Gujarat Samachar

Page 36

36

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 1st October 2011

In Loving memory

૨૬મી પૂણ્યનતનિએ શ્રધ્ધાંજનિ

જય શ્રી નાિજી બાવા

ૐ નમ: નિવાય

મૃત્યુ: ૨૨-૯-૧૧ 22-9-2011 (બ્રાઇટન – યુિે)

જન્મ: ૭-૯-૧૯૪૩ 7-9-1943 (િમ્પાિા - યુગાન્ડા)

Nilu Pravinbhai Patel

મા જનની તુમારી જય જય હો

સતગુરૂ તુમારી જય જય હો

જન્મ તા. ૧૩-૧૧-૨૯ (કિસુમુ)

નનધન તા. ૨૨-૧૦-૮૫ (કિસુમુ)

શ્રી પુરૂષોત્તમ વનરાવન રાયચુરા LLB

માતા-પત્ની, િનગની સ્વરૂપે િમમઠ હતી એ નારી, સ્નેહિી સીંચી િુટુંબની ફૂિવાડી િમમયોગી તમારા આત્માને પ્રિુ રાખે નનજ ચરણોમાં એવી અંતરની આિા અમારી.

અમોને જણાવતાં અત્યંત દુ:ખ થાય છે કે અમાિા વ્હાલા મમ્મી નીલુબેન પટેલનું લાંબી માંદગી બાદ દુ:ખદ અવસાન થયું છે. આ િસંગે અમાિા સગાં અને રમત્રોએ રૂબરૂ મળીને, ફોન દ્વાિા તથા પત્રો દ્વાિા રદલસોજી દિાષવી છે તેને માટે સહુનો આિાિ માનીએ છીએ. પ્રતવણભાઇ પટેિ (PC) (પતિ) હેમલ પટેલ (પુત્ર) અમિ પટેલ (પુત્ર) We are very sorry to announce the sad passing of our beloved mother, Niluben, after a long illness. We hereby express our thanks and gratitude to our relatives and friends who have expressed their sympathy and condolences by phone, letter and personal visit. May Almighty God rest her soul in eternal peace. Pravinbhai Patel (PC) (Husband) Hemal Patel (Son) Amar Patel (Son) 74 Wayland Avenue, Brighton BN1 5JN Tel: 01273 501 703.

'નારી ધમમ પતિ દેવ ન દૂજા' આનિષ મળ્યા તમારા હિે િોઈ પુણ્ય મારા, જન્મોજન્મ મળો તમે અંતઃિરણની અનિ​િાષા મારી છેલ્લા ૨૬ વષષ થયા, આપશ્રીના િેરિત પંથે ચાલી આપનું અરિવાદન કિી આપ પિ ગવષ કરુ છું. જેનો પરત અનુકૂળ તેની આરિવાષદી ગરત અનુરૂપ બની િહે છે. આપે િેિણાત્મક જીવન આપ્યું. આવી શ્રેષ્ઠ િેટથી માિો િેમદીપક અખંડ જલતો િહી મને અિય કિી આઠે પહોિ આનંદમાં િાખે છે. આવા અનુિૂરતના ઘાટમાં સ્નાન કિી આપને વાિંવાિ ધન્યવાદ આપું છું. મનમાં દ્રઢ સંકલ્પ હોય, માિા-તપિા, પતિ િથા સદગુરૂનો અનુગ્રહ હોય િો જીવનમાં કંઈ જ અસંભવ નથી.

માતા-રપતાએ સત્ય એ જ પિમેશ્વિ તે સંથકાિ આપી પરતદેવના હાથમાં સોંપી. પરતદેવે રવિુદ્ધ િેમનું રસંચન કિી સદગુરૂજીની આરિવાષદીક િીતલ છાયામાં વકકલાત કિી િવેિ કિાવ્યો. માિા શ્વાસને રવશ્વાસના ચિણોમાં અનુગ્રરહત કિાવ્યો. મરહમાવંત સતગુરૂજીએ કરૂણા કિી સત્ય-િેમને કરૂણનો મમષ સમજાવી સફળ જીવન જીવવાની કૂંચી આપી. જેના જીવનમાં હૃદયની, ઈન્દ્રીયોની, વાણી-વિમન િથા વસ્ત્રોની પતવત્રિા હોય િેનો સંગ કરવો. આવી અમૂલ્ય િસાદી ઘિે ઘિે પહોંચાડી િેિણાદાયી પરતદેવનું વતષન - પથદિષક સતગુરૂનું આચિણ તથા સંથકાિોનું સ્નેહપૂવષક રસંચન કિનાિ માતા-રપતાની વૃરિને જીવનમાં વણી િકું તેવા આરિવાષદની યાચના કિી માિી શ્રદ્ધાંજરલ થવીકાિ​િોજી. જય રસયાિામ, તિ. કિા. પી રાયચૂરાના પ્રણામ જય તસયારામ. Mrs. Kala P. Raichura, Raichura Nivas, 20 Carolina Road, Thornton Heath, Surrey, CR7 8DT Tel: 020 8764 8596

આિાર દિમન

In Loving Memory

ૐ નમ: નિવાય

જય શ્રી અંબેમા

જય શ્રી િૃષ્ણ

જન્મ: ૮-૭-૧૯૫૨ (િટુન્ગુરૂ - ટાન્ઝાનીયા)

સ્વગમવાસ: ૨૧-૯-૨૦૧૧ (હેરો - યુિે)

જન્મ: ૧૮-૧૧-૧૯૨૫ (નનડયાદ – નહન્દુસ્તાન)

સ્વ. શ્રી જગદીિ​િાઇ નટવરિાિ પંચોિી ૐ ભૃિૂવમઃ સ્વઃ તત્સનવતુવમરેણ્યમ્ િગોમ દેવસ્ય નધમહી નધયો યોનઃ પ્રચોદયાત।। મૂળ વતન કડી (કલોલ) ગુજિાત અને હાલ લંડન સ્થથત માિા પરત તથા થવ. નટવિલાલ અને થવ. િાંતાબેન પંચોલીના સુપત્ર ુ તેમજ થવ. કકરિટિાઇ અને થવ. આિોકિાઇના િાઇ શ્રી જગદીશભાઇ નટવરિાિ પંચોિીનું તા. ૨૧-૦૯-૨૦૧૧ બુધવાિના િોજ અચાનક દુ:ખદ અવસાન થતા અમાિા કુટબ ું ને વાત્સલ્યસિ​િ વડીલની ખોટ પડી છે. અમાિા પરિવાિ ઉપિ આવી પડેલ આ દુ:ખદ પળોમાં રૂબરૂ પધાિી તેમજ ફોન કે ઇમેઇલ દ્વાિા અમને િોક સંદિ ે ા તેમજ આશ્વાસન પાઠવનાિ અમાિા સગા સંબધં ી તેમજ રમત્રોનો અમે અંત:કિણપૂવકષ આિાિ માનીએ છીએ. પિમકૃપાળુ પિમાત્મા સદ્ગતના આત્માને િાશ્વત િાંરત આપે એજ િાથષના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ગં. સ્વ. ભાવનાબેન જગદીશભાઇ પંચોિી (ધમમપત્ની) શ્રી િાજેન્દ્રિાઇ નટવિલાલ પંચોલી (િાઇ) શ્રીમતી કકિણબેન િાજેન્દ્રિાઇ પંચોલી (િાિી) િથા સવમ કુટુંબીજનોના જય શ્રી કૃષ્ણ In loving memory of our Dad, Dada and Mota Bapa, There are no words to express the void that has been left with your sudden departure. Your humbleness, love and affection you expressed, has left memories which we will cherish forever in our hearts. You will greatly be missed. May you rest in peace. We will always miss you. May God rest your soul in peace. We love you. Miss Roopa Jagdishbhai Pancholi (Daughter) Mrs. Bijal Chiraag Patel (Daughter) Mr. Chiraag Harikrishna Patel (Son-in-Law) Mst. Anay Chiraag Patel (Grandson) Miss Minal Rajendra Pancholi (Neice) Mst. Chirag Rajendra Pancholi (Nephew)

178 Welbeck Road, Harrow, Middx, UK HA2 0RX Tel: 020 8248 4171 / 07843 898 337

જય શ્રી સંતરામ મહારાજ સ્વગમવાસ: ૨૪-૯-૨૦૧૧ (રાયસ્િીપ - િંડન – યુિે)

સ્વ. શ્રી નરહરીિાઇ હીરાિાઇ પટેિ (નનડયાદ) મૂળ વતન નરડયાદ કાકિખાડ, યુગાન્ડા - ગુલુમાં ૨૫ વષષ િહી તે પહેલાં ૪ વષષ મોમ્બાસામાં િહી લંડનમાં થથાયી થયેલા શ્રી નિહિીિાઇ હીિાિાઇ પટેલ તા. ૨૪-૯-૨૦૧૧ િરનવાિ વૈકુંઠવાસી થતાં અમાિા કુટુંબમાં વાત્સલ્યસિ​િ વડીલની ખોટ પડી છે. તેઅોના િેમાળ, ઉદાિ, પિગજુ અને સૌને મદદરૂપ થવાના થવિાવથી તેઅો સૌના રિતીપાત્ર બન્યા હતા. અમાિા પરિવાિમાં તેમની કદીય ન પૂિાય તેવી ખોટ પડી છે. તેઅો ખૂબ િેમાળ થવિાવના હતા તેથી તેમના રમત્રો તેમજ વાત્સલ્યસિ​િ રપતા અને બાળકોના દાદા તિીકે સવષના હ્રદયમાં અનોખું થથાન િાપ્ત કિી ગયા છે. સવષ િત્યે સમિાવ દિાષવતા પરત અને રપતાશ્રીની થવજનો અને રમત્રોમાં ખૂબ યાદ આવિે. પિમકૃપાળુ પિમાત્મા તેમના પૂણ્યાત્માને િાશ્વત િાંરત અપપે એજ િાથષના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: It is with great regret that we announce the loss of our father on 24-09-2011, at the age of 85 years. He loved and cared for everyone he met, his strong sense of family is unforgettable and his strength and courage are an inspiration to us all. We will never forget the endless smiles he put on faces. May Shree Krishna Bhagvan and Santram Maharaj rest his immortal soul in eternal peace. Om Shanti: Shanti: Shanti: Mrs. Taraben Narharibhai Patel (Wife) Late Jashbhai H. Patel, Rasikbhai H. Patel, Indubhai H. Patel Shantilal C. Patel (Brother) Mr. Rohit and Mrs. Jayshree R. Patel Sons: Mr. Viresh and Mrs. Satya V. Patel Mrs. Tallikaben and Sirish R. patel Daughters: Mrs. Jaymini and Yogeshkumar M. Patel Mrs Anila and Nainesh D. Patel Miss. Mayurika N Patel Miss Devyani N Patel Grandchildren: Jamie, Jessel, Nisha, Tejal, Neaha, Markand, Tara and Roma.

અંતિમતિયા: સદ્ગતના પારથષવ દેહની અંરતમરિયા ગુરૂવાિે તા. ૨૯-૯-૨૦૧૧ સવાિે ૧૦-૧૫ કલાકે િાખવામાં આવી છે.

Crematorium, Breakspear Road, HA4 7SJમાં

16 Station Approch, South Ruislip, Middex HA4 6RT.

Breakspear


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu