Gujarat Samachar

Page 19

વિશેષ

Gujarat Samachar - Saturday 11th December 2010

19

ભારતમાં ડાયાવિટીસનું પ્રમાણ િધ્યુંઃ દદદીઓ માટે અમદાિાદમાં અનોખી શોપ શરૂ બવિેન વ્યાસ અમદાવાદઃ ગત ૧૪મી નિેમ્િરે વિશ્વ ડાયાવિટીસ વદિસ ઉજિાઇ ગયો અને આજે વિશ્વભરમાં રાજરોગ એિા ડા યા વિ ટી સ ને અટિાિ​િા તિા વનયંત્રણમાં લેિા માટે ન ા અને િ ડો. બંસી સાબૂ જાગૃવત િાયોક્રમો યોજિામાં આિે છે. તાજેતરમાં અહીં ડાયાિેર હેલ્િ શોપનો પ્રારંભ િયો. ડાયાવિટીસ િેર ઇસ્ડડયા ચેરીટેિલ ટ્રથટના સંથિાપિ અને ડાયાવિટોલોજીથટ ડો. િંસી સાિૂ દ્વારા ડાયાવિટીસના દદદીઓ માટેની ઉપયોગી મોટાભાગની િથતુઓ સથતા દરે અહીં ઉપલબ્ધ છે. ડો. િંસી સાિૂએ જણાવ્યું િે વિશ્વમાં ડાયાવિટીસના ૬ ટિા દદદીઓ છે. પરંતુ ભારતમાં શહેરોમાં ૧૮ ટિા અને ગ્રામ્ય વિથતારોમાં ૧૨ ટિા છે. અત્યારની ગામડાની સ્થિવત જોતાં ગ્રામ્ય વિથતારોમાં આ રોગનું પ્રમાણ િધી રહ્યું છે. ભારતમાં આ રોગ પર િાિૂ નહીં મેળિાય તો

૨૦૨૫ના િષોમાં તેનું પ્રમાણ ૩૦ ટિા િઈ જશે એટલે દર ત્રીજી વ્યવિએ એિ વ્યવિને ડાયાવિટીસ હશે. ડાયાવિટીસના રોગને સમયસરનો યોગ્ય ઉપચાર મળે તો આ રોગ રોિી શિાય છે. અત્યારે ભારતમાં પાંચ િરોડ લોિોને ડાયાવિટીસ છે અને િીજા પાંચ િરોડને ડાયાવિટીસ હોિાની જાણ નિી. ડો. સાિૂએ જણાવ્યું હતું િે, તેમણે યુિ-ે

યુરોપના પ્રિાસ દરવમયાન ત્યાં આિી

મીઠાશની કડવી સચ્ચાઇ • વિશ્વમાં ખાંડના ઉપયોગના મામલે ભારતની પવરસ્થિવત સિો​ો ચ્ચ છે. • ૧૯૯૧માં ભારતમાં વ્યવિદીઠ ખાંડનો િપરાશ ૧૨ કિલો હતો. આજે તે ૧૮ કિલો છે. • ભારતમાં ડાયાવિટીસ ઝડપિી પ્રસરી રહ્યો છે. ૧૯૫૫માં આ રોગના પીવડતોની સંખ્યા ૧.૯૦ િરોડ હતી, જે આજે ૪.૧ િરોડ પર પહોંચી છે. • ભારતમાં દર િે સેિડડે ડાયાવિટીસના િે િેસ િહાર આિે છે અને આ રોગને િારણે આ સમયમાં એિ વ્યવિ મૃત્યુ પામે છે. • ભારતમાં ડાયાવિટીસના ફિ ૦.૧ દદદીઓ ગ્લુિોઝ માપિાના મશીનનો ઉપયોગ િરે છે, જ્યારે અમેવરિામાં આિા ૩૩ ટિા દદદીઓ છે. • એિું અનુમાન છે િે ડાયાવિટીસના િારણે ભારતને આિતા ૧૦ િષોમાં ૩૩૦ વિવલયન ડોલરનું નુિસાન િશે. ડાયાબબટીસ અગાઉની પબિસ્થિબિ જાણો અત્યારે િેટલાિ બ્લ્ડ ટેથટ િરાિ​િાનો સમય છે. એટલે િે ‘પ્રી ડાયાવિટીસ’ નો ખતરો દેશમાં છે. ભારતના મોટા શહેરોમાં ૨૩-૨૮ ટિા લોિો ડાયાવિટીસના વશિાર િની ચૂક્યા છે. વદલ્હીની ફોવટિ સ હોસ્થપટલમાં ડાયાવિટીસ એડડ મેટાિોવલિ વડસીસીઝ વિભાગના અદ્યક્ષ ડો. અનુપ વમશ્રા િહે છે િે, ‘આ નિો શબ્દ છે, જેનો આશય િધી રહેલી આ સામાડય સ્થિવત સાિે છે, જેમાં બ્લડ સુગરનું પ્રમાણ નોમોલ િરતા િધારે હોય છે, પરંતુ તે ડાયાવિટીસ નિી હોતો. દસ િષોમાં પ્રી ડાયાવિટીસ પીવડત લોિોમાં ટાઇપ ટુ (૨) પ્રિારનો ડાયાવિટીસ ફેલાશે. આ પવરસ્થિવતમાં તમારા ડોક્ટરને મળીને ફાથટીંગ પ્લાઝમા ગ્લુિોઝ અને ઓરલ

શોપ ત્યાં જોઇ હતી તેિી અહીં ભારતની િવિત ડાયાવિટીસના દદદીઓ માટેની ખાસ ચીજ-િથતુઓ ધરાિતી પ્રિમ ડાયાિેર હેલ્િ શોપ અને ડાયાવિટીસ િેર સેડટરનો અમદાિાદમાં પ્રારંભ િયો​ો છે. આ શોપનું સંચાલન િરતા કિશોરભાઇ ચંદારાણાએ િહ્યું હતું િે અહીં ડાયાવિટીસને લગતા સાધનો, લો િેલરી અને સુગર ફ્રી ચોિલેટ, વિસ્થિટ, ઓટ્સ,

િૂિીઝ, મુસલી, ચોખા િગેરે ખાદ્ય પદાિો​ો અને થપેવશયલ િેલ્ટ, ચંપલ, િુટ, મોજા, િસરતના સાધનો િગેરે ઉપલબ્ધ છે. ઉપરાંત ડાયાવિટીસ અંગેના પુથતિો તિા ગ્લુિોઝ મોવનટર, ઇડથયુલીન જેિા સાધનો ચેવરટીના ભાગરૂપે ઓછા ભાિે ઉપલબ્ધ છે. ઉપરાંત ડાયાવિટીસ સાિે સંિળાયેલા અડય રોગ માટે પણ અહીં સારિાર િેડદ્ર િનાિ​િામાં આવ્યું છે.

ગ્લુિોઝ ટોલરડસ ટેથટ િરાિીને જુઓ િે તમને ડાયાવિટીસ તો નિી િ​િાનો ને. આવક કિ​િા ખચચ વધાિે અમેવરિાને ડાયાવિટીસ ઇરાિ યુધ્ધિી પણ મોંઘો પડી રહ્યો છે. ભારતમાં શું સ્થિવત છે? ચેન્નાઇના ડાયાવિટીસના દદદીઓ માટેની એમ.િી હોસ્થપટલના ડોક્ટરોને એિ સંશોધનમાં જણાયું િે, િષોમાં ડાયાવિટીસના એિ દદદીને (તે સૌિી સથતી દિાનો ઉપયોગ િરે તો પણ) સરેરાશ રૂ. ૧૫,૦૦૦નો ખચો િાય છે અને મોંઘી દિાઓનો ઉપયોગ િરેતો ૪૦,૯૦૦નો ખચો િાય છે. ઇડથયુલીનિી િષષે રૂ.૨૦,૦૦૦ ખચો િધે છે. ૬૧ ટિા દદદીઓ માટે આ ખચો આિ​િ િરતા િધારે છે. વધાિે પોલીશયુક્ત અનાજ પણ જવાબદાિ મદ્રાસ ડાયાવિટીસ રીસચો ફાઉડડેશનના સંશોધિોએ ડાયાવિટીસના િધુ પ્રમાણ માટે નિા જિાિદાર પવરિળોને શોધી િાઢ્યા છે. સંશોધિોના મત મુજિ ૧૯૮૦િી ભારતીય ભોજનમાં િાિો​ો હાઇડ્રેટ ૫૫-૬૫ ટિા પર િને છે. પરંતુ શહેરી ભારતમાં ૧૯૮૦ના ડાયાવિટીસનો દર આઠ ટિાિી િધીને ૧૬ ટિા િઇ ગયો છે. તેનું િારણ અનાજની ગુણિત્તામાં આિેલું પવરિતોન છે. હિે ઓછા પોલીશિાળા ચોખાને િદલે િધારે પોલીશયુિ ચોખાનો ઉપયોગ િાય છે. માહિતી સૌજડયઃ હિશ્વ આરોગ્ય સંસ્થાન, ઇડટરનેશનલ ડાયાહિટીસ ફેડરેશન, એમ્સ અને ઇન્ડડયા ટુડે

For Sale Prime Freehold Bank Investment

FREE

International Calls for Life!

Barclays Bank, 210-212 High Street, Hounslow, London TW3 1DL

dĞƌŵƐ Θ ĐŽŶĚŝƟ ŽŶƐ ĂƉƉůLJ

When you switch to XLN Telecom

• Excellent retail frontage

Cheaper Business Line Rental, Calls, Broadband & much more!

Offers are sought in excess of £5,250,000 (Five Million Two Hundred and Fifty Thousand Pounds) which reflects an attractive gross initial yield of 5.71%.

• Let to the substantial

occupying a prime position on the High Street opposite the Treaty Centre.

covenant of Barclays Bank Plc with approx 13.25 years unexpired at a passing rent of £300,000 pa.

• Modern flexible banking

premises totalling approx • Rent review due 14,157 sq ft (1,315.20 sq m). in March 2011. TM

Call now: 0800 652 2530 or visit: WWW.XLN.CO.UK/GF

For further information contact

"

!

Jeremy Hodgson 020 7543 6709

Dale Johnstone 020 7543 6796

jeremy.hodgson@allsop.co.uk

dale.johnstone@allsop.co.uk

"

$! "

! $

"

,*+32

.',- *,1,2+ 31'5-,/236-) (0. 24//6 31'5-,/236-) (0.

! ! !

!

! ! "

7 7 7

#

,*+32 7 7 7

!

,*+32 7 7 7

" !

!

! ! %

7

"

#

$& !

!

7

7

"

,*+32 7 7 7

www.allsop.co.uk

!

" # ! %

" #

! %

!


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.