Gujarat Samachar

Page 6

6

www.abplgroup.com

બર્મિંગહામનો પત્ર... િેન્સર રરસચચ ફંડ માટે પવચતારોહણ બવમિંગહામના સોલીહોલ વિથતારમાં રહેતા ૨૮ િષષના ડો. ખયામ અલ્તાફે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી સાહસ કયયિં છે. ડો. ખયામને ગયા િષષે કેન્સર હોિાનયં વનદાન થયયં હતયં. આ પછી તેણે કકમોથેરપીની ટ્રીટમેન્ટ પણ લીધી હતી. ડો. ખયામ હિે તેમના સાત વમત્રો સાથે મળીને ઈંગ્લેન્ડ, થકોટલેન્ડ અને િેલ્સમાં ૧૧,૦૦૦ ફીટની ઊંચાઇએ આિેલાં ત્રણ વિખરો થકાફેલ િાઈક, બેન નેિીસ અને સ્નોડનનો ૨૬ માઇલનો પ્રિાસ માત્ર ૨૪ કલાકમાં પૂરો કરિે. કેન્સર વરસચષ માટે ફંડ એકત્ર કરિા તેમણે આ આયોજન કયયિં છે. ડોક્ટરનયં કહેિયં છે કે ૩૦ િષષ પહેલાં કેન્સર માટે આિી કોઈ ટ્રીટમેન્ટની વ્યિથથા જ નહોતી. હું કેન્સર વરસચષનો ખૂબ જ આભાર માનયં છયં કે તેણે કેન્સરનાં દદદીઓને રાહતરૂપ ખૂબ સારી ટ્રીટમેન્ટ મળે તે માટે નિી નિી િોધ કરી છે. િેથટ વમડલેન્ડસના કેન્સર વરસચષ-યયકેનાં મેનેજર સજીદા પટેલનયં કહેિયં છે કે ડો. ખયામ અને તેમના સાથીઓએ આ ત્રણ વિખર પર ચડીને ફંડ ભેગયં કરિાનયં સાહસ કયયિં છે તે માટે અમે તેમના આભારી છીએ. કેન્સર વરસચષ-યયકેને લોકોએ ફંડમાં ખૂબ જ સહાય કરી છે અને અમે આ િેત્રમાં નિી ટ્રીટમેન્ટ માટે િોધખોળ કરી રહ્યા છીએ. જો કોઈ પણ વ્યવિને ડો. ખયામને થપોન્સર કરિા માગતી હોય તો િેબસાઈટ www.justgiving.com/speaks4 cancerresearch ઉપર લોગઓન કરો.

રાણા સમાજ દ્વારા પુરુષોત્તમ માસની ઉજવણી નોથષ બવમિંગહામમાં ખાસ કરીને પેરીબાર વિથતારમાં રાણા સમાજ દ્વારા દર િષષે અિારનિાર સાંથકૃવતક કાયષક્રમનયં આયોજન કરાય છે. ચાલય િષષે પણ રાણા સમાજ દ્વારા પયરુષોત્તમ માસના સમાપન પ્રસંગે એક કાયષક્રમનયં આયોજન કરાયયં હતયં. સમાજના સભ્યોએ શ્રી પયરુષોત્તમ ભગિાનની પૂજા કરી હતી. બહેનો જમનાજીની લોટી સાથે આિી હતી અને તયલસીજીની પ્રદવિણા કરી હતી. આ

Gujarat Samachar - Saturday 29th May 2010

સુભાષ પટેલ (07962 351 170) E-mail: shanak15@msn.com પછી ભજન-કીતષનનો કાયષક્રમ તેમ જ મહાપ્રસાદનયં પણ આયોજન થયયં હતયં. રાણા સમાજના સભ્યોએ ધામધૂમથી પયરુષોત્તમ માસની ઉજિણી કરી હતી. સમાજના નિયયિાન પ્રમયખ જયેિભાઈ બોરહારાએ દરેક સભ્યોનો આભાર માન્યો હતો.

ફાયર સેફ્ટી હીરો ઝનેબ િેકફલ્ડમાં ટીનથલી વિથતારમાં રહેતી નિ િષષની ઝનેબ આટટમાં ખૂબ જ હોંવિયાર છે. આ િષષે તેણે નાના બાળકોની ફાયર સેફ્ટી હવરફાઈમાં ભાગ લઇને ઘરમાં ફાયર સેફ્ટી માટેનયં જે વચત્ર દોયયિં હતયં તે માટે ટોપ નેિનલ એિોડટ અપાયો છે. સાઉથ યોકકિાયર ફાયર એન્ડ રેથક્યય સેન્ટ્રલ ફાયર થટેિનના મેનેજરે ઝનેબને સવટટકફકેટ અને ભેટ એનાયત કયાષ હતા. કમ્યયવનટી અને થથાવનક સરકાર દ્વારા નાના બાળકોમાં ફાયર સેફ્ટીનયં જ્ઞાન િધે અને તે માટે સાિચેતીનાં િયં પગલાં લેિા જોઈએ તે માટે આ હરીફાઈ યોજી હતી. આ ફાયર થટેિન બાંગ્લાદેિી, પાકકથતાની, સોમાલી સવહતના એવિયન લોકોના ઘરમાં વિનામૂલ્યે ફાયર એલામષ ફીટ કરે છે. ફાયર થટેિન અવધકારીઓનયં કહેિયં છે કે જે લોકોના ઘરમાં ફાયર એલામષ નથી તેઓને માટે આગ લાગે તો ખરેખર જોખમ જ છે. આ હવરફાઈમાં ૨૦૦ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી ઝનેબ વિજેતા થઇ હતી.

ગીતા ભવન મંરિરમાં વેંિટેશ્વરા બાલાજી ઉત્સવ બવમિંગહામના હેન્ડસિથષ વિથતારમાં વહથકફલ્ડ રોડ પર આિેલાં ગીતા ભિન મંવદરમાં ૩૦ મે, રવિ​િારના રોજ સિારે નિ િાગ્યાથી બપોરના ૧૧૫ િાગ્યા સયધી િેંકટેશ્વરા બાલાજી ઉત્સિનયં આયોજન કરિામાં આવ્યયં છે. જેમાં ગણેિ પૂજા, હિન, આરતી, કળિ પૂજા, બાલાજી પૂજા અને અવભષેક, અચષના અને મહામંગલા આરતી અને અંતમાં મહાપ્રસાદની વ્યિથથા કરાઇ છે. દરેક ધાવમષક ભાઈ-બહેનોને આ પ્રસંગે ઉપસ્થથત રહેિા હાવદષક અનયરોધ કરાયો છે. િધય વિગત માટે સંપકકઃ મંવદર - ૦૧૨૧ ૫૫૪૪૧૨૦ અથિા ૦૧૨૧ ૫૨૩૭૭૯૭.

રાણીના મોતની જાહેરાત કરનારો ડીજે સસ્પેન્ડઃ બીબીસી રેડિયોએ લાઇવ િોિકાસ્ટિંગ દરડિયાન ડિન એડલઝાબેથનું અવસાન થયું છે તેવી જાહેરાત કરનારા રેડિયો િીજેને સટપેન્િ કરી દીધો છે. ૩૯ વષષના રેડિયો િીજે િેની કેલીએ પોતાના સોિવારના શો દરડિયાન પહેલા રાષ્ટ્રીય ગીત વગાડ્યું હતું અને ત્યારપછી તેણે શ્રોતાઓને કહ્યું હતું કે તે કોઇ ખાસ જાહેરાત કરવા જઇ રહ્યો છે. રાષ્ટ્રીય ગીત વગાડ્યા પછી તેણે શ્રોતાઓને જણાવ્યું હતું કે ડિન એડલઝાબેથ બીજા હવે આપણી વચ્ચે હયાત નથી રહ્યા. જોકે, િેનીની આ ગંભીર ભૂલ પછીના કલાકોિાં જ બીબીસીએ િાફી િાંગી લીધી હતી. પોતાની િાફીિાં બીબીસીએ જણાવ્યું હતું કે તે એક અયોગ્ય ડિપ્પણી હતી અને બીબીસી તેની િાફી િાંગે છે.

લેસ્ટરનો પત્ર...

• શોભા જોશી

ચેરરટીના િાયચથી પ્રભારવત એ.આર. રહેમાન લેથટર રોયલ ઇન્ફમષરીમાં ૧૩ િષોષથી કાયષરત ભારતીય ડોક્ટર સંજીિ વનચાનીએ ‘હીલીંગ વલટલ હાટટસ’ નામની એક ચેવરટી સંથથા થથાપી છે. જેના દ્વારા તેઓ દર િષષે યયકેના ડોક્ટરો તથા નસોષને લઈને ભારતના વિવિધ િહેરોમાં જાય છે તથા ત્યાં હૃદયની બીમારીથી પીડાતા નાના બાળકોના ઓપરેિનો કરી તેમને જીિતદાન આપે છે. ગયા અઠિાવડયે ડો. સંજીિ વનચાની મયંબઈ ગયા ત્યારે તેમણે વિશ્વ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનની ૧૧ િષષની પયત્રી રહીમાની તબીબી સારિાર કરી હતી. ડો. વનચાનીના અવભગમથી રહેમાન એટલા તો ભાિવિભોર બની ગયા હતા કે તેમણે આ ચેવરટીના દાતા બનિાનયં થિીકાયયિં હતયં. તે ઉપરાંત આ વનષ્ણાત ડોક્ટરો તેમ જ નસસીંગનો ભારત આિ​િા-જિાનો ખચોષ પણ આપિાનયં તેમણે નક્કી કયયિં છે. ભારતમાં હૃદયની અવત ગંભીર બીમારીથી પીડાતા બાળકો માટે પૂરતી દાિરી સારિાર ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં યયકેના

ડોક્ટરો તથા નસોષની એક નાનકડી ટુકડી દર પાંચ અઠિાવડયે પોતાના સમયે મયંબઈ જાય, જેનો ખચોષ ચેવરટી સંથથા આપે. ત્યાંથી આ ડોક્ટરો એવિયન હાટટ ઇસ્ન્થટટ્યયટમાં જઈ દર િખતે આિરે ૧૦ જેટલા બાળકોના ઓપરેિનો કરે. આ ઉપરાંત તેઓ આ ઇસ્ન્થટટ્યયટના થટાફને પણ તાલીમ આપે, જેથી તેઓ પોતે આિા ઓપરેિનો કરી િકે તેમ જ ત્યારબાદ દદદીઓની સારસંભાળ રાખી િકે. રહેમાને આ ચેવરટીને કરેલી સહાયતાથી ડો. સંજીિ નચાનીએ અત્યંત આનંદ વ્યિ કયોષ હતો. લેથટર ઈથટના એમપી કીથ િાઝે પણ આ સંથથાને તેમના કાયષ બદલ વબરદાિી હતી. આ ચેવરટી સંથથા ૧૦,૦૦૦ પાઉન્ડ ભેગા કરિા ઈચ્છે છે જેથી તેઓ આ જ રીતે જરૂરતમંદ બાળકોના ઓપરેિનો કરિા માટે ડોક્ટરોને ભારત મોકલી િકે. આ માટે િવનિાર પાંચમી જૂનના રોજ લેથટરના િોકસષ થટેવડયમમાં બોવલિૂડ વિષય આધાવરત એક ખાસ ચેવરટી કાયષક્રમનયં આયોજન કરાયયં છે. આ કાયષક્રમ વિ​િે ૦૭૭૬ ૨૩૦ ૩૪૯૮ નંબર પર ફોન કરી અથિા િેબસાઈટ www. healinglittlehearts. org.uk ઉપર િધય માવહતી મેળિી િકાિે.

ભારત-પાકિસ્તાનથી ‘પત્ની’ ન લાવશો! લંડનઃ ગ્લાસગોસ્ટથત એક ઇટલાડિક ટકોલરે ભારતીય ઉપખંિ િૂળના ડિડિશ િુસ્ટલિ યુવાનોને સલાહ આપી છે કે ભારત અને પાકકટતાનની કન્યાઓ સાથે લગ્ન કરવા કરતાં ટકોિલેન્િ​િાં જન્િેલી િુસ્ટલિ કન્યા સાથે લગ્ન કરવા વધુ સારા છે. કારણ કે, ભારત અને પાકકટતાનથી લાવવાિાં આવે પત્નીઓ અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઓછું ધરાવતી હોય છે. તેિજ ડિ​િનની સંટકૃડતથી િાડહતગાર નડહ હોવાથી ઘણીવાર સિટયાઓ ઊભી થાય છે. ઉલ્લેખનીય છે કે ડિ​િનિાં જન્િેલા અને ઉછરેલા એડશયન િૂળના બાળકોનાં િાતા-ડપતા ઘરિાં વહુ તરીકે ભારત અને પાકકટતાનની કન્યાઓને પસંદ કરતા હોય છે. તેિની ધારણા એવી હોય છે કે ડિ​િનિાં પસ્ચિ​િી સંટકૃડત સાથે જન્િેલી અને ઉછરેલી એડશયન િૂળની

ઇટલાડિક ટકોલરે દરડિયાનગીરી કરી છે અને જણાવ્યું હતું કે િુસ્ટલિ યુવાનોએ સારી એકતા અને સિજ કેળવવા િાિે ટકોિલેન્િની જ િુસ્ટલિ યુવતીઓને પસંદ કરવી જોઇએ. કારણ કે બંને પડત-પત્ની એક જ સંટકૃડતિાં ઉછરેલા હોવાથી તેઓ વચ્ચે સારો િનિેળ રહે છે. ફેડિલી કન્ટલડિંગ સડવષસ િલાવનારા ઇટલાડિક ટકોલર શયાક જડિલે જણાવ્યું હતું કે હું કહી શકું છું કે પડરસ્ટથડત હવે નાજુક ટતરે છે. ડિ​િનિાં જ જન્િેલી અને ઉછરેલી અનેક સંટકારી યુવતીઓને લગ્ન કરવા િાિે સાિી પસંદ િળતી નથી. તેિણે જણાવ્યું હતું કે વાટતવિાં યોગ્ય પુરુષ સાથીના ડવકલ્પની તંગી છે. કેિ કે, િોિાભાગના યુવાનો વતનની કન્યાઓને પત્ની બનાવવા ઇચ્છતા હોય છે.

િુસ્ટલિ યુવતીઓ કરતાં એડશયાિાં જન્િેલી યુવતીઓ સંટકારી હોય છે અને એક સારી

પત્નીની ભૂડિકા ડનભાવી શકે છે. પડરણાિ ટવરૂપે અહીંયા ઘણી યુવાન એડશયન િડહલાઓએ પોતાના સિાજ બહાર ડનકાહ કરવા પિે છે. કારણ કે એડશયન યુવાનો અને તેિનો પડરવાર ભારત અને પાકકટતાનની યુવતીઓ સાથે ડનકાહ કરવાનો આગ્રહ રાખતા હોય છે. ડનકાહની બાબતિાં સૌપ્રથિવાર ગ્લાસગોના

!

ˆuù aAp ivl bnAvvA ivcArI rHAA Ae? ‘aeˆ ivLs’ aApnA œre aAvI, aApnI anuk u tAae, aApnI A¿AAmAù smÀvIne VyAjbI wre ivl bnAvI aApˆe. aApnA pirvArjnAenI surxAA mAqe aAje j ivl bnAvAe.

!

" !

!

sùpk#: mnu „Kkr - 020 8998 0888.

+

'% ) ! ' $## ' $" *** '% ) ! $ ( , ! '$# $ $(# & % # $# $#

Thinking of Making A Will?

‘Ash Wills’ can prepare one for you 1. At a fixed fee 2. In the comfort of your home. For the security of your loved ones - make a will today.

Contact: Manu Thakkar 020 8998 0888 / 020 8248 5785

SWEET CENTRE

!

•Weddings •Parties and all •other Functions !

!

$ $ $ $ $

!

For Personal Service Contact:

- "/0"-)") $/&")") &"+('

- "."+/-"1 $/&")") &"+('

! ,*%,-# ,"#

$)

,-$./ "/$

,+#,+

! # $

&$ ' %! % ) $ # $%# % $! $ * ' #* !( !" *$ (

!("#

!

* !

((( !("#

!

* !

# " !

#

$ #' # ! #' '

$ $ $ $ $


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.