બ જ આનં દ અને સં તોષની લાગણી અનુભિાય છે. સ્િામી વિ​િે કાનં દ ની કલ્પના મુ જ બના શ્રે ષ્ઠ મનુષ્યોની આજે આિશ્યકતા છે, ત્યારે આિી યુિા પવરષદો એ વદશામાં ચોક્કસ ફળદાયી પવરણામ લાિશે, એિી મને શ્રદ્ધા છે.’

ધંધા-રોજગારી ગુમાિશે.’ િડા પ્રધાન ઉપર િધુ પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે , બાંગ્ લાદે શીઓ જે ઓ વિદે શીઓ છે , તે ઓ આસામમાં હક્ક જમાિી રહ્યાં છે , પણ િડા પ્રધાન આસામમાંથી રાજ્યસભામાં ચૂં ટાયે લા હોિા છતાં, આસામના મુ દ્દે ચૂ પ છે . આસામનો મુ દ્દો અને એફડીઆઈનો મુ દ્દો વિદેશીઓને સ્પશોતો છે, જે દશાોિે છે કે કેસદ્ર સરકારને વિદેશીઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે. ગુ જ રાતની ચૂં ટ ણીમાં કેસદ્રની સરકાર બદલિા વિશે િાત કરતાં મોદીએ િધુમાં એિું પણ જણાવ્યું હતું કે, દે શ ના લોકોએ આજે જે સરકાર કેસદ્રમાં બેઠી છે તેને દૂ ર કરિાની પ્રવતબદ્ધતા

રાજકોટના વિખ્યાત સીઝન્સ ગૃપ અને પટેલ ડેિલપસસના સ્કાય ગાડડન, સ્કાયલાઇન અને સ્કાય િીલા લંડનમાં ગુજરાતમાં સૌપ્રથમ આકષસક સગિડ અને સુખ સુવિધા ધરાિતા એપાટડમન્ે ટ્સની ભવ્ય યોજના રાજકોટની વિખ્યાત સીઝન્સ હોટેલના સંચાલકોના વસઝન્સ ગૃપ અને પટેલ ડેિલપસસ દ્વારા એનઆરઆઇ અને ફાઇિ સ્ટાર સુખ સગિડની ઇચ્છા ધરાિતા સંપન્ન લોકો માટે રાજકોટના પ્રવતષ્ઠીત અને પોશ ગણાતા કાલાિડ રોડ વિસ્તારના અિધ રોડ પર ૭૦ એકરની વિરાટ જગ્યા પર સ્કાય વિલા અને સ્કાય ગાડડન નામના ભવ્યાવતભવ્ય રેવસડેન્શીયલ પ્રોજેક્ટ મૂકિામાં આવ્યા છે. લંડન અને યુકમે ાં િસતા લોકોને આ વિષે િધુ માવહતી મળી રહે તે આશયે 'ગુજરાત સમાચાર – એવશયન િોઇસ' યોજીત 'આનંદ મેલા'માં સીઝન્સ ગૃપના સ્ટોલની મુલાકાત લેિા વિનંતી છે. સીજન્સ ગૃપ આનંદ મેળાના સ્પોન્સરર પણ છે. પ્રોજેક્ટના ડેિલપર શ્રી કેતનભાઇ રાિલીયા અને રાજકોટની અમર એસ્ટેટ એજન્સીના શ્રી અવિનભાઇ ઉનડકટે જણાવ્યું હતું કે "અમારી ફાઇિ સ્ટાર 'સીઝન્સ હોટેલ' નજીક ૭૦ એકર જમીન પર બનનાર સ્કાય િીલા અને સ્કાય ગાડડન રેવસડેન્શીયલ એપાટડમન્ે ટ્સ સમગ્ર ગુજરાતમાં સૌથી િધુ આધુવનક અને સુખ સગિડ ધરાિતા શ્રેષ્ઠ એપાટડમન્ે ટ્સ બની રહેનાર છે. અત્યારે હાલમાં આ પ્રોજેક્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂણસ થઇ રહ્યું છે. ગેટડે પ્રોપટટી અને સીસીટીિી અને ચોિીસેય કલાકની સજ્જડ સીક્યુરીટી વ્યિસ્થા ધરાિતા આ પ્રોજેક્ટમાં ચાર તરફથી ખૂલે તેિા ૨૦૦ ફીટના મુખ્ય દરિાજા સવહત અન્ય ચાર વિશાળ આકષસક દરિાજા, ૮૦ ફીટના રોડ, અંડર ગ્રાઉન્ડ િોટર સપ્લાય - ડ્રેનજ ે સીસ્ટમ ગેસ અને ઇલેક્ટ્રીક સીટીની સગિડ મળશે. આ પ્રોજેક્ટમાં વિશાળ જૈન દહેરાસર, સ્િીમીંગ પુલ, બાળકો માટે પ્લે એવરયા - સ્કેટીંગ રીંક, વિકેટ નેટ, ટેનીસ કોટડ, ગાડડનની સગિડ પણ મળશે. આ પ્રોજેક્ટમાં ક્લબહાઉસ, સ્ટીમ અને સોનાબાથ, હોમ થીએટર, જોગીંગ ટ્રેક તેમજ દરેક ફ્લેટને આગિો સ્િીમીંગ પુલ આપિામાં આિશે.” શ્રી કેતનભાઇએ જણાવ્યું હતું કે "સ્કાય િીલા

ગાંધીધામમાં રૂ. ૧૧ કરોડનો વબનિારસી વિદેશી દારૂ ઝડપાયો ગાંધીધામઃ પૂિો કચ્છ પોલીસે કસ્ટમ બોસડેડ િેરહાઉસમાં રખાયેલા લક્ષ્મી મરીન પેઢીના વિદેશથી આયાત દારૂના જથ્થાની પ્રાથવમક તપાસ કરતાં જે તે સમયે સ્ટોક રવજસ્ટર સવહતના કોઈ આધારો મળ્યા ન હોિાથી કસ્ટમ તંત્રને તથા સંબવં ધત પેઢીને આધારો રજૂ કરિા પોલીસે મહેતલ આપી હતી. આમ છતાં તે બંને સ્થળેથી કોઈ યોગ્ય જિાબ નહીં મળતાં ગત સપ્તાહે પોલીસે િેરહાઉસમાં રહેલા સમગ્ર રૂ. ૧૧ કરોડના દારૂના જથ્થાને ગેરકાયદે ગણી ગુનો દાખલ કયો​ો હતો. આ પ્રકરણમાં કસ્ટમના સંબવં ધત અવધકારીઓ, કમોચારીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધાયા હોિાનું જાણિા મળે છે.

" $ % " !

'$

% !$

એપાટડમન્ે ટ્સમાં ૮૫૦૦ સ્કિેર ફીટના ૫ બેડરૂમ, ડાઇનીંગ, કકચન રીસેપ્શન સવહતના ડુપ્લેક્સ ફ્લેટ્સ બનાિાશે. લોકોને બંગલામાં રહેિાનું ગમે છે પરંતુ સીક્યુરીટી અને મેઇન્ટેનન્સની જાળિણી મુશ્કેલ હોિાથી દરેક ફ્લેટ્સમાં બંગલા જેિી જ સુખ-સુવિધા આપિામાં આિી છે. સ્કાય િીલાના દરેક ફ્લેટ્સ બે માળના રહેશે અને દરેક ફ્લેટ્સમાં આગિો ગાડડન મળશે તેમજ ફ્લેટ હોલ્ડર પોતાની કાર પોતાના ફ્લેટના દરિાજા પાસે ઉભી રાખી શકશે અને જો િધારાનું કાર પાકક જોઇતું હશે તો તે એપાટડમન્ે ટના બેઝમેન્ટમાં પણ મળી શકશે. િળી દરેક ફ્લેટને પોતાની ખાનગી ઇન્ટરનલ લીફ્ટ મળશે. સ્કાય િીલામાં કુલ ૨૦ એપાટડમન્ે ટ્સ હશે અને લીફ્ટની સંખ્યા ૨૮ જેટલી હશે.” કેતનભાઇએ િધુમાં જણાવ્યું હતું કે "સ્કાય ગાડડન એપાટડમન્ે ટ્સ બે રીસેપ્શન - બે લીિીંગ એવરયા, સિસન્ટ ક્વાટડર સાથે ચાર બેડરૂમ સવહત યુટીલીટી એવરયાની સગિડ ધરાિે છે. આ એપાટડમન્ે ટ્સમાં સરસ સુખ સુવિધા ધરાિતા પેન્ટ હાઉસની સિલત પણ મળશે. અમે નાણાં ખચટી જાણનાર અને સુખ સગિડ માટે ખાસ તકેદારી રાખનાર લોકો માટે આ પ્રોજેક્ટનું વનમાસણ કયુ​ું છે. જ્યારે ખાસ કરીને એનઆરઆઇ માટે અમે સ્કાયલાઇન એપાટડમન્ે ટ્સનું વનમાસણ કયુ​ું છે જેમાં ફ્લેટની બન્ને તરફ ખુલ્લી બાલ્કની રહેશે અને ૩ અથિા ચાર બેડરૂમનો ફ્લેટ રાખી શકાશે. ખૂબજ મોડડન એિા આ વબલ્ડીંગમાં વબલ્ડીંગના મધ્ય ભાગમાં ગાડડન હશે દરેક ફ્લોર પર વબલ્ડીંગનો શેપ બદલાતો રહેશ.ે ” િધુ માવહતી માટે સંપકક: કેતનભાઇ રાિલીયા (સીઝન્સ ગૃપ) 07424 208 424 અને +91 99099 05511ઇમેઇલ: ketan.ravalia@gmail.com અને અવિન ઉનડકટ (અમર એસ્ટેટ એજન્સી) 07424 459 207 અને +91 98242 12721 ઇમેઇલ: amarestateagency@yahoo.com િધુ માવહતી માટે જુઅો પાન નં. ૧૫.

• ખેડબ્રહ્મામાં રૂ. ૩૯ કરોડના કામોનું લોકાપસણઃ ખેડબ્રહ્માની શેઠ કે.ટી. હાઈસ્કૂલના હોલમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રફુલભાઈ પટેલના હસ્તે કુલ રૂ. ૩૯ કરોડના વિકાસ કાયો​ોનું લોકાપોણ કરિામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા શહેર પાણી પુરિઠા યોજના માટે રૂ. ૧૩.૮૮ કરોડ, કોમ્યુવનટી હોલ તથા શોવપંગ સેસટર માટે ૬૧.૨૪ કરોડ, ખેડબ્રહ્મા ભૂગભો ગટર યોજના માટે રૂ. ૨૧.૩૫ કરોડ, રૂ. ૩૭.૫૯ લાખના ખચચે બ્રહ્માજી ચોક તથા િાિના વિકાસનું કામ અને રૂ. ૨૫.૫૮ લાખના ખચચે કરણાિ નદી કકનારે બગીચા વિકાસનું કામ માટે ખાતમુહૂતો થયું હતું. • ઉત્તર ગુજરાતના બે ગામના તાલુકા બદલાયાઃ રાજ્ય સરકારે સાબરકાંઠાના િડાલી તાલુકાના ચોરીિાડ ગામનો ઇડર તાલુકામાં અને મહેસાણા વજલ્લાના વિસનગર તાલુકાના મેધાઅલીયાસણા ગામનો મહેસાણા તાલુકામાં સમાિેશ કયો​ો છે.

4 8 8 - - (/ ( : - (/ ( : 8 ? ' 4 )/ 6 - % 8 % - "3 !8 8 - 8 &!- 8 4 8 - 2 1; - 5 - 4 - - / ': - 8 4 0 : / 4 4 - < 4 4 / ': - 8 6 2 1; 8 - )-$ + -: 6 = -: 4 4 4? @ 6 8 4 - - = - - - < )/ *-! - - :0 ? - !8 8 - 4 : .' -'(/ )/ ? # - : A 8 : > 8 .% : 4 6 4 - -: 8 - / - / 7 / -: - 0: - / 9 4 3 - 4 - - = 0: ,- - 4 4

%! %

%&% %% % !$ % $& (% " %! % $ $& ( % & !'$% %&% $ % $ '&& $ $ ! & % ) ! %' $* $ % $ % & $ !$ " % % % #' $ % ! &

1

$ $

1

('!0)(, '! $'"+ -*0 (' (' + &!+ %((& %!+ ( -% (*,# **(. $''!* ( $ &!+!/ # **(. %((& %!+ ( -%

* ! !. !+,(' ( !',* & !+,(' $ &!+!/ #!+,(' %((& %!+ ( -% 1


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.