Gs 15th March 2014

Page 25

25

15th March 2014 Gujarat Samachar - www.abplgroup.com

અઠવાડિક ભડવષ્ય શ્રીલંકા એવિયા કપ ચેસ્પપયન ગ્રીમ સ્મમથની વિકેટનેઅલવિદા તા. તા.૧૫-૩-૨૦૧૪ ૧૪-૯-૨૦૧૩થીથી૨૧-૩-૨૦૧૪ ૨૦-૯-૨૦૧૩ Tel. 0091 2640 220 525

જ્યોલતષી ભરત વ્યાસ

મેષ રાલિ (અ,િ,ઇ)

તુિા રાલિ (ર,ત)

અંગત બાબતોના કારણેઅજંપોવ્યથાનો અનુભિ થાય અગમ્ય બેચેની જણાશે. મનને સવિય રાખશો તો વનરાશાથી ઉગરી શકશો. આયોજન વ્યિસ્મથત કરશો તો નાણાંકીય મુશ્કેલીથી બચી શકશો. આિકવૃવિ થાય, પણ બચતના યોગ નથી. અગમયના નાણાંકીય કામો પાર પાડી શકશો. નોકરીના િેત્રેતક સરી ન પડેતેજોજો.

મનોદશા વિધાભરી રહેશે. વનરાશા અનેબેચેનીનો અનુભિ થશે. વિનાકારણ વચંતાથી વ્યથા જટમશે. આવથષક પવરસ્મથવત સામાટય રહેશે. જરૂર કરતાંિધુ ખચષ-હાવનના િસંગોથી વચંતા રહે. કરજનો ભાર અકળાિશે. હિે નિા મૂડીરોકાણ મયાગજો. ખચાષઓ પર અંકુશ મૂકીને જ તમારી સ્મથવત સુધારી શકશો. નોકરી સંબંવધત િશ્નો ઉકેલાશે.

મનની મુરાદો સાકાર થતી જણાશે. સાનુકૂળ ઊભી થાય, તેનો લાભ ઉઠાિી લેજો. લાગણીના ઘોડાને કાબૂમાં રાખશો તો જ શાંવત જળિાશે. આવથષક િગવતનો માગષ ખૂલતો જણાય. આિકવૃવિના િયાસો સફળ થતાંજણાશે. નોકવરયાતો માટે િાતાિરણ સાનુકૂળ બનિા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા બઢતીની તકો િધશે.

માનવસક મિમથતા હણાય તેિા િસંગો સજાષય. િવતકૂળતાથી ડગી જશો નવહ, પણ પુરુષાથષ ચાલુ રાખજો. િવતકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. નાણાંકીય દૃવિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળિાનો માગષ મળશે. જરૂરી મદદ મળી રહેશે. વમત્રો અને મિજન ઉપયોગી નીિડશે. નોકવરયાતોને કોઈ સમમયા હશેતો ઉકેલાશે.

અકળામણ અને તીવ્ર તણાિના કારણે અમિમથતા િધશે. તમે ખોટી વચંતાઓના કારણે િધુ અશાંત રહેશો. આધ્યાસ્મમક િલણ કેળિીને શંકા-વચંતાને છોડી કાયષ કયયે જાિ તો િધુ આનંદ મેળિી શકાશે. અણધાયાષ ખચષના િસંગો આિતા અને આવથષક તંગી રહેતા તમારે અટયની સહાય પણ આધાર રાખિો પડશે.

આશામપદ સંજોગો સજાષતાં માનવસક આનંદ અને શાંવત અનુભિી શકશો. ખોટી વચંતાને મનમાં ડોકાિા દેશો નવહ. ઉઘરાણીના કામકાજ પતાિી શકશો. લાભની સામે વ્યય પણ જણાશે. આવથષક આયોજન કરશો તો િાંધો આિશે નવહ. નોકવરયાતોને િવતકૂળતામાંથી માગષ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો.

નિીન તકો મળતાં વિકાસ થશે. અગમયના કામ પાર પડે. આવથષક અનુકૂળતા જણાશે. ખચષ જેટલી આિક મેળિશો. જૂની ઉઘરાણી અને લેણા મળે. નોકવરયાતોને િગવત જણાશે. ગૂંચિાયેલા િશ્નો હલ કરી શકશો. નિીન કામગીરીમાં િગવત થાય. મુશ્કેલીઓ હશે તો દૂર થાય. આપવિના િશ્નોનો ઉકેલ મેળિી શકશો.

મહત્ત્િની ઓળખાણથી લાભ અનેિ​િાસ-પયષટન માટેઅનુકળ ૂ સમય નીિડશે. નાણાંકીય િશ્નોમાંથી યોગ્ય માગષ મળતો જણાશે. કંઈક સારી ગોઠિણ થઈ શકતાં રાહત અનુભિાય. શેરસટ્ટામાં લાભ મેળિ​િા લલચાશો તો પમતાિાનો િારો આિશે. િધારાની કમાણી કરી લેિાની લાલાચ ટાળિી જરૂરી છે. સમજપૂિષક આગળ િધિુંજરૂરી.

સપ્તાહમાં કોઈને કોઈ િકારના વિઘ્નો, વિલંબ અનેિવતકૂળતાઓ િચ્ચેથી પસાર થિુંપડશે. આપની ધીરજની કસોટી થશે. આવથષક અને ધંધાકીય િશ્નોથી માનવસક તાણ િધશે. મિામથ્ય પર પણ તેની અસર થશે. બને તેટલા ધૈયષિાન અને સંયમી બનજો. કુટુંબના સભ્યોમાંવિખિાદ જાગી શકે છે. આરોગ્ય અને અકમમાતનો ભય રહે.

આશામપદ સંજોગો સજાષતાંરાહત અનુભિશો. કાડપવનક અને અિામતવિક વચંતાને મનમાં િ​િેશિા દેશો નહી. રચનામમક િવૃવિને િેગ મળશે. અટિાયેલા લાભ મેળિશો. નાણાંકીય મૂંઝિણનો સારો ઉકેલ મળશે. આિકવૃવિ માટેના િયત્નો સફળ થશે. નોકવરયાતોનેમાગષઆડેના અિરોધો દૂર થતાં જણાશે. િગવતનો માગષખુડલો થાય.

ટેટશનમાંથી મુવિ મળશે. નિીન તકો આિેતેિધાિી લેજો. યશસટમાન િધે. આવથષક પવરસ્મથવત થોડી ઘણી ગૂંચિાયેલી જણાશે. જૂનાં લેણાં પરત મળતાં રાહત થશે. નોકરી-ધંધાના િેત્રે આ સમય વસવિદાયક નીિડશે. નોકવરયાતોને મુશ્કેલીમાંથી માગષ મળશે. ધંધા-િેપારના કામકાજોમાં ધાયોષ સુધારો થતાં લાભની આશા િધે. ભાગીદારીના િશ્નો હલ થાય.

કાડપવનક વચંતાઓથી શાંવત ગુમાિશો. શંકા-િહેમ, તકકવિતકકથી મન બોજ અનુભિશે. જોકેભીવત રાખિાને કોઇ કારણ નથી. ઈશ્વર ઉપર શ્રિા રાખીને ચાલશો તો કશું બગડશે નવહ. આિકવૃવિના િયત્નો સફળ થિામાં અંતરાયો આિશે, પણ તમેતેપાર કરશો. મહત્ત્િના કામકાજના િસંગો કે િેપાર-ધંધા અંગેની નાણાંકીય મૂંઝિણનો ઉકેલ મળશે.

વૃષભ રાલિ (બ,વ,ઉ)

લમથુન રાલિ (ક,છ,ઘ)

કકકરાલિ (ડ,હ)

લસંહ રાલિ (મ,ટ)

કન્યા રાલિ (પ,ઠ,ણ)

વૃિશ્ચક રાલિ (ન,ય)

ધન રાલિ (ભ,િ,ધ,ઢ)

મકર રાલિ (ખ,જ)

કુંભ રાલિ (ગ,િ,સ,ષ)

મીન રાલિ (દ,ચ,ઝ,થ)

લમરપુરઃ શ્રીલંકાએ એવશયા કપ ફાઈનલમાં પાકકમતાનને પાંચ વિકેટેહરાિી પાંચમી િખત ટ્રોફી જીતી છે. શ્રીલંકાના વિજયમાં મવલંગાએ ૫૬ રનમાં ઝડપેલી પાંચ વિકેટ અને ઓપનર વથરીમાનેની શાનદાર સદી (૧૦૧)નું મહત્ત્િનું િદાન હતું. પાકકમતાને પહેલા બેવટંગ કરતા પાંચ વિકેટે ૨૬૦ રન કયાષ હતા, જિાબમાં શ્રીલંકાની ટીમે ૨૨ બોલ બાકી હતા મયારે પાંચ

વિકેટે૨૬૧ રન કરી લીધા હતા. અગાઉ પાકકમતાનના કેપ્ટન વમસબાહ ઉલ હક્કે ટોસ જીતીને પહેલા બેવટંગ લીધું હતું. મવલંગાએ સવજષલ ખાન (૮) અહેમદ શહેજાદ (૫) અનેહફિઝ (૩)ને૧૮ રનના જુમલેપેિવેલયન ભેગા કયાષ હતા. આ તબક્કે કેપ્ટન વમસબાહ (૬૫), ફિાદ આલમ (૧૧૪ અણનમ) અને અકમલ (૫૯)એ શ્રીલંકન બોલરોનેલડત આપી હતી.

• વમડલ ઓડડર બેટ્સમેન રુટની શાનદાર સદી તથા બટલરના ૯૯ રનની મદદથી જંગી મકોર નોંધાિનાર ઇંગ્લેટડે ત્રીજી અને અંવતમ િન-ડેમાં િેમટ ઇસ્ટડઝને ૨૫ રનથી હરાિીને ૨-૧થી શ્રેણી જીતી હતી. ઇંગ્લેટડના છ વિકેટે ૩૦૩ના મકોર સામેટોસ જીતીનેિથમ કફસ્ડડંગ કરનાર િેમટ ઇસ્ટડઝની ટીમ રામદીને સદી નોંધાિી હોિા છતાં ૪૭.૪ ઓિરમાં ૨૭૮ રનના મકોરેઓલઆઉટ થઈ હતી. રુટનેમેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ વસરીઝ જાહેર કરાયો હતો.

કેપટાઉનઃ વિશ્વ વિકેટના સૌથી સફળ કેપ્ટન સાઉથ આવિકાના ગ્રીમ સ્મમથે ૩૩ િષષની િયે વિકેટમાંથી વનવૃવિ જાહેર કરી છે. સ્મમથે ટયૂ લેટડ્સ મેદાનના ત્રીજા વદિસની રમતના અંતે સાથી ખેલાડીઓ સામે જાહેરાત કરી હતી. તેના વનણષયથી સાથી ખેલાડીઓ તથા સાઉથ આવિકન બોડડ(સીએસએ) પણ આશ્ચયષની લાગણી વ્યિ કરી હતી. સ્મમથે જણાવ્યુંહતુંકેમેંજીિનનો સૌથી

સંલિપ્ત સમાચાર

કપરો વનણષય લીધો છે. ગયા એવિલમાં ની સજષરી બાદ હું આ અંગેવિચારતો હતો. મારા મતેટયૂ લેટડ્સ પર કારકકદદીનું સમાપન સૌથી યોગ્ય છે. ૧૮ િષષની િયેઆ મથળ મારેમન ઘર જેિુંહતુ.ં સ્મમથે૧૧૭ ટેમટ રમી છે, જેમાં ૧૦૯ ટેમટમાં ટીમનું નેતૃમિ કયુ​ું હતુ.ં સુકાની તરીકે તેણે વિ​િમી ૫૩ ટેમટ જીતી છે. ઓમટ્રેવલયાનો પોસ્ટટંગ ૪૮ ટેમટ વિજય સાથે બીજા િમેછે.

• દવિણ આવિકાનો મટાર એથ્લીટ લપસ્ટોલરયસ તેની િેવમકાના ખૂન કેસની • ભૂતપૂિષ વિવટશ નંબર િન ટેવનસ ખેલાડી સુનાિણી દરવમયાન ભાંગી પડ્યો હતો અને એલિના બાલ્ચાએ જણાવ્યુંહતુંકેતેનેહાલમાં રડી પડ્યો હતો. વપમટોવરયસે તેની િેવમકા જ ખબર પડી છેકેતેનેવલિર કેટસર છે. ૩૦ રીિા મટીનકંપને એિી રીતે બંદૂકથી ગોળી િષદીય બાડચાએ વનિેદનમાં જણાવ્યું હતું કે મારી હતી કે તેના મગજને ખૂબ જ ગંભીર મારો ઇલાજ ચાલી રહ્યો છે. હું કેટસરની ઇજા પહોંચી હતી. િકીલના કહેિા િમાણેતેની ઘાતક બીમારી સામેલડિા તૈયાર છુ.ં યુિન ે માં પાસે એિા પુરાિાઓ છે કે વપમટોવરયસે તેની જટમેલી બાડચા ૨૦૦૯ અને૨૦૧૨માંવિટનની િેવમકાને જ્યારે બંદૂકથી ગોળી મારી હતી તે નંબર િન ખેલાડી બની હતી. તે૧૩૨ સપ્તાહ રાત્રીએ તેની ચીસનો અિાજ પણ તેને સંભળાયો હતો. દેશની નંબર િન ખેલાડી રહી હતી.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.