Gujarat Samachar

Page 24

24

www.abplgroup.com

ઇસ્ટ લંડન શવિેષ પૂશતિ -2011

Gujarat Samachar - Saturday 23rd July 2011

એશિયન વેપારધંધાથી ધમધમતો રોમફોડડ રોડ અને ગ્રીનસ્ટ્રીટ યુગાડડાથી ૧૯૭૧માં ઇદી અમીને હકાલપટ્ટી કરી એ વખતે શિટન અાવેલા ઘણા એશિયનો ડયુહામમાં અાવી સ્થાયી થયા. ૭૦ના દાયકા પછી રોમફોડડ રોડ અને ગ્રીનસ્ટ્રીટમાં એશિયન વેપાર ધંધાએ સારી એવી જમાવટ કરી મૃતિાય: લાગતા શવસ્તારને ધબકતો કરી દીધો છે. રોમફોડડ રોડ પર એરટ્રાવેલ એજડસીઅોથી માંડી મેવા-શમઠાઇ, ચટપટા ફરસાણ, ગ્રોસરી અને િાકભાજીની દુકાનોએ ભારે જમાવટ કરી છે તો ગ્રીનસ્ટ્રીટની રંગત જ કંઇક અોર છે. બાકકીંગ રોડથી રોમફોડડ રોડ સુધી લાંબી અા ગ્રીનસ્ટ્રીટ અોકસફડડ સ્ટ્રીટ જેટલી લાંબી છે. સવા માઇલ લાંબી ગ્રીનસ્ટ્રીટ એ ૫૦૦ વષષ જૂની હોવાનું મનાય છે. ૧૪૬૦ના ઐશતહાશસક દસ્તાવેજોમાં એનો ઉલ્લેખ થયેલો છે. ૧૬મી સદીમાં એ શવસ્તાર ગ્રીન સ્ટ્રીટ અને બોલીન કાસલ તરીકે અોળખાતો હતો. ૨૫-૩૦ વષષ પહેલાં વેસ્ટહામ યુનાઇટેડ અને 'કોકણી'થી કુખ્યાત ગણાતા અા શવસ્તારમાં અાજે એશિયનો છવાઇ ગયા છે. લી વેલીથી થોડે જ અંતરે શડસ્ટ્રીકટ લાઇન પર અાવેલ ઇસ્ટહામ સ્ટેિનની બહાર નીકળો એટલે તમને 'એશિયન બોડડ સ્ટ્રીટ'ની ૩૦૦થી વધુ દુકાનોમાં માંગો એ મળે છે. અહીં ઇન્ડડયન, પાકકસ્તાની, બાંગ્લાદેિી, શ્રીલંકન, અાશિકન તથા કેશરશબયનની દુકાનો છે એટલે દુશનયાભરનો માલ મળી રહે છે. ઇન્ડડયન, પાકકસ્તાની અને બાંગ્લાદેિી સાડીઅો અને સલવાર-કમીઝના િો રૂમમાં શડઝાઇનર સાડીઅો, લેંઘા, ચશણયા-ચોળીની ઢગલાબંધ વેરાયટી મળે છે. ઇન્ડડયન હાઇિોફાઇલ પીસ શમિન માટે પૂવષ વડાિધાન ટોની બ્લેર ભારત િવાસે ગયા ત્યારે િેરી બ્લેરે ગ્રીન સ્ટ્રીટની ખાસ મુલાકાત લઇ ટોની બ્લેર માટે નહેરૂ સૂટ અને ઇન્ડડયન 'ટૂશનક' એક બ્યૂટીક

િોપમાંથી ખરીદ્યા હતા. પહેલાં લગ્ન નક્કી થાય એટલે વર-વધૂ પશરવાર સાથે િોપીંગ કરવા ઇન્ડડયા જતા એના બદલે અાજે લગ્નોત્સુક યુવાન યુવતીઅો એમના વેડીંગ િૂટ અને સાડીઅો ઇસ્ટ લંડનમાંથી ખરીદવાનું પસંદ કરે છે. ઝાકઝમાળ જવેલરી અને ઝમકદાર પોિાક પહેરવામાં અગ્રેસર રહેનાર પંજાબીઅોની બ્યૂટીક િોપ્સથી ગ્રીનસ્ટ્રીટની રોનક વધી રહી છે. અા ઉપરાંત પોિાકને અનુરૂપ જવેલરી અને હજારો જાતની બેંગલ્સ, ચૂડીઅો, ચાંલ્લા, ચંપલના િો રૂમ્સમાં લેટેસ્ટ શડઝાઇનો જોવા મળે છે. ઇસ્ટ આશિકાથી અાવેલા અાપણા સોની-ઝવેરી ભાઇઅોએ ૩૦-૩૨ વષષથી અહીં પગદંડો જમાવ્યો છે. અાજે ગ્રીનસ્ટ્રીટ ૨૨ કેરેટ સોનાના હીરા રત્નજશડત દાગીનાના િો રૂમ્સથી ઝળહળી રહી છે. અહીં જોધા-અકબર અને દેવદાસ સ્ટાઇલના જોધપુરી અને જયપુરી જડતર (કુંદન)ના સોનાના સેટ્સ માગો એ શડઝાઇનના મળે છે. અા ઉપરાંત વ્હાઇટ ગોલ્ડ અને ૨૨ કેરેટ સોનાના સેટ્સ, કંગણ, કડાં, પ્હોંચા, બંધી-શટકાથી માંડી અને હીરા જશડત વ્હાઇટ ગોલ્ડ તથા પ્લેટીનમના વેડીંગ બેલ્ટ, વેડીંગ રીંગ્સ, મંગળસૂત્ર ગ્રીન સ્ટ્રીટ પર અાવેલ દાનાભાઇ અરજણ જવેલસષ, પ્યોર જવેલસષ, તુલજા જવેલસષ, શબપીન જવેલસષ, સત્યન જવેલસષ તથા જેરામ જવેલસષના િો રૂમ્સમાં મળી રહે છે. એશિયનોએ શિટનમાં અાવીને 'કરી'ને ખૂબ લોકશિય બનાવી છે. અાજે શિટીિ ફૂડ ઇડડસ્ટ્રીમાં 'ઇન્ડડયન કરી' નંબર વન છે. ઇસ્ટ લંડનમાં બંગાળી, પાકકસ્તાની, ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડડયન વાનગીઅો પીરસતી

PUJA SILK HOUSE Specialists in Sarees & Suits Wholesale & Retail

Largest Stockist of

Traditional & Designer

Indian Wedding Dresses and Bridal Wears

છેલ્લા ૨૧ વષષથી અમને સાથ અને અદકો સહકાર અાપનાર ગ્રાહકો અને સપ્લાયસષનો અમે ખૂબખૂબ હદયપૂવષક અાભાર માનીઅે છીઅે 269 Green Street, Forest Gate, London E7 8LE Tel: 020 8552 6358 258 Green Street, Forest Gate, London E7 8LF Tel: 020 8552 2002 Fax: 020 8552 3698 Suresh.rami@ntlworld.com

We Cover Your Body With Style And Image!!

રેસ્ટોરંડટો જોવા મળે છે. ગ્રીન સ્ટ્રીટ પર ગુજરાતી થાળી સાથે િાકાહારી વાનગીઅો લઇ અાવનાર 'કૃષ્ણા રેસ્ટોરડટ' વાળા રશસકાબેન પટેલ (હવે અા રેસ્ટોરડટ બંધ અને 'અમીતા' થઇ ગઇ છે) રેસ્ટોરડટવાળા રમેિભાઇ પટેલ અને ભદ્રાબેન પટેલ અને રોમફોડડ રોડ પર 'રોનક' રેસ્ટોરડટવાળા સ્વ. મનસુખભાઇ શહંડોચા અને તેમના ભાઇઅો નવનીત અને નીલેિ શહંડોચા તથા 'સીટી સ્વીટ સેડટર'ના સ્વ. જેઠાલાલ થાનકી અને એમના દીકરા નટુભાઇ અને વસંતભાઇનો સમાવેિ થાય છે. જે.બી. સ્વીટ્સમાં મોં'મા પાણી લાવે અને આરોગ્યને સુંદર રીતે સાચવે તેવા મીઠાઇઅો અને ફરસાણ ઉપરાંત લસણીયું મરચું લેવા લોકો દૂરદૂરથી આવે છે. અાજે ગ્રીન સ્ટ્રીટ પર 'અાનંદ ડીલાઇટ'માં પણ ગુજરાતી વાનગીઅો અને પચ્ચીસ જાતના અાઇસિીમ મળે છે. સાથે સાથે પાન-મુખવાસના િોખીનો માટે 'અાનંદ પાન સેડટર'માં એમની પસંદના ૨૫ જાતના મુખવાસ અને જાત જાતના સ્વાદવાળા પાન મળે છે. તો 'ચાવાલા' રેસ્ટોરડટમાં મસાલેદાર ચ્હા સાથે અનેક જાતના ચટપટા ફરસાણ સાથે ઢોંસા-ઇડલી ને પંજાબી-ગુજરાતી વાનગીઅોનો રસાસ્વાદ માણી િકાય છે. ગ્રીનસ્ટ્રીટ અને રોમફોડડ રોડ પર વ્યાપારી અને વ્યવસાયી શિશતજો વધારનાર અાપણા ગુજરાતીઅોમાં PTCટ્રાવેલ, િામ ટ્રાવેલ, ટ્રાવેલ વ્યુ, પાસષલ સશવષસ અને મની ટ્રાડસફર કરનાર 'રેક ટેલીકોમ' 'મનીવાઇસ ઇડવેસ્ટમેડટ, 'પેટકો' િુટ એડડ વેજ, શિષ્ણા કેિ એડડ કેરી, કવોશલટી ફૂડ્સ, 'મીના સ્ટોસષ', 'શવિાલ દીપ', નીલમ સાડી, અનુસંધાન પાન. ૨૮ દામીની, બોબી સાડી,

સિઝાઇનર વેિીંગ આઉટફીટ અને એક્સક્લુઝીવ સાિીઓ માટે ખ્યાતનામ  ‘પૂજા સસલ્ક હાઉસ’ એશિયન વેપાર-ધંધાથી ધમધમતા ફોરેસ્ટ ગેટના ગ્રીનસ્ટ્રીટ ઉપર આવેલા ‘પૂજા શસલ્ક હાઉસ’ સૌમાં આગવી ભાત પાડે છે. નવોઢા બની જીવનની કેડી નવપલ્લશવત કરવા જતી કુંવારી કડયા કંકુવણાષ પગે પશત સાથે સપ્તપદીના ફેરા લે ત્યારે દુશનયાની સવષશ્રેષ્ઠ સુંદરી દેખાવાના કોડ હોય છે. આવી લગ્નોત્સુક યુવતીઅોએ સેવેલા-જોયેલા સ્વપ્નોઅરમાનો આ ગ્રીનસ્ટ્રીટની ‘પૂજા શસલ્ક હાઉસ’માં પશરપૂણષ થઇ િકે છે. ‘પૂજા શસલ્ક હાઉસ’ના માશલક શ્રી અનંતભાઈ ગોકાણી તથા શ્રી સુરિ ે ભાઇ રામીના જણાવ્યા અનુસાર, અમારા િો-રૂમમાં શડઝાઇનરો દ્વારા તૈયાર કરાયેલ એક્સક્લુઝીવ વેડીંગ સાડી અને વેડીંગ આઉટફીટ મળે છે. ઘરચોળાં, પાનેતર, વેડીંગ લેંઘા, ઘાઘરા-ચોલીથી માંડી લગ્નિસંગે કે પાટટીઓમાં પહેરાતી સાડીઓ, સલવારકમીઝ, ચૂડીદાર, અનારકલી ચૂડીદાર અમારા પોતાના શડઝાઇનરો દ્વારા ભારતમાં તૈયાર થાય છે જે આપને £૧૫૦થી માંડી £૨૦૦૦ સુધીની કકંમતમાં મળી રહે છે. તેઓના જણાવ્યા મુજબ

શડઝાઇનરોએ બનાવેલા ‘યુશનક’ પીસ બીજે ક્યાંય આપને જોવા નશહ મળે. તાલીમબધ્ધ કુિળ કારીગરો દ્વારા ભારતમાં લેટસ્ે ટ શડઝાઇનર વેડીંગ આઉટફીટ અને સાડીઓ તૈયાર થાય છે.’ લગ્નિસંગે કડયા માટે તમારી પોતાની માંગ કે

પૂજા સસલ્કના પાટટનસષ શ્રી અનંતભાઈ ગોકાણી અને શ્રી સુરેશભાઈ રામી

શડઝાઇન મુજબ તમે પસંદ કરેલા મટીરીયલ્સમાંથી ખૂબ ઓછા સમયમાં કકફાયત (વ્યાજબી) ભાવે વેડીંગ ડ્રેસ અથવા સાડી તૈયાર કરી આપીએ છીએ એમ શ્રી અનંતભાઈ જણાવે છે. શ્રી સુરિ ે ભાઇ રામી મૂળ અમદાવાદના વતની છે અને શ્રી અનંતભાઈ ગોકાણ જામનગરના વતની છે.

તેઓશ્રી જણાવે છે કે લગ્નના માંડવે ચોરીએ ફેરા લેવા ઉત્સુક કોડભરી કડયા માટેની તમામ વસ્તુઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે. લગ્નિસંગે મહાલવા થનગનતી યુવતીઓ, કકિોરીઓ અને નાની બાળાઓ માટે આઉટફીટ પણ ‘પૂજા શસલ્ક હાઉસ’માંથી મળી રહેિ.ે અને.... એટલે જ આ ગ્રીનસ્ટ્રીટના ધ્યાનાકષષક િો રૂમની મુલાકાતે વેમ્બલી, સાઉથોલ, સરે, કેડટ, કાશડડફ, લેસ્ટર, કેમ્િીજ, માંચસ્ે ટર અને સ્કોટલેડડથી માંડી ઠેઠ યુરોપથી ગ્રાહકો ‘પુજા શસલ્ક હાઉસ’ની મુલાકાતે પધારે છે. પૂજા શસલ્કનો િથમ િોરૂમ ૧૯૯૦ અને બીજો િો રૂમ ૧૯૯૩માં ખુલ્લો મુકાયો ત્યારથી ગ્રીનસ્ટ્રીટના હૃદય તરીકે નામના મેળવી છે. છેલ્લા ૨૧ વષષથી માનવંતા ગ્રાહકો અને સપ્લાયરોનો સારો સહકાર મળ્યો છે તે સવવેનો પૂજા શસલ્ક હાઉસ હાશદષક અાભાર માને છે. પૂજા શસલ્ક હાઉસમાં દરેક આઇટમ ફીક્સ્ડ ભાવે મળે છે. જેથી ગ્રાહકો શનન્ચચત બનીને પોતાની મનપસંદ આઇટમેા ખુિીથી ખરીદી િકે છે. િોરૂમ અઠવાડીયાના સાતેય શદવસ તેમજ બેડક હોલીડેમાં ખુલ્લો રહે છે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.