Gujarat Samachar

Page 26

Gujarat Samachar - Saturday 29th May 2010

બંધેજ, પાટલી-પાલવ, ઇટાલીયન જે માગો તે વેરાયટી અાપને મળે. તમને જાણીને નવાઇ લાગશે કે લંડન, કોવેન્ટ્રીથી બહેનો સાડી ખરીદવા વેલલંગબરો અાવે છે. વૈલવધ્યભર સાડીઅો તેમજ પંજાબી શૂટ્સ સલહત એસેસરીસ જેવી અનેક અાઇટમો મળે છે એથી તમારે બીજે ક્યાંય જવાની જરૂર જ ના પડે! છેલ્લા ત્રીસેક વષષથી વેલલંગબરોમાં રહેતા શ્રી રણજીભાઇ મહેતા અને શ્રીમતી સુધાબેન મહેતાની સુપુત્રી અને શ્રી કાન્તીભાઇ પટેલનાં પુત્રવધૂ વષાષબહેન પોતાની કલાસૂઝથી સૌની લોકચાહના મેળવી રહ્યાં છે.

એમ.એસ. િેબોરેટરીસ

વેલિંગબરોમાં એલશયનોના વસવાટની લવકાસ ગાથા

સ્પેન્સર કે ટેસ્કો જેવા સુપર સ્ટોસષના ફુડ પેકેટ્સનુ પરીક્ષણ એમની લેબમાં થાય છે.

જેન્ટીિ એસોલસએટ્સ લિ. કઠોળ, અનાજ, દાળ, મસાલા, જાત-જાતના દળેલા લોટ અા બધું ઇમ્પોટટ કરી િોસેસ અને પેકકંગ વગેરે કરવાનું અને હોલસેલસષને માલ પહોંચાડવાનું કામ બીવર સેન્ટર, લોયડ્સ ક્લોઝ, કફન્ડન રોડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થાય છે. એના ડીરેક્ટર શ્રી કેવલ અરૂણભાઇ શાહ (૩૩) વેલલંગબરોમાં જન્મ્યા અને ઉછયાષ છે. દાદા શ્રી કકશોરભાઇ શાહ અને પરદાદા શ્રી ભારમલ શાહે નૈરોબીમાં 'લવરાણી ફુડ્સ' નામે ધંધો શરૂ કયોષ હતો. નૈરોબી-કેન્યાથી ૧૯૫૯માં લંડન અાવી નોથષ લંડનમાં સ્થાયી થયા હતા. ૧૯૬૩માં અા જ નામે નોથષ લંડનમાં ધંધો શરૂ કયોષ. અોશવાળ કોમ્યુનીટીમાં તેઅો એમની કૌટુંલબક અને સામાલજક ભાવના માટે જાણીતા હતા. ૧૯૭૦-૭૧માં વેલલંગબરો અાવ્યા અને એ જ નામે ધંધો શરૂ કયોષ. ત્યાર બાદ ૧૯૯૮માં જેન્ટીલ એસોલસએટ્સનો શુભારંભ ૧૫,૦૦૦ ચો.ફૂટ લવસ્તારમાં થયો. નોબીલીટી, ફેર અને અોનરેબલની કફલોસોફીથી અા કંપની શરૂ થઇ છે. એમનો ગ્રાહક વગષ લવશાળ છે.

ગયા વષષે 'જ શ્રીંગાર' નામે બીઝનેસ શરૂ કયોષ' એવું જણાવતા શ્રી સેહુલ કકશોરભાઇ મજીઠીયાએ ઉમેયુ​ું કે. 'અમે હોલ બુકકંગ, કેટરીંગ, ફોટોગ્રાફી વગેરેનું પેકેજ પણ કરી દઇએ છીએ જેથી ટેન્શન વગર િસંગ લદપી ઉઠે. અમે નોથષેમ્પ્ટનશાયર અને અાજુબાજુના લવસ્તારો જેવા કે મીલ્ટનકીન્સ, પીટરબરો, બેડફડટ વગેરે સ્થળોએ પણ સેવા અાપી શકીશું. અમારી સેવા લવશ્વાસપાત્ર અને વ્યાજબી ભાવ હોવાથી ટૂંકસમયમાં સારી લોકલિયતા િાપ્ત કરી છે.'

શ્રીજી ટ્રાવેિ લિ. : લંડનથી વેલલંગબરોમાં છ વષષથી સ્થાયી થયેલ શ્રી લવશાલભાઇ પટેલે દોઢેક વષષથી શ્રીજી ટ્રાવેલ્સ નામે બીઝનેસ શરૂ કયોષ છે. તેઅો ATOLનું સભ્યપદ ધરાવે છે. હોલીડે પેકેજીસ, ઇન્ટરનેશનલ

www.abplgroup.com

ફલાઇટ્સ, ઇન્ડીયાની ઇન્ટરનલ ફલાઇટ્સ કે રેલ્વે બુકકંગ વગેરે બધી જ સલવષસ પૂરી પાડે છે. ભારત માટેના લવસા, OCI, PIO કાડ્સષ, લીક્વર પરમીટ માટેની સલવષસ પણ અાપે છે. એમની સલવષસનો લાભ નોધષમ્પટનશાયર, ડબબી, લૂટન તેમજ લંડન સુધીના ગ્રાહકોને અાપે છે. સમીરભાઇ અને બ્રીજેશભાઇ ગ્રાહકોને સંતોષકારક સેવા અાપી રહ્યા છે અને એમની સફળતાનું મુખ્ય કારણ એ જ છે. અા બીઝનેસીસ સાથે અાપણા ભાઇઅોની એકાઉન્ટન્ટ, સોલીસીટસષની અોકફસો, બ્યુટી પાલષસષ, ફોટોગ્રાફી સલહતના અનેક નાના-મોટા વ્યવસાયોમાં િવૃત્ત છે. અા સાથે અમે સનાતન મંલદર, િવાસી મંડળ અને સ્વાલમનારાયણ મંલદરની મુલાકાત લઇ દશષનનો લાભ લીધો હતો.

શ્રીંગાર : ડેકોરેશન અને મંડપ એમ.એસ.લેબના સમીરભાઇ અને લખમશીભાઇ શાહ.

૩૩ સેન્ડસષ રોડ પર અાવેલ એમ. એસ. લેબોરેટરીસ શાહ પલરવારની છે. નૈરોબી-કેન્યાથી શ્રી લખમશી પેથરાજ શાહ ૧૯૭૩માં લંડન અાવ્યા અને ૧૯૭૫થી વેલલંગબરોમાં સ્થાયી થયા છે. અાશ્ચયષની વાત એ છે કે અા પલરવારના ચારેય સભ્યો લખમશીભાઇ, શ્રીમતી મીરાબેન, પુત્ર સમીર અને પુત્રી રેશ્મા બધાય માઇક્રોબાયોલોજીસ્ટ છે. ૧૯૮૩માં ખૂલેલ અા લેબનું સંચાલન હવે એમનો પુત્ર સમીર કરે છે. અાપણે જે ફુડ અારોગીએ છીએ તેનું પૃથ્થકરણ, એની ન્યટ્રીશીયન વેલ્યુનું લેબલ અા લેબમાં લાગે છે. માક્સષ એન્ડ

'વેલલંગબરોમાં કોઇપણ િસંગ હોય તો ડેકોરેશન, મંડપ વગેરે માટે બહાર જવું પડતું. સ્થાલનક લોકોની અા તકલીફ જોઇ અમને લવચાર અાવ્યો કે અાપણે અાવી સલવષસ શરૂ કરીએ. અમે

વેલિંગબરોમાં મહાવીર િોડક્ટસના નાસ્તાની રજત જયંલત વેલિંગબરો, નોથથેન્ટ્સમાં છેલ્િા પચીસેક વષષથી અમારો ફેમીિી બીઝનેસ મહાવીર ફુડ િોડક્ટસ નામે જાણીતો છે. અાપના સ્વાદ મુજબ (મોળા-મધ્યમતીખા) ના ફરાળી સલહત જાતજાતના ચેવડા એ અમારી હોટ અાઇટમ હતી અને છે, એની િોકલિયતાનો અાંક લદન-િલતલદન ઊંચો જઇ રહ્યો છે. એ સાથે બોમ્બે લમક્સ, સેવ-મમરા, મોળી-તીખી સેવ, ફુિી ગાંઠીયા, પાપડી, તીખા ગાંઠીયા, પુરી, ચકરી, વટાણા, મગ અને મસૂર (ઝીણીસેવ-કાજુ સલહત) અાદી નાસ્તા અને ફરસાણ અમારી સ્પેશીયાિીટી છે. અમારા નાસ્તા અાપના દરેક િસંગોની શાન-સ્વાદ વધારે છે. અમારા નાસ્તાઅોની સફળતા અને િોકલિયતાના કારણોમાં શુધ્ધતા, સ્વાદ અને ઊંચી કવોિીટી, વ્યાજબી ભાવ અને અમારા ગ્રાહકોની વષોષની વફાદારી છે. અમારા નાસ્તાઅો ઘરે પરંપરાગત પધ્ધલતએ બનાવ્યા હોય તેવા તાજા અને સ્વાલદષ્ટ હોય છે. એકવાર એનો ટેસ્ટ કરનારા પછી બીજે જવાનું નામ દેતા નથી. અમારી િોડક્ટસનો સ્વાદ માણવો હોય તો બે મલહનાથી વધુ સમય ન રાખવા. અમારી દુકાન પરથી અથવા અોનિાઇન ખરીદવાની પણ સગવડ છે. અોન િાઇન પેમેન્ટ માટે અાપની સિામલતની પૂરેપૂરી દરકાર રાખવામાં અાવી છે. અાપ અોડડર કરો, માિ અાપના બારણે અાવી જશે.

Mahavir Food Products 35 Sanders Road, Finedon Road Industrial Estate, Northamptonshire, NN8 4NL

Tel: 01933 273 139 Fax: 01933 229 111 e-mail: sales@mahavirfoodproducts.co.uk Website: www.mahavirfoodproducts.co.uk

27

મોરારીબાપુની કથાવેળા ગરબે ઘૂમી રહેલા ગુજરાતીઅો (તસવીર સૌજન્ય: રમેશભાઇ નથવાણી)


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.