Gujarat Samachar

Page 30

30

બોવલવૂડ

Gujarat Samachar - Saturday 11th December 2010

રોમેન્ટિકસામાજિક ફિલ્મ

(એથાન)યરયિક ગોવાની એક હોસ્તપટલમાં રહેિો હોિ છે. એથાનને લકવો થિો છે અને િેની સંભાળ સોફફિા યડસોિા(ઐર્િાષ રાિ) રાખિી હોિ છે. સોફફિાએ િેના પયિથી છૂટાછેડા લીધા હોિ છે અને િે ૧૨ વષષ કરિાં પણ વધારે સમિથી એથાનની સંભાળ રાખિી હોિ છે. એથાનને ખ્િાલ છે કે, સોફફિા િેને કોઇપણ તવાથષ વગર પ્રેમ કરિી હોિ છે. એક સમિે એથાન સૌથી સારો જાદુગર હોિ છે. જો કે આજે િેની હાલિ ઘણી જ દિનીિ હોિ છે. એથાન જીવન જીવવાની િમામ આશા ગુમાવી ચૂક્િો છે. સોફફિા એથાનને જીવન જીવવાનો ઉત્સાહ આપિી હોિ છે. સોફફિાને એથાન પ્રત્િે ઘણું જ માન છે.

જો કે અહીં સુધી ફફલ્મ સરળિાથી આગળ વધે છે પરંિુ હવે જ વાિાષમાં સ્વવતટ આવે છે. રીયિક પોિાની ખાસ યમત્ર એવી દેવિાની દત્તા(શેરનાિ પટેલ)ને દિા મૃત્િુની અરજી કરવાનું કહે છે. દત્તા એથાનની પડખે છે. જો કે િેને ડર છે કે, દિામૃત્િુને આત્મહત્િા િરીકે ઓળખવામાં આવશે અને િેનો કેસ રદ કરવામાં આવશે. આ દરયમિાન યસયિકી(આયદત્િ રોિ કપૂર) કે જે એથાનનો યવદ્યાથથી હિો. યસયિકીએ એથાન પાસેથી જાદુના ખેલ શીખ્િા હિા. એથાનની આ પીડા માટે યસયિકી જવાબદાર છે. હવે ફફલ્મમાં એ જોવું રસપ્રદ છે કે, એથાનની અપીલનો તવીકાર કરવામાં આવે છે કે નયહ.

• તનમામતાઃ રોની તક્રુવાલા, સંજિ લીલા ભણસાળી • તદગ્દશમક: સંજિ લીલા ભણસાળી • ગાયકઃ કેકે, કુણાલ ગાંજાવાલા, સુયનયધ ચૌહાણ, શંકર મહાદેવન વગેરે • ગીતકારઃ એ.એમ. િુરાિ, યવભુ પૂરી અને તવ. જગયદશ જોશી • સંગીત તદગ્દશમકઃ સંજિ લીલા ભણસાળી

અનુરાધા પૌંડવાલ અને રવવને ‘લતા મંગેશકર’ એવોડડ પાર્ષ ગાયિકા અનુરાધા પૌડવાલ અને મ્િુયિક કમ્પોિર રયવ અયિ પ્રયિયિ​િ ‘લિા મંગેશકર’ એવોડડ અપાિો છે. ગિ સપ્તાહે િોજાિેલાં એક ભવ્િ સમારોહમાં રયવને વષષ ૨૦૦૮-૦૯ અને અનુરાધાને વષષ ૨૦૦૯-૧૦ માટે આ સન્માન આપવામાં આવ્િું છે. ઇન્દોરમાં જન્મેલાં લિા મંગેશકરના સન્માનમાં મધ્િ પ્રદેશ સરકારે ૧૯૮૪-૮૫માં આ એવોડડ

આપવાની શરૂઆિ કરી હિી અને િે પ્લેબેક યસંગર અને કમ્પોિરને આપવામાં આવે છે. દરે ક ને રૂ. બે - બે લાખનું રોકડ અને પ્રશસ્તિપત્ર અપાિા હિા. આ પ્રસંગે રયવએ કહ્યું હિું કે લિાજીના નામ સાથેનો આ એવોડડ મેળવીને હું ધન્િ થઇ ગિો છું. અત્િાર સુધી સંગીિક્ષેત્રના ૨૬ જેટલી હતિીઓને આ એવોડડ આપવામાં આવ્િા છે.

ભારિની રાજધાની નવી યદલ્હીમાં સંસદ ભવનમાં શાસક અને યવપક્ષના સભ્િો છેલ્લા કેટલાિ યદવસથી ટુ-જી તપેકટ્રમ કૌભાંડના મુિે એકબીજા સામે બાંિો ચઢાવીને હાકોટા-પડકારા કરી રહ્યા છે. પણ પહેલી યડસેમ્બરે અનોખું કૌિૂક જોવા મળ્િુ.ં બધા સાંસદો રાજકીિ પક્ષાપક્ષી ભૂલીને એક થઇ ગિા. અને િેમને જોડનાર કડી હિી આયમર ખાન. આયમરે એક ઉમદા ઉિેશ સાથે સંસદ ભવનની મુલાકાિ લીધી હિી. ‘અલાિન્સ અગેઈન્તટ માલન્િૂટ્રીશન’ સંતથાએ લોકોમાં જાગૃયિ લાવવા શરૂ કરેલી િુબ ં શ ે માં આયમર અને ગીિકાર પ્રસૂન જોશી જોડાિા છે. અને િેના ભાગરૂપે િેઓ સંસદ પહોંચ્િા હિા. િેઓ વડા પ્રધાન મનમોહન યસંહ, લોકસભા અધ્િક્ષ મીરાં કુમાર વગેરેને મળ્િા હિા અને આ સમતિા અંગે રજૂઆિ કરી હિી. પ્રસૂન જોશીએ કહ્યું હિું કે િેઓ આ અંગે ‘પહલા દુધ

આવમરે શાસક-વવપક્ષના સાંસદોને એક કયાય..! અમૃિ...’ નામનું ગીિ લખવાના છે. અગાઉ ૧૦૦ સાંસદો આ અયભિાનમાં જોડાિા હિા, પણ આયમરની મુલાકાિ પછી બીજા ૨૫ સાંસદો િેમાં જોડાિા છે. આયમર ખાને કહ્યું હિુ,ં ‘પાિાના પ્રશ્ને દેશના બધા રાજકીિ પક્ષો એક થઈ ગિા છે એ જોઈને મને

ખૂબ આનંદ થિો છે. મને આશા છે કે િેઓ એકસંપ રહેશ.ે ’ આયમરે જ્િારે આ યનવેદન આપ્િું ત્િારે એક િરફ ભાજપના િુવા નેિા શાહનવાિ હુસેૈન અને બીજી િરફ કોંગ્રેસના િુવા સાંસદ સયચન પાિલટ પડખે જ ઊભા હિા િે નોંધનીિ છે.

મુન્ની િલે બદનામ થઇ પરંતુ મલાઇકાને વિટ ઓફર મળી સલમાન ખાન અને મલાઇકા અરોરા અિભડનત બહુચડચયત ફિલ્મ ‘દબંગ’માં ‘મુન્ની બદનામ હુઈ...’ ગીતે પહેલાં ફિલ્મને ડટફકટબારી પર કમાણી કરાવી, પછી ગીતની એક કડીમાં જે બામનો ઉલ્લેખ છે તે કંપનીને કમાણી કરાવી અને હવે વારો છે આઈટમગલય મલાઇકા અરોરાખાનનો. ન્યૂ યરના આગમનને વધાવતી પાટષીમાં આ ગીત પર ડાન્સ કરવા માટે એક િાઇવપટાર હોટેલે તેને રૂ. ૨.૫ કરોડની દમદાર ઓિર કરી છે. ‘દબંગ’ના આ સુપરડહટ ગીતથી મલાઈકાની માગ આસમાને પહોંચી છે. ન્યૂ યર પાટષીમાં પિોમય કરવા માટે અત્યાર સુધીમાં કોઇ અડભનેત્રીને થયેલી આ સૌથી ઊંચી ઓિર છે. મલાઈકા પણ ઓિરની વાત પવીકારતાં કહે છે કે વાત સાચી છે અને બીજી પણ અિલાતૂન ઓિર મળી છે, પણ હજુ કંઇ નક્કી કયુ​ું નથી. ઉલ્લેખનીય છે કે મલાઈકાએ છેલ્લા ત્રણ

વષયથી ન્યૂ યર ઇવ પાટષીમાં પિોયમય કયુ​ું નથી. આના બદલે તે િેડમલી સાથે વેકેશન માણવા દુબઈ, પનવેલ કે ગોવા પહોંચી જાય છે. જો કે આ વખતે ‘મુન્ની બ દ ના મ હુ ઈ . . . ’ આ ઇ ટે મ સો ન્ ગ ની ધ મા કે દા ર લોકડિયતા જોઈને તે પાટષીમાં પિોમય કરવા ડવચારે છે.

આંતરરાષ્ટ્રીયસ્તરે ખ્યાતતિાપ્ત યુવા સંગીતકાર એ. આર. રહેમાને ‘જય હોઃ જનની હોમ વર્ડડ ટૂર’ દરતમયાન ડરબનમાં મોસેસ મભીદા વર્ડડ કપ ફૂટબોલ સ્ટેતડયમમાં સ્થાતનક લોકો સાથે પરફોમમ કયુ​ું હતુ.ં આ શોમાં રહેમાને રજૂ કરેલા બોલીવૂડના લોકતિય ગીતો સાંભળીને માત્ર ભારતીયો જ નહીં, આતિકનો પણ ઝૂમી ઉઠ્યા હતા.

અવિનેતા મનીષ આચાયયનું આકસ્મમક વનધન માથેરાનમાં એક ઘોડા પરથી ગબડી પડતાં એક્ટરડડરેક્ટર મનીષ આચાયયનું અકાળે ડનધન જતાં ફિલ્મ જગતમાં શોકની લાગણી િસરી છે. ૪૦ વષષીય એક્ટર પોતાના પડરવાર સાથે બીજી ડડસેમ્બરથી માથેરાનમાં હતા. ઘોડેસવારી કરતી વખતે તેઓ ગબડી પડયા હતા અને માથામાં ગંભીર ઇજા થઇ હતી. હોસ્પપટલમાં લઇ જવાતાં ડોક્ટરોએ તેમને મૃત

જાહેર કયાય હતા. દડિણ મુબ ં ઇના ચંદનવાડી પમશાનમાં રડવવારે તેમની અંડતમ ડવડધ થઇ હતી. ૨૦૦૭માં ડરલીઝ થયેલી શબાના આઝમી અડભડનત ફિલ્મ ‘લાઇન્સ ઓિ પંજાબ િેઝન્ટ્સ’ માં મનીષે અડભનય આપ્યો હતો. મનીષે ન્યૂ યોકક યુડનડવયસટીમાં ફિલ્મમેફકંગનો અભ્યાસ કયોય હતો. અનેક ફિલ્મી કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજડલ અપષી હતી.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.