GS 05th Sept. 2020

Page 1

અંદરના પાને...

• સમાજના વિકાસમાં સંસ્થાની ભૂવમકા (૧૦) • ભારતિંશી જાસૂસ નૂર ઈનાયતનેસન્માન (૪) • વરશી સુનાક ટેક્સનો કિ​િો િોઝ આપશે? (૨) • પટેલ એટલે પરસેિાની કમાણી (૨૨)

First & Foremost Gujarati Weekly in Europe

અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

Vol 49 Issue 19

સ્કૂલના િરવાજા ખૂલ્યા

સંવત ૨૦૭૬, ભાદરવા વદ અગિયારસ તા. ૫-૯-૨૦૨૦ થી ૧૧-૯-૨૦૨૦

અલવિદા પ્રણિ દા

જન્મઃ ૧૧ વિસેમ્બર ૧૯૩૫ • વનધનઃ ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ નવી દિલ્હી: ભારતરત્નથી સસમાનનત દેશના પૂવત રાષ્ટ્રપનત પ્રણવ મુખરજીએ સોમવારે સાંજે નદલ્હીની આમમી હોસ્પપટલમાં અંનતમ શ્વાસ લીધા છે. તેઓ ૮૪ વષતના હતા. પ્રણવ દાના પુત્ર અનભનજત મુખરજીએ સ્વવટરના માધ્યમથી તેમના નનધનની માનહતી આપી હતી. આંગળીના વેઢે ગણાતા દેશના સાચા પટેવસમેનના નનધનના સમાચાર આવ્યા બાદ કેસદ્ર સરકારે સાત નદવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મંગળવારે બપોરે લશ્કરી સસમાન સાથે લોદી રોડ પમશાનગૃહમાં પ્રણવ દાના અંનતમસંપકાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, તેમને ૧૦મી ઓગપટે નદલ્હીની આરઆર હોસ્પપટલમાં દાખલ કરાયા હતા. ૨૧ નદવસ પહેલાં જ તેઓ કોરોના પોનઝનટવ હોવાનું સામે આવ્યું હતું અને તે પહેલાં તેમની બ્રેઇન સજતરી કરવામાં આવી હતી. સજતરી બાદ તેઓ કોમામાં અને થોડા નદવસ બાદ ડીપ કોમામાં જતા રહ્યા હતા. જીિન ઝરમર t ૧૯૬૯થી પાંચ વખત રાજ્યસભાના સાંસદ t ૨૦૦૪માં પહેલી વખત ચૂંટણી લડીને લોકસભામાં ચૂંટાયા t કોંગ્રેસના સૌથી નવશ્વાસપાત્ર અને સંકટમોચક t ૧૯૭૩માં પહેલી વખત કેસદ્રીય પ્રધાન બસયા t ૨૦૧૨માં દેશના રાષ્ટ્રપનત બસયા વિશેષ અહેિાલ - પાન ૧૭

લંડનઃ કોરોના વાઈરસ મહામારીના પનરણામે ૨૦ માચતથી છ મનહના સુધી બંધ રખાયેલી ઈંગ્લેસડ અને વેલ્સમાં શાળાઓ ૧ સપ્ટેમ્બરના નવા સત્રથી શરૂ થવા સાથે લાખો નવદ્યાથમીઓ શાળાના વગતમાં પહોંચ્યા છે. અનેક શાળાના નશિકોએ પસતનલ પ્રોટેસ્ટટવ ઈનિપમેસટ (પીપીઇ) નવના જ શાળાએ જવા બાબતે ગભરાટ વ્યક્ત કયોત હતો. પેરસવસે પણ સોનશયલ નડપટસ્સસંગ નવના જ શાળાના પ્રવેશદ્વારોએ લાઈન લગાવવી પડી હતી. એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે લોકડાઉન પછી નવદ્યાથમીઓ અભ્યાસમાં ત્રણ મનહના પાછળ રહી ગયા છે તેમજ છોકરાઓ અને ગરીબ નવદ્યાથમીઓને સૌથી વધુ સહન કરવું પડ્યું છે. દેશને સામાસય પનરસ્પથનત તરફ લઈ જવાના વડા પ્રધાન બોનરસ જ્હોસસનના અનભયાન સાથે ઈંગ્લેસડમાં મેગળવાર ૧ સપ્ટેમ્બરે ૪૦ ટકા શાળાઓ ખુલી ગઈ છે અને બાકીની શાળાઓ ટુંક સમયમાં કાયતરત થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ વષષે એ-લેવલ પનરણામોમાં ભારે અરાજકતા પછી આગામી વષષે પરીિાઓ મોડી લેવાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. બાળકોને શાળાએ મોકલવામાં ન આવે તો પેરસવસે દંડ ભરવાની તૈયારી પણ રાખવી પડશે. શાળાઓએ ખાસ સાિધાની રાખિી પિશે લાંબા નવરામ પછી નવદ્યાથમીઓ શાળામાં અભ્યાસ માટે પાછા ફયાત છે પરંતુ, શાળાઓએ ખાસ સાવધાની રાખવી પડશે.

5th September to 11th September 2020

શારીનરક સંપકક થાય તેવી રમતો ટાળવાની રહેશ.ે બાળકોને તેમની વયજૂથના બબલ્સમાં રાખવાના થશે અને જો કોઈ બે બાળકો પણ બીમાર પડે તો તમામ લોકોએ ઘેર જવાની તૈયારી રાખવી પડશે. યુકેના ચીફ મેનડકલ ઓકફસસત બાળકો શાળાએ જાય તેમાં સલામતી હોવા બાબતે સંમત છે પરંતુ, હેડટીચસષે રોગચાળો ફાટી ન નીકળે તે માટે સાવચેતીના પગલાં તો ભરવા જ પડશે. • બાળકોને શાળામાં ચોક્કસ નાના જૂથમાં સમાવાશે પરંતુ, જૂથમાં કેટલા બાળકો હશે તેની કોઈ પપષ્ટતા નથી. • બાળકોના બબલ માટે અલગ ટોઈલેવસ હશે અને સોનશયલ એનરયા હશે. • બાળકો સનહત તમામે તેમના હાથ નનયનમત ધોવાનાં હશે તેમજ છીંક અને ખાંસી માટે નટપયુ પેપસતનો ઉપયોગ ફરનજયાત રહેશે.

લદ્દાખમાંચીનની ઘૂસણખોરીનો પ્રયાસ નનષ્ફળ

નવી દિલ્હી: લદ્દાખના સરહદી િેત્રમાં લાંબા સમયથી પ્રવતતતા લશ્કરી તણાવ વચ્ચે ચીને વધુ એક વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કયોત હતો. જોકે ભારતીય સેનાના જાંબાઝ કમાસડોએ તેમના આ પ્રયાસોને નનષ્ફળ બનાવ્યા હતા. ચીનના ૫૦૦ સૈનનકોએ ૨૯ અને ૩૦ ઓગપટની મધરાતે અંધારાનો લાભ લઈને પેંગોંગ ત્સે લેકના દનિણ કકનારે ઘૂસણખોરીનો પ્રયાસ કયોત હતો. ભારતના જવાનોએ તેમનો આક્રમક પ્રનતકાર કરીને ભારતની હદમાં પ્રવેશતા રોટયા હતા. ભારતીય કમાસડોનું આક્રમક વલણ જોઈને ચીનના સૈનનકો ઊભી પૂંછનડયે ભાગી ગયા હતા. એક અહેવાલ એવો પણ છે કે બંને દેશના સૈનનકો વચ્ચે ફરી એક વખત

ઝપાઝપી થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનન થઈ ન હોવાનું જાણવા મળે છે. ઇંનડયન આમમીના પ્રવક્તા કનતલ આનંદે જણાવ્યું હતું કે ભારતના બહાદુર જવાનોએ પેંગોંગ ત્સે લેકના દનિણ કકનારે ચીની સૈનનકોની નહલચાલનો અગાઉથી તાગ મેળવી લીધો હતો અને ઘૂસણખોરીની ચીનની મેલી મુરાદ નનષ્ફ્ળ બનાવી હતી. ચીન દ્વારા આ નવપતારમાં પટેટસ કવો એટલે કે જમીની હકીકત બદલવા પ્રયાસો કરાયા હતા, પણ ચીનની ઘૂસણખોરીને રોકવામાં આવી હતી. આમમીના જવાનોએ આ નવપતારમાં ભારતીય પોપટને વધુ મજબૂત બનાવી છે. એવું જાણવા મળે છે કે ચીનના પ્રમુખ નજનનપંગના ઈશારે ચીનની સેનાએ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કયોત હતો,

જેમાં તેને ફરી એક વાર પીછેહઠ કરવી પડી છે. આ અગાઉ ૧૫ જૂને ગાલવાનમાં બંને દેશના સૈનનકો વચ્ચે નહંસક ઝપાઝપીમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના ૩૫-૪૦ સૈનનકો માયાત ગયા હતા. ચીની સેનાનુંપગલુંઉશ્કેરણીજનક: ભારત ભારતે ચીનના આ પ્રયાસને આકરા શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું હતું કે ચીન દ્વારા ફરી એક વાર અગાઉ થયેલા કરારનો ભંગ કરાયો છે. ચીનની સેનાએ ઉશ્કેરણીજનક પગલું લીધું છે. તંગનદલી વચ્ચે સિાવાળાઓ દ્વારા શ્રીનગર-લેહ હાઈવેને સામાસય પ્રજાજનો માટે બંધ કરવામાં આવ્યો છે. અનુસંધાન પાન-૧૬

80p

• એક કરતા વધુ જૂથને સામૂનહક પ્રાથતના કે સભામાં રાખવામાં નનહ આવે. • નવદ્યાથમીએ યુનનફોમત પહેરવાનો રહેશે પરંતુ, લંચ બોટસ, પુપતકો, પટેશનરી અને મોબાઈલ ફોસસ જેવી ખાસ જરુરી ચીજવપતુ લાવવા જણાવાયું છે. • બ્રેકફાપટ તેમજ મ્યુનઝક લેશસસ સનહત શાળા પછીની ક્લબોની પ્રવૃનિ સામાસયપણે ચાલુ રાખવામાં આવશે પરંતુ, યુકે અથવા નવદેશમાં શાળાકીય પ્રવાસને પ્રોત્સાહન નનહ અપાય. • જો શાળામાં ૧૪ નદવસમાં બે કે વધુ કસફમત કેસ જણાય અથવા બીમારીની રજામાં વધારો જણાય તો તેને રોગચાળા તરીકે ગણવામાં આવશે. આના કારણે સંબંનધત ધોરણ અથવા સમગ્ર શાળાને ઘેર મોકલવાની ફરજ પડી શકે છે. અનુસંધાન પાન-૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.