Gujarat Samachar

Page 36

36

16th March 2013 Gujarat Samachar - www.abplgroup.com

ૐ નમ: શિવાય

In Loving Memory

જય શ્રી જલારામ બાપા

જય શ્રી શિરડી સાંઇબાબા Demise: 11th March 2013

Born: 26th February 1923

શ્રી કુંવરજીભાઇ ભગવાનજી પટેલ અમને જણાવતાં અત્યંત દુ:ખ થાય છે કે શ્રી કુંવરજીભાઇ ભગવાનજી પટેલ તા. ૧૧-૩-૨૦૧૩ સોમવારે દેવલોક પામતાં અમારા કુટુંબમાં વાત્સલ્યસભર વડીલની ખોટ પડી છે. ઘણાં વષો​ો કેન્યામાં રહ્યા બાદ ૧૯૭૪માં કુટુંબ સહિત યુકે આવી લંડન સ્થાયી થયા િતા. ખૂબજ આનંદી અને કુટુંબ પ્રત્યે ખૂબજ લાગણી ધરાવતા હપતાશ્રી સવોના હ્રદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી ગયા છે. તેમના સદ્ગુણો અને સત્કમો​ોને જીવનમાં ઉતારી અનુસરીએ એજ સવોશ્રેષ્ઠ અંજહલ છે. કેટલું જીવ્યા તેના કરતાં કેવું જીવ્યા એ વધારે મિત્વનું છે. "પુરૂષાથથ અને પાવકતાનું નામ છે રપતા, રપતા, સંઘષોથ અને શૂન્યપણાની મંગલ ગીતા.” પૌત્ર-પૌત્રીઅોના દાદા અને બાળકોના 'કાકા' અને 'બાપુજી' સૌના માગોદશોક અને સલાિકાર િતા. પ્રસન્ન પ્રહતભા ધરાવતા સરળ અને હન:સ્વાથો ભાવનાની ધૂપસળી બની સવોત્ર મ્િેંક પ્રસરાવી છે. ઘણી જ ચેરીટીમાં તેમણે સેવા આપી છે. સવો પ્રત્યે સમભાવ અને સિાયરૂપ બની સૌને પ્રેરણા આપતા િતા. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી, ટેહલફોન કે ઇમેઇલ દ્વારા હદલાસો આપનાર અમારા સવો સગાં સંબંધી તથા હમત્રોનો અમે અંત:કરણપૂવોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના પૂણ્યાત્માને શાશ્વત શાંહત આપે એજ પ્રાથોના. ૐ શાંરત: શાંરત: શાંરત: It is with great sadness that we announce the passing of Kunverji Bhagwanji Patel, a beloved husband, father and grandfather. He was born in Sadlav, Gujarat and emigrated to Kenya when he was 8 years old. He moved to UK with his children to settle in London in 1974 His passing away has left a huge void in our family as well as anyone whom he had contact with. We the family will maintain the unique ethical values and teachings he has instilled in all of us. He was a man of honour and his family was his greatest joy. To the grandchildren he was 'Dada' and to his six children he was 'Kaka' and 'Bapuji', a man they loved and respected for guiding them to always take the honourable and correct path in life. He will always be remembered for his selfless love and caring ways for others, devotion to religion and the work that continues for various charities. His nature was loving and giving, his heart was made of pure gold, and to us, who truly loved him, his memory is eternal. We wish to express our most sincere appreciation to all those who have offered condolences and comforted us at this very sad time. OM Shanti: Shanti: Shanti: Bhikiben Kunverji Patel (Wife) Suhasani Kaneria (Daughter) Bharti Patel(Daughter) Dilip Patel (Son) Jyotsna Thakkar (Daughter) Ajit Patel (Son) Jasmina Gomes (Daughter)

Vinod Kaneria (Son-in-Law) Rajendra Shah (Son-in-Law) Catherine Patel (Daughter-in-Law) Naresh Thakkar (Son-in-Law) George Gomes (Son-in-Law)

Kirtan Kaneria (Grandson) Dipali Sanghvi (Granddaughter) Daveena Thakkar (Granddaughter) Davesh Thakkar (Grandson) Ewan Patel (Grandson) Pallomi Gomes (Granddaughter)

Shradha Kaneria (Granddaughter-in-Law) Nikul Sanghvi (Grandson-in-Law) Kishen Kumar (Grandson) Daven Gomes (Grandson) Alexia Patel (Granddaughter)

સવવે પરિવાિજનોના જયશ્રી કૃષ્ણ

18 Central Road, Wembley, Middlesex HA0 2LH Tel.: 020 8902 9906


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.